ખૂબ ખૂબ આભાર ચંદુભાઇ. તમે માં ગંગા સતી ની જન્મ ભોમકા સાથે માં ના પરિવારજનો ના દશૅન થયા. ધન્યતા અનુભવ છું. જય માતાજી જય ગુરૂ મહારાજ (જય હો પાન બાઇ માં)🙏🙏
નમસ્તે મિત્રો જય માતાજી જય દ્વારકાધીસ જય રણછોડ માતા ગંગાસતી અને પાનબાઈ વિશે માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કારણ કે આવા પ્રકારની માહિતી ખુબજ ઓછા લોકો જાણતા હોય છે. .. ધન્યવાદ જય માતાજી 🙏🙏🙏🙏🌳🌴🍀🌲🌹🌷🌺🌳🎄🌴
માં ગંગા સતી નું પિયર રાજપરા....જે પાલીતાણા અને જેસર હતા રસ્તા પર નું ગામ છે.... જિલ્લો ભાવનગર.....સાસરું સમઢિયાળા....જે હનુભા નાં લીમડા અને ગઢડા વાળા રસ્તા પર ૪ km અંદર અને કાળુભાર નદી નાં કિનારે આવેલું છે....દર્શને જશો.....જીવન ધન્ય થઈ જાશે.....
ભાઈ........ આપે માં ગંગા સતી અને પાન બાઈ (માં) તેમજ કહળ સંગ બાપુ ની ન જાણેલી વાતો કરી...... ખૂબજ સારૂ કામ કર્યું.......!!! જિજ્ઞાસા રૂપી તરસ છીપાવી.......ગયા વરસે.....આવાજ સમય માં......ચાલુ વરસાદે હું પણ રાજપરા ગયેલ...... આપની બાજુ માં ઉભેલ ભાઈ જેઓ ખેતી કામ કરે છે અને માં નાં કુળ માં થી છે તેઓ મારી સાથે હતા......બીજા સભ્યો ને મળવાનો લાભ અપાવ્યો....તેમજ મારી જિજ્ઞાસા નાં જવાબો આપ્યા.....મારી જિજ્ઞાસા વશ...બાપુ જે છડી રાખતા તેનાં દર્શન કરાવ્યા....તેમજ સ્પર્શ કરાવ્યો તે માટે માં અને બાપુ ની અનુકંપા જ માનવી રહી......લીમડા નો વહાલ સોયો સ્પર્શ....હનું માંનજી મહારાજ ના દર્શન તેમજ બાપુની છડી ને ભાવા વેશ થી આંખો નો સ્પર્શ હું ક્યારેય નહી ભૂલી શકું....આપ પણ મારી જેમ જિજ્ઞાસુ છો જાણી ને આનંદ થયો.... સમઢિયાળા થી માં અને બાપુ નાં સંશોધન ની PI સાહેબે લખેલ book પ્રસાદી રૂપે મળેલ..... આપને પણ મળેલ હશે....અથવા મેળવી લેશો... જેમાં ઘણી બધી અજ્ઞાત વાતો સંગ્રહાયેલી છે..... Vallabh bhai..... civil engineer .... Surendranagar..99252 34661
છે પુસ્તક અને એમા લગભગ સતરેક ભજન નું મારી ક્ષમતા પ્રમાણે વિવરણ કરી ને આ ચેનલ પર મુકેલ છે શુભ ઈચ્છા એવી છે કે બાવન ભજન માં ના કહળસંગબાપુ ના પાનબાઈ ના ભજનો ને આ મિડીયા ના માધ્યમ થી જગતના વહેતા કરવાની છે અને ખાસ તો માં ના નામ મા રચ્યા પચ્યા રહિએ જય ગુરુ મહારાજ પરમાત્મા
Jay Gurumaharaj Saheb Bandgi🙏🙏🙏🙏🙏
Saras mahiti api video ma thank you very much
👌👍👍
મારા સદગુરુદેવ શ્રી ડોક્ટર રામાનંદજી સાહેબે માં ગંગા સતીનાં ભજન ઉપર ઘણાં વર્ષો સુધી સત્સંગ કરાવ્યો છે.
