અમદાવાદની વધુ એક હોસ્પિટલ આવી વિવાદમાં | Gujarat | Ahmedabad | Hospital | Sandesh News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 337

  • @डिसिप्लिंट
    @डिसिप्लिंट หลายเดือนก่อน +75

    મોટી મોટી હૉસ્પિટલ બંધ થઈ જવી જોઈએ એન્ડ મીડિયા વાળા ને સંપર્ક માં રેહવું

  • @Devangimod.6l0
    @Devangimod.6l0 หลายเดือนก่อน +61

    બોપલ મા પણ આવી હોસ્પિટલ છે સરસ્વતી હોસ્પિટલ જે એક નંબર ના ચોર છે

    • @bhavnajani8425
      @bhavnajani8425 หลายเดือนก่อน +1

      Sachi vat che.. Mane anubhv thai gyelo che

  • @yagneshmandli2736
    @yagneshmandli2736 หลายเดือนก่อน +16

    ખૂબ જ સારી સુશાસન છે .........
    Thankyou Government. કેમ કે તમારા થી કોઈ બીતું નથી એના માટે......

  • @dmtrivedidmtrivedi3974
    @dmtrivedidmtrivedi3974 หลายเดือนก่อน +21

    આવી હોસ્પીટલો પર બુલડોઝર ફેરવો દાદા

    • @salinamodan249
      @salinamodan249 หลายเดือนก่อน

      Muslim nthi atle Nye ferve uncle.... bhle Hindu na hospital ma Hindu mare but Muslim na Hospital mere to ferve...

  • @bhaveshgadhvi-d7h
    @bhaveshgadhvi-d7h หลายเดือนก่อน +23

    Sterling માં કોઈ દિવસ જવું નહીં

    • @dalsukhsurani4780
      @dalsukhsurani4780 หลายเดือนก่อน +3

      Sachu Koi e sterling’s mato javu j nhi

  • @dineshdesai6481
    @dineshdesai6481 หลายเดือนก่อน +13

    હોસ્પિટલ નું નામ બહાર પાડવા ખુબ જરૂરી છે

  • @mvadher9726
    @mvadher9726 หลายเดือนก่อน +43

    ડોક્ટર હવે હરામી થયા છે કાડ આવયા પછી તો સાવ હરામી😢😢😢😢😢😢😢😢😢😮

  • @Patelsachin14887
    @Patelsachin14887 หลายเดือนก่อน +9

    100% sachu 6a

  • @shaileshbejaliya3005
    @shaileshbejaliya3005 หลายเดือนก่อน +16

    આવા ડોક્ટરો ને સજા થવી જોઈએ અને હોસ્પિટલો વાયુ બંધ થવી જોઈએ

  • @sanjayparmar6930
    @sanjayparmar6930 หลายเดือนก่อน +23

    તેઓની ડિગ્રી પર લાલ શેરો મારવામાં આવે જેથી કરીને ફરીથી કોઈ જગ્યાએ પર કામ ના કરી શકેતમામ ડોક્ટર ને સસ્પેન્ડ કરી નાખો

  • @jashvantbhaidarji8734
    @jashvantbhaidarji8734 หลายเดือนก่อน +10

    મેડીકલ માફીયા ઑ વધી ગયા છે

  • @vaishalipatel3147
    @vaishalipatel3147 หลายเดือนก่อน +6

    સેલ્બી સુરત પણ એ જ છે મારા ભાઈ ને પણ એવું જ કર્યું તું.

