જો સંબંધ લાગણી ઓથી બંધાય જાય તો સાત જન્મો એ પણ ભુલાતા નથી .🙏

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ย. 2024

ความคิดเห็น • 46

  • @minazmansuri981
    @minazmansuri981 วันที่ผ่านมา +1

    Tamara badha padosio ne pn happy new year

  • @NayanaPanchal-bz4sw
    @NayanaPanchal-bz4sw วันที่ผ่านมา +1

    Happy.naw.yera

  • @riddhibhatt2806
    @riddhibhatt2806 วันที่ผ่านมา +1

    Happy New year tamne Ane Tamara parivar ne nava varash na Jaja kri ne jay shree Krishna dhara ne hamesha khush rakhe

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  5 ชั่วโมงที่ผ่านมา

      રીધી બેન તમને પણ અમારા પુરા પરિવાર તરફથી નવા વર્ષની હાર્દિક શુભકામના નવુ વર્ષ તમારા માટે મંગલમય રહે સુખ સમૃદ્ધિ અને શાંતિ લઈને આવે એવી માતાજીને પ્રાર્થના

  • @minazmansuri981
    @minazmansuri981 วันที่ผ่านมา +1

    Happy new year didi jiju ba Manavbhai dhara kapilbhai varshabhabhi gordhan chhotu badha ne happy new yaer ane laga Geeta masi na family ne pn mara happy new year

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  5 ชั่วโมงที่ผ่านมา

      મિનાઝબેન તમારો ખુબ ખુબ આભાર અમારા બધા પરિવારને નામ લઈને નવા વર્ષની શુભકામના દેવા બદલ અને તમને પણ નવા વર્ષની હાર્દિક શુભકામના અને નવા વર્ષમાં તમારા ઘરમાં ખુશી આવે અને જે તમારી ઈચ્છા છે કે જલ્દી તમારા મમ્મી સાજા થઈ જાય તો એવી હું માં મોગલ ને પ્રાર્થના કરીશ કે જલદી તમારા મમ્મીમાં રિકવરી આવે અને ફરી પાછો તમારો પરિવાર હસતો રમતો અને અમારા પરિવારની જેમ ખીલખલાટ કરતો થઈ જાય એવી માતાજીને પ્રાર્થના ધન્યવાદ

    • @minazmansuri981
      @minazmansuri981 5 ชั่วโมงที่ผ่านมา

      @dharafamilyvlog7431 bas mummy sari thay jay duniya ni badhij khusi mali jay me govt job pan chhodi didhi ma mate 15 mahina thaya Mum no avaj sambhde 😭😭😭😭😭😭😭😭 badha ni dua thi j mummy bolse chalse pls prthna karta rahejo mummy no prem mate tadpie chie akhi rat jagu chhu tamara video jova game baki mane koi j ras nathi maru jivan nark bani gayu hoy aevu lage Bhagavn kyarey koi ne patharivas na karta haju to ame nana chie mani khub j jaroor che
      Bhagwan badha na ma bap ne sahi salamat rakhjo
      Mummy kyarey mane dukhi nati joi shakti aje 15 mahina thi ankh na anshoo bandh nathi thata mara jeva kharab divaso bhagwan koi ne na batavta

  • @hematarun9515
    @hematarun9515 วันที่ผ่านมา +1

    Happy New year to all family members 🎊

  • @maneshapatel7653
    @maneshapatel7653 วันที่ผ่านมา +1

    નવા વર્ષ ના જયશ્રી કૃષ્ણ જય માતાજી અંજુબેન🙏🙏

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  5 ชั่วโมงที่ผ่านมา

      મનિષાબેન નવા વરસનો સાલ મુબારક જય શ્રી કૃષ્ણ

  • @anjunileshthanki8936
    @anjunileshthanki8936 วันที่ผ่านมา +1

    Happy new year 🎉🎉 Jay shree Krishna 🙏

  • @amitbera1420
    @amitbera1420 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ જય માતાજી અંજુબેન બધા ને

