રિક્ષા ચલાવવી એ મારી મજબૂરી છે || ભગવાન આવી જિંદગી કોઈને ન આપે || Urmilaben Gohil || Good Talks

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 352

  • @ArvindVaghela-n5n
    @ArvindVaghela-n5n 8 วันที่ผ่านมา +19

    बेन तमारा नंबर आपजो विदेश एयरपोर्ट थी जावा हु ओमान थी शु तमारी रिक्शा केशू तो नंबर अपशो

    • @arvindsangani4895
      @arvindsangani4895 5 วันที่ผ่านมา

      @@ArvindVaghela-n5n तमारे मैं कहेवाइ बेन तमारो बेक एकाउंट नंबर आपो हु विदेश थी मदद करीश

  • @jayubha_Rana
    @jayubha_Rana 14 วันที่ผ่านมา +20

    બહેન આપને ખુબ ખુબ અભિનંદન આપના મનોબળ ને ખુબ ખુબ ધન્યવાદ બહેન આ કામ તો મરદાનગીનું છે એમાં નાનપ ના અનુભવતા ભગવાન શ્રી સ્વામિનારાયણ આપનું સર્વ પ્રકારે મંગલ કરે એવી શુભેચ્છા

  • @darshitapatel7429
    @darshitapatel7429 14 วันที่ผ่านมา +19

    બહુ જ સરસ બહેન,તમે બહુ હિંમત વાળા કહેવાઓ ,જીવન માં બહુ જ પ્રગતિ કરો એવી ભગવાન ને પ્રાર્થના.

  • @sureshpatel-pd6lk
    @sureshpatel-pd6lk 14 วันที่ผ่านมา +18

    વાહ બેન બઉ દુઃખ થઉં કહાની સાંભળી ને પણ તમને દિલ થી સેલ્યૂટ છે 🤗

  • @rajeshchudasama-5990
    @rajeshchudasama-5990 21 วันที่ผ่านมา +22

    ખૂબ ખૂબ ધન્યવાદ ઉર્મિલાબેન, આપે નારી અસ્મિતાનુ ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. સાથે એક ઉત્કૃષ્ટ માતા નું પણ

  • @BhavabhaivPatel-i8w
    @BhavabhaivPatel-i8w 17 วันที่ผ่านมา +20

    ખૂબ સરસબદેન તમે દિમત શાખજે ભગવાન તમારુ આ સારુ કર શે જય શ્રીરત

  • @nagjirabari5693
    @nagjirabari5693 20 วันที่ผ่านมา +15

    હિંમત રાખજો બેન સૌ સારા વાના થશે કાલે છોકરા મોટા થશે ભગવાન
    દુઃખ આપે છે એ સુખ પણ આપેજ

  • @princetabiyad8121
    @princetabiyad8121 12 วันที่ผ่านมา +8

    ઉર્મિલાબેન તમારી આપવીતી સાંભળી, દુઃખદ છે, હિંમત હર્તા નહીં, આગળ વધજો. "હિંમતે મર્દા તો મદદે ખ઼ુદા "".

  • @rajabhaibhadka7988
    @rajabhaibhadka7988 16 วันที่ผ่านมา +7

    "નારી તુ ના હારી"
    આપની જીવન કથની જીવનથી હારેલી બહેનો માટે "પ્રેરણાત્મક" તો છેજ સાથે જોરદાર મોટિવેશન પુરુ પાડે છે
    ભગવાન આપની પાછલી જીંદગી ને સુખ-સમૃદ્ધિ થી છલકાવી દે તેવી પ્રાર્થના
    ખુબ ખુબ શુભેચ્છાઓ

  • @SolankiManojkumar-j6p
    @SolankiManojkumar-j6p 20 วันที่ผ่านมา +24

    ખુબ ખુબ ધન્યવાદ આપું છું
    રીક્ષા ચલાવીને પણ ઘર પરિવાર ચલાવવો છો એટલે તમને ખુબખુબ શુભેચ્છાઓ ધન્યવાદ આપું છું
    જયમાતાજી