  • @अमलइलाहाबादी
    @अमलइलाहाबादी หลายเดือนก่อน +13

    કાશુ જ નહિ થાય..આ લોકો બચી જજે

  • @jetubhaJadeja
    @jetubhaJadeja หลายเดือนก่อน +3

    બીજેપી નાં કાર્યકર્તા સાંસદ નેતા નાયબ મુખ્ય મંત્રી નીતિન અને આરોગ્ય મંત્રી વિજય રૂપાણી ધનસુખ ભંડેરી કમલેશ મીરાની ભરત ખોડાભાઇ બોંઘરi આટકોટ હોસ્પિટલ ની તપાસ કરો બીજેપી રાજ વિકાસ થાય છે

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 หลายเดือนก่อน +24

    આ હોસ્પિટલ ને તાત્કાલિક સરકારે બઁધ કરાવવી જોઈએ

  • @anghanneil
    @anghanneil หลายเดือนก่อน +13

    આને હોસ્પિટલ નો કેવાય કતલખાનું કેવાય

  • @natubhaijadav4519
    @natubhaijadav4519 หลายเดือนก่อน +20

    ગુજરાત ના નવું ટકા ડોક્ટરોની અંગ્રેજી માં પરીક્ષા લેવી જોઈએ.અંગરેજી માં મેડિકલ પેપરો વરણાનાતમક પરીક્ષા લેવી જોઈએ.જુઓ પછી રીઝલ્ટ એક જ ટકો પાસ થશે

    • @minasoni974
      @minasoni974 หลายเดือนก่อน +4

      મેડીકલ નો કોર્ષ અંગ્રેજી મા જ હોય છે. મુર્ખેશ

    • @bhaumikgandhi476
      @bhaumikgandhi476 หลายเดือนก่อน

      Foolish man..

  • @kuldipbhaisolanki3118
    @kuldipbhaisolanki3118 หลายเดือนก่อน +8

    ડોક્ટરો હવે પૈસા લાલચી થઈ ગયા છે ગમે તે રીતે પૈસા વસુલે છે

  • @voiceofmukeshb.kdilmaimuke895
    @voiceofmukeshb.kdilmaimuke895 หลายเดือนก่อน +8

    બધી મોટી હોસ્પિટલ લુંટ કરે છે

  • @રવીકબીરારવીકબીરા
    @રવીકબીરારવીકબીરા หลายเดือนก่อน +4

    આવા ડોક્ટર ને કડક કાર્યવાહી થવી જોઈએ

  • @gambhirsinhjani7145
    @gambhirsinhjani7145 หลายเดือนก่อน +1

    સાચી વાત છે ભાઈ ❤

  • @DivyarajsinhDabhi
    @DivyarajsinhDabhi หลายเดือนก่อน +3

    Good job sir 👏

  • @puravshah6608
    @puravshah6608 หลายเดือนก่อน +4

    Back office thi politicians indirect partner che...!😊

  • @damorvipul5845
    @damorvipul5845 หลายเดือนก่อน +6

    Avi ketli k hospital hso

  • @jayeshthakor2414
    @jayeshthakor2414 หลายเดือนก่อน

    આ સરકાર મા સૌથી વધુ સૌથી વધુ ભ્રષ્ટાચારનો વિકાસ થતો રહેછે

  • @ferociousgamez3337
    @ferociousgamez3337 หลายเดือนก่อน +20

    Sterling is literally holding their mother’s body as a hostage just for their reputation . They are not ready to give a death certificate and not ready to turn off the ventilator unless they shift their mother to another hospital. They need Justice!!!

    • @minasoni974
      @minasoni974 หลายเดือนก่อน +1

      Certificate can not be given as patient is only brain dead and heart is functioning. Not whole body death.
      There is no rule of mercy death in India like other countries so ventilator can’t be removed.
      Need law amendments

  • @thakkarthakor8089
    @thakkarthakor8089 หลายเดือนก่อน +1

    આણંદ ની ઝાયડિસ માં પણ આવું ચાલે છે એવી ટોક ઓફ ટાઉન છે
    કમિશન ને લીધે નાના ડોક્ટર મોકલી આપે છે

  • @minasoni974
    @minasoni974 หลายเดือนก่อน +19

    Brain stroke ma brain death thay, heart chalu hoy. Death certificate no aapi shakay. Media vala misguide kare chhe public ne. Media potani trp vadhari rotla sheke chhe