  • @diptikariya1492
    @diptikariya1492 วันที่ผ่านมา +1

    Sal mubark ben

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  5 ชั่วโมงที่ผ่านมา

      દિપ્તીબેન નવા વરસના જય શ્રી કૃષ્ણ

  • @varshapandya8476
    @varshapandya8476 วันที่ผ่านมา +1

    Jay shree Krishna Jay mataji Mahadev har family happy new year family and happy Bhai bej mara Bhai ne mara Ben and Dhara Ben ne Manav Bhai ❤

  • @yogeshgoswami3163
    @yogeshgoswami3163 วันที่ผ่านมา +1

    Jay shree krishna....Jay Mataji.....Happy New Year all of you.....☺️🙏

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  5 ชั่วโมงที่ผ่านมา

      નેહલબેન નવા વરસના હાર્દિક શુભકામના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી

  • @mehulpanchal5882
    @mehulpanchal5882 วันที่ผ่านมา +1

    Happy new year ben ✨️

  • @varshapandya8476
    @varshapandya8476 วันที่ผ่านมา +1

    A Dhara Ben Jaja kare na Jay shree Krishna Jay mataji Mahadev har khub khub aasirvad ❤

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  5 ชั่วโมงที่ผ่านมา

      એ વર્ષાબેન તમને પણ ઝાઝા કરીને નવા વર્ષની શુભકામના અને જય શ્રી કૃષ્ણ

  • @nayanaghoda227
    @nayanaghoda227 วันที่ผ่านมา +2

    Amare ahi baroda ma pan bajar chalu hoy

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  5 ชั่วโมงที่ผ่านมา

      અમારે પણ આખું વર્ષ છે ને બજાર ચાલુ જ રહે ક્યારેય કોઈ તહેવારની રજા કે બંધ રાખવાની નહીં. અમુક અમુક તો એવી દુકાનો છે ને કે 365 દિવસ ખુલી જાય ક્યારેય મેં બંધ રાખતા જોયા જ નથી

  • @minazmansuri981
    @minazmansuri981 วันที่ผ่านมา +1

    Badha j tamne ane dhara ne bahuj prem kare che khub khub gamyo badha no prem joi ne

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  5 ชั่วโมงที่ผ่านมา

      આવો મિનાજ બેન અમારા પાડોશના સગા વાલા બધા જ અમને એટલો જ પ્રેમ કરે છે જેટલું અમે એને પ્રેમ કરીએ છીએ કેમ કે સાચો પરિવાર તો આપણો પાડોશ જ કહેવાય અને સાચો સગો પણ આપણો પાડોશી કહેવાય અને પાડોશમાં હળી મળીને રહીએ ને તો એમ જ રહેવાની અને જીવવાની મજા છે એ તમને અમારા પુરા ફેમિલીમાં અને આ પરિવારને જોઈને લાગતું જશે

    • @minazmansuri981
      @minazmansuri981 5 ชั่วโมงที่ผ่านมา

      Ha tame sara hov to j atlo prem kare
      Bhagwan tamaro prem saday aa j rite rakhe amar rahe

    • @minazmansuri981
      @minazmansuri981 5 ชั่วโมงที่ผ่านมา

      ​@@dharafamilyvlog7431
      Sachi vat padosi j kam ave
      Mummy ne bp vadhi gayu padya ratre savar ma joyu to hu dodi papa na frd na gahre kaka mummy padi gayi akhi society bhegi thyi gayi mummy tyate j bebhan ma hati bolti j nati hu kahu mummy ti kem bolti nathi mane khbr j nati k mummy haju sudhi nahi bole coma ma jati rese anju didi mummy kyarey mane3 na rova de udas jove to puch3 puch kare job par jav pahelo phone mummy ne j karu k pochi gayi mummy chinta kare k modu thyi gayu gahr nu kam karvama
      Job3 par thi avu mummy cha nasto banavi apti padi ae divase bhai majak kari mummy ne mina bahuj vahli che kyay jay pan3 cha banavi api ne j jay .kai khavanu khata hoy to tarat j toke3 k mina mate rakhjo
      Koi divas vahela na uthu mummy cha ane nasto taiyar kare hu cha piu paper vanchu pachhi mood ave pachhi kam akrti3
      Aje vahela uthvu pade ungh haram thyi gayi che atyre papa rove bahar khatla ma hu gahr ma mummy pase anjudidi nahi favtu