જય ભગવાન , જય માતાજી
વંદન તમારા સદગુરૂ ને
હરી ૐ
ભગત બાપુ કહળસંગ બાપુ અને માં જગદબા સતી માં ગંગા સતી માતા ના સદગુરુ ભગવાન કોણ હતા.....??,🙏🙏🙏🙏🙏
ગીરનારી સંત હતા
ગુરુ સિધ્ધ યોગી શ્રી રામતવન હતા તે ભોજાભગતને પણ ઉપદેશ આપ્યો હતો
માં ગંગાસતી નાં પિયર ની પાવન ભોમકા અને એમની વર્તમાન પેઢી નાં દર્શન કરીને ખરેખર ધન્યતા અનુભવુ છું.
જય હો.....
Khubaj sarash mahiti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
આભાર
Ò
સરસ વાત કરી છે પ્રભુ ગંગા સતી માં ના ઘણા ભજનો છે , એકદમ આત્મા પરમાત્મા નો સાક્ષાત્કાર કરાવે છે પ્રભુ જય હો સંતો નો
જય ગુરુદેવ પરમાત્મા
સમઢીયાળા તાલુકોઉમરાળા જીલ્લો ભાવનગર ગંગા સતી પાનબાઇ સમાધિ મોજુદ
છેને દર્શન પણ કરેલ છે
અને વિડીયો પણ છે મારો અનુભવ ચેનલ ઉપર
Jaysiyaram bapu
Jay.ho.gangasati.panbai.ne
Jay ho .jay.ho
જય હો...
Dhanya wad🙏 Jai Maa Ganga Sati
આભાર...
jay ho maa ganga shati panbai
આભાર પરમાત્મા
Jay ma gnga ma
Jay ho.......
ધન્ય છે સરવૈયા પરીવાર ને અને ચંદુભાઇ તમને પણ સાચી હકીકત આપવા બદલ ખુબ ખુબ આભાર બાપુ
ખૂબ ખૂબ આભાર ચંદુભાઇ. તમે માં ગંગા સતી ની જન્મ ભોમકા સાથે માં ના પરિવારજનો ના દશૅન થયા. ધન્યતા અનુભવ છું. જય માતાજી જય ગુરૂ મહારાજ (જય હો પાન બાઇ માં)🙏🙏
જય ગુરુદેવ
ઘણું જોયું સાંભળ્યું પણ આપના થકી માં ગંગા સતીજી વિશે જાણ્યું,દશૅન થયા આપનો આભાર આવી વિગતો ચાલુ રહેશે તેવી શુભેચ્છા સહ અભિનંદન
આભાર
Vah vah bhai shree આત્માને ખૂબ જ આનંદ થયો a badhu સાંભળીને
ખુબ સરસ ગંગા ના પરીવાર ના દરસન કરાવીયા આવા જ ધોળા વાળા ઘના બાપા પરીવાર ના દરસન કરાવો 🙏
છે જ વિડીયો આ ચેનલ પર ચર્ચ કરીને જુઓ
ખૂબ જ આનંદ થશે
Jay gurudev 👏
Jay gurudev parmatma
જય હો
આભાર
જુગ જુગ ભલાયુ રેસે મા ગંગાસતી... 🙏
જય ગુરુ મહારાજ પરમાત્મા
નમસ્તે મિત્રો
જય માતાજી જય દ્વારકાધીસ જય રણછોડ
માતા ગંગાસતી અને પાનબાઈ વિશે માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ
કારણ કે આવા પ્રકારની માહિતી ખુબજ ઓછા લોકો જાણતા હોય છે. ..
ધન્યવાદ જય માતાજી 🙏🙏🙏🙏🌳🌴🍀🌲🌹🌷🌺🌳🎄🌴
જય માતાજી
જય.ગૂરુ.દેવ.સત.નામ.સાહેબ.બંદગી
સાચું પણ પાનબાઈ હતા કઈ જાતિમાં એ જણાવશો વડારણ તરીકે આયા હતા કેવી જાતિના હતા એમના માતા પિતા કોણ હતા એમનું પિયર ક્યાં હતું જણાવશો
રજપુત જ્ઞાતિના જ હતા અને રાજપરા ના જ હતા પિયર તો જેને લગ્ન કર્યા હોય તો સાસરૂ હોય તો પિયર હોય ......
ખ્વાહ રજપુત જ્ઞાતિના દિકરીબા હતા
હમીરભાઈ ખવાસ ની દિકરી બા હતા પાનબાઈ
@@maroanubhav7191 સાચુ એટલે .વાળંદ.નાઈ. થાય.રાજસથાન મા ગુજરાત મા દરબાર એમના દરબાર ગઢ મા આ જાતી ને ખવાસ તરીકે સંબોધે છે મારો પાકો અનુભવ છે
એટલે હમીરભાઈ આયુ નઇ તૉ સિંહ લાગત
khub khub dhanyvad...chandubhai
આભાર પરમાત્મા
Dhynyase aematane je ma ganga sati ne janm aapiyo
જય હો.....