    • @अमलइलाहाबादी
      @अमलइलाहाबादी หลายเดือนก่อน

      Badad ti ventilator par kem muki didho

    • @kavinpatel8141
      @kavinpatel8141 หลายเดือนก่อน +2

      ​@@अमलइलाहाबादीભાઈ હાર્ટ ચાલુ હોય એટલે કે પલ્સ, બીપી વગેરે ચાલુ હોય તો જીવવાની આશા રખાય એટલે વેન્ટિલેટર પર મૂકે..હાર્ટ જીવંત હોય તો ડેથ સર્ટિ ના આપી શકાય.!! 😊

    • @minasoni974
      @minasoni974 หลายเดือนก่อน +2

      @@अमलइलाहाबादीtu pela mbbs ma admission le, md kar, dm kar, pandar varsh marav pachhi khabar pade tane mandbudhhi

    • @ParulVyas-ch8td
      @ParulVyas-ch8td หลายเดือนก่อน

      As hospital ma mrut vyakti ne ventilator par lai treatment chalu chhe tevu janavi mota bill banave chhe ke nividvad સત્ય છે

    • @अमलइलाहाबादी
      @अमलइलाहाबादी หลายเดือนก่อน

      @@minasoni974 etle marela naay paisa leva na..maari ne paisa leva na..khota report karva na

  • @ghashyamithakker7713
    @ghashyamithakker7713 หลายเดือนก่อน +15

    આ હોસ્પિટલમાં આવા કૌભાંડ નો હું પણ સાક્ષી છુ. કસાઇ ખાનુ છે.

    • @ParulVyas-ch8td
      @ParulVyas-ch8td หลายเดือนก่อน +1

      અમારા પણ બે નજીકના સંબંધીનું અહી સારવાર દરમ્યાન critical condition ઉભી કરી મરણ થયેલું છે સો neverr go in this hospital if you love your loved ones...

  • @Vijaykumar.7018
    @Vijaykumar.7018 หลายเดือนก่อน

    ભાઇ કાયદેસર કડક પગલાં લેવવા જોઈએ અને જો ગુન્હો હોય તો હોસ્પિટલ ને તાળા લાગવા જોઈએ અને ડોક્ટરો ને આજીવન જૈલ થવી જોઈએ 👍

  • @ashokmakwana9243
    @ashokmakwana9243 หลายเดือนก่อน

    ભારત માતા કી જય....

  • @puravshah6608
    @puravshah6608 หลายเดือนก่อน +4

    Dr. Ek business banavi didho che....!

  • @Yashu-i2n
    @Yashu-i2n หลายเดือนก่อน +1

    Ek dam sachi vaat chhe Bhai ni

  • @vrajmaheshwari1829
    @vrajmaheshwari1829 หลายเดือนก่อน +2

    Hello @sandesh news.
    It is very good of you to cover this news, but please also check the fees of the doctors taking admission in govt/semi/private colleges.
    Each of them have General/management quota. Seeking fees like anything, the game already starts when any student takes admission in mbbs and ipt for post graduate.

