AUDIO : રાજ્ય આરોગ્યમંત્રી Kumar Kanani ના પુત્ર અને મહિલા પોલીસ Sunita Yadav વચ્ચે બબાલ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2024
  • રાજ્ય આરોગ્યમંત્રી Kumar Kanani ના પુત્ર અને મહિલા પોલીસ વચ્ચે બબાલની ઓડિયો ક્લીપ સામે આવી
    #KumarKanani
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

ความคิดเห็น • 1.5K

  • @laljibhaisavani9898
    @laljibhaisavani9898 4 ปีที่แล้ว +230

    જો આ મેડમને ન્યાય ન મલે તો સમર્ગ ગુજરાત પોલીસ તંત્ર એ રાજીનામું આપવું જોઈએ સરકાર ની બેદરકારી દિલ્હીમાં મોદી સાહેબ ને ખબર પડે કે ભષટાચારે માઝા મૂકી છે
    એક સાથે ગુજરાત ની દરેક પોલીસ જો રાજી નામા આપે તો જ સુધરે લુખ્ખા આ વાતને ચોક્કસ યાદ રાખો હૂં ખૂબ ખૂબ અભિનંદન આપું છું મહિલા પોલીસ ને મને નામની ખબર નથી
    કયા ના વતની છે તે ખબર નથી ઈમાનદારી ને બિરદાવૂ છૂ નાતજાતના ભેદભાવ વગર
    આ લખાણ મોકલૂ છૂ

    • @shivamparmar7506
      @shivamparmar7506 4 ปีที่แล้ว +5

      Modi sir jode vat phochvi joia

    • @Kiranbariya1993
      @Kiranbariya1993 4 ปีที่แล้ว +3

      Ryt

    • @indianoptimist54
      @indianoptimist54 4 ปีที่แล้ว +4

      Are bhai...chor no bhai ghanti chorrrr.

    • @sagardave3932
      @sagardave3932 4 ปีที่แล้ว

      Bhai aa rajinama vadu rewa dyo bekar jaja thya Ch hamna fat day ne Peri lese uniform.

    • @lalbhaidodiya7706
      @lalbhaidodiya7706 4 ปีที่แล้ว +6

      ગાડરિયા પ્રવાહ ની જેમ એકે સપોર્ટ કર્યો આ બેન ને એટલે બધા એની બાજુ.. આ બેન પાગલ લાગે છે.. પ્રકાશ કાનાણી કઈ બોલતો નથી તો પણ રાડો પાડી પાડી ને બોલે che

  • @Gopalfof
    @Gopalfof 4 ปีที่แล้ว +5

    👍માનનીય શ્રી સુનિતાબેન યાદવ તમે તમારી ડ્યુટી. ખૂબ સારી જ. બિરદાવી. છે અને તમને અમારા. અને આપણાં. ગુજરાત દ્વારા સારો એવો સપોર્ટ પણ મળી રહ્યો. છે.
    😏બેન શ્રી દુઃખ એ વાતનું છે કે. #pi. એ. તમારી વાત ના સાંભળી. અને. #પ્રકાશ_કનાની ને બોલવા. છતાં. તમને. અવળા. રીપ્લાય. #Pi. દ્વારા. મળ્યા. છે બેન. #રાજીનામુ તમારે. ન. આપવું. જોઈએ. રાજીનમુ. એ રિસ્વતી. #Pi. જેવાને આપવું. જોઈએ.
    👍👌#બેન_શ્રી તમે. જે. પણ. એ. રાતના. પગલાં. લઈ પગલાં લીધા એ એક. દમ યોગ્ય. જ. છે. અને. #પોલિટિક્સ. કરતા. #દેશની. #police માં ઘણો. પાવર. હોવો. જોઈએ. ..
    😔તમને. #politics ના પાવર દ્વારા તમારા. પર. જે. દબાણ. કરવામાં. આવી. રહ્યા. છે. એ. એક. દમ. ખોટો. #ન્યાય થયી રહ્યો છે જેના. કારણે. સમગ્ર #police સ્ટાફ ને આવનાર. સમયમાં. નીચું. જોવા. જેવી. બાબત. કહેવાય
    🙏#sunita_yadav બેન શ્રી. તમે રાતના 11.30 સુધી. #Duty. કરો છો. અને. તમને #પ્રમોશન મળવા ના. બદલે. રાજીનામુ. અને. તમારા. સાથે. #અન્યાય થયી રહ્યો. છે એનું. અમને. ખુબજ. દુઃખ છે
    #મને ગર્વ થાય. છે. આવી. બહાદુર. બેન. #sunita_yadav પર
    🇮🇳#jay_hind
    #sunita_yadav
    #reshma_patel
    #rujan_khambhata
    #manshvi_thapar
    #ruchika_kakd#રૂચિકા_કકડ
    #narendra_modi
    #amit_sah
    #PROUD_OF_U_SUNITA_YADAV🙏