Candu Bhai khub Saras
Jay mataji 🙏🏻🌷
જય માતાજી
જયઠાકરગંગાસતીમા
જય ઠાકર.......વાલા..... જય ઠાકર
ધન્ય એ કુળ અને ધરા જ્યાં મહાન સતી ગંગાસતીનો જન્મ થયો. જય રામાપીર 💐
જય રણુજા વાળા
ખુબખુબ ધન્ય વાદ આ પરિવાર ને જયમાતાજી
આભાર પરમાત્મા
માં ગંગા સતી નું પિયર રાજપરા....જે પાલીતાણા અને જેસર હતા રસ્તા પર નું ગામ છે.... જિલ્લો ભાવનગર.....સાસરું સમઢિયાળા....જે હનુભા નાં લીમડા અને ગઢડા વાળા રસ્તા પર ૪ km અંદર અને કાળુભાર નદી નાં કિનારે આવેલું છે....દર્શને જશો.....જીવન ધન્ય થઈ જાશે.....
જય હો
કોટી.વદન.મા.ના.ચરણ.મા.જય.માતજી
જય માતાજી
મા ગંગા મનપ્રરિવાના દર્સ નધનથ ય
આભાર
જય. માતાજી
🙏जय् माताजी 🙏जय् द्वारिकाधीश
જય માતાજી પરમાત્મા
Jay Ganga seti maa❤🎉❤❤🎉jay panbai maa🎉🎉
ભાઈ........
આપે માં ગંગા સતી અને પાન બાઈ (માં) તેમજ કહળ સંગ બાપુ ની ન જાણેલી વાતો કરી...... ખૂબજ સારૂ કામ કર્યું.......!!! જિજ્ઞાસા રૂપી તરસ છીપાવી.......ગયા વરસે.....આવાજ સમય માં......ચાલુ વરસાદે હું પણ રાજપરા ગયેલ...... આપની બાજુ માં ઉભેલ ભાઈ જેઓ ખેતી કામ કરે છે અને માં નાં કુળ માં થી છે તેઓ મારી સાથે હતા......બીજા સભ્યો ને મળવાનો લાભ અપાવ્યો....તેમજ મારી જિજ્ઞાસા નાં જવાબો આપ્યા.....મારી જિજ્ઞાસા વશ...બાપુ જે છડી રાખતા તેનાં દર્શન કરાવ્યા....તેમજ સ્પર્શ કરાવ્યો તે માટે માં અને બાપુ ની અનુકંપા જ માનવી રહી......લીમડા નો વહાલ સોયો સ્પર્શ....હનું માંનજી
મહારાજ ના દર્શન તેમજ બાપુની છડી ને ભાવા વેશ થી આંખો નો સ્પર્શ હું ક્યારેય નહી ભૂલી શકું....આપ પણ મારી જેમ જિજ્ઞાસુ છો જાણી ને આનંદ થયો.... સમઢિયાળા થી માં અને બાપુ નાં સંશોધન ની PI સાહેબે લખેલ book પ્રસાદી રૂપે મળેલ..... આપને પણ મળેલ હશે....અથવા મેળવી લેશો... જેમાં ઘણી બધી અજ્ઞાત વાતો સંગ્રહાયેલી છે..... Vallabh bhai..... civil engineer .... Surendranagar..99252 34661
જય હો.......પ્રભુ
છે પુસ્તક અને એમા લગભગ સતરેક ભજન નું મારી ક્ષમતા પ્રમાણે વિવરણ કરી ને આ ચેનલ પર મુકેલ છે શુભ ઈચ્છા એવી છે કે બાવન ભજન માં ના કહળસંગબાપુ ના પાનબાઈ ના ભજનો ને આ મિડીયા ના માધ્યમ થી જગતના વહેતા કરવાની છે અને ખાસ તો માં ના નામ મા રચ્યા પચ્યા રહિએ જય ગુરુ મહારાજ પરમાત્મા
@@maroanubhav7191 a
Jay ganga sati ma jay Pan bai ma
જય હો......
