THE FUTURE OF FARMING:

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • ખેતી એક એન્જિનિયરીંગ છે. આપણા કૃષિ પ્રધાન દેશમાં યુવા એન્જિનિયર્સ ખેતીમાં વિશેષ પ્રધાન આપી આગળ વધી રહ્યા છે. કૃષિમાં હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી ખેતપેદાશ મેળવી શકાય છે. જેમાં માત્ર પાણીની મદદથી તેમાં મીનરલ્સ ઉમેરવાથી ઉમદા અને ક્વોલીટી ઉત્પાદન મેળવી શકાય છે. સુરતના ઓલપાડના કરમલામાં યુવા સાહસિક રજનીકાંતએ હાઇડ્રોપોનિક્સનું એક ઉત્કૃષ્ટ મોડેલ બનાવ્યું છે. આ ખેતી પદ્ધતિના શું ફાયદા છે અને આ પદ્ધતિથી ખેડૂતો પોતાની કમાણીને કેટલી વધારી શકે છે તે દિશામાં જાણવાના પ્રયાસ કર્યો છે. દર્શકમિત્રો અંત સુધી વિડીયો માણજો. ચોક્કસ તમને ખેતીની એક નવી પદ્ધતિનો નજીકથી પરિચય થશે અને આ દિશામાં આગળ વધવાનો ઉત્સાહ વધશે તે ખાત્રી.
    Video Creator: Khyati Joshi, Writer-Journalist - Surat_Gujarat.
    Video Edited: Khyati Joshi
    Video Filmed By: Nehal Surati, Surat_Gujarat.
    Video Assistant : Nidhi Jani, Surat_Gujarat
    Back Ground Music Credit to : Yashvi Rawal, Gandhinagar_Gujarat
    -----------------------------------
    Contact Details & Info about Radongrow.
    Rajnikant Sadhani ( Founder and CEO of Radongrow)
    Contact No: 72020 41100
    Company website: www.radongrow.com
    TH-cam channel : / @radongrow
    -----------------------------------
    More Videos of Khyati's Talk
    • સુરતના મહિલા ખેડૂત લત...
    • બારડોલીના મહિલા ખેડૂત ...
    • Surat #farmer | Mahes...
    • #Jaggery | નવસારીના સે...
    • Sugarcane| #SPNF | શેર...
    #hydroponics #hydroponicfarmingtomato #hydroponic #verticalgardens #aeroponics

ความคิดเห็น • 31