  • @farukmaniyar9002
    @farukmaniyar9002 หลายเดือนก่อน +1

    good job

  • @minalpanchal6101
    @minalpanchal6101 หลายเดือนก่อน +2

    Vadodara ni sterling ma pan avu j chale che

  • @RehanKhan-ss2ul
    @RehanKhan-ss2ul หลายเดือนก่อน +10

    ભૂપેન્દ્ર પટેલ ને કહો હવે યોગી જેવા બનો

    • @bhavanabenpatel6557
      @bhavanabenpatel6557 หลายเดือนก่อน

      ના બને ભોપો મોદી નચાવે એમ નાચે.અંધભક્તો ઘણા છે એટલે મજા છે આવાઓને

    • @maheshbhaipatel-tq2ij
      @maheshbhaipatel-tq2ij หลายเดือนก่อน

      YOGI NALAYAK HATYARO LUNTARO GORAKH DHANDHS KARNARO LUCHCHO DHONGI DHUTARO CHHE BHUPO PSN LUCHCHA SWAMINARAYAN NA J LEBHAGUO KARODO RUPIYA LOKO NA PADAVI NE DUNIYABHAR MA FAKT JUTHA SWAMINARAYAN NA NAME MOTA ALISHAN MANDIIRO J BSNAVYAVJARE CHHEVANE LOKONE DHUTE CHHE GORAKH DHANDHAO BIJA ANEKONKARE CHHE TE BANDH THAVA NE BADALE VADHI RAHYA CHHE LOKO NE MAHENAT NU KHSVANU NATHI MLTU PARSEVA NI KAMANI THI FMILY NA GUJRAAN ASAHYA THAYU CHHE MONGHVARI ANE VADHATI BEKARI BEROJGAI MA LOKO NE JIVAVUN PAN BHARE PADE CHHEVANE LUCHCHA SWAMIO DHONGI DJUTARAO LOKO NI JARURIYATO MATE KAM KARVANA BADALE LUKHKHA LUBTARA JUTHA SATTAKHORI KSRNARAO SATHE HATH MILAVI NE HARAMKHORO DESH NI KARODO NI JANATA NI BARBADI KARAVI NE PATTAR FADAVE CHHE BULDOZAR CHALAVI NE KONU BHALU KARE CHHE TEVA DHONGI DHUTARA YOGIBHOGI NI JEM GUJARAT MA PAN TAMARE HATHE KARI NE LOKO NI PATTAR PURE PURI FADAVI NALHVI CHHE KE SHUN?

    • @darjimanish
      @darjimanish หลายเดือนก่อน

      યોગી પણ ચોદું ભગત છે... યુ.પી.ના હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના 11 બાળકોની મૌત થઈ હતી, અકસ્માત થયો હતો, તેણે કોઈ આપનાધિક લાપરવાહી નથી આપ્યું: રિપોર્ટ

  • @tirupatimetaldetector19
    @tirupatimetaldetector19 หลายเดือนก่อน +5

    દવાખાના નથી કારખાના છે

  • @atulpandya1579
    @atulpandya1579 หลายเดือนก่อน +1

    Good job media and this person request for news channel and media please spread it

  • @Zulfikar-m2g
    @Zulfikar-m2g หลายเดือนก่อน +2

    अंग दान करने का अधिकार खुद अपने आपको..और किसीको नहीं..वसीयत अनिवार्य....?

  • @YesTulip5
    @YesTulip5 หลายเดือนก่อน

    Good Reporters u are

  • @sharadramanuj9371
    @sharadramanuj9371 หลายเดือนก่อน +2

    💯. Taka. Sasu. Se. Bhai. Nu.

  • @shaileshshah8985
    @shaileshshah8985 หลายเดือนก่อน +3

    Civil amadavad good treatment ape chhe

  • @khushiparmar97
    @khushiparmar97 หลายเดือนก่อน

    Right

  • @maheshtrivedi3784
    @maheshtrivedi3784 หลายเดือนก่อน +3

    Strling is worst hospital,I faced lot of trouble there.its slaughter house.

  • @sarvaiyalalji-n9h
    @sarvaiyalalji-n9h หลายเดือนก่อน +1

    ડોકટર એટલે "પ્રેત આત્મા"

  • @pankajmodha6205
    @pankajmodha6205 หลายเดือนก่อน +1

    Patrakar ne khub khub Abhinadan

  • @DhavalParmar-g8x
    @DhavalParmar-g8x หลายเดือนก่อน +5

    વડોદરા.મા.પણ.આવુ.ચાલી.રહયુ.છેઆલોકોલુટેછે

    • @bhaumikgandhi476
      @bhaumikgandhi476 หลายเดือนก่อน

      Ideally you should take treatment at home only..

  • @ritat4574
    @ritat4574 หลายเดือนก่อน +2

    Before 10/Years same Type of Incident was occurred with my Son in Law.Even more than 1Month Treatment for Blood Cancer,He did not survive,
    By Different Types of Blood/Urine Test(AllmostDaily)& By giving Him High Doses of Injection &Medicines,Dr.didnot
    Save Him,When He was Unconscious Dr.force us to Take Him Home&Charged more than 9/10Lacs of Bill amt.
    Such Type of Hospitals are Looting Patients .
    Today's Video of Patients Mother &my Message must be Forwarded to Health Ministry For Taking Strick Action against Drs ., Immediately.

