Analysis with Devanshi।કોઈ ચાહીને પણ ભારતને બાંગ્લાદેશ ના બનાવી શકે, આ ગાંધીનો દેશ છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 110

  • @ajsuperjokes
    @ajsuperjokes 2 หลายเดือนก่อน +15

    એક માત્ર વિશ્વાસ પાત્ર ન્યૂઝ ચેનલ છે તમારી 👍👍

  • @Shailesh_1124
    @Shailesh_1124 2 หลายเดือนก่อน +12

    જુઓ આ ભણેલા ગણેલા યુવાનોને ઉલ્લુ બનાવે છે તો આમ જનતાને સુ હાલત થતી હસે આ સરકાર, અધિકારીઓ,અને નેતાઓ થી?

  • @BhojabhaiJiladiya
    @BhojabhaiJiladiya 2 หลายเดือนก่อน +18

    જય માતાજી દેવાશી બેન ને ખૂબ ખૂબ અભિનંદન

    • @hetaldhirubhai60
      @hetaldhirubhai60 2 หลายเดือนก่อน +1

      દેવાંશીબેન આ વર્ષ નાં બજેટ માં જે મેડીકલ અને ઇનશોરન્સ પર જે gst લાગુ કરું છે તે લાગુ ના પાડી તે માટે લોકોને જાગૃત કરવા જોઈએ .

  • @lovely54yahoo
    @lovely54yahoo 2 หลายเดือนก่อน +9

    પણ ગાંધીજી પોતે કહ્યું છે કે અન્યાય સામે અવાજ ઉઠાવવી જોઈએ આ જનતા નું જન્મસિદ્ધ અધિકાર છે બેન

    • @chaitanyarabari6005
      @chaitanyarabari6005 2 หลายเดือนก่อน

      શસ્ત્ર વિના અને અહિંસા સાથે આંદોલન થવું જોઈએ.... નહીં કે હિંસા સાથે આંદોલન કરવું જોઈએ‼️‼️

  • @vick_47thakur
    @vick_47thakur 2 หลายเดือนก่อน

    Nice news

  • @JASVANTLALSHAH-p7e
    @JASVANTLALSHAH-p7e 2 หลายเดือนก่อน +3

    દેવાશીબેનતમારા નોલેજખુબખુ અભિનંદન

  • @fazaluddinwarakhwala1522
    @fazaluddinwarakhwala1522 2 หลายเดือนก่อน +1

    આપનૅ ખુબ હિમત થી સમાચાર આપો છો મુબારક સાચા સમાચાર

  • @shona5761
    @shona5761 2 หลายเดือนก่อน +2

    Thank uh medam purepuro support aapyo che tme forest aandolan ne🙂

  • @Aniruddhsinhgohil-o7b
    @Aniruddhsinhgohil-o7b 2 หลายเดือนก่อน

    1 number news

  • @yogeshchauhan9764
    @yogeshchauhan9764 2 หลายเดือนก่อน

    That's was beauty of India we are one ❤❤

  • @laljikvekariyavekariya5169
    @laljikvekariyavekariya5169 2 หลายเดือนก่อน +5

    જનતા જાગે તોજ હરમીઓ ભાગે

  • @RaghuvirVasava-yt4zb
    @RaghuvirVasava-yt4zb 2 หลายเดือนก่อน +3

    દેશ માટે ચિંતાનો વિષય છે મેડમ

  • @v.g.vaghasiya4045
    @v.g.vaghasiya4045 2 หลายเดือนก่อน +1

    ભગવાનને પ્રાર્થના છે આપણા દેશમાં આવું ન બને

  • @rahullimbadiya7532
    @rahullimbadiya7532 2 หลายเดือนก่อน +1

    કદાચ તમે બધાં ફૂલોને તોડી નાખશો તો પણ વસંતનું આગમન રોકી નહીં શકો...😊😊😊

  • @chandubhaigajera7635
    @chandubhaigajera7635 2 หลายเดือนก่อน

    👍👍

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS 2 หลายเดือนก่อน +5

    વિચારધારા તો ગોડસે ને સમર્થન ની હોઇ એવુ લાગે અને વાત કરો મહાત્મા ની 😂😂😂 હે ઈશ્વર બચાઓ કોઈ...

