Surat Harsh Sanghvi ગુજરાતમાં તમારી પોલીસ આટલી ઝડપી અન્ય કેસ કેમ નથી ઉકેલતી। jagdish Mehta સાથે વાત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • #harshsanghvi #Surat #Gujarat #JagdishMehta #gopighanghar #nirbhaymargnewsgujarat #nirbhaynewsgopi
    Surat Harsh Sanghvi ગુજરાતમાં તમારી પોલીસ આટલી ઝડપી અન્ય કેસ કેમ નથી ઉકેલતી। jagdish Mehta સાથે વાત
    ________________________________________________________________________________
    Nirbhay News ગુજરાતી TH-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
    __________________________________________________________________________________
    Follow us on:
    Facebook : / nirbhaynewsofficial
    Twitter : / nirbhaynews1
    Instagram: / nirbhaynewsofficial

ความคิดเห็น • 635

  • @user-vn3on1bo6y
    @user-vn3on1bo6y 6 วันที่ผ่านมา +13

    અત્યાચાર ખુબજ આ લોકોને સારો લાગેછે પણ જે દિવસે ઉપરવાળો ન્યાય કરશે તે દિવસે આ લોકો ક્યાયના પણ નહિ રેય

  • @tufailbadi8917
    @tufailbadi8917 7 วันที่ผ่านมา +23

    Bjp પાસે મુસ્લિમ સિવાય કોઇ મુદ્દો નથી બેન... 🙏🙏🙏ગુનેગાર ને સજા તો થવી જોવે..

  • @nazlinshaikh965
    @nazlinshaikh965 7 วันที่ผ่านมา +68

    એવું લાગે છે કે વડોદરા ના પૂરને ભૂલવવા માટે સાજીશ થઈ છે......

    • @pravinsinhzala8836
      @pravinsinhzala8836 7 วันที่ผ่านมา +6

      101 %

    • @wasimmemon3655
      @wasimmemon3655 6 วันที่ผ่านมา +1

      1001%

    • @riyazbaba1371
      @riyazbaba1371 6 วันที่ผ่านมา +1

      100%

    • @khlifasoheb7766
      @khlifasoheb7766 6 วันที่ผ่านมา +1

      101%

    • @m.k.rathod3519
      @m.k.rathod3519 5 วันที่ผ่านมา +1

      101 % aa Loko potani bhulo ne santadava koi pan hade jai shake chhe .. kudaratno dar rakhjo tya koi lagvag nahi chale .

  • @mohmmadtaidiwala9173
    @mohmmadtaidiwala9173 7 วันที่ผ่านมา +49

    હરની કાંડ ના આરોપી ના ઘર પર ક્યારે દાદા નું બુલ્ડોઝર ફેરવશે. હર્ષસંgvi સાહેબ.

    • @KISHANKUMARSOLANKI-h1w
      @KISHANKUMARSOLANKI-h1w 7 วันที่ผ่านมา +1

      Ka Tari Su Bare Che

    • @karimghori2206
      @karimghori2206 6 วันที่ผ่านมา +4

      ખોટુ સુ બોલ્યા હરની કાંડ માં મોરબી કાંડ રાજકોટ કાંડ aye બધા બી બોવ મોટા ને ભયંકર બનાવો હતા એન્ડ વડોદરા માં પણ કુણાલ નામ નાં છોકરા એ પૈસા ચોરી કરતા ૨ ગણપતિ ની મોર્તી તોડી કેમ આ બધી જગ્યાએ આવા એક્શન કેમ નાઈ કેમ એમની મિલકત પર બલ્ડોજેર નથી ફેરવતા કેમ હરની કાંડ વરા ને બધા નાં જીવ આ બનાવ કરતા વધારે નતી​@@KISHANKUMARSOLANKI-h1w

    • @GarvChheGujaratiChhu
      @GarvChheGujaratiChhu 5 วันที่ผ่านมา

      Govt is selective brother, jaya politics no vank hase taya buldozar nahi chale, buldozar fakat ek dharm vises par j che

  • @dhirajchauhan9967
    @dhirajchauhan9967 7 วันที่ผ่านมา +31

    સૈયદપુરા કોન્ગ્રેસ નો વિસ્તાર છે એટલે ઝડપી એક્શન માં આવી 😂😂😂😂😂😂

  • @munabhaiparmar5699
    @munabhaiparmar5699 7 วันที่ผ่านมา +47

    વડોદરા માં લોકો પૂરના પાણી થી ભોગ બન્યા તેમાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નહિ ..કેમ ??

