Chitra ma na Mastram bapu....a Dhandhuka pase na Bhalgamada gam na luvar kul na hata....aaje pan temnu private Shivalay temna Ghar ni bahar chhe....Tagdi game mara Bapuji (Jankidas- zinzar) sathe sathe bhanta hata...Mastram bapu bahuj dharmik hata....sadhu santo ni seva o karta....ne ek vaar sadhu o ni jamat sathe... Haridwar jata rahela...temni vadhu mahiti fari kyarek janavish.....Jay sitaram.....Sadguru Dev Tulsibapuji ni Jay Jay kar ho... Jay Jay sitaram
આપણા સાત શરીર છે આપણાં શરીરમાં સાત શરીર છે ,સ્થુલ શરીર, પ્રાણ શરીર, સુક્ષ્મ શરીર, કારણશરીર,મહાકારણ શરીર, ચૈતન્ય શરીર, વિરાટ શરીર અને સાત ચક્રો છે મુલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર,અનાહત, વિશુધ્ધ, આજ્ઞાચક્ર, સહસ્ત્ર ધાર આ પાંચ ચક્રો સુધી માણસમાં પશુ,જલચર,નભચર,ખેંચી યોનીના સંસ્કારો એટલે કે વાસના,ભય,મોહ, અહંકાર,મદ, ક્રોધ,વિકાર, વિચારો અજ્ઞાત મન,આને શરીરમાં ભરેલાં હોય છે જે અનેક જન્મોના છે સાધના થી એ શુધ્ધ થાય છે મનુષ્ય ઉપર ચાર કૃપા હોવી જોઈએ સ્વયં પોતાની, શાસ્ત્રો ની, ગુરુકૃપા,અને ઈશ્વરની કૃપા તો ચિત્રા મસ્તરામ બાપાની વાત કરી એમાં એમનાં પર ઈશ્વરની કૃપા થી હશે આને ઈશ્વરની કૃપા આકાશી વીજળી સમાન છે આવી ઘટના હજાર બે હજાર વર્ષે ઘટતી હોય છે ત્યારે નિર્વિચાર,સમાધી અવસ્થા આવતી હોય છે એટલે માણસ મન, બુધ્ધિ,ચિત, અહંકાર થી ઉપર એક નિજ એટલે કે પોતાના જ આનંદ માં મસ્ત રહે એને બાહ્ય જગત સાથે કોઈ લેવાદેવા નહીં,એવા અવધુત સંત કોઈ ને અડવા ન દે મસ્તરામ બાપાએ પણ એક સાઈડમાં પથ્થર રાખેલ કારણ કે એમનું આજ્ઞાચક્ર ખરાબ ન થાય એટલે એમની પાસે જતા લોકો ચાંદલો એ પત્થરને કરતા એમાં ખાડો પડી ગ્યો હતો એટલે જો ડાયરેક્ટર ઈશ્વરીય પ્રવાહ કે શકિત માણસ માં ઉતરે તો આવી અવધુત અવસ્થા આવી જાય એટલે તો ગુરૂ દિક્ષા આપતી વખતે માધ્યમ બને છે એટલે સાધકની ક્ષમતા મુજબ જ શકિતનો પ્રવાહ વહેડાવી મધ્યમ રીતે સાધકને સંસારમાં રહીને જ સાધના માં આગળ વધારે છે કુંડલિની શક્તિપાત દિક્ષા ગંગાઅવતરણ જેવી જ ઘટના છે ગુરુ આ પ્રવાહને ઝીલી ફયુઝ કન્ડક્ટર નું કાર્ય કરે છે ભારતમાં ઘણા પ્રકારની સાધના પધ્ધતિ ઓ છે એમાં ભગવાન વેદવ્યાસ ની, પરશુરામ જીની,તથા કૃષ્ણપરંપરા જે આધગુરૂ ભગવાન શ્રી કૃષ્ણ ની છે જેમણે અર્જુન પર શકિતપાત કરેલ છે આ 10 દસ હજાર વર્ષ જૂની સાધના પધ્ધતિ છે આજે પણ એટલી જ સાચી છે જેમાં અર્જુનને વિરાટ શરીરના દર્શન કરાવેલ કબીરપંથી ઓ નાદની સાધના કરે છે એમ અલગ અલગ સાધના પધ્ધતિ ઓ છે આત્મદર્શન માટે વિષય લાંબો અને અનુભવસિદ્ધ હોઈ શબ્દથી વર્ણવી ન શકાય જેમ તરતા શીખવું હોય તો પાણીમાં ડુબકી લગાવી પડે એમ આ વાત છે "અનુભવેન સિધ્ધયન્તી" હરિઓમ તત્સત
એકાદ બુધેલ ગામ ના સંત શ્રી ગંગામૈયા ના પરચા ઈતિહાસ ના પ્રસંગ નો વીડીઓ બનાવો અમારા પરગણા ના બોવ મોટા સંત છે ભાવનગર થી ૧૦ કિ.મી તળાજા હાઈવે ઉપર છે આ જગ્યા છે બુધેલ થી ૨ કિ.મી દુર છે..
