તમારો ખૂબ ખૂબ આભાર 🙏. અમે અમારા ગુજરાતી ભજનોની તમામ પંક્તિઓ લખતા હતા પરંતુ અમે થોડા દિવસો પહેલા તેને લખવાનું બંધ કરી દીધું છે. જો કે અમે તમને વીડિયોમાં સંપૂર્ણ ભજનની પંક્તિઓ આપવાનું ચાલુ રાખ્યું છે અને આ ભજન વીડિયોમાં પણ અમે તમામ પંક્તિઓ લખી છે. પરંતુ જો તમને બધી પંક્તિઓની જરૂર હોય તો તમે આ વિડિયોના વર્ણનમાં આપેલા અમારા ઈમેલ દ્વારા અમારો સંપર્ક કરી શકો છો.
ખુબ જ સરસ ભજન ગાયું લખેલું મુકોને પ્લીઝ