ત્રિભોવન શેઠ નો કાયાકલ્પ || Shahbuddin Rathod ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • ત્રિભોવન શેઠ નો કાયાકલ્પ || Shahbuddin Rathod ||
    નમસ્તે મિત્રો ... વર્તમાન સમયના દોડધામભર્યા જીવનમાં નિર્દોષ અને સરળ હાસ્ય માનવીને જીવંત રાખે છે અને આ ચેનલ નિર્દોષ અને સરળ હાસ્યને સમર્પિત છે
    Shahabuddin Rathod was born on 9 December 1937 at Thangadh (now in Surendranagar district, Gujarat, India). He was born and raised in a Gujarati Muslim family. He was a teacher from 1958 to 1971 and a school principal from 1971 to 1996. In addition to a good knowledge about his Islamic background and faith, he has also learned about Sanskrit language and Hinduism. His humour books include Mare Kya Lakhavu Hatu?, Hasata-Hasavata, Anmol Atithya, Sajjan Mitrona Sangathe, Dukhi Thavani Kala, Show Must Go On, Lakh Rupiayani Vaat, Devu To Marad Kare, Maro Gadhedo Dekhay Chhe?, Hasyano Varghodo, Darpan Juth Na Bole.
    He had written 10 books in Gujarati and one in Hindi. Jagdish Trivedi has edited four more books from his worksThe television comedy series Papad Pol - Shahabuddin Rathod Ki Rangeen Duniya is based on his work.
    #shahbuddin #latestcomedy #comedyvideos #gujaratijokes2023

ความคิดเห็น • 32

  • @jitendrasinhvaghela6007
    @jitendrasinhvaghela6007 2 ปีที่แล้ว +1

    આપની આ શૈલી અમને ખૂબ ગમે છે,ખૂબ ખૂબ આભાર સાહેબ , તમારા પ્રશંસક - ગાંધીનગર થી જીતેન્દ્રસિંહ વાઘેલા

  • @rasikpatel5614
    @rasikpatel5614 2 ปีที่แล้ว +1

    Superb superb comedy with GOOD thinking

  • @jayeshsolanki3003
    @jayeshsolanki3003 2 ปีที่แล้ว +2

    Salam સાહેબ.શાહબુદ્દીન.સાહેબ દાહોદ

  • @DJTHUMMAR
    @DJTHUMMAR 2 ปีที่แล้ว +3

    સાહેબ ને વંદન

  • @drsudhirshah
    @drsudhirshah 2 ปีที่แล้ว +3

    Khub anand aavyo

  • @nareshkumarbhatt
    @nareshkumarbhatt 2 ปีที่แล้ว +4

    Best humourist, we listen to him daily night without fail. Sahabuddin saheb ne amara nameste. Naresh kumar bhatt, hyderabad

  • @murtazasaleh6118
    @murtazasaleh6118 2 ปีที่แล้ว +2

    નમસ્કાર સાહેબ

  • @sharethelove4703
    @sharethelove4703 2 ปีที่แล้ว +3

    જય શ્રી રામ સાહેબ શ્રી❤️🙏🏼...

  • @smitapanchal1418
    @smitapanchal1418 2 ปีที่แล้ว +4

    નમસ્કાર 🙏🏼
    વંદનીય સાહેબ , નાના હતા ત્યારે ફાધર તમારી બધી કેસેટો લાવતા અને ઘરમાં બધા ભેગા સાભળતા.અત્યારે તમારી વાતો સાંભળીને ફાધર ની યાદ આવે છે.🙏🏼

    • @rashminpatel616
      @rashminpatel616 2 ปีที่แล้ว +1

      ✔️
      Same here.
      Vanechand vali khub sambhali

  • @varshapatel859
    @varshapatel859 2 ปีที่แล้ว +1

    कुछ गिनेचुने वाक्यात की पुनरूक्ति के बावजूद उनकी बात प्रस्तुत करनेकी एक विशेष सहज शैली उन्ही प्रदानगो से हास्य निष्पन्न करती है।

  • @piyushkubavat65
    @piyushkubavat65 2 ปีที่แล้ว +1

    આ બધા પ્રસંગો ફરી ફરી વખત આપના મુખેથી માણવાનો આનંદ લઈએ છીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ !
    Jo jake wapas na aaye aisi javani humne dekhi ,
    jo aake na wapas jaye aisa budhapa humne dekha....!