  • @vijaybhaitarapada7949
    @vijaybhaitarapada7949 4 ปีที่แล้ว +169

    નેતા ના દિકરા ને ભાન કરાવવું જોઈએ

  • @sawantganesh2866
    @sawantganesh2866 4 ปีที่แล้ว +1

    With Sunita Yadav great

  • @nikulraval1024
    @nikulraval1024 4 ปีที่แล้ว +82

    સુનીતા યાદવ...વાહ...જબરદસ્ત... Proud on you .
    Post Doesn't matter . Daring matters. Jai hind.

    • @jivankhasiya5107
      @jivankhasiya5107 4 ปีที่แล้ว

      Va mari khakhi ni moj vahhh✌✌✌

    • @dipeshshekhaliya888
      @dipeshshekhaliya888 4 ปีที่แล้ว

      do you know reality of Indian police ..every year more than 2500 innocent people died /killed by police without reason ,I am not said Human rights said ..In USA police say to civilian" with Respected sir how may I help you ?" And here you can hearing speech of police...how they are lady singham... Indian police are corrupted nothing else...first study well not blind follow of media,... because reality so far...

  • @mahabiryadav9657
    @mahabiryadav9657 4 ปีที่แล้ว +1

    Sunita yadav jindabad

  • @mahavirsinhzala1478
    @mahavirsinhzala1478 4 ปีที่แล้ว +57

    વાહ ગુજરાત પોલીસ સલામ છે આવી બહેનો ને

    • @DHIRENDODIYA55
      @DHIRENDODIYA55 4 ปีที่แล้ว +2

      આ બેન નુ વર્તન જોવો ને પેલા મંત્રી સાહેબ ના સુ પુત્ર નુ જોવો .. વીટીવી વાડા ને તો બસ trp જોતી હોય પણ પોતાનું દિમાગ વાપરો .. આ બધા ફેમસ થવા ના બહાના છે. એની જગ્યા પર કોઈ સામાન્ય માણસ હોત તો વિડિયો બનાવ્યો હોય?? વાયરલ થયો હોત??
      અને પપ્લિસિટી સ્ટંટ કેહવાય ...

  • @mahadevderybannifram8840
    @mahadevderybannifram8840 4 ปีที่แล้ว +1

    good sunita yadav

  • @indianseller8445
    @indianseller8445 4 ปีที่แล้ว +99

    રેવા દો medam e બધા અભણ છે

  • @sbshistory4480
    @sbshistory4480 4 ปีที่แล้ว +1

    Sunita yadav ne 100 100 slam jay hind

  • @indianseller8445
    @indianseller8445 4 ปีที่แล้ว +522

    અભણ જ બધા ભેગા થયા છે મુખ્યમંત્રી પણ અભણ બધાય અભણ સતા પર છે

    • @educationonline270
      @educationonline270 4 ปีที่แล้ว +10

      તું. ભણી ને. આવ જા પોલીસ. આવા લોકો પાસે જ. સીધા આવે

    • @educationonline270
      @educationonline270 4 ปีที่แล้ว +14

      પોલીસ. મહિલા. નેતા ના. પુત્ર ને. આવુ કહી શકે. તો. કોમન મેન નું સુ કરે.

    • @pints116
      @pints116 4 ปีที่แล้ว +20

      @@educationonline270 e vastu biji rite vichar....aa neta no dikro police vada ne aavu kari sake to common man ni su halat karta hase..saram aavavi joie tane bhai

    • @surajkonge3303
      @surajkonge3303 4 ปีที่แล้ว +8

      Have bas ek j Vikalp,
      AAP j Sankalp..