જય હો સંત શ્રી મોજે મસ્તરામ બાપુ🙏🙏🙏🙏🙏
महान पुरुषों कि सदैव जय हो
प्रणाम ❤
Jay moje mastram bapu 🙏
જય શ્રી સંત શિરોમણી શ્રી મસ્ત રામ બાપુ નાં ચરણોમાં કોટી કોટી પ્રણામ 🙏👌
જય હો સંત શ્રી મસ્ત રામ વા ગાયકી સુપર છે વા લાખાભાઇ વા સુરવિરની વાત કરી છે ખુબજ અભિનંદન
❤❤❤ જય મોજે મસ્તરામ બાપા ને સીતા રામ
મોજે મસ્તરામ...જય હો મસ્તરામ બાપુ, જય અંજની નંદન
જય શ્રી મસ્તરામ બાપુ 💐💐💐💐🙏🙏🙏
Jay ho mastram bapa
જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ
જય હો સંત શ્રી મોજે મરતરામ બાપુ
jay hoo baapu mast raam
Jay ho mastram bapa 🙏🏻🙏🏻🙏🏻
તમારા વીડીયો ખુબ જ સરસ છે એમનો ખૂબ જ ગમે છે આવા જ વીડીયો મુક્ત રેજો 🎉🎉કીરણ,👏👏👏👏
જય મસ્ત રામ બાપા🙏
Jay ho bapa ni❤❤
એક સત્ય ઘટના મે નજરે જોય છે
Jay mastram bapa
🙏 મસ્તરામ બાપા સીતારામ🙏 જય શ્રી બજરંગ બલી 🙏
Jay Ho mastram Baba
Jay gurudev
જય હો મસ્તરામ
JAY SHREE MASTARAM BAPU
જય માતાજી ભાઈ
આ બાપુ ની એક વાત મારી પાસે છે મારૂ ગામ ઉંચડી છે
જીવંત હતા મસ્ત રામ બાપા ના દર્શન ઘણી વાર થયા છે 🙏🙏🙏🙏🙏 જય મસ્ત રામ બાપા 🙏🙏🙏
જય શ્રી રામ જય
Zanzmer JayMastram Dada 🙏🏻🚩
Jay moje mastranm
જય.શ્રી.ઓલિયા.મસ્તરામ.બાપુ.મહાપુરુષ.કહેવાય.ભાઈ
જયવડવાળા લાખાભાઈ સીતારામ
મસ્તરામ બાપુ નાં પ્રત્યક્ષ દર્શન કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે
jay ho mastram bapu
જય મસ્તરામ બાપુ
Java balkesha dada
જય માતાજી 🙏🌋 જય મસ્ત રામ બાપા🎉🎉🙏
Jay mast ram bapu
Jay mastaram bapu❤
જય ગુરુદેવ
સંત કા કોઈ અંત નથી મસ્તરામ જેસા કોઈ સંત નથી
જય હો બાપુ ની
🙏 જય બાપા મોજે મસ્તરામ 🙏🌹🌹🌹🌹🌹
Jai hoo bavaji ❤
🌹🙏🌹🙏🌷Jay,go,mashtaaram,bapu ni
જય મસ્તરામ બાપા 🎉..