    • @ikeshbhairathava9753
      @ikeshbhairathava9753 2 หลายเดือนก่อน

      ભાઈ જી હવે સમય બદલાઈ ગયો છે જો ગાંધી બનશો તો બીજા ગાલ માં પણ તમાચો તો આપશે જ પરંતુ સાથે સાથે લાત ઘુસ્સા ને લાઠીચાર્જ પણ થશે એટલે પોતાનો હક મેળવવા ગોડસે તો બનવું જ પડે

  • @nanjibhaipatel5860
    @nanjibhaipatel5860 2 หลายเดือนก่อน +2

    આગાંધીનાપાયાને આનેતાઓ એ કયા રહેવા દીધો

  • @kantilalmandalia2357
    @kantilalmandalia2357 2 หลายเดือนก่อน

    Devanshiben
    I like your body language 👌

  • @hetaldhirubhai60
    @hetaldhirubhai60 2 หลายเดือนก่อน +3

    Ha વર્ષ ના બજેટ માં જે મેડિકલ અને ઇન્સ્યોરન્સ પર જે GST લાગુ પાડુ છે તે ના લાગુ ના પડે તેના વિશે લોકોને જાગૃત કરવા જોઈએ.

  • @prakashbhaiDesai24
    @prakashbhaiDesai24 2 หลายเดือนก่อน

    Thank you ben

  • @niravramani7115
    @niravramani7115 2 หลายเดือนก่อน +1

    આપણા નેતાઓ સાથે આવું થવાની ખાસ જરૂર છે

    • @chaitanyarabari6005
      @chaitanyarabari6005 2 หลายเดือนก่อน

      તેના માટે શાંતિ અને અહિંસા સાથે પગલા લેવાય. નહીં કે હિંસા અને અરજકતા ‼️‼️

  • @rajanipatel6420
    @rajanipatel6420 2 หลายเดือนก่อน +4

    ઈચ્છતુ તો કોઈ ના હોય એવું પણ બધા એક વાત માને છે કે અહીં એટલું સારું નથી જેટલું હોવું જોઈએ...
    પણ થોડુંક દબાણને વશ છે બધું એટલે શાંત જણાય છે ઉપરછલ્લું ખાલી, બાકી પ્રશ્ન છે જ

    • @42_vivekkaku19
      @42_vivekkaku19 2 หลายเดือนก่อน

      Prasna kya nathi mota bhai ?
      Ne apna jevi vividhta vala desh ma to prashna revana j.

    • @rajanipatel6420
      @rajanipatel6420 2 หลายเดือนก่อน

      તમારી વાત સાચી પણ હું જે પ્રકારના પ્રશ્ન વિશે વાત કરું છું એ દેશની પરિસ્થિતિને લગતો છે, ભલે પ્રશ્નો હોય કદાચ પણ અમુક સિસ્ટમ રહેવી જોઈએ

  • @pravinbhaibudhadev8956
    @pravinbhaibudhadev8956 2 หลายเดือนก่อน

    જયજલારામબાપા જયમાતાજી

  • @nileshshrimali4258
    @nileshshrimali4258 2 หลายเดือนก่อน +1

    દેવાંશી બેન આપણે આમ આદમી એ સપોર્ટ કરવો જોઈએ.તેમના પ્રયતોને વધારે મજબૂત બનાવવા માટે બને એટલું વધારે sher કરતા રહો🙏🙏🙏 તો કદાચ આમ આદમી નો અવાજ વધારે મજબૂત બનશે.👍🙏

  • @rahullimbadiya7532
    @rahullimbadiya7532 2 หลายเดือนก่อน +1

    I love you jamavat

  • @chiragdadhi2712
    @chiragdadhi2712 2 หลายเดือนก่อน

    નમસ્કાર દેવાંશી જોશી જી

  • @dharmeshvora5458
    @dharmeshvora5458 2 หลายเดือนก่อน +3

    Vote aapvano thay tayre students nd emna Mata pita vote kone deva jay che. Teacher ne agniveer banava pachi lok sabha avi vidhansabha avi full mejority thi sarkar bani tame vote aapa kone jay che. Public election samay e bhajiya gathiya kai ne moj karse to ava andolan karva padse.