    • @yszala
      @yszala 4 ปีที่แล้ว +6

      @@pints116 sachi VAT chhe Tamari

  • @narendrasinhchauhan88
    @narendrasinhchauhan88 4 ปีที่แล้ว +142

    ન્યુઝ વાળા પણ આ લેડી સિંગમ ને સપોર્ટ કરવો જોઇએ તો આવા નેતાઓ નો પાવર ઉતરશે

    • @pratikpatel7060
      @pratikpatel7060 4 ปีที่แล้ว +1

      Neta nahi aana jevi charbi kadhe aene kadhi mukvi joiye

  • @shvnjani379
    @shvnjani379 4 ปีที่แล้ว +139

    હા ગુજરાત પોલીસ ..... કોઈ ના દબાણ માં ના આવે

    • @hidustani5502
      @hidustani5502 4 ปีที่แล้ว +2

      રાજકારણ ના દબાણ મા જ છે પોલીસ

    • @jigarkathiriya6424
      @jigarkathiriya6424 4 ปีที่แล้ว +4

      શું ગુજરાત પોલિશ કોઈ ના દબાણ માં ના આવે એમ ...........ગુજરાત રાજ્યના કોઇ પણ નાના માં નાના વિસ્તારના કોઈ દારૂ વેચતા માણસો ના દબાણ માં પણ છે.
      એટલે તમે એ વાત રેવાજ દો.

    • @sagardave3932
      @sagardave3932 4 ปีที่แล้ว

      Have Reva do vakhan

  • @atulpatel9119
    @atulpatel9119 4 ปีที่แล้ว +145

    ઘણી જગ્યાએ ઘણા MLA ના સંતાનો આજ રીતે ખોફ જમાવતા હોય જે નાજ ચલાવી લેવાય...
    I support Sunita yadav Mam...

  • @nikunjvaghela3218
    @nikunjvaghela3218 4 ปีที่แล้ว +30

    Jordar medam...Salute medam

  • @radhecreation1430
    @radhecreation1430 4 ปีที่แล้ว +1

    Ha ben ha jay murlidhar jay hind Salam 6e ben tamne

  • @rameshbhai4264
    @rameshbhai4264 4 ปีที่แล้ว +60

    વાહ મહિલા પોલીસ વાહ દિલથી સલામ કરું છું

  • @nareshsohla6772
    @nareshsohla6772 4 ปีที่แล้ว +3

    સો સો સલામ છે સુનિતા બેન યાદવ ને 🙏🏻🙏🏻

  • @prakash4899
    @prakash4899 4 ปีที่แล้ว +154

    કાયદા ને માન આપવું જ પડે... પછી તે ગમે તેટલી મોટી વ્યક્તિ હોઈ

    • @karanthakor7398
      @karanthakor7398 4 ปีที่แล้ว +3

      Kaydo paisa thi khariday che

    • @upscaspirants27
      @upscaspirants27 2 ปีที่แล้ว

      @@karanthakor7398 kaudo tara baap ni jagir chhe

  • @ghtgh100
    @ghtgh100 4 ปีที่แล้ว +1

    સુનિતા યાદવ નામ રાખજો

  • @parmarnehal3260
    @parmarnehal3260 4 ปีที่แล้ว +56

    I proud of you mem

  • @bhagvanbhaibambhaniya4510
    @bhagvanbhaibambhaniya4510 4 ปีที่แล้ว

    Vah ben dhanyavad che.

  • @ચૌધરીનીમૌજપટેલ
    @ચૌધરીનીમૌજપટેલ 4 ปีที่แล้ว +11

    વાહા મારી ગુજરાતની પોલીસ સુપર

  • @mamanhanifhanif8068
    @mamanhanifhanif8068 4 ปีที่แล้ว +39

    આવા પોલીસ કર્મીઓ ને ખૂબખુબ સલામ કાયદો બધાં માટે છે વાહ બહેન

  • @thepriyansidanceandcomedyt2122
    @thepriyansidanceandcomedyt2122 4 ปีที่แล้ว +19

    વાહ વાહ વાહ રોમન રેન્સ ની જેમ જવાબ આપ્યો હો દીકરા તને આવું જ હોવું જોઈયે .સલામ સે લેડીજ પાવર ને હું કોર્ટ માં નોકરી કરું સુ તો પણ તને સેલૂટ મારું શું. જય હિન્દ

  • @thakormukesh2242
    @thakormukesh2242 4 ปีที่แล้ว

    ખૂબ સરસ

  • @gautamgulale7251
    @gautamgulale7251 4 ปีที่แล้ว +47

    આવા સાચા મહિલા પોલીસ કર્મચારીને સલામ છે.