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 7 วันที่ผ่านมา

      Ema kayo guno lage ane kona par kage re janavo?

    • @joshigauravb
      @joshigauravb 7 วันที่ผ่านมา +3

      ​@@Nature-Lover5788 વડોદરામાં વર્ષાૠતુ મા કેટલા સમય થી પાણી ભરાવાનું ચાલું થયું એનું કોણ જવાબદાર છે એ જાણો સાહેબ

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 7 วันที่ผ่านมา

      @@joshigauravb kon jababdar tame to janta cho ne to kaho.

    • @skjignesh
      @skjignesh 6 วันที่ผ่านมา

      Khali vato kaari ne jata rahevanu

  • @manishdesai4428
    @manishdesai4428 7 วันที่ผ่านมา +91

    જ્યાં લાભ મળે ત્યાં જ એક્શન લેવાની થાય છે. આ એક્શન લીધુ તો લોકો ને કેવો પાનો ચડી ગયો? બસ લોકો ને આ જ જોઇએ છે અને આ લોકો ને ૨૮ વરસ પછી આ પારખવામાં ફાવટ આવી ગઇ છે.

    • @DineshPandya-em6mz
      @DineshPandya-em6mz 7 วันที่ผ่านมา

      જસદણ ના ભાજપ માં બળાત્કારી ઓ ને પોલીસ બચાવી રહી છે.તો ત્યાં ક્યારે કાર્યવાહી કરશો ?

    • @VipulsinhRathod-eu6lr
      @VipulsinhRathod-eu6lr 6 วันที่ผ่านมา +6

      માત્ર વૉટ માટે ની કાર્ય વાહી પ્રજા ના હિત મો નહિ

  • @nareshvaghela5509
    @nareshvaghela5509 7 วันที่ผ่านมา +9

    વાહ મહેતા સાહેબ ખૂબ સરસ વાત કરી
    માનવતા સિવાય કોઈ જ ધર્મ નથી

  • @meenajoshi1704
    @meenajoshi1704 7 วันที่ผ่านมา +55

    જસદણ રાજકોટ છાત્રાલયમાં દિકરીના ન્યાય માટે આવું કરો ્્ હર્ષભાઈને નમ્ર વિનંતી

  • @KetanJoshi-gb9ds
    @KetanJoshi-gb9ds 7 วันที่ผ่านมา +21

    . इलेक्शन आ रहा हे बीजेपी जोश मे 😀 आटकोट केस मा हर्ष संघवी गुफा मे

  • @shantilalparmar8356
    @shantilalparmar8356 7 วันที่ผ่านมา +51

    મહેતા સાહેબ આપની નિડરતા ને સો સલામ

    • @hitujadeja7007
      @hitujadeja7007 6 วันที่ผ่านมา +2

      નવ્વાણુ રાખો

  • @CrimeBorder72
    @CrimeBorder72 7 วันที่ผ่านมา +15

    વાહ જગદીશ ભાઈ વાહ. તમારી જેવી પત્રિકા જો આખા ભારતમાં થાય તો આખો ભારત દેશ આગળ વધી જાય એમ છે.
    સમજાય તેને વંદન🙏🙏🙏

  • @manishmistry7826
    @manishmistry7826 7 วันที่ผ่านมา +25

    બહુ સરસ વાત કરી શ્રી જગદીશભાઈ...
    ખરેખર આવું જ થાય છે

  • @Exhsgalf
    @Exhsgalf 7 วันที่ผ่านมา +16

    કારણ કે એમને આઠમુ ઘૉરણ સુરત માથી પાસ કર્યુ છે.......😂😂

  • @rammehta856
    @rammehta856 7 วันที่ผ่านมา +15

    વાહ જગદીશભાઈ મોજ આવી ગઈ હોય ભાઈ

  • @govindbhaiparmar889
    @govindbhaiparmar889 7 วันที่ผ่านมา +48

    મહેતા સાહેબ સાચું કહે. છે

    • @rustambhayani
      @rustambhayani 7 วันที่ผ่านมา +2

      મહેતા. સાહેબ. સાચુ કહે છે

    • @muftiashraf6080
      @muftiashraf6080 7 วันที่ผ่านมา

      Gari ja gadma

  • @NaginbhaiTapodhanMahakali
    @NaginbhaiTapodhanMahakali 6 วันที่ผ่านมา +4

    વાહ જગદીશભાઈ જોરદાર વાત કરું છું અને એકદમ સનાતન સત્ય નિષ્પક્ષ રીતે ચર્ચા કરતો હો વ તમારી સોચ અને સમજ શક્તિ ખૂબ જ સુપર પાવર છે

