રથયાત્રા અમદાવાદ 🐘|| Hathi || Rathyatra Hathi Sarjuprasad || Hathi Rathyatra Elephant

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • Hathi Rathyatra Hathi Sarjuprasad Hathi Rathyatra Elephant
    Elephant in Ahmedabad Rath Yatra, Elephant and Rath yatra in Ahmedabad , Rathyatra 2021
    એપિસોડ નંબર 3: હાથી , સરજુ પ્રસાદ હાથી નો ઇતિહાસ
    કહેવાય છે કે હાથી એક સમજુ પ્રાણી છે પરંતુ જગન્નાથપુરીના હાથીઓ તો ખૂબ જ સમજુ છે કેહવાય છે કે જગન્નાથના હાથી ની વાત આવે ત્યારે સૌ પ્રથમ નામ લેવાય છે સરજુ પ્રસાદ નું હા આ એક પ્રતાપી હાથી છે કે જેને રાજાએ જગન્નાથ મંદિરમાં ભેટમાં આપ્યો હતો . મને યાદ છે ત્યાં સુધી મેં જ્યારે તેમનો ફોટોગ્રાફ જોયો હતો બ્લેક એન્ડ વાઈટ માં ખૂબ જ વિશાળ શરીર અને પડછંદ દેખાતી તેમની છબી આજે પણ મને યાદ છે કહેવાય છે કે ૧૯૮૫ના એ સમયગાળા દરમિયાન સરજુ પ્રસાદ જ આગળની હરોળમાં હતા જેમણે રથયાત્રાને આડે આવતા વાહનોને સાઈડમાં કરી ભગવાનનો રથ જાય એ જગ્યા કરી આપી હતી જેમના મૃત્યુ બાદ તેમની સમાધિ પર એક મંદિર બનાવવામાં આવ્યું છે. ગજાનંદ ગણપતિ નું મંદિર. જય જગન્નાથ.
    એપિસોડ નંબર 1 : રથયાત્રા ઈતિહાસ
    • રથયાત્રા અમદાવાદ 🙏🏻 ||...
    એપિસોડ નંબર 2 : માલપુર નો પ્રસાદ
    • અમદાવાદ જગ્ગનાથ મંદિરન...
    ગણપતપૂરા કોઠ
    • Ganpatpura Mandir Koth...
    બુટભવાની- અરણેજ
    • બુટભવાની અરણેજ 👣|| But...
    લાલજી મહારાજની મંડળી
    • Sayala Laljimaharaj Ma...
    ====================================
    Be a Friend on Facebook: / sarvopari.gujarat
    Instagram : / sarvopari_gujarat
    ==================================================
    હેલો ફ્રેન્ડ્સ....સ્વાગત છે તમારું Sarvopari Gujarat માં....કેમ છો મજામાં...🙂
    આ આપણી પોતાની ગુજરાતી ચેનલ છે. અહીંયા તમને મળશે ખાસ ગુજરાત માં જોવાલાયક સ્થળની માહિતી, દર્શન કરીશું મંદિરમાં અનેમાણીશુ તેનો ઈતિહાસ, જાણીશું શોપિંગ માટે સારી જગ્યાઓ,સમાજ માં સારું કર્યા કરતા આપણા મિત્રોને મળીશું, અને ગુજરાત ના દરેક ખૂણે જઈને ને જગ્યાને જાણવાનો એક નાનો પ્રયાસ કરીશું ક્યારેક તમને પણ મળીએ.... શું કેહવુ...?બસ આમજ મોજ મજા અને મસ્તી સાથે મળતા રહીશું.બસ જોડાયેલા રહો આપણી આ ચેનલ ને subscribe કરીને.....તો મળીએ ત્યારે નવી જગ્યાએ નવા વિષય સાથે...ત્યાં સુધી આવજો.....🙋🏻
    Thank you 😄
    #SarvopariGujarat
    #RathyatraAhmedabad2022
    #ElephantInRathyatra

ความคิดเห็น • 3