કુંભ મેળામાં થયો ચમત્કાર. સંતો ની મહિમાનો ચમત્કાર.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 16

  • @anitasavaliya9103
    @anitasavaliya9103 14 วันที่ผ่านมา +2

    Jay sachidanad swamiji

  • @sonigaramanubhai3359
    @sonigaramanubhai3359 15 วันที่ผ่านมา +2

    JAI SACHIDA NAND

  • @Becharjithakor-r5x
    @Becharjithakor-r5x 15 วันที่ผ่านมา +3

    જય શ્રી માં બેમુખવાળા ચામુંડા માતાજી જય શ્રી સદગુરૂ દત્તાત્રેય ભગવાન ૐ શાંતિ ૐ

  • @rasiklalgohel7811
    @rasiklalgohel7811 15 วันที่ผ่านมา +1

    💐સ્વામીજીજય શ્રી સચ્ચિદાનંદ 💐

  • @udaychodhri8971
    @udaychodhri8971 15 วันที่ผ่านมา +1

    જય શ્રી સચ્ચિદાનંદ ભગવાન ની જય ❤

  • @AtulsinhVaghela-k6m
    @AtulsinhVaghela-k6m 15 วันที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @VijayeshMehta
    @VijayeshMehta 14 วันที่ผ่านมา +1

    આપને પ્રભુ ગીતાજીનો 10 મો અધ્યાય વાંચી ઉત્તર આપ્યો છે. જો કે આપ જેટલું મારામાં gyan ના હોય તેવું આપને લાગે કદાચ એમ પણ કહો 3 મિનિટ માં અધ્યાય વાંચી આપે જણાવ્યું તો તમે શું સમજ્યા હશો આને સમજવા તો મહિનો થાય પણ ના મારા માટે તો 3 મિનિટ પૂરતી છે વાંચ્યા બાદ આવું લાગ્યું આ તો હું જાણુંજ છું . ભજ ગોવિંદમ .....

  • @VijayeshMehta
    @VijayeshMehta 15 วันที่ผ่านมา +1

    માનનીય પ્રભુ,
    કોઈ કુંભ માં જવાની જરૂર નથી ઘર બેઠા કુંભ કરો. પ્રભુ તમારી અંદર જ છે. કળિયુગ શરૂ છે કોઈ સાચા સંત કદાચ ત્યાં જતા પણ નહીં હોય બધા લોકો બધા ની પદવીઓ જ બતાવશે હું મંડળેશ્વર તો કહે હું મહામંડલેશ્વર. અરે જો તમારે પાદવીજ જોતી હોય તો તે કરો. હવે એક વસ્તુ ધ્યાન રાખવું ભક્તિ બરાબર છે. પણ ભક્તિ પાછળ એક ખોટી ભ્રમણા ઉત્પતિ થાય છે. માટે એક વાત કોઈ શીખવતું જ નથી જે પરમ સત્ય એજ છે સત્ય સિવાય કશું નથી સત્ય રણ જેવું છે ત્યાં કશુંજ નથી. પ્રભુ બધા ને સદબુદ્ધિ આપે. ખોટા થી બચે.

    • @akhanddhamsagar1145
      @akhanddhamsagar1145  14 วันที่ผ่านมา +1

      @@VijayeshMehta પ્રભુજી તમને રણ જેવું સત્ય દેખાય તો સમજવું કે તમારું મન રણ જેવું છે.
      ભગવદ્ ગીતામાં ૧૦ મો અધ્યાય વિભૂતિ યોગ વાંચો.
      શ્રેષ્ઠ, ઉચ્ચ પદ પ્રતિષ્ઠા, મહોત્સવ, વિદ્યા, જ્ઞાન, રૂપ વગેરે વગેરે ભગવાન નુ સ્વરુપ છે.

    • @VijayeshMehta
      @VijayeshMehta 14 วันที่ผ่านมา +1

      @akhanddhamsagar1145 ઉત્તર આપ્યા બદલ ધન્યવાદ. હું ગીતાજી નો 10 મો અધ્યાય વાંચી તેમા શું આધ્યાત્મિકતા છે તે કહીશ. હા મેં કોઈ ધાર્મિક પુસ્તક વાંચ્યા નથી પણ આપે કહ્યું તો વાંચીશ ને આપને જણાવીશ. કેમ કે આપે ઉત્તર આપ્યો તો આપે કહેલ કર્યા કરી વાળતો ઉત્તર આપીશ.

    • @VijayeshMehta
      @VijayeshMehta 14 วันที่ผ่านมา +1

      પ્રભુ મે માત્ર 3 મિનિટ નું વાંચન કરી હમણાં 10 મો અધ્યાય વાંચ્યો મુદ્દો મારી સામે એ આવ્યો હું ચર અને અ ચર માં હું જ વ્યાપેલ છું તો રણ માં પણ તેજ છે ને મહેલ માં પણ તેજ છે. અણુ અણુ માં તેજ છે. તેવો ભાવાર્થ થાય. સમસ્ત ભૂત એટલે પ્રાણી નો ઉત્પત્તિ કરનાર પણ ઈશ્વર છે. સ્વામીજી તો નળ માં આવતું પાણી પણ તેનુજ સ્વરૂપ છે. તો શું કુંભ માં જવાની જરૂર છે??? બસ બધેજ તો તે છે તો દર દર ભટકે કયો??? જો સ્વયં અપને મેં ખો જાતે હૈ ઉનકો બહાર જાને કી જરૂરત હિ કહા. માફ કરશો આપે તો ખૂબ ધાર્મિક વેદોક્ત પુસ્તકો વાંચ્યા હશે. મેં તો એક પણ નથી વાંચ્યું આપે કહ્યું આજ હાથ માં ગીતા લય ફટાફટ 10 મો અધ્યાય વાંચી આપને જણાવ્યું.

    • @akhanddhamsagar1145
      @akhanddhamsagar1145  14 วันที่ผ่านมา +1

      @VijayeshMehta ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ આપની જીજ્ઞાસા પર સત્ય ને સમજવા ની તાલાવેલી પર.

    • @VijayeshMehta
      @VijayeshMehta 14 วันที่ผ่านมา +1

      @@akhanddhamsagar1145 પ્રભુ ઉત્તર આપવા બદલ આભાર. સત્ય સત્ય હું પણ કરું છું પણ જે સત્ય છે તે નો રસ્તો મને પણ ખબર નથી આ વાસ્તવિકતા છે. સાચું બોલવું માત્ર સત્ય નથી સત્ય મારી રીતે અવિચળ છે.