માંડવી શ્રી ચપ્લેશ્વર મહાદેવ, નારાયણ સ્વામીના આશ્રમ માં થયેલ વિવાદ અંગે નવલબા સાથે ખાસ મુલાકાત

แชร์
ฝัง

ความคิดเห็น • 124

  • @priyankmachhi1096
    @priyankmachhi1096 10 หลายเดือนก่อน +6

    નવલ બા ને ખૂબ ખૂબ વંદન....આંખો સામે ચિત્ર લાવી દે એટલું હૃદયપુર્વક નું વર્ણન્

  • @JaluBhai-m2f
    @JaluBhai-m2f 4 หลายเดือนก่อน +2

    આવી અદભુત વાતો સાંભળી મનમાં ખૂબ આનંદ થયો જય નારાયણ સ્વામી બાપુ જય નવલ મા ❤🎉

  • @ganpatlalpatel5913
    @ganpatlalpatel5913 4 วันที่ผ่านมา

    Narayanbapu ni Naval ba na mukhe sabhali kub aanand thayo, Vijay bhai santo na aava ne aava parichay aapta rahejo, Jay girnari

  • @vijyanaria3905
    @vijyanaria3905 หลายเดือนก่อน

    નારાયણ સ્વામી વિષે સત્ય સ્ટોરી સાંભળીને ખુબજ આનંદ થયો, બાકી ચોર લોકોતો બધી જગ્યાએ છ જે ધીક્કાર ે પાત્ર છે. અમનેતો બાપુના ભજન એટલા ગમે છેને કે એની સીમા નથી 👍👍👏👏

  • @bharatbhaigadhavi33
    @bharatbhaigadhavi33 ปีที่แล้ว +6

    पूज्य नारायण स्वामी जी ना परम भक्त पूज्य श्री नवलबा चारण समाज नू आभूषण छे चारण नू गौरव जगदम्बा समान छे जय माताजी

  • @DipakGusai-sn6vt
    @DipakGusai-sn6vt 14 วันที่ผ่านมา

    જય નારાયણ બાપુ 😊

  • @dineshahir2180
    @dineshahir2180 ปีที่แล้ว +9

    ભજીલેને નારાયણ નું નામ ભજીલેને નારાયણ નું નામ.
    બાપુ નાં ચરણો મા કોટી કોટી વંદન 🙏🙏
    વિજય ભાઈ ખુબ ખુબ આભાર 🙏🙏

    • @natvarvaghelaofficial1068
      @natvarvaghelaofficial1068 ปีที่แล้ว +2

      જય માતાજી આપણાં આવા મહાન સંતો મહંતો ને કોટી કોટી વંદન

  • @nagabhaiambaliya2533
    @nagabhaiambaliya2533 ปีที่แล้ว +19

    કાજી નો કૂકડો બોલે તો જ સવાર થાય...ઈ નહીં પણ મોબાઈલ માં નારાયણ સ્વામી ભજન બોલે તો જ સવાર પડે એવું વર્ષો થી બંધાણ મને છે જય શ્રી જગદીશ જય શ્રી દ્વારકાધીશ