  • @maheshdetroja6719
    @maheshdetroja6719 2 ปีที่แล้ว +1

    Vaah shahbudin bhai

  • @yasminrathod6164
    @yasminrathod6164 2 ปีที่แล้ว +3

    Thank you saheb

  • @dineshgoswami1696
    @dineshgoswami1696 9 หลายเดือนก่อน +1

    आजीवन मास्तर साहेब ने नमस्ते

  • @skyline1832
    @skyline1832 2 ปีที่แล้ว +1

    Namste sir🙏🇪🇺

  • @dineshgoswami1696
    @dineshgoswami1696 2 ปีที่แล้ว +4

    આજીવન માસ્તર સાહેબ ને નમસ્તે

  • @dharmendrapandit8742
    @dharmendrapandit8742 2 ปีที่แล้ว +4

    હંમેશ મુજબ આજે આ ભાગ સાંભળીને ગંભીરતા વિનાનું હાસ્ય અને હાસ્ય વીનાની ગંભીરતા બંને વ્યર્થ તે ગાંધીજી ની વાત તમે બરાબર સાકાર કરી , માણસની પાગલ ઇચ્છા અને તેમાટે ધૂતરા પર આંધળો વિશ્વાસ પરિસ્થિતિ છતે પૈસે પાગલ થયા અને એમનાજ પુત્રો પિતાજી પાછળ ગાંડાની હોસ્પિટલ બંધાવી એ પણ એટલી રીતસર કે હોજ ખોદાવી તરવામાટે અહીં હાસ્ય મૂક્યું પાગલ વગર પાણીએ કેમ તરતા અને દયાળુ દાતા તાબડતોબ બોર કરાવી પાણી ભરાવી આપ્યું અને પાગલો આનંદ પૂર્વક તરવા માંડ્યા. અદ્વિતીય પિતાને પુત્ર થકી તર્પણ.
    આભાર લગભગ સમવયના મને આપની વાત ગમે છે. આમ આજની યુવા પેઢી ઇન્ટરેસ્ટ ન બતાવે પણ આવી વાત મારા યુવા 3જી પેઢીને કહું ત્યારે કહે દાદા સરસ છે.હું કહું સાંભળો તો કહે એમ મઝા નહિ આવે તમે તમારી રીતે કહો. આ રીત પણ સારી છે. આજ મેં ન્યુઝ પર ઓફિશિયલ 10 ટકા જ અંગ્રેજીમાં વ્યવહાર કરે છે બાકી 90 ટકા પોતાની ભાષા અને બોલી વ્યવહારમાં અને હિન્દી કામમાં વાપરે છે. તેમાંય હિન્દી વપરાશ અમુક ટકાજ છે. ત્યારે મને ફની લાગેલ મુંબઈમાં રહેલ એટલે.

  • @vinubhaipansuriya7315
    @vinubhaipansuriya7315 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @gitabenpansuriya4449
    @gitabenpansuriya4449 2 ปีที่แล้ว +2

    Namaste Saheb ji 🙏

  • @chandrasinhjijadeja8080
    @chandrasinhjijadeja8080 2 ปีที่แล้ว +1

    સાહેબના નિવાસસ્થાન થાનગઢ ખાતે આ એપિસોડ ઉતાર્યો છે.... વરચે ટ્રેનનો અવાજ આવ્યો

  • @hasmukhpatel1890
    @hasmukhpatel1890 2 ปีที่แล้ว +1

    Good

  • @VIJAY46400
    @VIJAY46400 2 ปีที่แล้ว +3

    Sir
    1)vandra lafa mari Jay to jiwu kem ae vat raju karso

  • @sohampiano5554
    @sohampiano5554 2 ปีที่แล้ว

    Vah

    • @vishaljoshi2429
      @vishaljoshi2429 2 ปีที่แล้ว

      Khub saras prasang janavyo saheb .

  • @chiragdhamecha6366
    @chiragdhamecha6366 2 ปีที่แล้ว +6

    vanechand no varghodo kyo. nakar navi pedhi bhooli jase aene...

  • @dineshgoswami1696
    @dineshgoswami1696 9 หลายเดือนก่อน

    सर आपनु नीवास स्थान रेलवे स्टेशन नी बाजुमा छे ❤

  • @abdullahbarachnetra9996
    @abdullahbarachnetra9996 ปีที่แล้ว

    જૂના પ્રોગ્રામ માંથી ૩૦ સેકન્ડના ફીલોસોફી, જોક્સના સ્ટેટ્સ બનાવીને અપલોડ કરો