Jay mastrambapa
મોજે મસ્તરામ બાપા.🎉🎉🎉🎉
JAY SHREE RAM🙏
જય મોજે મસતારામ
જય શ્રી મોજે મસ્તરામ બાપુ
Jay Mastram
Java shomnata dada
મોજે મસ્તરામ બાપુ
જય મસ્તરામ બાપુ અજરામર રહો
Java kameshvra dada
જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીવિહળાનાથ જયશ્રીસીતારામ ગોપાલ
જયજય મસ્તરામ બાપૃ
JAY HO MAST RAM BAPU
Moje MastRam
🙏
Java dvarkadisha dada
Jay mastaram bapa me bapu na aashram no darshan tatha prasadi pan lidha chhe
Jay mastram bapu
મોજે મસ્તરામ બાપા
બોટાદમાં.ત્રીજા.મસતરામ.થયેલ.છે
Jay Shri svaminarayan 🌻🌻⚘️⚘️🌻🌻
Bapa sitaram moj
🙏🙏🙏🙏
જય હો
મસ્તરામ બાપુ ભાવનગર ના કોળિયાક ગામનાં કંટારીયા અટકના છે
એમની એવી ચા ની પ્રસાદી પણ લીધી છે
Jayho
Jay Mastram baapa......😊🙏🙏🙏🙏
lakhabhai daily ek video upload karvanu rakho sanje sambhdya vagar ung nathi aavti
jay dwarkesh🚩
Bapa sitaram 🙏
Jay mastram dhara
Jay ho
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Ek prasang raju karva vinanti sante Rohidas no prasang 🙏
🙏🙏📿📿📿🙏🙏
ભક્ત કવિ સંત શ્રી દાસી જીવણ સાહેબ ના જીવન ચરિત્ર નું વર્ણન કરતો વિડિઓ બનાવો એવી નમ્ર વિનંતી છે...જય જીવણ સાહેબ જય હો મસ્તરામ બાપુ જય ગિરનારી
જરૂર ખૂબ ખૂબ આભાર
आ सरस इतिहास छे पण संगीत तमारा आवाज ने दबावी पथारी फेरवै छे महाराज संगीत धीमु करो
હું ચિત્રા મસ્તરામ બાપા ના બે વખત દર્શન કર્યા
ગિરનારમાં એક મહાકાલ બાપુ થઈ ગયા એ પણ અવધૂત અવસ્થા માં રહેતા
Tme khub sras smajavo so
મોજે મસ્તરામ
સેવાનાથ ઓઘડ સંત ઉપલા સર્વા મંટપે થયાં
Om
બોટાદ ના મસ્ત રામ no ઈતિહાસ રજૂ કરશોજી.
Shiv shiv Vandan
અલખધામ દક્ષિણ ગુજરાત સુરતમાં કચ્છી સંત લક્ષ્મીચંદ બાપુનો વિડિયો બનાવો ને
❤
Chitra ma na Mastram bapu....a Dhandhuka pase na Bhalgamada gam na luvar kul na hata....aaje pan temnu private Shivalay temna Ghar ni bahar chhe....Tagdi game mara Bapuji (Jankidas- zinzar) sathe sathe bhanta hata...Mastram bapu bahuj dharmik hata....sadhu santo ni seva o karta....ne ek vaar sadhu o ni jamat sathe... Haridwar jata rahela...temni vadhu mahiti fari kyarek janavish.....Jay sitaram.....Sadguru Dev Tulsibapuji ni Jay Jay kar ho... Jay Jay sitaram
માહિતી આપવા બદલ આપ નો ખુબ ખુબ આભાર
Sant sree kalubapu hamatiya no. Itihas samjavo
🙏🙏🙏🙏🙏
મસ્ત રામ બાપુ ના જીવીત દર્શન કરેલા છે
સાયકલ લયને ગ્યાતા મારી ઉંમર 17 વરસની હતી 1987 મા દર્શન કરેલા
મસ્ત રામ બાપુની જયહો
હા આ બધું જૉ઼યુ છે સાભળ્યું પણ છે પેપર મા ફોટાઓ જોયાં હતાં
મને ચિત્રમાં મસ્તરામ બાપુનું ખૂબ જ સારો ચમત્કાર જોવા મલ્યો છે તેઓ શ્રી ની પ્રસાદી ની સીગરેટ પીવા નો લાભ મલ્યો છે