    • @BharatjiBharatjithakor
      @BharatjiBharatjithakor ปีที่แล้ว +2

      Jai bhole

    • @nagabhaiambaliya2533
      @nagabhaiambaliya2533 ปีที่แล้ว

      હર હર મહાદેવ હર ૐ નમઃ પાર્વતી પતી હર હર

    • @MansukhbhaiKakadiya-k5c
      @MansukhbhaiKakadiya-k5c 7 หลายเดือนก่อน

      પૂજ્ય નારાયણ સ્વામી અમારા ગામ કેરિયા ઉમરાળા તાલુકાના કેરિયા ગામે વિજય સિંહજી બાપુ ના ઘરે આવતા હતા અને હું પણ પૂજ્ય બાપુની સાથે બે કિલોમીટર સુધી ચાલેલો છું બચપણની યાદ આવી છે એમ્બેસેડર ગાડી લઈ અને આવતા હતા પૂજ્ય બાપુ ના આત્માને પરમ કૃપાળુ ભોળાનાથ ને પ્રાર્થના કરું છું સદગતના આત્માને શાંતિ આપજો શાંતિ આપજો શાંતિ આપજો વ્રજમાં વાસ આપજો વ્રજમાં વાત આપજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એક એક શબ્દ એ આંખો ભીંજવી છે એક એક શબ્દ એ આંખો ભીંજવી છે કેરિયા ઉમરાળા તાલુકો જીલ્લો ભાવનગર મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત હાલમાં હું સુરત રહું છું

  • @ramniklalarajgor8471
    @ramniklalarajgor8471 ปีที่แล้ว +3

    જય માતાજી જય નવલ માં તમને નારાયણ બાપુ શક્તિ આપે

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil ปีที่แล้ว +15

    પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ બાપુનું દુનિયામાં સૌથી મહાન વિભૂતિ સંત મોટું નામ હતું જય નારાયણ જય માતાજી

  • @vishnudangadhavi51
    @vishnudangadhavi51 ปีที่แล้ว +2

    ખુબ આનંદ થયો પૂજ્ય બાપુ ની વાતો જાણી ને
    આપના માધ્યમ ને ધન્યવાદ 👍🏻

  • @govindherbha8281
    @govindherbha8281 ปีที่แล้ว +8

    બહુ સરસ વિજયભાઈ નારાયણ બાપુ વિશે શક્ય હોય તો માંડવી બાપુની આશ્રમ ની મુલાકાત કરાવશો જય દ્વારકાધીશ

  • @karabhaiparmar5424
    @karabhaiparmar5424 ปีที่แล้ว +3

    અમો એ બાપૂ ના આશ્રમ ના દર્શન હમણાજ કર્યા માંડવી મા બાપુ ની ગાડી એમ્બેસેડર પણ જોઈ મહાદેવ ના દર્શન કર્યા જય હો બાપુ

  • @rambhainaiya1839
    @rambhainaiya1839 ปีที่แล้ว +2

    જય હો...જય હો...
    ઈશરા પરમેશ્વરા... નમન નવલઆઇ ને

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil ปีที่แล้ว +6

    નારાયણ સ્વામી ની વાતો કરીએ એટલી ઓછી છે.જય નારાયણ જય માતાજી

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil ปีที่แล้ว +5

    પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ બાપુ વિના અને‌ પરમ પૂજ્ય સંત શ્રી કાનદાસ બાપુ વિના સંતવાણી અધુરી છે.

  • @kanjibarot108
    @kanjibarot108 ปีที่แล้ว +1

    Jay mataji maa 🙏

  • @gambhirsinhchudasama7853
    @gambhirsinhchudasama7853 ปีที่แล้ว +2

    જય નારાયણ. જય ભવનાથ.
    પાલુભાઈ એની રીતે સાચા છે માં.

  • @vijaytiwari9677
    @vijaytiwari9677 ปีที่แล้ว +1

    ब्रह्मलीन पूज्य श्री सदगुरू नारायण स्वामी बापू जी को सादर दण्डवत् प्रणाम।

  • @jagdishmatiya787
    @jagdishmatiya787 ปีที่แล้ว +2

    હર હર મહાદેવ હર. ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય. ૐ નમો નારાયણ ૐ નમો નારાયણ ૐ નમો નારાયણ