  • @NikulRameshbhaiParmar
    @NikulRameshbhaiParmar 2 หลายเดือนก่อน

    👌👍🙏

  • @physicaltrainingbhavnagar21
    @physicaltrainingbhavnagar21 2 หลายเดือนก่อน

    Netao e Loko ni samasya nu નિરાકરણ કરવું જરૂરી છે બેન

  • @rcpatelrcpatel7346
    @rcpatelrcpatel7346 2 หลายเดือนก่อน

    બેન આપણો દેશ પણ આજ રસ્તે જઈ રહ્યો છે

  • @udaybathvar6282
    @udaybathvar6282 2 หลายเดือนก่อน +1

    Ben paper leak ni limit hoy kya suddhi dhiraj rakhso

  • @udtabharat8632
    @udtabharat8632 2 หลายเดือนก่อน

    ભારતના કટ્ટર વાદીઓ પણ પોતાને રાષ્ટ્રવાદી કહે છે

  • @VohraIsmail-w3n
    @VohraIsmail-w3n 2 หลายเดือนก่อน

    Sachi vaat chhe medam
    but modi sahabe sabaq sikhvani jarurat chhe
    Pepaer Leak tanashahi ed Cbi badhu

  • @ketanpatel7684
    @ketanpatel7684 2 หลายเดือนก่อน +1

    VISHGURU AND SHAKUNI Has been Failing in Foreign Policy, Both behave and work with neighbouring countries like opposite party states of India.

  • @SolankiHaradasbhai
    @SolankiHaradasbhai 2 หลายเดือนก่อน

    Jay somnath. Ben

  • @mahebubpaleja2931
    @mahebubpaleja2931 2 หลายเดือนก่อน

    100

  • @soeblat
    @soeblat 2 หลายเดือนก่อน

    😢 0:49

  • @pravinparmar4287
    @pravinparmar4287 2 หลายเดือนก่อน +2

    Aje pan abhadset jivati che

  • @Leo_0429
    @Leo_0429 2 หลายเดือนก่อน

    ખાનગી શાળાઓએ ફીમાં ૧૨૦૦૦ ₹ સુધીનો વધારો કર્યો છે.

  • @miteshvaghela4105
    @miteshvaghela4105 2 หลายเดือนก่อน +4

    Tamari vat ma kyare pan Baba saheb nu nam kyare pan tamara modhe nathi sabhadiu .

  • @Ramrabari3
    @Ramrabari3 2 หลายเดือนก่อน +1

    Young generation ne Atyare khabar pade ke gandhi ji vise kharab bolata Hoy To Have vishar jo gandhi kevi hasti hase ke agrejo ne jukavya Hase
    Atyare Apade suteli goverment same Aapada Adhikaro mate ladi sakata Nathi 😮😮
    Gandhi Ji vise kharab bolta pahela vishar Jo have 😊😊

  • @nvmehta-f7z
    @nvmehta-f7z 2 หลายเดือนก่อน +3

    Pan Modi Shekh Hasina ni Jem varti shake .

  • @udtabharat8632
    @udtabharat8632 2 หลายเดือนก่อน

    તો ભારતમાં કોણ મસ્જીદો સળગાવે છે

  • @panchmahal17
    @panchmahal17 2 หลายเดือนก่อน

    Spring ne jetli dabavo tetli uchhade..deshna yuvano sathe aa j thay rahyu chhe.. Gujarat ma khas. Badhi j bharti ma chhabarda jova made. Aa ketlu yogya chhe..

