UNITY CEMENT તરફથી શ્રી Punitbhai Chovtiya નો એક સ્વપ્નશીલ સંદેશ દેશના તમામ ઉદ્યોગકારો માટે.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2023
  • 𝐆𝐏𝐁𝐒 𝟐𝟎𝟐𝟒 - દેશ કા એક્સપોના પ્રભાવશાળી પ્લેટિનમ સ્પોનર UNITY CEMENT તરફથી શ્રી Punitbhai Chovtiya કે જે લાવ્યા છે સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ પોતાના અદ્યતન સિમેન્ટ સાથે જે પ્રોજેક્ટ્સની લાઈફ ૨૦-૨૫ વર્ષનો વધારો કરે છે. તેઓનું માનવું છે કે નવી સદીના સમયમાં નવા પ્લાન્ટ્સ તેમજ નવી ટેક્નોલોજીની આવશ્યકતા છે. પોલ્યૂશન ફ્રી સિમેન્ટ પ્રોડકશનનું તેમનું સ્વપ્નું છે અને તે માટે તેઓ હંમેશા મેહનત કરવા માટે તત્પર છે. તેઓએ જયારે ગ્રીન એનર્જી તરફ પ્રયાણ કર્યું છે તેને અનુલક્ષી ને તેમનો આ એક મહત્વનો સંદેશ જે બધા ઉદ્યોગકારકો માટે પ્રેરણા સમાન છે.
    .
    .
    #gpbs2024 #gpbs #business #business #rajkot #exhibition #platinumsponsor #sponsor #expo #unitycement

ความคิดเห็น • 1

  • @upendradudhat7095
    @upendradudhat7095 7 หลายเดือนก่อน

    No business with addicts, this type of business moral can be learned from legends!