  • @maheshthakor7803
    @maheshthakor7803 วันที่ผ่านมา +1

    Jay mataji jay sree krishna🙏🙏🙏

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  5 ชั่วโมงที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ જય માતાજી સાક્ષી

  • @rdmakwana3367
    @rdmakwana3367 วันที่ผ่านมา +1

    નવા વર્ષ ની શુભકામના

  • @minazmansuri981
    @minazmansuri981 5 ชั่วโมงที่ผ่านมา

    Didi Chhotu me bhavya ne kidhu hatu pyar thi

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  5 ชั่วโมงที่ผ่านมา

      અરે મિનાજબેન મને તો ગમ્યું મને દુઃખ નથી લાગ્યુ હું સમજી ગઈ કે તમે ભવ્ય નથી છોટુ કીધું કેમ કે ગોરધનનું તો નામ તમે લખ્યું હતું તો બાકી રહી ગયો મારો ભવ્ય એટલે એને તમે છોટુ કીધો પણ છે એ મોટો ગોરધન નાનો છે તારા કરતાં પણ ભવ્ય મોટો છે પણ તમે પ્રેમથી આ છોટુ કીધું ને એ મને બહુ જ ગમ્યું ધન્યવાદ

  • @gopigangaindianfood5040
    @gopigangaindianfood5040 วันที่ผ่านมา +1

    Happy new year anju ben tmne ane tmara private ne nva varsh na jay bholanath🎉🎉🎉🎉

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  5 ชั่วโมงที่ผ่านมา

      નવા વર્ષની હાર્દિક શુભકામના જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🙏🙏🙏

  • @minazmansuri981
    @minazmansuri981 วันที่ผ่านมา +1

    Geeta masi dhara ni nani j lage mane bahuj rakhe che dhara ne sacha man thi koi di modhu nathi bagadta anjudidi Geeta masi tamara ma j che aevu lage

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  5 ชั่วโมงที่ผ่านมา

      ગીતાબેન મારી બેન છે મારાથી મોટી છે અને જે મનુભાઈ આવે છે ને એ ધારાના નાની ને નાના છે આ તેના માસિક છે મિનાજબેન

  • @gopigangaindianfood5040
    @gopigangaindianfood5040 วันที่ผ่านมา +1

    Ben baa kem rova mnda

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  5 ชั่วโมงที่ผ่านมา

      વૃંદાબેન નવા વર્ષમાં આ પૂરો પરિવાર એક સાથે હતા પણ માનવ નહતો એટલે બા ની આંખમાં આંસું આવી ગયા .🙏😭😭

    • @gopigangaindianfood5040
      @gopigangaindianfood5040 5 ชั่วโมงที่ผ่านมา

      Ha ben manv bhai ambhre to khra ne

  • @minazmansuri981
    @minazmansuri981 วันที่ผ่านมา +1

    Geeta masi ni sari bahuj bahuj bahuj mat che marun black

  • @deepikasoni4768
    @deepikasoni4768 วันที่ผ่านมา +1

    નવ સાલ ના તમને બધાને ખૂબ ખૂબ શુભકામના જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏🙏 જય માતાજી🙏🙏🙏🙏🙏🙏🙏

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  5 ชั่วโมงที่ผ่านมา

      તમને પણ અમારા પૂરા પરિવાર તરફથી નવા વર્ષની હાર્દિક શુભકામના 🙏🙏🙏🙏