  • @englishwithashishsir8499
    @englishwithashishsir8499 19 วันที่ผ่านมา +17

    બહેન,
    ખૂબ જ મહેનત કરી છે તમે સેલયુટ છે તમને ❤

  • @krishnaparmar9927
    @krishnaparmar9927 23 วันที่ผ่านมา +24

    બહુ સરસ બેન સાચી વાત છે
    હિંમત રાખીને કામ કરવાનું
    કશું કામ નાનું હોતું નથી
    તમારી જોડે પૈસા હશે તો કોક બોલાવશે
    નહી તો કોઈ ઓળખશે પણ નહીં

    • @kirtandesai3249
      @kirtandesai3249 13 วันที่ผ่านมา +1

      બહુ સરસ બેન

  • @jadejalakubah248
    @jadejalakubah248 18 วันที่ผ่านมา +19

    ખુબ ખુબ અભિનંદન બહેન ભગવાન તમને ખુબજ સફળતા આપે એવી પાથઁના

  • @nitinbhaithakor360
    @nitinbhaithakor360 6 วันที่ผ่านมา +2

    ધન્યવાદ સે બેન તમને આ ગુજરાત માં આવી બેનો હોય તો ગુજરાત માં કોય ગરીબ નો રે દુઃખ નો સઘસ કરો લાખ લાખ વંદન

  • @hemanginiparmar3082
    @hemanginiparmar3082 23 วันที่ผ่านมา +16

    Ben tamari story sambhli ne khuba j dukh thayu🥲Bhagvan tamne khub sahay karse badhu j saru kari dese ane tame bov j himmat wala chho salute tamne ben🙏

  • @Rudrax81
    @Rudrax81 11 วันที่ผ่านมา +22

    આ બેન ની રીક્ષા માં બેઠો હતો બેન પોલીસ ની તૈયારી રિક્ષા માં તૈયારી કરે છે કેટલી મહેનત કરે છે આ બેન

  • @DhruvRaval-iq8ms
    @DhruvRaval-iq8ms 22 วันที่ผ่านมา +111

    સરસ બેન હું ગુજરાત સરકાર ની પરીક્ષા આપી આપી ને થાકી ગયોતો પણ તમે આજ મને હિંમત આપી ફરી ઊભો કર્યો છે તમારો ભાઈ ધ્રુવ રાવલ મહેસાણા

    • @dinbhachauhankheraluofficial
      @dinbhachauhankheraluofficial 21 วันที่ผ่านมา +9

      મહેનત ચાલુ રાખો....
      ફળ ચોક્કસ મળશે

    • @RAHIMUSICLOVERS
      @RAHIMUSICLOVERS 20 วันที่ผ่านมา

      @@DhruvRaval-iq8ms dhruvbhai apno number moklo

    • @sanjubhaimastervlog
      @sanjubhaimastervlog 19 วันที่ผ่านมา +7

      @@DhruvRaval-iq8ms બે ધડક સાચી વાત છે ભાઈ હું પણ પરીક્ષા આપી આપી ને હવે થાકી ગયો છું.

    • @HNOfficial1610
      @HNOfficial1610 13 วันที่ผ่านมา +1

      Sachi vat bhai hu pn thaki gyo😢

    • @hematchavda2701
      @hematchavda2701 11 วันที่ผ่านมา

      પરિક્ષા આપવા વાળા જ થાકી જાય છે બાકી ખુટલ પેપર વાળા ખોટાં સર્ટિફિકેટ વાળા ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન છે એ જ તો આપણી ભાજપ સરકાર ની બલીહારી છે મારા વ્હાલા સમજો અને ભાજપને હટાવો અને બજરંગ દળ નામનો પ્રાદેશિક પક્ષ ઉભો કરો એટલે ભાજપ સાથે મોંઘવારી, ભ્રષ્ટાચારી અને દાદાગીરી બધું જતું રહેશે ખાલી એક જ મત રુપી ફોર્મેટ મારવાની જરૂર છે.