  • @GovindkaraVaru-fx5zh
    @GovindkaraVaru-fx5zh 7 วันที่ผ่านมา +34

    વાહ જગદીશ ભાઈ વાહ

  • @panterkantilalpanter2221
    @panterkantilalpanter2221 7 วันที่ผ่านมา +17

    400રૂપિયે કિલો ધાણા આજે લીધા

  • @kishorkesarkar7851
    @kishorkesarkar7851 7 วันที่ผ่านมา +12

    गुजरात मा आगामी दिवसों मा आवनारी स्थानिक स्वराज्यो नी चुटनी जितवणू कारसो छे वडोदरा मा बुल्डोझर केम चालता नथी?

  • @kamleshmakwana585
    @kamleshmakwana585 7 วันที่ผ่านมา +11

    कानून सबके लिए एक होना चाहिए

  • @tikambhaijikadara6111
    @tikambhaijikadara6111 7 วันที่ผ่านมา +11

    ધન્યવાદ, સમજે તો ને? "વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જય જગત,

  • @pravinchandrakarsandas6442
    @pravinchandrakarsandas6442 7 วันที่ผ่านมา +22

    જગદીશ ભાઈ ની વાત માં 💯 ટકા દમ છે

  • @abdulrahimshaikh1894
    @abdulrahimshaikh1894 6 วันที่ผ่านมา +3

    આ માત્ર એકજ ઘર્મ માટે થાય છે. અત્યારે કલયુગ ના રાવણનુ રાજ છે

  • @R.B_present
    @R.B_present 3 วันที่ผ่านมา +1

    ખૂબ સરસ વાત કરી જગદીશ મહેતા સાહેબ

  • @arvindsinhparmar9383
    @arvindsinhparmar9383 7 วันที่ผ่านมา +5

    ગોપીબેન, જગદીશ ભાઈ ને next time પૂછજો કે અમદાવાદ વડોદરા express way નો ટોલ કેટલા વારસો સુધી લેવામાં આવશે કેટલા વર્ષો થી ચાલે છે ,....

  • @JagdishKhetiya
    @JagdishKhetiya 7 วันที่ผ่านมา +6

    ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે તો એમાં પણ તાત્કાલિક એકશન લેવાવુ જોઈએ

  • @galaxyretaurent8792
    @galaxyretaurent8792 วันที่ผ่านมา +1

    BAHOT KHUB JAGDISBHI

  • @dineshbhaivaghela8703
    @dineshbhaivaghela8703 6 วันที่ผ่านมา +2

    સમજે તેને ધન્યવાદ ન સમજે તેને આશિર્વાદ.......

  • @ibrahimkhalifa5396
    @ibrahimkhalifa5396 2 วันที่ผ่านมา +1

    Good job Jagdish Bhai ekdam sachi vat

  • @shantilalrvaghela2953
    @shantilalrvaghela2953 7 วันที่ผ่านมา +17

    રાજકોટ મા કેમ કડક પગલાં નથી લેતા

    • @anjanapatel2333
      @anjanapatel2333 7 วันที่ผ่านมา +4

      તક્ષિશલા કેસમાં 2/3 વર્ષ થયા છતા કેમ પગલાઓ ભર્યા નથી.

  • @SanuChauhan-ct2le
    @SanuChauhan-ct2le 5 วันที่ผ่านมา +1

    Bhai. Tumko. Dil. Se. Salam. Tum. Sahi. Bolte. Ho

  • @kishorkesarkar7851
    @kishorkesarkar7851 7 วันที่ผ่านมา +5

    पत्रकार शिरोमणि जगदीशभाई महेता गुजरात नॉय रवीशजी छे सत्य बोलणार निडर ने आखा बोला पत्रकार छे धन्यवाद