  • @amrutlalparmar2389
    @amrutlalparmar2389 หลายเดือนก่อน +1

    बड़े नाम के पीछे की असली कहानीयां ऐसे होती हैं बाहर आती नहीं अब तबीब को भगवान मानते थे अब समय सिर्फ पैसा ही उनका मकसद होता है आयुष्मान कार्ड से कैसे खेला करते रहते कहानी बाहर आने से अब सामान्य लोगों को सिर्फ मौत के सिवा कुछ मिलता नहीं अपोलो स्टर्लिंग ये बड़े नाम के लेबल लगा कुछ धन्याढ्य लोगों ने बना दिया है उनके पीछे आम लोगों दौड़ते हैं

  • @kishormistry1565
    @kishormistry1565 หลายเดือนก่อน +1

    Smvs Swaminarayan Hospital Gandhinagar Hospital is the best. JaySwaminarayan.

    • @hiralpatel1483
      @hiralpatel1483 22 วันที่ผ่านมา

      Kai best nathi mari daughter ne viral infection hatu chata malaria and pneumonia kahi 6000 report karavya. Bhai malaria no test no charg su che khabarche. Upar thi kahe admit karvi padse. KD hospital ma ek j visit ma normal thai ga u

  • @ketanshah9091
    @ketanshah9091 หลายเดือนก่อน +2

    J dr. Ni bhul hoy ene emiditely suspend karva joi e newspaper ma photo sathe aapo

  • @ayeshasaiyed1772
    @ayeshasaiyed1772 หลายเดือนก่อน +2

    Surat ma Kiran hospital ma inquiry kro please 🙏

  • @Hiral369
    @Hiral369 หลายเดือนก่อน +2

    Sterling hospital ma avu j that che Amara mother ne pan avu j kryu hatu billing ma pan herean keys hata kyare pan na javu Joe a

  • @madhubhajadeja9731
    @madhubhajadeja9731 หลายเดือนก่อน +6

    વાહ બીજેપી રાજ વાહ આવું થયા રાખશે કોઈ ને કાંઇ નહીં થાય

  • @ritat4574
    @ritat4574 7 วันที่ผ่านมา

    This Video Must be Forwarded to Health Ministry to Take Strict action Against Such Drs.of (Sterling Hospital,Amdavad)

  • @DilipkumarSejpal
    @DilipkumarSejpal หลายเดือนก่อน +12

    બધા હલકટ લુખ્ખા બીજેપી નાં કેમ

  • @harshadsolanki7574
    @harshadsolanki7574 หลายเดือนก่อน

    Private Hospital... જવું નહિ .. આવી હોસ્પિટલ બંધ થવી જોઈએ

  • @vijaykshah64
    @vijaykshah64 หลายเดือนก่อน

    2010 મો , મારા પરિવાર સાથે પણ આજ હોસ્પિટલ નો કડવો અનુભવે થયો છે.
    બ્રેઈન સ્ટ્રોક થી દાખલ કરેલ મારા ભાઈ ને દવા આપનાર ડોક્ટર ઓસ્ટ્રેલિયા જતા રહ્યા હતા . ને 24કલાક મો અવસાન પામેલ , છતાં બે દિવસ પછી બોડી આપેલ. ખુબજ અંચકો લાગેલ.

  • @vinodraitrivedi5921
    @vinodraitrivedi5921 หลายเดือนก่อน

    સુ ન્યાય મળશે સાહેબ ? હું તો નથી માનતો .સુ કહે છે 😢 ગુજરાત .