વાહ સરસ
@@rameshahir4735aaaaaaa00ppappaapaa
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🙏
6
Xe2z1😢2 ❤😮RR zeeeeds
આ અવસ્થા ને અવધુત અવસ્થામાં કહેવાય એમાં માત્ર પોતાના જ આનંદ માં રહે નિજાનંદ મા રહે એ સાધના ના લેવલે પહોંચે ત્યારે આવી સ્થિતિ માં રહી શકે
આપણા સાત શરીર છે આપણાં શરીરમાં સાત શરીર છે ,સ્થુલ શરીર, પ્રાણ શરીર, સુક્ષ્મ શરીર, કારણશરીર,મહાકારણ શરીર, ચૈતન્ય શરીર, વિરાટ શરીર અને સાત ચક્રો છે મુલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર,અનાહત, વિશુધ્ધ, આજ્ઞાચક્ર, સહસ્ત્ર ધાર આ પાંચ ચક્રો સુધી માણસમાં પશુ,જલચર,નભચર,ખેંચી યોનીના સંસ્કારો એટલે કે વાસના,ભય,મોહ, અહંકાર,મદ, ક્રોધ,વિકાર, વિચારો અજ્ઞાત મન,આને શરીરમાં ભરેલાં હોય છે જે અનેક જન્મોના છે સાધના થી એ શુધ્ધ થાય છે
મનુષ્ય ઉપર ચાર કૃપા હોવી જોઈએ
સ્વયં પોતાની, શાસ્ત્રો ની, ગુરુકૃપા,અને ઈશ્વરની કૃપા
તો ચિત્રા મસ્તરામ બાપાની વાત કરી એમાં એમનાં પર ઈશ્વરની કૃપા થી હશે આને ઈશ્વરની કૃપા આકાશી વીજળી સમાન છે આવી ઘટના હજાર બે હજાર વર્ષે ઘટતી હોય છે ત્યારે નિર્વિચાર,સમાધી અવસ્થા આવતી હોય છે એટલે માણસ મન, બુધ્ધિ,ચિત, અહંકાર થી ઉપર એક નિજ એટલે કે પોતાના જ આનંદ માં મસ્ત રહે એને બાહ્ય જગત સાથે કોઈ લેવાદેવા નહીં,એવા અવધુત સંત કોઈ ને અડવા ન દે મસ્તરામ બાપાએ પણ એક સાઈડમાં પથ્થર રાખેલ કારણ કે એમનું આજ્ઞાચક્ર ખરાબ ન થાય એટલે એમની પાસે જતા લોકો ચાંદલો એ પત્થરને કરતા એમાં ખાડો પડી ગ્યો હતો એટલે જો ડાયરેક્ટર ઈશ્વરીય પ્રવાહ કે શકિત માણસ માં ઉતરે તો આવી અવધુત અવસ્થા આવી જાય એટલે તો ગુરૂ દિક્ષા આપતી વખતે માધ્યમ બને છે એટલે સાધકની ક્ષમતા મુજબ જ શકિતનો પ્રવાહ વહેડાવી મધ્યમ રીતે સાધકને સંસારમાં રહીને જ સાધના માં આગળ વધારે છે કુંડલિની શક્તિપાત દિક્ષા ગંગાઅવતરણ જેવી જ ઘટના છે ગુરુ આ પ્રવાહને ઝીલી ફયુઝ કન્ડક્ટર નું કાર્ય કરે છે ભારતમાં ઘણા પ્રકારની સાધના પધ્ધતિ ઓ છે એમાં ભગવાન વેદવ્યાસ ની, પરશુરામ જીની,તથા કૃષ્ણપરંપરા જે આધગુરૂ ભગવાન શ્રી કૃષ્ણ ની છે જેમણે અર્જુન પર શકિતપાત કરેલ છે આ 10 દસ હજાર વર્ષ જૂની સાધના પધ્ધતિ છે આજે પણ એટલી જ સાચી છે જેમાં અર્જુનને વિરાટ શરીરના દર્શન કરાવેલ
કબીરપંથી ઓ નાદની સાધના કરે છે એમ અલગ અલગ સાધના પધ્ધતિ ઓ છે આત્મદર્શન માટે વિષય લાંબો અને અનુભવસિદ્ધ હોઈ શબ્દથી વર્ણવી ન શકાય જેમ તરતા શીખવું હોય તો પાણીમાં ડુબકી લગાવી પડે એમ આ વાત છે "અનુભવેન સિધ્ધયન્તી"
હરિઓમ તત્સત
🙏🙏🙏🙏🙏🙏🙏
☘️🕉☘️🕉☘️🕉☘️🚩🙏
એકાદ બુધેલ ગામ ના સંત શ્રી ગંગામૈયા ના પરચા ઈતિહાસ ના પ્રસંગ નો વીડીઓ બનાવો અમારા પરગણા ના બોવ મોટા સંત છે ભાવનગર થી ૧૦ કિ.મી તળાજા
હાઈવે ઉપર છે આ જગ્યા છે બુધેલ થી ૨ કિ.મી દુર છે..
Tame sambhalo se dhanyvad mujhe Bhagwan barabar photo to batao