th-cam.com/channels/f5x1WGLWjKjqldfyYFCGxA.html રમણીકભાઈ કોટડીયા વિડીયો ચેનલ જોતા રહો. આ ચેનલ માં ખેડૂતો ને લગતું કાયદાકીય માર્ગદર્શન તેમજ પ્રશ્નો નું લાઈવ માર્ગદર્શન આપવા માં આવશે. નવા વીડિયો માં આપનો પ્રશ્ન પણ સમાવવામાં આવશે.

મારાં દાદાજી નાં પિતા ની જમીન મારા દાદા ના મોટાંભાઈ નાં દિકરા નાં નામે ચાલેસે તે મારાં દાદાજી ની વારસાઈ નથી કરાવેલ તો તે જમીન મારાં દાદાજી ની વારસાઈ કરવી હોય તો એ જમીન માં અરજી કેવી રીતે કરવી
અતિ સુંદર સરાહનીય કાર્ય કરો છો આપ શ્રી ને ખુબ ખુબ અભિનંદન....
ખરેખર ખુબ જ સરસ માહિતી આપી રહ્યા છો સર એક પણ રૂપિયો લીધા વગર વગર પૈસે માહિતી આપવા વાળા માત્ર આપ છો ❤
ખૂબ સરસ માહિતી આપો સાહેબ
Thanks,sir
VARE gud
Aabhar saheb
🙏 JAY MATAJI 🙏
ખાતેદાર પુત્ર ખાતેદાર ગણાય નહી તેવી કયા કાયદા ની કઇ કલમ હેઠળ અથવા કયા ઠરાવ / પરિપત્ર થી જોગવાઈ છે જણાવવા વિનંતી .
th-cam.com/channels/f5x1WGLWjKjqldfyYFCGxA.html
રમણીકભાઈ કોટડીયા વિડીયો ચેનલ જોતા રહો.
આ ચેનલ માં ખેડૂતો ને લગતું કાયદાકીય માર્ગદર્શન તેમજ પ્રશ્નો નું લાઈવ માર્ગદર્શન આપવા માં આવશે.
નવા વીડિયો માં આપનો પ્રશ્ન પણ સમાવવામાં આવશે.
Hi
ગાડા મારગ કેટલા ફૂટનો હોય?
તમે યૂટ્યુબ માંથી મારો નંબર મેળવી લો જુદા જુદા ઓડિયોમાં મેં આંકડાઓ બોલેલા છે જ મળશે
પછી વોટ્સએપ થી મને મેસેજ કરો એટલે હું તમને જવાબ આપીશ
સરતમારોમોનંબરલખવાવીનંતી
તમારું નામ અને મોબાઈલ નંબર લખો હું તમને સામેથી કોન્ટેક કરીશ
Apano fon no apo mare gada marag no Prashant che to Tahiti joy che
તમે યૂટ્યુબ માંથી મારો નંબર મેળવી લો જુદા જુદા ઓડિયોમાં મેં આંકડાઓ બોલેલા છે જ મળશે
પછી વોટ્સએપ થી મને મેસેજ કરો એટલે હું તમને જવાબ આપીશ
Tamro no apo sir
youtube માંથી નંબર મેળવી અને તમારો જવાબ વિગત વાર મેળવવા માટે whatsapp કરવા વિનંતી
જવાબની છણાવટ લાંબી હોય અહીં જવાબ લખો શક્ય નથી
Mara papa thi photo dastavej the gailu tenu suit nivaaran