"માનવતાભર્યા વલણ સાથે કાયદાનું પાલન" આ કોન્સેપ્ટ આ શબ્દો ખૂબ જ ગમ્યા પોલીસ પબ્લિક વચ્ચે અંતર્ ઘટાડવામાં આ અભિગમ ખૂબ સબળ પુરવાર થશે ખૂબ ખૂબ અભિનંદન મહેતા સર
પોલીસ નાના માં નાના માણસો ને કેવી રીતે મદદ કરવા તત્પર રહે છે તે વો સંદેશ મેહતા સાહેબે સમાજ ના લોકો સુધી પહોંચાડવા બદલ સાહેબ ની કામગીરી ને ખૂબ ખુબ ધન્યવાદ
મહેતા સાહેબ તમારી કામગીરી ને હજારો સલામ😢
પોલીસ ડિપાર્ટમેન્ટ માં એક અનેરું વ્યક્તિત્વ એટલે મહેતા સાહેબ❤
Vah saheb vah ❤ pranam ❤
મહેતા સાહેબની પ્રેરણાથી સમાજ શિખવા જેવું છે
હૃદય પૂર્વક કોટી કોટી પ્રણામ 🌹🌹🌹🌹
Gujarat police 🚨 is a great
મહેતા સાહેબ કાયદા ની સાથે માનવીય મૂલ્ય ને પણ સમજીને ખૂબ સારું કામ કરે છે, સાહેબ ને ખુબ ખુબ શુભકામનાઓ.......
સરાહનીય કામગીરી બદલ ખૂબ ખૂબ અભિનંદન.
ગુનેગારોને શિક્ષક ની જેમ સુધારવાનો સુંદર પ્રયાસ.. કિરણ બેદી ની યાદ આવી...🎉
🙏મેતા સાહેબ બહુ સરસ કામ 🙏દાહોદમાં ખુશ છે🎉👌
Maheta saheb❤❤❤
મહેતા સાહેબ શ્રી ને ખુબ ખુબ અભિનંદન
Congratulations sir 🎉🎉🎉
અભિવાદન, જોવા અને સાંભળવા લાયક પ્રસ્તુતિ.
પોલીસની જનતા ના મિત્ર તરીકૅની છબી નૅ સાહૅબૅ જાહૅરમા લાવવાનું ખૂબ જરુરી કાર્ય કર્યું છે.🙏
મહાદેવ હર સાહેબ
મહાદેવ મહાદેવ મહેતા સાહેબ ને ખુબખુબ અભિનંદન
Dhanya.vad.
જય હો જય હો, કવિની કલ્પના ને આપ સમજી શકો છો🙏🙏
મારા પર ઈશ્વરની ક્રુપા થી ખૂબ કવિતા લખું છું પણ બહાર નીકળી શકાતું નથી 🙏🙏
મૂળ શિક્ષ્ણનો જીવ ત્યારે લોકરક્ષક તરીકે કાર્ય કરે, ત્યારે કેવું ઉમદા કાર્ય થઈ શકે, એનું જ્વલંત ઉદાહરણ...
"માનવતાભર્યા વલણ સાથે કાયદાનું પાલન" આ કોન્સેપ્ટ આ શબ્દો ખૂબ જ ગમ્યા પોલીસ પબ્લિક વચ્ચે અંતર્ ઘટાડવામાં આ અભિગમ ખૂબ સબળ પુરવાર થશે ખૂબ ખૂબ અભિનંદન મહેતા સર
ખુબ ખુબ અભિનંદન મહૅતાસર
खुब खुब धन्यवाद महेता साहेब ने
Congratulations. Proud of our Community.
Congratulations sir ji Nice presentation
Salute Singham
સમાજ નાનામાં નાના માણસો ને પોલીસ કેવી રીતે મદદ કરી શકે છે તે સમજણ મેહતા સાહેબે સમાજ ને પૂરી પાડે લ છેઃ ધન્યવાદ તેની કાર્ય કરવા માટે ની પદ્ધતિ ને
Salute and You are our proude Maheta saheb...Jay hind
Salute Sir.. And I Am proud to study under you in Kalapi Vidhya Mandir, Lathi.
Thanks you harshd sir I am proud of sir
Ahi badhu nakli nabud karva aava police officer ni jarur chhe.sir ji ne heartly congratulation 👌👍
જય સ્વામિનારાયણ
Rajasthani Khoob dhanyvad Tumhari Ayushi Shubhkamna Mata Jay Hind Jay Hind Jay Hind
Salute Maheta sir... Proud of you..
👌👌👌
👍👍💐💐
Book name
Pg.no.vadhare.upyog.karechhe.CCTV..farjiyat karavo.bhade.aapnar.aadhar.card.police.nodh.karavo.3bhade.aape.ratre.6hoy
chevadana.vistarma.police.kamgiri.100%jaruri.khamdhrol.luk ha.lokono.veparino.math a no.dukhavo Chhe.stay.hoy to saruvat.Sandeso.police me🙏🇮🇳
Amazing personality... Always source of inspiration for me... Since he was campus director of the educational Institute.
પોલીસ નાના માં નાના માણસો ને કેવી રીતે મદદ કરવા તત્પર રહે છે તે વો સંદેશ મેહતા સાહેબે સમાજ ના લોકો સુધી પહોંચાડવા બદલ સાહેબ ની કામગીરી ને ખૂબ ખુબ ધન્યવાદ
Great Maheta sir
Manavataa no mahaa dip " maheta "
hu.haji.dhny vad.nahi.aapu😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Bhubaj sras Mehta sar
Su police par viswas muki sakay