  • @altafsama1089
    @altafsama1089 5 วันที่ผ่านมา +1

    ખુબ સરસ

  • @himatchakani1821
    @himatchakani1821 6 วันที่ผ่านมา +2

    અત્યારે લોકશાહીનો ચોથો સ્તંભ ગણાતી મીડિયા માં જો વિશ્વાસ બચ્યો હોય તો આ ત્રણ વ્યક્તિ છે ગોપીબેન ઘાંઘર દેવાંશી જોશી અને જગદીશ મહેતા આ ત્રણ શિવાય એકેય ગોદી મીડિયા પર હવે જનતાને વિશ્વાસ રહ્યો નથી

  • @allahvale8657
    @allahvale8657 7 วันที่ผ่านมา +7

    Salam 6 Mehta sahab tumne 👌👌👌👌👌🙏

  • @oldsong767
    @oldsong767 7 วันที่ผ่านมา +8

    great words jagdish mehta🎉🎉🎉

  • @jayantivankar9652
    @jayantivankar9652 5 วันที่ผ่านมา +1

    Maheta saheb ni vat sachi chhe❤

  • @tusharmehta2212
    @tusharmehta2212 7 วันที่ผ่านมา +3

    Wah Jagdish bhai Praja ni vat sachi rite mukva mate. Thank you

  • @kalvatarshakil1544
    @kalvatarshakil1544 6 วันที่ผ่านมา +1

    Good job jagdish mehta sir

  • @JagdishKhetiya
    @JagdishKhetiya 7 วันที่ผ่านมา +3

    જે એકશન લેવાયા એનુ ભવિષ્યમાં શું પરિણામ હશે તે પણ વિચારવું જરૂરી છે.

  • @mangaramjeshingani3181
    @mangaramjeshingani3181 7 วันที่ผ่านมา +11

    जगदीश भाई आ आ वखते हर्ष संघवी साहेब नथी बोलीया डायलॉग चमर बंधी नहीं छोडीशु कोई चमर बंधी हता नहीं ऐटले पकडाई गया बाकी चमर बंधी ने नो पकड़े आपनु शु कहवु छे गोपी बेन😅😅😅

  • @dipakpatel3761
    @dipakpatel3761 3 วันที่ผ่านมา +1

    Nice interview sir eye opening

  • @agsheikhsheikh8979
    @agsheikhsheikh8979 7 วันที่ผ่านมา +4

    Maheta saheb ni vat sachi chhe

  • @bholebhole3604
    @bholebhole3604 6 วันที่ผ่านมา +1

    સટીક અને સચોટ વિશ્લેષણ છે જગદીશભાઈ મહેતા નું.અને ગોપીબેન નું પણ.

  • @RabariLala-t7p
    @RabariLala-t7p 7 วันที่ผ่านมา +4

    Wah... Jagdish bhai wah❤

  • @bhadusman9764
    @bhadusman9764 6 วันที่ผ่านมา +2

    Right Jagdish bhai good

  • @tejasdesai1294
    @tejasdesai1294 7 วันที่ผ่านมา +2

    Highly impressed by your great fearless conversation. This is a true journalism for service of humanity in larger context. Keep it up good work to expose corrupt politicians and bureaucratic system to uplift democracy in true sense.

  • @sanketpatel6742
    @sanketpatel6742 6 วันที่ผ่านมา +1

    I totally support Jagdishbhai Mehta Saheb.

  • @shakirshaikh6976
    @shakirshaikh6976 6 วันที่ผ่านมา +2

    Jai Hind ❤️❤️❤️❤️❤️

  • @dipaksatyadev236
    @dipaksatyadev236 7 วันที่ผ่านมา +7

    Right

  • @mohanbhaichaudhari6726
    @mohanbhaichaudhari6726 6 วันที่ผ่านมา

    Ap dono Ankarini Gopididi and Journalist Shriman Mehta saheb apne so so salam apna nutral patrakarita mate khub khub abhinandan Tamara vyavsaima agal vadho Bhagvan tamne SALAMAT rakhe avi Prabhu Prarthna.

  • @user-kw1id9ul5v
    @user-kw1id9ul5v 7 วันที่ผ่านมา +3

    ગોપી તું જે ની ચર્ચા કરવા નો તેકરને અત્યારે પરસોત્તમ રૂપાલા માં સોદાવા લાવવા જોઈએ

  • @nvmehta-f7z
    @nvmehta-f7z 7 วันที่ผ่านมา +5

    Aa badhu loko na dhyaan hataav va maate j BJP kare chhe . Tena loko j tofaan karave chhe .