  • @KaminiAcharya-b2t
    @KaminiAcharya-b2t 18 วันที่ผ่านมา

    They should stop this hospital

  • @abhishekgajera2809
    @abhishekgajera2809 หลายเดือนก่อน

    Private hospital and medical college should be close for admission

  • @minasoni974
    @minasoni974 หลายเดือนก่อน +4

    Next few years ma ghare ghare doctors thai jashe
    Pachhi badha e pot potani ghar ni hospital kholi nakhvi
    Upadhi J nahi

  • @khgdhk
    @khgdhk หลายเดือนก่อน +3

    Hospital logo ko ullu hi banati hai itana bada empire aise thodi khada hota hai....😂😂😂😂

  • @mickymousehubby7791
    @mickymousehubby7791 หลายเดือนก่อน +1

    Mane to ek vastu e pan nathi samjati ke doctors ek j operation theature no upyog kare chhe ne operation charges room ni category pramane ley chhe.....

  • @gautamtrivedi5096
    @gautamtrivedi5096 หลายเดือนก่อน +1

    સરકાર એ એક ટીમ રાખવી જોઈએ કે જે આ બાબતે બધે ફરી ને જોઈ શકે.
    તથા આ બધા પર સ્ટ્રોંગ એક્શન લેવા વા જોઈએ.

  • @minasoni974
    @minasoni974 หลายเดือนก่อน +4

    Aa bhai potej ke chhe ke operation nu samjavyu chhe pan temne bhai aave em kahi time pass karyo pachhi patient brain dead thay gayu etle bill ochhu karavva media sathe mali ne drama kare chhe
    Media ne rotla shekvano moko mali gyo

    • @surajhingarajiya4971
      @surajhingarajiya4971 หลายเดือนก่อน +1

      Are to body part na donation no charge samate vasulyo to patient pase thi.....

  • @prashantparmar7064
    @prashantparmar7064 หลายเดือนก่อน +1

    Dr. Banva ma Exp. Vadhi gaya chhe, etle Manavta Mari gayi chhe bhai.

  • @RameshPatel-gb2pf
    @RameshPatel-gb2pf หลายเดือนก่อน

    Check about SGVP also.

  • @farhanpatel31
    @farhanpatel31 หลายเดือนก่อน

    ગુજરાત government માં રજૂઆત કરો

  • @ferociousgamez3337
    @ferociousgamez3337 หลายเดือนก่อน +3

    There is an update they again went from 5000 to 0 rupees so this shows that they in the business only for money they don’t care about the patient nor their family

  • @Patelsachin14887
    @Patelsachin14887 หลายเดือนก่อน

    100%

  • @sanjayparmar6930
    @sanjayparmar6930 หลายเดือนก่อน +5

    આવી હોસ્પિટલની સરકાર તાળા ક્યારે મારશે

    • @AyubThava
      @AyubThava หลายเดือนก่อน +1

      Emne pan paisa male . Pachhi vichar karse

  • @kinnashah5294
    @kinnashah5294 หลายเดือนก่อน

    Jivraj mehta hospital ma bhi checking karo

  • @umarkumbhar1918
    @umarkumbhar1918 หลายเดือนก่อน +2

    हजु एक चाँद खेड़ा मा सत्य मेव हॉस्पिटल छे

  • @narendraameta7497
    @narendraameta7497 15 วันที่ผ่านมา

    जब तक मोदी है तब तक ये कालाबाजारी चलती रहेगी सबको पता है चोर चोर मौसेरे भाई।

  • @payalshah5628
    @payalshah5628 หลายเดือนก่อน +1

    School hoy ke hospital badhe aj Paisa vasoli che. Tame student ke paasent nathi customer cho jene vasuli mate bolavya che

  • @SolankishaktisinhShaktisinh
    @SolankishaktisinhShaktisinh หลายเดือนก่อน

    ડોક્ટરો હરામી થઈ ઞયાછે હાઈ કોટ મા કેસ કરવાજોઈએ

  • @nilamdalal9676
    @nilamdalal9676 หลายเดือนก่อน

    Better interview a doctor to give sensible explaination

  • @kaushikbhatt5185
    @kaushikbhatt5185 หลายเดือนก่อน

    મોટા ભાગના કદાચ બધા જ ડોક્ટરો અને હોસ્પિટલો ચોર જ છે આપ લોકો બધાને હવે સમજી જવાની જરરોર્ત છે એટલે સરકારી હોસ્પિટલ માં સરકાર સેવાઓ વધારે એવી સરકાર ને વિનંતી છે