    • @Rajameldivlog3699
      @Rajameldivlog3699 4 ปีที่แล้ว +4

      full suport

    • @Vanrajboricha1627
      @Vanrajboricha1627 2 หลายเดือนก่อน

      સાચાની કોઈ કિંમત નથી ભાઈ

  • @mayurrathod7402
    @mayurrathod7402 4 ปีที่แล้ว +1

    ગુડ મેડમ

  • @umedgosai1649
    @umedgosai1649 4 ปีที่แล้ว +87

    Lady singham 👮

  • @jaydangar7198
    @jaydangar7198 4 ปีที่แล้ว +1

    vah sherni vah avi police ni jarur che gujrat ne

  • @laxmanbharwad7544
    @laxmanbharwad7544 4 ปีที่แล้ว

    Jay ho

  • @parmarkuldip-kp3959
    @parmarkuldip-kp3959 4 ปีที่แล้ว +36

    Lady singham 👌

  • @yadavramabhilakh1889
    @yadavramabhilakh1889 4 ปีที่แล้ว

    Very Good I Supprt Sunita Yadav.

  • @keshubhaimodhvadiya1873
    @keshubhaimodhvadiya1873 4 ปีที่แล้ว +11

    Wah good work 💪

  • @vikarambhai7130
    @vikarambhai7130 4 ปีที่แล้ว

    Very good sunita yadav jai hind medam

  • @nitinrathod228
    @nitinrathod228 4 ปีที่แล้ว +3

    સલામ છે આવા પોલીસ ને 🙏
    હા સિંહણ 🙏

  • @BhartBhati-w5t
    @BhartBhati-w5t หลายเดือนก่อน

    ઍક દમ સાચી વાત છે ધન્ય વાદ બેન

  • @rambaran5622
    @rambaran5622 4 ปีที่แล้ว +4

    Very good lady singham Ji 🙏 Jai hind Jai Bharat

  • @sureshzala9946
    @sureshzala9946 ปีที่แล้ว

    વાહ આવા જ પોલીસ જ હોવા જોઈએ

  • @bijalrawa8852
    @bijalrawa8852 4 ปีที่แล้ว +7

    વાહ..બેન આવા લોકો ને સીધા કરવાજ જોવે

  • @rahultadvi1476
    @rahultadvi1476 4 ปีที่แล้ว

    Sachi baat mam good job

  • @deepakahir9283
    @deepakahir9283 4 ปีที่แล้ว +5

    Supar Ben Jay Yadav Jay madav

  • @rmgsarvaiya204
    @rmgsarvaiya204 4 ปีที่แล้ว

    જોરદાર

  • @patelsanjaymungarasanjay2956
    @patelsanjaymungarasanjay2956 4 ปีที่แล้ว +16

    પેલાતો સુનીતા યાદવે બોલતા સીખવાની જરુર છે વિડિયો માં કાનાણી સર નો પુત્ર હાથ જોડીને ઊભા છે પણ આ મેડમ તો કોઈ ત્રાસવાદી ની જેમ વર્તે છે કાનાણી કાનુની કાર્યવાહી કરવા નું કહેછે કરો ને જે સજા કરવાની છે સજા દેવા માં મહેનત કરવી જોઈએ ખોટી રીતે મોટા ઉપાડે બોલી ને રોફ જમાવી સૂટીગ ઉતારી બઢતી નો મલે અને એમ લાઈમલાઈટમાં નો આવાય તમે સાવ ખોટી રીતે મોટા ઉપાડે બોલી ખાખી વર્દી ને બદનામ કરવા કાંઈ પણ કસર છોડી નથી

    • @dipeshshekhaliya888
      @dipeshshekhaliya888 4 ปีที่แล้ว +2

      Gujarat police department number one corrupted in world..

    • @tinaparmar4284
      @tinaparmar4284 4 ปีที่แล้ว +1

      ઍ હાથ જોડીને એટલે ઉભો છે કેમ કે એને ખબર છે કે વિડિયો ઉતરી રહ્યો હોય. આ કલીપ ઉતારી હશે એ પહેલાં ઍ ઘણું બધું કહી ચુકયો હશે. 365 દિવસ ઉભા રાખવાની વાત પણ એણે કહેલી. એ પોતે કરફયુ માં દોસ્ત ની મદદ કરવા mla name plate વાંળી ગાડી લઈને આવ્યો એ તો એનો ગુન્હો જ છે ને.

