તળાજા શાક માર્કેટ||લીલાં શાકભાજી તળાજા||Vegetable Market Talaja||
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- તળાજા શાક માર્કેટ||લીલાં શાકભાજી તળાજા||Vegetable Market Talaja||@Vanabhai.Chauhan
શાકભાજી ની મીઠાસ માટે તળાજા તાલુકાનું ભૌગોલીક સ્થાન આગવું છે
અહીં ની શાકભાજી માર્કેટમાં સારું અને સસ્તું બકાલુ
વેચાતું હોયછે
તળાજા ના રીંગણ તળાજા ની ડુંગળી વખણાય છે
હાલ શિયાળાની ઋતુમાં ઘણું બધું બકાલુ સસ્તું થઈ ગયું છે
જુઓ અહીં તળાજા ની શાકભાજી માર્કેટમાં કયું કયું બકાલુ મળે છે તે બતાવવાની કોશિશ કરવામાં આવી છે
તો જુઓ અમારો વિડીયો..્્
#vanabhai #vegetablemarket#talaja
#vegetarian #mandi ##શાકભાજીભાવ
#શાકભાજી #માર્કેટયાર્ડ #માર્કેટ #બકાલુ#ભાજી
#તળાજા #બજારભાવ #ગુજરાતીવિડિયો
#ખેતીપાકો#મુલાકાત #વિડિયો #ગામડાનીમોજ
#ગામડું
#વિડિયો_પસંદ_આવે_તો_like_અને_subscribe_કરજો
@Vanabhai.Chauhan
ખુબ સરસ શાકભાજી ની માકૅટ છે જય મામાદેવ🙏
જય મામા દેવ
ખૂબ સરસ માર્કેટ છે જય માતાજી મીત્ર વનાભાઈ🎉🎉🎉🎉
હા અમારી તળાજા ની
સરસ વીડિયો🎉🎉
Thankyou
❤❤❤❤❤
હા નાનજીભાઈ
સરસ સાક મારકીટ છે ભાઈ ધણુ બધુ બકાલુ છે ને ફુરૂટ પણ સરસ છે ભાઈ
આભાર
સરસ માર્કીટ
હા
Nice video 👌
આભાર
Jay Mataji Bhai 🎉 super video 🎉
આભાર
Kubsurat
Thankyou
Vaah Bhai deshi moj ho aapna talaja ni.love ❤❤❤❤ from alang Bhai.
Thankyou
સરસ
આભાર
Jay mataji
Jay mataji
જય સીયારામ બોલો 🎉🎉🎉
Nice market
આભાર બેન
જય હો મારા વહાલા
હા ભાઈ અત્યાર સુધી ક્યાં હતા?
હા વનાભાઈ અમારૂ તળાજા
આભાર ભાઈ
હમારે મહુવા મા હાવ સસતુ છે
હાં ભાઈ
ખુબ શાક માર્કેટ તળાજા ની👍
જય માતાજી જય દ્વારકાધીશ વના ભાઈ
જય માતાજી
Ha maru talaja ha
Thankyou
જય માતાજી 🙏
અત્યારે ઓર્ગેનિક જ ખાવા જેવાં છે ભાઈ🎉🎉🎉🎉
હા ભાઈ
Ha,amaru,talaja
Ha talaja
Jay mataji pratiksha gevariya vlog subscriber done chhe
Thankyou Ben
અમને લીંબુ 🍋 નો વિડીયો બનાવો
હા ભાઈ
Tamaru,gam,kyu
હાં બેન મારૂં ગામ મેથળા,તા.તળાજા