  • @ronakpatel4871
    @ronakpatel4871 7 วันที่ผ่านมา +12

    Bilkul sachi vat saheb

  • @jerambhaisalsra8538
    @jerambhaisalsra8538 7 วันที่ผ่านมา +20

    આ સુરત કેસમાં અભિનંદન આપું છું પણ દરેક કેસમાં આવા જ એક્શન લેવા જોઈએ

  • @yashodharpatel985
    @yashodharpatel985 6 วันที่ผ่านมา +1

    Gopiben 👌🏼Very sharp and practical journalist from Gujarat ! Keep going ! Much appreciate your work 🎁
    Yashodhar Patel Lives in Atlanta Georgia USA (from Ahmedabad)

  • @hujefakureshi2657
    @hujefakureshi2657 6 วันที่ผ่านมา +2

    Salam cha mehta sab and Gopi Behan

  • @moulviasiruddin2949
    @moulviasiruddin2949 7 วันที่ผ่านมา +1

    જોરદાર good honestly વાત કહી 😊😊

  • @patelkanji410
    @patelkanji410 7 วันที่ผ่านมา +4

    ખૂબ સરસ

  • @Manavnews715
    @Manavnews715 6 วันที่ผ่านมา

    આ વાત સાચી જ છે100%

  • @alkeshpatel3362
    @alkeshpatel3362 6 วันที่ผ่านมา

    આ નિર્ભય અવાજને સાંભળે ગુજરાત , વિચારે ગુજરાત

  • @prakashvalera5284
    @prakashvalera5284 7 วันที่ผ่านมา +1

    I salute you,jagdishbhai,for your bravery speaking,carry on your mission

  • @Totalmonths
    @Totalmonths 7 วันที่ผ่านมา +9

    બેન પંચમહાલ જિલ્લામાં આદિવાસી ના સપોર્ટ માં બોલો

  • @shakirshaikh6976
    @shakirshaikh6976 6 วันที่ผ่านมา +1

    Gujarati Gujarat 🎉🎉🎉🎉🎉

  • @harshalthumbar7892
    @harshalthumbar7892 6 วันที่ผ่านมา +1

    મહેતા ભાઈ ને100 સલામ

  • @arifbelim8938
    @arifbelim8938 6 วันที่ผ่านมา

    વાહ પત્રકાર સાહેબ

  • @jamadvocate7121
    @jamadvocate7121 4 วันที่ผ่านมา

    રાષ્ટ્રીય એકતા થાય તેવા વિચારો છે?🌿🇮🇳🌏

  • @meryuvraj5396
    @meryuvraj5396 6 วันที่ผ่านมา +1

    આદરણીય ગૃરાજ્યમંત્રી ને હું કહેવા માંગુ છું કે રાજકોટ,મોરબી ,સુરત,વડોદરા માં જે બનાવો બન્યા તેમાં પણ આવી રીતે એક્શન લો

  • @kuldeepjadeja5744
    @kuldeepjadeja5744 7 วันที่ผ่านมา +10

    જગડીભાઈ મહેતા ના માતા પિતા ને સો સો સલામ

    • @bhupendraghetiya1687
      @bhupendraghetiya1687 7 วันที่ผ่านมา

      Sav khoti vat kre che
      Tamaro son saru kre to tem khevay kale Kem khotu krel.
      Bogas journalist che vartakar jeva bhamn bhai che
      Dhapodi

  • @dineshbhaipatel8155
    @dineshbhaipatel8155 7 วันที่ผ่านมา +3

    Right jagdishbhai

  • @jamadvocate7121
    @jamadvocate7121 4 วันที่ผ่านมา

    અર્થશાસ્ત્રના પ્રોફેસરની સિસ્ટમને જરૂર છે?🌿🇮🇳🌏

  • @mukeshbhaimakwana9724
    @mukeshbhaimakwana9724 7 วันที่ผ่านมา +4

    સાચિ વાત સેં

  • @rajubaraiya2769
    @rajubaraiya2769 7 วันที่ผ่านมา +1

    Wahhh Bhai wahhhh Jagdish Bhai 👏👏

  • @jamadvocate7121
    @jamadvocate7121 4 วันที่ผ่านมา

    ગાંધીજીના ગુજરાતીમાં દારૂબંધી છે?🌿🇮🇳🌏

  • @GOWITHKTBHAI
    @GOWITHKTBHAI 7 วันที่ผ่านมา +4

    Aa bhai potani khursi mate aavu bole che aa bhai praja na sevak che eni koi sabiti hoy to batavo nahitar jaher ma charcha ma aavi javo sir

