બેઠા ગરબા | Traditional Betha Garba by Khushboo Desai & Family - FB Live session - 24th October 2020

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 41

  • @ashananavati7975
    @ashananavati7975 ปีที่แล้ว +2

    જય હાટકેશ ખૂબ જ મધૂર કર્ણપ્રિય અવાજ તેમ જ શ્રદ્ધા અને અતિ ભાવથી સુંદર ગરબાની રજૂઆત જાણે સૌ ખુશ્બુ ના આવાજમાં મા સરસ્વતીનો વાસ સાંભળ્યા જ કરીએ. ઘરબેઠા લાભ આપવા બદલ ખૂબ ખૂબ આ ભાર👌👌👌👌👌🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏😁

    • @khushboodesai9600
      @khushboodesai9600  ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર સાથે વંદન 🙏🙏

  • @vallarimehta702
    @vallarimehta702 2 ปีที่แล้ว +2

    Wahh Khushbu , khub maja aavi , khub saras👌

  • @belazaveri7250
    @belazaveri7250 2 ปีที่แล้ว +2

    Wow!!!Devine .

  • @rajanoza2298
    @rajanoza2298 2 หลายเดือนก่อน

    ખૂબ સરસ. સૂરીલા સ્વર અને મધુર કંઠ સાથે મા ભક્તિ ભળી. ખુશ્બુ બેને ગરબા ની રમઝટ સાથે અંબા વંદના કરાવી અને સમગ્ર વૃંદે સુંદર રીતે ગરબા ઝીલ્યા. તેમાં તબલા નાં તાલબદ્ધ સંગીતે કમાલ કરી. સહુનો આભાર. ❤જય અંબે❤

  • @urmikachhi3463
    @urmikachhi3463 ปีที่แล้ว +1

    ખૂબ સરસ રજુઆત.

  • @jignajani1111
    @jignajani1111 2 หลายเดือนก่อน

    ❤❤❤
    વર્ષો બાદ તને જોઈને આંખોને અને હૃદયને આનંદ થયો..

  • @neetagill7615
    @neetagill7615 3 ปีที่แล้ว +2

    Ati sundar.. Khub anand avyo....

    • @khushboodesai9600
      @khushboodesai9600  3 ปีที่แล้ว

      માં અંબા ના તથા આપ સૌ ના આશીર્વાદ સદાય વરસતા રહે 🙏🙏 જય અંબે 🙏

  • @geetachhaya1428
    @geetachhaya1428 2 ปีที่แล้ว +2

    અવાજ બહુજ સરસ ગરબા ની હલક પણ શુદર

  • @musicalomprajapati3986
    @musicalomprajapati3986 ปีที่แล้ว +1

    Very nice melodious garba સાથે harmonium hoy to moj padi જાય

  • @harishamehta5158
    @harishamehta5158 2 ปีที่แล้ว +2

    ખૂબ સરસ અવાજ અને ગાયકી

  • @gopalshah4418
    @gopalshah4418 2 หลายเดือนก่อน +1

    Jay bhagavati

  • @snehalmehta9175
    @snehalmehta9175 3 ปีที่แล้ว +2

    Awaz khub saras chhe. Mane junagadh yad aavi gayu

    • @khushboodesai9600
      @khushboodesai9600  3 ปีที่แล้ว +1

      આપનો ખુબ ખુબ આભાર તથા મારા પ્રણામ 🙏 જય અંબે 🙏

  • @alkatmajmudarmajmudar7635
    @alkatmajmudarmajmudar7635 3 ปีที่แล้ว +2

    Khubsaras gayu tame ne Tamara parivare ma amba hamesha tamne sukhi rakhe jay ambe jay hatkesh🙏🙏🌷🌺🌷🌺

    • @khushboodesai9600
      @khushboodesai9600  3 ปีที่แล้ว

      મને અને મારા પરિવાર ને ભાવપૂર્વક બિરદાવ્યા એ બદલ ખુબ ખુબ આભાર તથા મારા પ્રણામ 🙏 જય અંબે 🙏

  • @remashrikant5950
    @remashrikant5950 ปีที่แล้ว +1

    V good beta

    • @khushboodesai9600
      @khushboodesai9600  ปีที่แล้ว

      Thank you very much for your blessings and appreciation mam 🙏
      Blessed to have you as My Guru 🙏❤

  • @keyurbhatt8009
    @keyurbhatt8009 3 ปีที่แล้ว +2

    ખૂબ જ ભાવવાહી ગરબા...અતિ સુંદર🙏🙏🙏

    • @khushboodesai9600
      @khushboodesai9600  3 ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર તથા મારા પ્રણામ 🙏 જય અંબે 🙏

  • @palashpatel1586
    @palashpatel1586 2 หลายเดือนก่อน

    Jai ambe

  • @samirdholakia4051
    @samirdholakia4051 3 ปีที่แล้ว +2

    Waah જમાવટ જય હાટકેશ 😘😘. ખુશ્બુબેન ખુબ સરસ.

    • @khushboodesai9600
      @khushboodesai9600  3 ปีที่แล้ว

      ખૂબ ખૂબ ધન્યવાદ અને મારા પ્રણામ 🙏 જય અંબે 🙏

    • @samirdholakia4051
      @samirdholakia4051 3 ปีที่แล้ว

      @@khushboodesai9600 સદાય સુખી રહો દીકરા

  • @vidhinanavaty5410
    @vidhinanavaty5410 3 ปีที่แล้ว +2

    ખૂબ જ સરસ ખૂબ મજા આવી Thank you

    • @khushboodesai9600
      @khushboodesai9600  3 ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર અને મારા પ્રણામ 🙏 જય અંબે 🙏

  • @rajeshkharod6334
    @rajeshkharod6334 2 หลายเดือนก่อน

    સરસ અવાજ

  • @purvikapadia4698
    @purvikapadia4698 2 ปีที่แล้ว +2

    Voice is very good

  • @purvikapadia4698
    @purvikapadia4698 2 ปีที่แล้ว +1

    Music sathe hoy to vadhare saru lage

  • @neetagill7615
    @neetagill7615 3 ปีที่แล้ว +2

    Thanks for all your efforts.. Hats off to you all

  • @bakujoshi8730
    @bakujoshi8730 3 ปีที่แล้ว +2

    Very nice👌👌 સાંભળીને આનંદ આવ્યો ..આવો લ્હાવો આપવા બદલ આભાર

    • @khushboodesai9600
      @khushboodesai9600  3 ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર તથા મારા પ્રણામ 🙏

  • @rajalhathi1500
    @rajalhathi1500 3 ปีที่แล้ว +2

    Wow, jay Ambee🙏🙏

  • @veenart2588
    @veenart2588 3 ปีที่แล้ว +2

    🙏💐🌺 BETHA GARBA NI RAMMZATT SURILI,SUMADUR,FULL OF VARAITY, NE STAGENI RAMMZATT NE KYAY BHULAVIDIDHI!👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏🙏💐🌺
    🙏💐🌺🙏💐🌺🙏💐🌺🙏💐🌺 EXCELLENT!! 👌👌👌EXCELLENT!!👌👌👌 EXCELLENT!!👌👌👌😊😃😃 VEENA.🙏

  • @jitendrajoshi8091
    @jitendrajoshi8091 3 ปีที่แล้ว +1

    Very nice 👌👌👌

  • @jaykarvora1145
    @jaykarvora1145 2 หลายเดือนก่อน

    Rag todima che