  • @mavjiahir3351
    @mavjiahir3351 ปีที่แล้ว +12

    એક એક શબ્દ સાચો છે

  • @ChandrasinhNatubha
    @ChandrasinhNatubha 2 หลายเดือนก่อน

    Om Nmo Narayan bapu

  • @lalaramahir4200
    @lalaramahir4200 ปีที่แล้ว +1

    જય હો નારાયણ

  • @viramgoyal9818
    @viramgoyal9818 ปีที่แล้ว

    Jay narayan aabhar vijay bhai

  • @bhanuprasadgopaldas6687
    @bhanuprasadgopaldas6687 ปีที่แล้ว +4

    માતા,તમારી વાણી સત્ય છે,જય હો

  • @jigarhe1981
    @jigarhe1981 ปีที่แล้ว +2

    Salute Vijay Bhai best biography real you are best media person

  • @SagadhraHitesh
    @SagadhraHitesh 4 หลายเดือนก่อน

    Om Namo Narayan 🌸🙇🏻‍♂️🙌

  • @balsingbalsingbhai3751
    @balsingbalsingbhai3751 6 หลายเดือนก่อน

    જય હો નવલબા 🙏🙏🙏🙏 જય હો નમો નારાયણ ....🙏🙏 જય સીતારામ

  • @nanjibambhaniya7662
    @nanjibambhaniya7662 28 วันที่ผ่านมา +1

  • @vikrambapu1836
    @vikrambapu1836 ปีที่แล้ว +1

    આપની વાત સાચી છે માતાજી પ્રણામ વંદન

  • @klyanbarot3384
    @klyanbarot3384 ปีที่แล้ว

    જય હો સંતવાણી

  • @amitbhadaniya3450
    @amitbhadaniya3450 ปีที่แล้ว +2

    Vijay bhai Best interview

  • @hitmusic2437
    @hitmusic2437 ปีที่แล้ว

    શ્રી હરિ હરિ ખુબજ સરસ

  • @sureshdhoriyani6241
    @sureshdhoriyani6241 ปีที่แล้ว

    Jay mataji Vijay bhai Abhar

  • @vikramrajgor1197
    @vikramrajgor1197 ปีที่แล้ว +3

    જય શ્રી સ્વામિનારાયણ ભગવાન

  • @HARDIKSHUKLAJASDAN
    @HARDIKSHUKLAJASDAN ปีที่แล้ว +1

    જય હરિહરાનંદજી બાપુ

  • @SagadhraHitesh
    @SagadhraHitesh 4 หลายเดือนก่อน

    Om namo narayan 🙇🏻‍♂️🙏

  • @JadavUpendra
    @JadavUpendra 5 หลายเดือนก่อน

    ૐ નમો નારાયણ 🌹👏

  • @chiragkrishnani7352
    @chiragkrishnani7352 ปีที่แล้ว +3

    Jay Ho narayan Bapu
    Jay narayan 🙏🏻

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 ปีที่แล้ว +4

    જય હો નારાયણ બાપુ 🙏🙏

  • @ajitdangadhavi9297
    @ajitdangadhavi9297 ปีที่แล้ว

    ઓમ નમો નારાયણ...
    નમન છે નવલબાની ગુરુ ભક્તિને...
    વિજયભાઈને વંદન... અભિનંદન...
    નમો નારાયણ...

  • @ratilalshir2226
    @ratilalshir2226 ปีที่แล้ว

    Vijaybhai jay ho apki

  • @VipulSolanki-wz8wz
    @VipulSolanki-wz8wz ปีที่แล้ว

    Guru param para. Aa khandit to bapa hoo jay swaminarayan

  • @hardeepjoshi5113
    @hardeepjoshi5113 ปีที่แล้ว

    ખુબ ખુબ આભાર વિજયભાઈ, 🙏નારાયણ બાપુ વિશેની ખુબ સરસ માહિતી જાણવા મળી.
    મારે નારાયણ બાપુ ની આ ચોપડી મંગાવવી છે તો કંઈ રીતે શક્ય થાય તે કૃપા કરી જણાવશો

  • @arvindrajgor5251
    @arvindrajgor5251 ปีที่แล้ว +1

    P.P.Naran bapu......AMAR CHHE.