  • @GopalParmar-u7b
    @GopalParmar-u7b 2 หลายเดือนก่อน

    શૅવૅભોમ્તઅઃભારત દેશ

  • @matrabhaikhunti401
    @matrabhaikhunti401 2 หลายเดือนก่อน

    Chuni hui sarkar paltane से vampanthi hamesha खुस ही दिख ते है

  • @lalorabari5158
    @lalorabari5158 2 หลายเดือนก่อน

    આ ન્યૂઝ જોઈને એમ થયુ મોદીજી નેતા હોવા જરૂર છે.
    Gujarat CM હતાને મોદીજી ભરતી સારી રીતે થતી હતી ને...તો હવે કેમ નાઇ.....

  • @kalavatibachauhan3470
    @kalavatibachauhan3470 2 หลายเดือนก่อน +2

    Ben tamara vagar Forest vala students. ne jastise koi nai apavi shake tame bolo

  • @miteshvaghela4105
    @miteshvaghela4105 2 หลายเดือนก่อน +3

    Gandhi ne desh azad karvo hato, pan dalit ne Azad nahota karva.

  • @vaghelajitu9120
    @vaghelajitu9120 2 หลายเดือนก่อน +1

    Sarkar ne amari khas suchana k 823 ni bharti ma kyak 182 no vaya jay anu dhyan rakhjo.....

  • @arvindsangani4895
    @arvindsangani4895 2 หลายเดือนก่อน

    હવે એ ટાઇમ આવીજ ગયો છે 30 વર્ષ થી પીડાય છે આંદોલન કારી ગુજરાત નો

  • @dineshbhanani3307
    @dineshbhanani3307 2 หลายเดือนก่อน

    એવું સમજાવવા માંગે છે કે વિરોધ ન કરવો જોઈએ, માત્ર સહન કરતા રહો

    • @chaitanyarabari6005
      @chaitanyarabari6005 2 หลายเดือนก่อน

      ના સમજવામાં ભૂલ છે આપની. દેવાંશીબહેનનો તત્પર્ય એવો નથી, દેશની ચિંતા છે. જો આવું દેશ માં થાય તો આપણી સંસ્કૃતિ અને આપણી રાજકીય ,ન્યાય પ્રણાલી પર પ્રશ્ન ઉઠે. હા પ્રશ્નો ચોક્કસ છે પણ સમાધાન શસ્ત્ર કે હિંસા થી ના થાય. સમાધાન માટે આપણે જ ચૂંટણી આવતા વોટીંગ કોને કરવું એ જ નથી સમજી શકતા સરકાર આપણે બનાવીએ છીયે તો રાજનીતિ ને સમજીને મત આપવો. પછી જો પ્રશ્ન ઉભા થાય તો શાંતિ અને એકતા સાથે અહિંસા થી વિરોધ કરાય. બાકી અંગત સ્વાર્થ માટે રાષ્ટ્રને કયારેય બલિ ના ચડાવાય.🙏🏻

  • @darbar0111
    @darbar0111 2 หลายเดือนก่อน +1

    Gujarat government ne vinnanti k Bangladesh jevu naa thay Jay ho........
    Gujarat ni pathari fervi didhi butlegaro e ..

  • @sunilvasava5248
    @sunilvasava5248 2 หลายเดือนก่อน +1

    Chutayela mla Ane mp nu bahiskar karo

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 2 หลายเดือนก่อน +1

    Aapda hindu mate sarkar su vichare chhe pepar Kem fute chhe darek parixama su chhe

  • @pareshahir9458
    @pareshahir9458 2 หลายเดือนก่อน +1

    Aapana des nu karo pela

  • @soeblat
    @soeblat 2 หลายเดือนก่อน +1

    Jawaharlal Nehru ni mehnat no democracy strong banawwano faro kon nakari saki, bjp raat divas garo aapwama aagar chhe.