  • @manubhaisoni506
    @manubhaisoni506 4 วันที่ผ่านมา

    અન્ય કેસ માં આવા જડપી એક્શન માટે કોની શરમ અનુભવો છો સાહેબ શ્રી,,

  • @jagdishramkabir
    @jagdishramkabir 6 วันที่ผ่านมา

    મહેતા સર સો સલામ

  • @tejasdesai1294
    @tejasdesai1294 7 วันที่ผ่านมา +2

    Absolutely correct assessment by Jagdishbhai. I truly appreciate and admire his truthful views with profound understanding of dirty and ugly political gimmicks by shameless politicians to fool the people. Great job Jagdishbhai and Gopiben.

  • @rasidshaikh5323
    @rasidshaikh5323 6 วันที่ผ่านมา +1

    Good job sarj 100 % right sarji

  • @Bhagubhai-xu3gx
    @Bhagubhai-xu3gx 7 วันที่ผ่านมา +6

    જગદીચભાઈતમારાવીચારોનેવદનનીડરતાથીપત્તકારજૂકરીરહીરાછોખુબખુબઅભીનદન❤❤❤❤

  • @ghanshyamsavaliya1822
    @ghanshyamsavaliya1822 7 วันที่ผ่านมา +6

    avata [6]mahinama bjp ni sarkar jase fayanal

  • @bhanuchavda8517
    @bhanuchavda8517 7 วันที่ผ่านมา +2

    અભિનંદન

  • @mukeshsoni9174
    @mukeshsoni9174 7 วันที่ผ่านมา +3

    Vaat sachi che mehta saheb

  • @arvindparmar3641
    @arvindparmar3641 7 วันที่ผ่านมา +1

    Jagdishbhai is gujrat media ravish kumar i,proud of u mehta saheb ❤❤❤🎉🎉🎉

  • @mehulprajapati393
    @mehulprajapati393 7 วันที่ผ่านมา +1

    Ekdam sachi vaat... ❤

  • @jamadvocate7121
    @jamadvocate7121 4 วันที่ผ่านมา

    બેસ્ટ જર્નાલિઝમ નોંધ લેવાઈ છે?🌿🇮🇳🌏

  • @jamadvocate7121
    @jamadvocate7121 4 วันที่ผ่านมา

    વર્લ્ડ ઈઝ કલરફૂલ 🌿🇮🇳🌏

  • @jamadvocate7121
    @jamadvocate7121 4 วันที่ผ่านมา

    બેસ્ટ જર્નાલિઝમ છો?🌿🇮🇳🌏

  • @jamadvocate7121
    @jamadvocate7121 4 วันที่ผ่านมา

    દારૂ પાણી જેમ વેચાણ છે?🌿🇮🇳🌏

  • @AahilPatel-cy2js
    @AahilPatel-cy2js 7 วันที่ผ่านมา +3

    Gruh mantri Harsh sanghvi have inligali daru nu vechan thay che tya rato rat action lese

  • @RajuKhan-r6k
    @RajuKhan-r6k 20 ชั่วโมงที่ผ่านมา

    Good

  • @abubakarsurati458
    @abubakarsurati458 6 วันที่ผ่านมา

    Jagdish kaka Right 👍 boyla che so salut

  • @ashutoshkonkar3199
    @ashutoshkonkar3199 7 วันที่ผ่านมา +1

    Very valid question

  • @shailupatel6640
    @shailupatel6640 7 วันที่ผ่านมา +3

    100 % che gopiben. Jya komi tofan thai teni history tapaso badha ni back ma BJP ke RSS involved hase j

  • @user-le9dn7rr9m
    @user-le9dn7rr9m 7 วันที่ผ่านมา +1

    સરસ

  • @moinpatel5542
    @moinpatel5542 5 วันที่ผ่านมา

    Good for truth

  • @SABIRSHAIKH-l4r
    @SABIRSHAIKH-l4r 7 วันที่ผ่านมา +1

    Bahut sara Jagdish

  • @nareshpatel3013
    @nareshpatel3013 5 วันที่ผ่านมา

    Very good 😊

  • @yashsepy
    @yashsepy 7 วันที่ผ่านมา +2

    Very brave.