  • @meenabhavsar6089
    @meenabhavsar6089 9 วันที่ผ่านมา +2

    Brave woman hats off. She is standing on her own two feet for her family sake, please praise her 🙏❤ every one should work and be proud to earn truthful money she has not done anything wrong. So proud off her👏👏👏🙏🙌

  • @GJ-kk4fi
    @GJ-kk4fi 21 วันที่ผ่านมา +3

    પરિવાર ની જવાબદારી આવે તો કામકાજ તો કરવુજ જોઈએ એ પણ આપણા મનોબળ થી બેન ધન્યવાદ છે તમને ખરેખર વ્યથા શુ એમની સાથે સંઘર્ષ કેવી રીતે કરી સફળતા પ્રાપ્ત થાય એ તમારી પાસે થી જાણવા મળ્યું તમને ખુબ ખુબ ધન્યવાદ અભિનંદન 🙏🏻.... રમેશ મકવાણા ૯૮૨૫૮૧૦૫૨૧

  • @gnrathvagnrathva9880
    @gnrathvagnrathva9880 13 วันที่ผ่านมา +4

    ખૂબ ખૂબ ધન્યવાદ બહેન 👍❤

  • @VisajiThakor-dp4lr
    @VisajiThakor-dp4lr 22 วันที่ผ่านมา +12

    ધન્યવાદ નારી શક્તિને ધન્યવાદ અભિનંદન જય માતાજી 🙏🙏

  • @babuprajapati3108
    @babuprajapati3108 17 วันที่ผ่านมา +7

    BHAGWAN AAPNI BADHI MUSHKILO DUR KARE EVI PRATHNA

  • @Anonymo13
    @Anonymo13 11 วันที่ผ่านมา +1

    Kudos to Urmila for her courage, confidence and determination in spite of so many setbacks in life. She is an inspiration for so many underprivileged and deprived ladies. May God Bless her 🙏🇨🇦

  • @DashrathjithakorDashrath-jy7ew
    @DashrathjithakorDashrath-jy7ew 24 วันที่ผ่านมา +25

    રોજ..આપડી.❤પરિક્ષા.ભગવાન.❤નથિલેતે❤કેમ.રોજ.નવા❤દાડાઉવાનાછે❤માલિકશબકા❤પૂર

  • @babuprajapati3108
    @babuprajapati3108 17 วันที่ผ่านมา +8

    JAY MATAJI 🙏
    JAY SHRI RADHA KRISHNA 🙏

  • @manjubenchovatiya6726
    @manjubenchovatiya6726 4 วันที่ผ่านมา

    જયશ્રી સ્વામિનારાયણ ખુબ અભિનંદન આગળ વધવાની શક્તિ ભગવાન આપે

  • @sumansachdev7926
    @sumansachdev7926 9 วันที่ผ่านมา +1

    Samya ko salam h..vo vakt gujar gya ye vakt bhi gujar jayega..god bless you more n more ❤

  • @randhirsinhzala4594
    @randhirsinhzala4594 17 วันที่ผ่านมา +3

    ખૂબ ખૂબ અભિનંદન બહેન તમને ભગવાન ખૂબ આપે એવી માતાજી પાસે પ્રાર્થના જય માતાજી 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bharatsolanki1913
    @bharatsolanki1913 12 วันที่ผ่านมา +5

    નારી શક્તિ નેં કોટી કોટી પ્રણામ જય જય ગરવી ગુજરાત નારી તું નારાયણી જય ભીમ નમો બુદ્ધાય

  • @RajakGani-xl7zj
    @RajakGani-xl7zj 2 วันที่ผ่านมา

    ખુબ ખુબ સરસ બેન તમે કામ કરો છો બહુ જ સરસ આવી કહાની પહેલી વખત સાંભળૂ છૂ બહેન તમને ભગવાન ખૂસ રાખે

  • @RameshbhaiDamor-r1j
    @RameshbhaiDamor-r1j 23 วันที่ผ่านมา +26

    ઉર્મિલા બેન.ખુબ.ખુબ.ધનીયવાદ.તમને.અને.તમારા.બેછોકરાઓને.ભગવાન.આગલ.વધાડે.જય.માતાજી.....

  • @technicaljaygoga
    @technicaljaygoga 19 วันที่ผ่านมา +13

    ખુબ સરસ બેન જીવનમાં આગળ વધવા માટે હિંમત ની જરૂર છે તમે ઘણુંબધું દુઃખ ભોગવ્યું છે હવે ભગવાન તમારા સારા દિવસો લાવશે જય માતાજી

  • @hansabenparmar7006
    @hansabenparmar7006 12 วันที่ผ่านมา +3

    ખુબ ખુબ અભિનંદન બેન તમારી હિંમત ને દાજ devi

  • @PintuBharwad-jc7sv
    @PintuBharwad-jc7sv 16 วันที่ผ่านมา +5

    તેથી આપડી સંસ્કૃતિ માં કીધું છે નારી તુ નારાયણી છે
    ભગવાન દ્વાકાધીશ ખૂબ પ્રગતિ કરાવે

  • @BharatRana-Deesa
    @BharatRana-Deesa 10 วันที่ผ่านมา +2

    ❤❤❤❤❤❤❤❤
    આવી છોકરી યોની જરૂર છે દેશમાં
    Very nice gujarati

  • @ushapatel9451
    @ushapatel9451 10 วันที่ผ่านมา +1

    साक्षात ma jagdmba nu swarup chho.koti koti vandan.