  • @NarshiVaghela-d3b
    @NarshiVaghela-d3b 2 หลายเดือนก่อน +1

    Bhukhya Janono Jadharagni Jagashe, Tyare Paththare Pankha Aavashe. ( Eak Kavi)

  • @Kalpeshporadiya-x6e
    @Kalpeshporadiya-x6e 2 หลายเดือนก่อน

    AAVO.DESH SEVA SWACHHTA .PLASTIK MUKT JAGRUTI NAGRIKNI SEVA DEVANSI BEN JUNAGADH MATE BEST AAYOJAN ANEK KAMGIRI.LOKO JAGRUT THAYSE

  • @paladdipak8
    @paladdipak8 2 หลายเดือนก่อน

    દેશ માટે ગંભીર પ્રશ્ન હોય ત્યારે એક સારા વિપક્ષ તરીકે સતાપક્ષ ને સપોર્ટ કરવાનો હોય એ વિપક્ષે સપોર્ટ કર્યો એમા રાજનિતી નથી કરી ,

    • @chaitanyarabari6005
      @chaitanyarabari6005 2 หลายเดือนก่อน

      અહીં પ્રશ્ન રાજકીય દાવા ખેલવાનો નથી , રાષ્ટ્ર ની સુરક્ષાનો છે. રાષ્ટ્ર સર્વોપરી છે નહીં કે અત્યારે રાજકીયની પરિસ્થિતિ‼️‼️‼️

  • @halpatichef1146
    @halpatichef1146 2 หลายเดือนก่อน

    Vidhan sabha ma besta Loko ne 1month sudhi gondhi rakhwa joye

  • @pankaj59032
    @pankaj59032 2 หลายเดือนก่อน +1

    Hello Devanshi, please don't make anyone larger than life-size. I am not in favor of making any person that way. Don't forget India and Indian civilization were not created by M K Gandhi or Congress or BJP, VHP, etc. It is not necessarily that you agree, but Sanatan sabhyata is the only element that has made India an island of peace amid the surrounding wildfire. Want more proof? Look at Indonesia, Malaysia, and a few other countries- where the way to pray has changed, but the values remain aligned with Sanatan. Bharat is considered a great land where hundreds of thousands of great souls ( Maha Atmas) were born, unlike in a case where colonial powers imposed greatness on someone with a motive to extend a rule. You are picking the right points, but it is one-sided only. Why does your soul not move when RaGa behaves like a street goon in the parliament? Why don't you criticize them when he asks everyone about Jati in public? Did you ever ask the court judge, your teacher, or a street vendor his/her jati? Please have mercy, and don't grab an opportunity to (unduly) decorate a person whose credentials for democracy are highly questionable. Remember? Subhash Babu's election as a congress president? What did MKG do? And remember, the first-ever state Govt was toppled under Nehru's prime ministership. In short, please stay away from being partisan. The reporter's job is extremely challenging as if walking on a tightrope. But that's where professional ethics come in.

  • @ashokpanchal2175
    @ashokpanchal2175 2 หลายเดือนก่อน

    Tmari vat sachi 6 ben pan tmmare sashn krta one smjavo krn ke aavo smay j na nirman thay

  • @ramchauhan6230
    @ramchauhan6230 2 หลายเดือนก่อน +1

    1-4-2005 ના ઠરાવ કરો

  • @Kalpeshporadiya-x6e
    @Kalpeshporadiya-x6e 2 หลายเดือนก่อน

    ADHIKARIYO TO FEKVANU .HOYCHHE SWACHH JUNAGADH SAMAJTA NATHI AA SEVA VICHAR SAKSESH CHHE DR.SUBHASH UNI.BABA TEA

  • @ravirajrajendrashihrathod3733
    @ravirajrajendrashihrathod3733 2 หลายเดือนก่อน

    Reservation nikaldo........

  • @rahulvasava2607
    @rahulvasava2607 2 หลายเดือนก่อน

    Godse jindabaad 🔥

  • @pravinparmar4287
    @pravinparmar4287 2 หลายเดือนก่อน +2

    Ben su karrva khotu bolo cho akta ne akhnditata ni vato karo cho ahiya to adine pan abhday che

  • @ravirajrajendrashihrathod3733
    @ravirajrajendrashihrathod3733 2 หลายเดือนก่อน

    Reservation nikaldo......