Vadodara MGVCL Office | વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત | Smart Meter | Protest | N18V

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • Protest against smart meter continues in Vadodara.., the distressed residents of the area reached the MGVCL office and protested by sitting on the road outside the office.
    વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે.., સમાં વિસ્તારના હાલાકી ભોગવતા રહેવાસીઓ MGVCL કચેરીએ પહોચ્યા અને કચેરી બહાર રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો.. સાદા મીટરમાં બે મહિને 1500થી 2000 રુપીયા બીલ આવતું હતું જ્યારે સ્માર્ટ મીટરના લીધે 15 દિવસમાં 6 હજારનું રિચાર્જ કરાવાનો વારો આવતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે. N18V
    #Vadodara #SmartMeter #news18original
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati

ความคิดเห็น • 40

  • @bhushan7490
    @bhushan7490 4 หลายเดือนก่อน +13

    ગાંડપણનો વિકાસ. મોદીની ભ્રષ્ટ મીટર કંપની લિમિટેડ. જય હિંદ 🇮🇳

  • @sumanbhairathva8060
    @sumanbhairathva8060 4 หลายเดือนก่อน +14

    બીજેપી ને આપો વોટ

  • @Prabhuda370
    @Prabhuda370 4 หลายเดือนก่อน +6

    મોદી સરકાર ગેરેન્ટી એટલે ગેરેન્ટી પુરા થવાની પણ ગેરન્ટી.😂😂😂😂

  • @solanki7072
    @solanki7072 4 หลายเดือนก่อน +9

    આપો મોદી ને વોટ

  • @rathavababu7120
    @rathavababu7120 4 หลายเดือนก่อน +20

    વડોદરા વાળા ને પહેલો લાભ મળી ગયો..😂😂

    • @rahulkandoriya5674
      @rahulkandoriya5674 4 หลายเดือนก่อน +2

      400 પાર

    • @yadavdevyangini6972
      @yadavdevyangini6972 4 หลายเดือนก่อน

      ભાજપ સરકાર જિંદા બાદ

  • @maheshrr6115
    @maheshrr6115 4 หลายเดือนก่อน +4

    રૂપાલા ને બદલ્યો નહિ મીટર પણ બદલશે નહિ થાય એ કરી લ્યો રિચાર્જ વાળું જ મીટર રહેશે

  • @sunj6417
    @sunj6417 4 หลายเดือนก่อน +5

    भाजपा सरकार ने लूटने की और भ्रष्टाचार की एक ओर नयी तरकीब निकाली..... विकास के नाम पर 😠
    अब तो कहने के लिए मजबूर हो गए की इससे तो अच्छा पिछली सरकार अच्छी थी ..... अच्छे दिन....की आश में जो सुकून था वो भी गंवा बैठे 😭😭😭

  • @ganeshbhaimarvaniya
    @ganeshbhaimarvaniya 4 หลายเดือนก่อน +2

    સરકારી વીજ કંપની સંપૂર્ણ ખાનગીકરણ તરફ જઈ રહી છે,૨૬ માંથી ૨૬ આપો 😢😢😢

  • @Mehtafalguni
    @Mehtafalguni 4 หลายเดือนก่อน +4

    સારૂ છે, ગામડામાં આવા મીટરો નથી આવ્યાં નહીતર તો કમાવવા કરતાં(૧૦૦૦૦) આપવાના (૧૨૦૦૦) વધારે થાય.

    • @TirthPatel-c8k
      @TirthPatel-c8k 4 หลายเดือนก่อน

      Modi hai toh sab mumkin hai

    • @Bharatj493
      @Bharatj493 4 หลายเดือนก่อน

      2025 સુધી મા આવી જશે

  • @Bharatj493
    @Bharatj493 4 หลายเดือนก่อน +1

    સ્માર્ટ મીટર આવ્યા પછી બિલ ખાસુ વધી ગયું છે લોકો નું

  • @rajenrao1887.
    @rajenrao1887. 4 หลายเดือนก่อน +5

    કોંગ્રેસ હોય કે બીજેપી ચુંટણી નો ખર્ચ કાઢશે 😂😂😂

  • @JayrajsinhGohil-ue5hd
    @JayrajsinhGohil-ue5hd 4 หลายเดือนก่อน +2

    Electricity Upper Cash karo toj Sidha halse

  • @jaydeeprajput2633
    @jaydeeprajput2633 4 หลายเดือนก่อน +2

    Bolo har har modi maja aavi ne

  • @ishwaragamitgamit6167
    @ishwaragamitgamit6167 4 หลายเดือนก่อน +1

    ડબલ એન્જીન ડબલ દામ..... 😂😂😂😂

  • @Mr.T10
    @Mr.T10 4 หลายเดือนก่อน +4

    યે મોદી કી ગેરેંટી હૈ 😂🤣😂

  • @SatyamevJayate-m7b
    @SatyamevJayate-m7b 4 หลายเดือนก่อน +2

    BJP HATAON

  • @wahidkazi1138
    @wahidkazi1138 4 หลายเดือนก่อน

    Adani nu devoo aaa reete bharashe... Modi modi modi modi modi modi Modi modi modi modi

  • @savitabenpatel2997
    @savitabenpatel2997 4 หลายเดือนก่อน

    DESNAVIKASMAMNIJAYSEATELRSEPIKSRSUTHUSEAB.JAAYEGA

  • @NeetaChauhan-y1c
    @NeetaChauhan-y1c 4 หลายเดือนก่อน

    Pablic ek jhooth thai ne virodhr nai kare...toh aaj thase jago pablic jago

  • @yakubshaikh8735
    @yakubshaikh8735 4 หลายเดือนก่อน

    Baroda Vashi Congress ko ek seat Nahin dete BJP wale papa ko seat Dete Hain to option karna farji Aata Hai

  • @tejalseafoods564
    @tejalseafoods564 4 หลายเดือนก่อน

    KANOON NI JOGWAI MA PUBLIC NE FANSHI NI PAN JOGVAI KARO JE VIRODH KARE ENE FANSHI AAPI DO ETLE NA BAJE BANS KE NA BAJE BANSURI. LOOT SAKO TO LOOT LO.

  • @chintansavaliya523
    @chintansavaliya523 4 หลายเดือนก่อน

    Aapo modi ne vota haju to start che modi nu

  • @PratapKadchha-t2u
    @PratapKadchha-t2u 4 หลายเดือนก่อน

    Aane kevhy vikas 156 no

  • @mihirpandit6629
    @mihirpandit6629 4 หลายเดือนก่อน +1

    Sauthi pela kheduto ne aapo . Netao ne apo.

  • @RameshSoni-k1o
    @RameshSoni-k1o 4 หลายเดือนก่อน

    Paisa vapis lo mat do

  • @AsrafKhatri-fs1yn
    @AsrafKhatri-fs1yn 4 หลายเดือนก่อน

    Congratulations

  • @salimvaska7323
    @salimvaska7323 4 หลายเดือนก่อน +1

    B j p. Valo lut ne ki bi koi had hoti hai andh bhakt bi pele ja rahe hae is lut me