    • @mishraraju4211
      @mishraraju4211 4 ปีที่แล้ว

      Na pan sunita yadav mla Kumar kanani ketlu kharab boli gyi aamara Surat saher mla bhuvj saraa mans se a kaydesar karvahi karvanu khedho tu ene e karva joyene

  • @laxmanbaraik3436
    @laxmanbaraik3436 4 ปีที่แล้ว

    Bahan nice video hai

  • @hasmukhpatel4694
    @hasmukhpatel4694 4 ปีที่แล้ว +29

    बीजेपी गुजरात नी दादागिरी

    • @gujaratiboys1240
      @gujaratiboys1240 4 ปีที่แล้ว

      🤣🤣🤣🤣😁😀😀

    • @kisorgarasiya2499
      @kisorgarasiya2499 4 ปีที่แล้ว +5

      2022ma BJP ni badhi dadagiri nikli jase

    • @dhruvpatel8793
      @dhruvpatel8793 4 ปีที่แล้ว +3

      Badha madarchod j che bhenchodo congress vala hoy ke BJP vala

    • @rajeshparmar6000
      @rajeshparmar6000 4 ปีที่แล้ว

      @@dhruvpatel8793 ha pn bjp congress nu bau joyu have aap ma kaik dum chhe kam se kam sara mudda par election Lade chhe ane kaam pn kare chhe

  • @desaialkesh4558
    @desaialkesh4558 4 ปีที่แล้ว +1

    Super sunita mdm

  • @ahirsamat3865
    @ahirsamat3865 4 ปีที่แล้ว +10

    Salute Se Yadav Medm Ne 🤙💪

  • @nilamdabhi6412
    @nilamdabhi6412 4 ปีที่แล้ว +1

    Good 👌👌

  • @Bhaktisaritaforsanatan
    @Bhaktisaritaforsanatan 4 ปีที่แล้ว +4

    A big big salute to your courage LADY SINGHAM SUNITA YADAV mam.

  • @jigneshsoni4436gmil
    @jigneshsoni4436gmil 4 ปีที่แล้ว +1

    Right madam indian ladi power

  • @dhruvil5854
    @dhruvil5854 4 ปีที่แล้ว +6

    Sher aya sher....😍😍

  • @vipulbharvad4184
    @vipulbharvad4184 4 ปีที่แล้ว +1

    સાચી વાત બહેન

  • @nitishbaseta1080
    @nitishbaseta1080 4 ปีที่แล้ว +68

    ये बात सही हे की नेता ओर नेता के चमचे कुछ ज्यादा ही करते हे अगर इनको पुलिस की ड्यूटी एक दिन के लिये की जाये तो पता चले की केसे वो इन परिस्थिती मे भी काम कर रहे हे तो वो भी हमारे लिये
    देश आजाद होकर भी इन जेसे नेता ओर इन्के चमचो का गुलाम बन कर नही रहे सकता ।
    हम यूथ को कुछ करना जरूर हे ।

  • @labanapiyushkumar3899
    @labanapiyushkumar3899 4 ปีที่แล้ว

    Sunita mam we will be supported you mam jay hind jay bharat🙏🙏🙏🙏

  • @dineshdabhi6464
    @dineshdabhi6464 4 ปีที่แล้ว +29

    વાહ.....સુનિતા યાદવ.....વાહ......
    શાબાશ....ધન્ય છે તમને.... રાજકારણીયા j દેશની.....

  • @RoyalKing-be4gi
    @RoyalKing-be4gi 4 ปีที่แล้ว +1

    #isupport Sunita yadav 🙏

  • @pruthvichavda2377
    @pruthvichavda2377 4 ปีที่แล้ว +7

    ગુજરાત ની સિંહણ વાહ બેન વાહ..