જય મા गंगा सती 🙏🙏🙏🙏🙏
આભાર
જયગઞાસતિ. મા. જય. રામાપીર જયડાલીબાઈ
જય હો અલખ ધણી
Khub Anand Anubhavyo . Durlabh Video hato. Vaidh saheb No Abahar. From USA.
Abhahar parmatma
jay.ganga.shati.
આભાર
જય ગંગા સતી સત્ય છે.
આભાર પરમાત્મા
જય જય જય હો આપની।
જય તો સંતો મહંતો ભગવંતોની હોય....
Gamnu nam.sun chhe.
રાજપરા તા.જેસર જીલ્લો. ભાવનગર
Gangasati no janm to 12 mi sadi ma thayo hato to pachhi 111 varas pahela Kem koy tene Ramadi sake?
તમારી પાસે પરફેકટ જન્મ તારીખ ક ઈ છે તે જણાવવા નમ્ર વિનંતી
આજે ગંગાસતિ ના પિતાની ચોથી પાંચમી અને છઠ્ઠી પેઠી મોજુદ છે
जय माताजी भाई धन्यवाद छे तमने
જય ગંગા સતી માં જય પાન દેવી .
Aakya che samadhiyala dadva jata aveche te?
આ રાજપરા તા.જેસર જી.ભાવનગર નું છે
🙏🙏🙏🙏🙏માફ કરજો પણ ફિલ્મ માં જે કઈ પણ બતાવ્યું છે તેનો પરીવારે વિરોધ કેમ ન કયૉ.
એ સમય અલગ હતો
જય માતાજી ભાઈ બહુ સરસ મજા આવી
Jay mataji
જય મા ગંગાસતી
જય હો...
Jay maa gangasati panbai maa
Jay kahlsang bapu
જયહો
Jay mataji
Jay Rajputana
જય માતાજી
Jay. Gangasati. Maa
Abhar
ધન્ય સરવૈયા પરિવાર
આભાર
Film ma batave chhhe
હા...
jay..ma..gangasatima
Jay ho......
Khodabapa 🙏 God bless 🙏
જય ગુરુ મહારાજ જય ગુરુદેવ
🌺🌺🙌🏻🙏🏻🚩
🙏🙏🙏🙏🙏
આભાર
આ ઞામ કયુ છે બાપુ એ ઞામ નુ નામ બતાવો જો ભાઈ જય ઞંઞાસંતી મૉ
ગામ. રાજપરા તા જેસર જી.ભાવનગર
એમનું કૂળ કીયા ગામ છે ભાઈ
આ
ગામ. રાજપરા તા જેસર જી.ભાવનગર
@@maroanubhav7191 theks
કેટલા વર્ષ થયા હશે
ગંગાબાની જન્મ તારીખ કોઈ ને યાદ નથી
જીજીસરવૈયાલીબડીજયસતારમ
હિન્દી સરવૈયા
જીજીસરવૈયાજયસતારામ
When
આભાર
🙏 khodabapa ❤️🙏❤️ Luke ❤️ gift 🙏 life 🙏❤️ KP ❤️🙏
આભાર
કયુ ગામ છે
ગામ. રાજપરા તા જેસર જી ભાવનગર
ગામ રાજપરા તા જેસર જી ભાવનગર
🙏🙏 વાહ ખુબ સરસ સત્ય પૂરવાર કયુૅ. ધન્યવાદ પણ ગામનું નામ તાલુકો જાહેર કરવાનું ભૂલાયું છે.
બીજા અન્ય વિડીયો છે અને એક હજુ આવશે ગામ. રાજપરા તા.જેસર જીલ્લો.ભાવનગર
Jay mataji jay ramapir 🙏
જય રામદેવપીર
🙏🙏🙏
આભાર
🙊📿🇮🇳🙏🙏🙏👏👏👏🇮🇳
આભાર પરમાત્મા
૧૦૮ માળાના મણકાની જે વાત કરીએ બરાબર સમજાતું નથી તો બરાબર ખુલાસો કરવા
બે ત્રણ વખત સાંભળો.....
મને પણ ન સમજાણું
जय गुरूदेव
જય ગુરુદેવ પરમાત્મા
જય ગુરૂદેવ
માં ગંગાસતી ની જય હો 🙏
આભાર
Jay. Ho. Gangasati. Panbai. Jay. Guru. Dev.🚩🌹🕉️🙏🚩
આભાર
Jay Sri RAM
જય સિયારામ
પરમત્મા
Jay. Ganga. Sati. Maa
જય હો