  • @DineshPrajapati-qo6om
    @DineshPrajapati-qo6om หลายเดือนก่อน

    હોસ્પિટલ નું નામ જાહેર કરો હોસ્પિટલ નું નામ

    • @kanizeraza100
      @kanizeraza100 9 วันที่ผ่านมา

      Sterling hospital

  • @rajucheriyan9171
    @rajucheriyan9171 หลายเดือนก่อน +1

    Big money is invested by politicians in big private hospitals ,its loot business. Sab ka sath sabka ka vishwas 😂😂😂

  • @ibrahikadar5358
    @ibrahikadar5358 หลายเดือนก่อน

    Ye sahi hai.death body ka treatment karke 7000/- liya tha

  • @divyadrashti9487
    @divyadrashti9487 หลายเดือนก่อน

    Doctorrrr. Tarrrrr

  • @shivdipchemical2084
    @shivdipchemical2084 หลายเดือนก่อน

    Kutch ma avi hospital 6 media vala active thay

  • @jacq131
    @jacq131 หลายเดือนก่อน

    Medical ni ek system ja bani gai che ki pan rite case banvano

  • @kamleshjain8372
    @kamleshjain8372 หลายเดือนก่อน

    Medical council action km nthi leta

  • @hsahrawat
    @hsahrawat หลายเดือนก่อน +2

    Sahi mei amrut kaal chal raha hai

  • @chandrakantlambodari16
    @chandrakantlambodari16 หลายเดือนก่อน

    डॉक्टर एटले मौत नु बीजू नाम, आज ना जमाना मा, पहेलl डॉक्टर भगवान नू रूप हतु हवे पैसा माते शैतान बनी गया छे ज्या पन आवों बनावा बने त्या डॉक्टर ना घर वाला ने पकड़ी ने एमनी जोड़े पन आवो ज व्यवहार करो अने पंछी जोवों 😂😂😂

  • @4Biddenn
    @4Biddenn หลายเดือนก่อน

    Mara father sathe pan avu j karelu surat Prannath hospital ma.

  • @khgdhk
    @khgdhk หลายเดือนก่อน +1

    Is hospital ko kya closed hoga ? Nahi hoga.........kuch bhi kar lo

  • @r.r.jadija7048
    @r.r.jadija7048 หลายเดือนก่อน

    ऐसी बड़ी हॉस्पिटल को बंद करवा दो इस डॉक्टर के सामने कायदे सरकारी वही करो

  • @hiteshmomaya7659
    @hiteshmomaya7659 12 วันที่ผ่านมา

    Mere father ke saath bhi esehi hua tha... treatment nahi karta

  • @bhupendrababra2644
    @bhupendrababra2644 หลายเดือนก่อน

    Tapan hospital Bapu Nagar

  • @knowledgeacademy7662
    @knowledgeacademy7662 หลายเดือนก่อน

    बर्बाद गुलिस्ताँ करने को बस एक ही उल्लू काफ़ी था
    हर शाख़ पे उल्लू बैठा है अंजाम-ए-गुलिस्ताँ क्या होगा

  • @rimindia1
    @rimindia1 14 วันที่ผ่านมา

    Insurance Ane ayushman card no moto ghotalo chale che private hospital ma taps karo

  • @Zulfikar-m2g
    @Zulfikar-m2g หลายเดือนก่อน

    सरकारी संस्थानों में स्टर्लिंग कैस लैस..

  • @rameshpatel9790
    @rameshpatel9790 หลายเดือนก่อน

    Corona ma avuj thayu chhe, loko mare pan hamaru ghar bhare... Kudrat e khayati ni khayati kari nakhi.. Very fast justice is best for this people...

  • @nitinshah4974
    @nitinshah4974 หลายเดือนก่อน

    No hope for government public jago

  • @hiralalsoni7838
    @hiralalsoni7838 19 วันที่ผ่านมา

    केवी,रीते,मर्या,ऐ,तपास,नो,वीषय,छे,,डाउट,फुल,है