  • @SolankiManojkumar-j6p
    @SolankiManojkumar-j6p 20 วันที่ผ่านมา +3

    ખુબ ખુબ ધન્યવાદ
    જયમાતાજી

  • @chandresh.pariyapariya
    @chandresh.pariyapariya 13 วันที่ผ่านมา +2

    ખુબ ખુબ ધન્યવાદ બેન👍❤

  • @kanujirajput8941
    @kanujirajput8941 13 วันที่ผ่านมา +2

    Bhagvan TAMNE HIMAT AAPE. JAVAN JIVVANI

  • @chandresbhaikathi8340
    @chandresbhaikathi8340 9 วันที่ผ่านมา +2

    Lakh Lakh Salam

  • @सलीमछीपा
    @सलीमछीपा 14 วันที่ผ่านมา +8

    सेल्युट हे‌‌‌ मेरीबेहन सेल्युट बोहोत खूब

  • @VashramMadhad
    @VashramMadhad 13 วันที่ผ่านมา +2

    ખુબ ખુબ અભિનંદન છે બહેન તમારી પોતાની હિંમત ન ને

  • @kalabhaipatel3089
    @kalabhaipatel3089 10 วันที่ผ่านมา +2

    ખુબ ખુબ અભિનંદન બહેન ખુબ કષ્ટ ભોગવયૉ છે છતાં પણ હિંમત ન હારી તે બદલ દિલ થી આભાર વ્યક્ત કરું છું ખુબ પ્રગતિ કરી છે અને આગળ વધવા માટે સતત મહેનત કરી છે ખૂબ ખુબ અભિનંદન બહેન તમારી આત્મ વિશ્વાસ ને ખુબ મહેનત કરી છે ધન્યવાદ ભગવાન તમને સુખી અને સમૃદ્ધ રાખે એવી શુભેચ્છાઓ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @BharatRana-Deesa
    @BharatRana-Deesa 10 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤
    બેન તમારું ભગવાન સારું કરે ❤❤❤❤❤

  • @geetabenahir3684
    @geetabenahir3684 22 วันที่ผ่านมา +5

    Sachi vat che urmilaben drek ledish tamari jeva bane

  • @hasumatibenpatel7899
    @hasumatibenpatel7899 16 วันที่ผ่านมา +3

    Dhanyvad Ben

  • @ZalamjZalamj
    @ZalamjZalamj 20 วันที่ผ่านมา +4

    ખૂબ ખૂબ આભાર જયમાતાજી

  • @Mamta-b4s6r
    @Mamta-b4s6r 12 วันที่ผ่านมา +4

    Vary nies vary God bless u🙏🙏🙏🙏

  • @jitendrabhaikapadiya7106
    @jitendrabhaikapadiya7106 20 วันที่ผ่านมา +7

    હીંમતે મરદા તો મદદે ખુદા તમને સલામ છે બેન.

  • @Jay_kvideos
    @Jay_kvideos 13 วันที่ผ่านมา +1

    Ben salam 6e tamari struggle bhari jindagi ne tamari himmat ne🙏 ishver humesha tamari sahay kare🙏jay siyaram 🙏

  • @rkchavda7393
    @rkchavda7393 25 วันที่ผ่านมา +20

    આપ ખુબ હિંમતવાન બહેન શો મહેનત કરતા હોય તેમને કોઈ થી ડરવા ની કે સરમાવવા ની જરૂર હોતી નથી.