  • @amitbhadaniya3450
    @amitbhadaniya3450 ปีที่แล้ว +6

    Mandavi ashram na mahant naval ba ne banav va joy

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  ปีที่แล้ว +1

      ok

    • @amitbhadaniya3450
      @amitbhadaniya3450 ปีที่แล้ว +1

      @@VijayJotvaJournalist vijaybhai Narayan Swami nu Zee tv e lidhel interview tamari channel per mukava request

  • @rajubhaimobile4203
    @rajubhaimobile4203 ปีที่แล้ว +3

    Jay aapagiga Jay narayan

    • @homeservicecorporation3250
      @homeservicecorporation3250 ปีที่แล้ว

      હું બોવ યાદ કરૂ છું ભાઈ આપા ગીગા બાપુ ને

  • @rameshvaghela2939
    @rameshvaghela2939 ปีที่แล้ว

    Sachi vat Che 100/taka

  • @mavjiahir3351
    @mavjiahir3351 ปีที่แล้ว +3

    જય નારાયણ

  • @rajabhainaiya8587
    @rajabhainaiya8587 ปีที่แล้ว

    JAY HO GIRNARI BAPU

  • @sonalvijay6400
    @sonalvijay6400 ปีที่แล้ว +1

    🙏 jay mataji ba

  • @devanshibarotofficial8521
    @devanshibarotofficial8521 ปีที่แล้ว +1

    જય હો બાપુ

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil ปีที่แล้ว +1

    જય નારાયણ જય માતાજી જય સોમનાથ મહાદેવ હર હર મહાદેવ

  • @prabhurabari897
    @prabhurabari897 ปีที่แล้ว +1

    Jay narayan jay maaa🙏

  • @rambhainaiya1839
    @rambhainaiya1839 ปีที่แล้ว

    ધન્યવાદ.... ધન્યવાદ... ધન્યવાદ

  • @nikhildanidhariya4749
    @nikhildanidhariya4749 ปีที่แล้ว

    🙏Jay Narayan 🚩
    🙏Jay ho Mataji 🚩
    🚩Jay Ma Sonal 🙏

  • @jitprajapati3582
    @jitprajapati3582 ปีที่แล้ว +1

    સાવ સાચી વાત સે નવલ બા

  • @nayimanish8448
    @nayimanish8448 ปีที่แล้ว

    🙏Narayan Narayan..🙏
    🙏🙏🙏🙏🙏🙏

  • @gandanimoj_
    @gandanimoj_ 7 หลายเดือนก่อน

    Ma.jay.narayan

  • @જયઅલખ8391
    @જયઅલખ8391 ปีที่แล้ว +2

    જયરામાપીર

  • @AlpeshThakkar-mt9pg
    @AlpeshThakkar-mt9pg 5 หลายเดือนก่อน

    જલારામ બાપાએ પણ ભજન કર્યા અને ભોનન કરાવ્યું

  • @rameshvaghela2939
    @rameshvaghela2939 ปีที่แล้ว

    Saras

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil ปีที่แล้ว +1

    જય માતાજી જય નારાયણ

  • @mayurn.chandera2239
    @mayurn.chandera2239 ปีที่แล้ว

    જય માતાજી

  • @kiransurti2226
    @kiransurti2226 ปีที่แล้ว

    હરહરમાહાદેવ 🙏🙏🙏🙏🙏

  • @rajusakaliya4842
    @rajusakaliya4842 5 หลายเดือนก่อน

    Vah

  • @premshangpjadejapremshangp6100
    @premshangpjadejapremshangp6100 ปีที่แล้ว

    Jay Narayan 🙏🙏

  • @chintankapadiya3381
    @chintankapadiya3381 ปีที่แล้ว

    🙏jay mataji 🙏

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 ปีที่แล้ว +2

    જય સ્વામિનારાયણ 🙏

  • @ramniklalarajgor8471
    @ramniklalarajgor8471 ปีที่แล้ว

    જયહો માં

  • @adeshbapuudaynath
    @adeshbapuudaynath ปีที่แล้ว

