💥👌🟢 અધ્યાત્મસાર. પ્રવચન- 11 પ.પૂ.આ.ભ. શ્રી મહોદયસાગરસૂરીશ્વરજી મ.સા.તા.31.7.24. દેવલાલી.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • 💥👌🟢 અધ્યાત્મસાર. પ્રવચન- 11 પ.પૂ.આ.ભ. શ્રી મહોદયસાગરસૂરીશ્વરજી મ.સા.તા.31.7.24. દેવલાલી.
    🟢 ચિત્તનું સંપૂર્ણપણે ચૈતન્યમાં થંભી જવું એનું નામ સદેહે મુક્તિ છે .સાધક અહીં સાક્ષાત્પણે મુક્તિનો પરમાનંદ અનુભવે છે સાથોસાથ અહીં યુગોના યુગોથી સંચિત કર્મો સ્વત: ખરવા લાગે છે .એથી ક્ષણે ક્ષણે અમાપ આત્મવિશુદ્ધિ પણ નિષ્પન્ન થાય છે
    🟩 ભાઈ! અઘરું સમજીને તમે ધ્યાન નો અભ્યાસ મૂકી ન દેશો. એના અમૃત પીવા મળશે ત્યારે સમજાશે કે એ પ્રયાસ કેવો કારગત બનેલ છે. ભાવિ અનંતકાળને અવર્ણનીય સુખ-શાંતિ તૃપ્તિથી ભરવાનો એ અપૂર્વ ઉપાય છે. અભ્યાસે એ સુગમ સહજ બની શકે છે

ความคิดเห็น •