  • @haresh.cbeldar8944
    @haresh.cbeldar8944 4 ปีที่แล้ว

    Super ben

  • @pravinsinhzala6242
    @pravinsinhzala6242 4 ปีที่แล้ว +75

    bhart desh ne aavi dikri ni jarur she

  • @jugalgadhavijugalgadhavi1960
    @jugalgadhavijugalgadhavi1960 4 ปีที่แล้ว

    Good working

  • @vikramboliya4058
    @vikramboliya4058 4 ปีที่แล้ว +11

    Very good job midam Jay hind selutt

  • @vishalsinh16602
    @vishalsinh16602 4 ปีที่แล้ว

    Super sister speech ma pan power che ho .jay hind

  • @prakashthakor7765
    @prakashthakor7765 4 ปีที่แล้ว +5

    Gujarat Police I proud of you..હા સિંઘમ લેડિસ હા

  • @pandyapragnesh6020
    @pandyapragnesh6020 4 ปีที่แล้ว +1

    Salam sunita yadav ne

  • @venkatasriramamurthybomman7329
    @venkatasriramamurthybomman7329 4 ปีที่แล้ว +8

    Great. Gujarati Police Officers, Hats off to you all, along with Sunita Yadav, the Lady Tiger of Gujarat 👍

  • @shaileshkumar-lk7yc
    @shaileshkumar-lk7yc 4 ปีที่แล้ว +1

    Very good SUNITA YADAV ji 🙏

  • @pareshmer8098
    @pareshmer8098 4 ปีที่แล้ว +3

    સુનિતા બેન ને સો સો સલામ

  • @reenadhruv9854
    @reenadhruv9854 4 ปีที่แล้ว +2

    Wah Didi ....You great..Zasi ki rani💪✌️✌️

  • @rahuldevada887
    @rahuldevada887 4 ปีที่แล้ว +15

    સુનિતા યાદવને લાખ લાખ વંદન

  • @mindzilla7378
    @mindzilla7378 4 ปีที่แล้ว

    Keep it up...... I salute you... Sunita ji

  • @pathansoyeb3179
    @pathansoyeb3179 4 ปีที่แล้ว +9

    Very good sister i am proud of u

  • @iqbalmothiya2956
    @iqbalmothiya2956 4 ปีที่แล้ว

    Very nice 👌👌👌👌

  • @badalsardhara2655
    @badalsardhara2655 4 ปีที่แล้ว +55

    Mla ની ગાડી mla સિવાય બાર કેવી રીતે નીકળી ગાડી માં કોઈ બીજો સામાન તો નાતો ને👻

    • @gaurangparmar7894
      @gaurangparmar7894 4 ปีที่แล้ว +4

      Police vala na potana private vahan ma police vala hota j nthi ne aemna chokra gadi lai ne farta hoy 6 police na pataya mari ne.

    • @siddhrajsinhgohil2255
      @siddhrajsinhgohil2255 4 ปีที่แล้ว

      Police fine bhare ???😂😂😂😂😂

  • @vikaramsengal5431
    @vikaramsengal5431 4 ปีที่แล้ว

    Thank s shunita sister

  • @technicalknowledge9924
    @technicalknowledge9924 4 ปีที่แล้ว +27

    Proud of you ma'am
    Tamara jevani police ma jarur che🙏

  • @yogeshparmar2970
    @yogeshparmar2970 4 ปีที่แล้ว +13

    વાહ ભારતીય નારી....આપ પડી લુખ્ખાઓ પર ભારી 😎😎👌👌😀😀

  • @shahkrishna4862
    @shahkrishna4862 4 ปีที่แล้ว +1

    વાહ ગુજરાત મા આવી પોલીસ આવી જાય તો મજાલ છે કોઈ કે કોઈ ખોટું કામ કરી બતાવે .. provide Gujrat police tamari jarur 6 gujrat temj samgra Bharat ma

  • @bhagyaa9210
    @bhagyaa9210 3 ปีที่แล้ว +3

    Waahh Sunita mam!!❤️ Salute you 🙏🙏🙏

  • @nayansamani1413
    @nayansamani1413 4 ปีที่แล้ว +1

    Wah

  • @Jay_Surapura_Dada_Bholad
    @Jay_Surapura_Dada_Bholad 4 ปีที่แล้ว +5

    Salute Se Police Ne Jay Hind

  • @rutvikkhorasiya3771
    @rutvikkhorasiya3771 4 ปีที่แล้ว +1

    રાજકરણ છે સામે.. તમારું નહિ ચાલવા દેય મેડમ (હેન્ડસ્કન્સેટબલ). તમારા ઉપરવાળા સાહેબો જ રાજકરણ માં ભળેલા હોય છે..
    I support Sunita yadav mam
    Jay Hind jay Bharat....