    ઓમ નમો નારાયણ

  • @gulabbhai5988
    @gulabbhai5988 ปีที่แล้ว +1

    🚥 જય નારાયણ 🚥🙏🚥

  • @jaldipsinhgohil177
    @jaldipsinhgohil177 ปีที่แล้ว +1

    Kan das bapu no aashram ma jav ane interview lyo

  • @vishalahirofficial3690
    @vishalahirofficial3690 ปีที่แล้ว

    Vijaybhai bapu na Bhajan ni book male evu hoy to kaik karo ne please... 🙏

  • @jagdishbhaithakar2754
    @jagdishbhaithakar2754 ปีที่แล้ว

    Jay narayan

  • @ridham544
    @ridham544 ปีที่แล้ว

    JAY ho bapu

  • @rashmintathatatalks966
    @rashmintathatatalks966 7 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ankurbhanvadiya1954
    @ankurbhanvadiya1954 ปีที่แล้ว

    Vijay Bhai barda dungar ma kileswar mahadev nu mandir no video banavo

  • @kiritgadhvi8205
    @kiritgadhvi8205 ปีที่แล้ว

    JAY mataji 🙏

  • @rameshbchosala7860
    @rameshbchosala7860 ปีที่แล้ว

    Jay mataji

  • @umangkubavat5966
    @umangkubavat5966 ปีที่แล้ว +1

    Palubhai eni rite sacha chhe ma aeni rite sacha chhe Palubhai kai vak nathi

  • @godgamersyt8553
    @godgamersyt8553 ปีที่แล้ว

    મારે ભજન ની બાપુની ડાયરી મંગાવવી છે

  • @sureshdhoriyani6241
    @sureshdhoriyani6241 ปีที่แล้ว

    Bapu ne book keya malse please kejone

  • @chavdabharatsinh999
    @chavdabharatsinh999 ปีที่แล้ว

    નમો નારાયણ
    ગુરુવાણી ભજન પુસ્તક ક્યાંથી મળશે
    -પ્રકાશક નું નામ
    -ઓનલાઈન ખરીદી શકાય
    માહિતી આપવા વિનંતી

  • @vishaljbhatt
    @vishaljbhatt ปีที่แล้ว +6

    ગુરુમુખ વાણી અમારે મંગાવી હોય તો, વિગત આપશોજી.

    • @jatinagheraofficial798
      @jatinagheraofficial798 ปีที่แล้ว +1

      અમારે પણ મંગાવી છે, વિગત આપશોજી

    • @ASH309-v9s
      @ASH309-v9s ปีที่แล้ว +1

      गुरुमुख वाणी मंगवाने का कार्यवाही बताइए।

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  ปีที่แล้ว +1

      junagadh bhavnath taleti - ashram upar mali jase

  • @laxmikantparmar6717
    @laxmikantparmar6717 ปีที่แล้ว

    😢.

  • @jayeshmakwana6795
    @jayeshmakwana6795 ปีที่แล้ว

    Mwu4

  • @dilipsomabhairthodomex1717
    @dilipsomabhairthodomex1717 ปีที่แล้ว

    कोई ने ठंडी लागती होई तो चादर ओढे तो शु वांधो?

  • @pankaj_N
    @pankaj_N ปีที่แล้ว +1

    તમારો નંબર મોકલ જો ભાઈ plz

    • @pankaj_N
      @pankaj_N ปีที่แล้ว +1

      Vijay bhai mari pase khub matvni itihas se please tmaro contact nbr aapjo

  • @abhaygadhvi8398
    @abhaygadhvi8398 ปีที่แล้ว +1

    જય નારયણ. જય માતાજી

  • @klyanbarot3384
    @klyanbarot3384 ปีที่แล้ว

    જય હો સંતવાણી

  • @santpremichannel9515
    @santpremichannel9515 ปีที่แล้ว +2

    જય નારાયણ

  • @sanjaypiparotar5464
    @sanjaypiparotar5464 ปีที่แล้ว

    Jay narayan bapu