પુસ્તક પરિચય Pustak Parichay | Kanhadade prabandha કાન્હડદે પ્રબંધ | Pinakini Pandya પિનાકિની પંડ્યા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • તા. ૨૨ સપ્ટેમ્બર,૨૦૨૪, રવિવારે,સાંજે ૦૫-૩૦ કલાકે,મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા 'પુસ્તક-પરિચય' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 'પુસ્તક-પરિચય' અંતર્ગત સાહિત્યસર્જક પદ્મનાભ કૃત પુસ્તક 'કાન્હડદે પ્રબંધ' વિશે પ્રો. પિનાકિની પંડયાએ પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવી વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
    This video present by
    om communication
    (Manish Pathak) MO-09825046684.
    E-mail :
    omcomunicat­ion2014@gmail.com
    ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
    • ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
    સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
    • સંસ્કૃતપર્વ વાગ્માધુરી
    શબ્દજયોતિ :
    • શબ્દજયોતિ | Shabad Jyoti
    સાહિત્ય પંચામૃત :
    • સાહિત્ય પંચામૃત
    પુસ્તક પરિચય
    • પુસ્તક પરિચય | Pustak ...
    ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :
    • ગુજરાતી આત્મકથાનાં ૧૫૦...
    વિશ્વ દિન :
    • વિશ્વ દિન | World Day...
    કવિસંમેલન :
    • કવિસંમેલન | Kavi Sammelan
    ધીરુ પરીખ | Dhiru Parikh
    • ધીરુ પરીખ | Dhiru Parikh
    પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
    • પર્યુષણ સાહિત્યપર્વ | ...
    શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
    • શ્લોકગાન | સંસ્કૃતપર્વ...
    મનીષ પાઠક'શ્વેત' :
    • મનીષ પાઠક| શ્વેત | Man...
    શબ્દસંપદા | Shabad Sampada
    • શબ્દસંપદા | Shabad Sam...

ความคิดเห็น • 4