  • @piyushbhati8956
    @piyushbhati8956 4 ปีที่แล้ว +5

    Jordar medam 👌👌👌👌

  • @anandprajapath19
    @anandprajapath19 4 ปีที่แล้ว +12

    बहुत सुंदर पुलिस अधिकारी बहिन की बात से मैं सहमत हूँ।

  • @goldenhairsalon3040
    @goldenhairsalon3040 4 ปีที่แล้ว

    I am supported madam

  • @hardikchauhan3688
    @hardikchauhan3688 4 ปีที่แล้ว +3

    વાહ ખુબ જોરદાર...આ મેડમને ન્યાય મળવો જ જોઈએ

  • @kv5170
    @kv5170 4 ปีที่แล้ว +39

    ભાજપના દિવસો પૂરા થયા....70 વર્ષના અર્થતંત્રના ચૂરેચૂરા કર્યા છે... નોટબંધી, GST, RTO ના તખલખી નિયમો... 6 વર્ષ પછી એકપણ વેપાર હવે ચાલુ થશે કે નહિ... એ એક સવાલ છે

    • @vishalsavaliya4564
      @vishalsavaliya4564 4 ปีที่แล้ว +1

      Sachu kahyu bhai
      70 varsh na arthtantra na chura Kari nakhya
      Pela to aapne badhA BMW ma J farta hata 😢😢😢😢😢

    • @kv5170
      @kv5170 4 ปีที่แล้ว

      @@vishalsavaliya4564 મારા બાપા સાયકલિંગ કરી.. બજાજ સ્કુટર
      લીધું અને પછી ગાડી... ગામમાંથી આવેલ કોઈ પણ માણસ પોતાનું ઘર લેતો... 6 વર્ષ દરમ્યાન લોકો સાફ થયા.. હવે ગામડાઓમાં પાછા ફર્યા.. અંધભક્ત બનવાથી કોઈ રોટલો આપવા નથી આવવાનું.... જાતે જ કમાવો પડશે અને તે પણ અર્થતંત્ર મજબૂત હશે તો ?????

  • @mukeshvakil4229
    @mukeshvakil4229 4 ปีที่แล้ว +11

    આ લોકો ને સજા થવી જોઈએ
    સતાના શાન મા પાવર કરેછે આવા પ્રધાનો ને સજા કરવી જ જોઈએ

  • @ganpatsinhvaghela2616
    @ganpatsinhvaghela2616 4 ปีที่แล้ว

    Very nice

  • @pinkiapatel833
    @pinkiapatel833 4 ปีที่แล้ว +5

    Salute he mem aapko,👏👏👏👏👏

  • @niteshhvlogs
    @niteshhvlogs 4 ปีที่แล้ว

    Vah Sunita Yadav Dil Thi salute

  • @balvantpagi679
    @balvantpagi679 4 ปีที่แล้ว +4

    Good job💪

  • @MSSumra
    @MSSumra 4 ปีที่แล้ว

    on dayti ia veri fain sunita yadav
    Good.. ben. congratulations ben
    m. s. sumra.

  • @stateofkathiyawad7638
    @stateofkathiyawad7638 4 ปีที่แล้ว +32

    કાશ બહેન તમારા ઉપર ના અધિકારિ પણ તમારા જેવા હોત

  • @pratiksinh9082
    @pratiksinh9082 4 ปีที่แล้ว +1

    Good job

  • @bhginiparmar4103
    @bhginiparmar4103 4 ปีที่แล้ว +34

    વાહ સિંહણ.... જોરદાર આમ જ સીધા થાય 💥💥

  • @kaushikshukla7319
    @kaushikshukla7319 4 ปีที่แล้ว

    Very good

  • @ganpatk.rasadiya5477
    @ganpatk.rasadiya5477 4 ปีที่แล้ว +6

    સુપર મેડમ

  • @NehaSmartCooking
    @NehaSmartCooking 4 ปีที่แล้ว

    #Supportsunitayadav

  • @janimira4120
    @janimira4120 4 ปีที่แล้ว +10

    હા.મારી. સિહણ.હા..... ગૅવ છે તારી જેવી દીકરી પર ....