  • @navinbhai76
    @navinbhai76 14 วันที่ผ่านมา +2

    ખૂબ ખૂબ અભિનંદન બહેન શ્રી ને

  • @PiyushvadhasarOfficial
    @PiyushvadhasarOfficial 18 วันที่ผ่านมา +3

    Selyut che mari ben tamne dvrakavalo badhu saru karse mari ben🙏dvrakadhis upar visvas rakho mari ben 🙏❤️

  • @user-govindsinh_thakor
    @user-govindsinh_thakor 24 วันที่ผ่านมา +12

    Good work બેન ❤❤ બેન એકવાર અમરત બાપા ની મસાણી મેલડી માં યૂટ્યુબ માં સર્ચ કરો.. તમારા બધા દુઃખનું સમાધાન મળી જશે❤ ભગવાન માતાજી તમને ખુશ રાખે એવી અમારી પ્રાર્થના

  • @gitajoshi3125
    @gitajoshi3125 15 วันที่ผ่านมา +2

    ખૂબ ખૂબ અભિનંદન🎉🎊

  • @KrushnpalsinhChavda-t7w
    @KrushnpalsinhChavda-t7w 16 วันที่ผ่านมา +3

    JAY. Bhavani

  • @RameshThakor-ci2cj
    @RameshThakor-ci2cj 16 วันที่ผ่านมา +4

    Jay Ho Bharat mein Sherni

  • @BariaGovindbhai-n8i
    @BariaGovindbhai-n8i 14 วันที่ผ่านมา +4

    ખુબ સરસ બેન તમારી ધીરજ અને હિંમત ને લખો સલામ.તમે જીંદગી થી હારી ગયેલા માટે એક પ્રેરણા છો.તમારી આ વ્યથા ગુજરાત સરકાર સુધી પહોચવી જોઇયે.

  • @ShilpaPatel-ly4us
    @ShilpaPatel-ly4us 4 ชั่วโมงที่ผ่านมา

    ખુબજ સરસ👌👌👌👋👋👋👋

  • @dinesh.jbharvad1690
    @dinesh.jbharvad1690 16 วันที่ผ่านมา +4

    જય ઠાકર બેન ખુબ ખુબ ધનયવાદ ભગવાન દ્વારકાધિસ તારી લાજ રાખે એવી પ્રાર્થના જય ઠાકર

  • @nimeshchauhan3079
    @nimeshchauhan3079 15 วันที่ผ่านมา +2

    Good tamari kahani bijane mate himmat ape che ben best of luck

  • @shaileshpriyadarshee7923
    @shaileshpriyadarshee7923 9 วันที่ผ่านมา +2

    ખુબ સરસ 👍🏻

  • @rashmipatel122
    @rashmipatel122 10 วันที่ผ่านมา +1

    સરસ આત્મ વિશ્વાસ છે

  • @desalharaghovan
    @desalharaghovan 6 วันที่ผ่านมา

    खूब खूब धन्यवाद बहन जी❤❤❤

  • @haradanrudach1449
    @haradanrudach1449 3 วันที่ผ่านมา

    મારેપણ સેમ તમારી જેમજ હાલત છે બેન😢😢😢😢😢😢😢😢.માં ભવાની નવદુર્ગા ની પ્રાર્થના કરો અવશ્ય કલ્યાણ થસે.

  • @kantibhaimakwana7870
    @kantibhaimakwana7870 12 วันที่ผ่านมา +4

    બેન,હિંમત ન હારતા.ધીરજના ફળ મીઠા હોય છે.સત્ય મેવ જયતે.

  • @jagdishparmar5783
    @jagdishparmar5783 7 วันที่ผ่านมา

    બેન , તમે ખૂબ મહેનત કરી છે. તમે ખૂબ આગળ વધો તે માટે માતાજી ને પ્રાર્થના કરું છું.આપનો વિડીયો ખૂબ ઈમોશનલ રહ્યો છે.આપના પવિત્ર પુરૂષાર્થ ને મારા દિલથી જય જલારામ...

  • @shyamvadhel2798
    @shyamvadhel2798 15 วันที่ผ่านมา +3

    વાહ બેટા વાહ વાહ....🎉 ❤🎉🎉

  • @prashantnaik4401
    @prashantnaik4401 21 วันที่ผ่านมา +2

    No Wait, Take Action
    Khub saras ben.

  • @arunadhameliya2426
    @arunadhameliya2426 14 วันที่ผ่านมา +1

    Khubj saras ben
    Khubj kaam karo cho
    Bhagvan aap ne Ane aap na dikra ne sukhi rakhe lambi Umar aape evi bhagwan karishn ne Dil thi prathna karu chu ❤❤❤😂😂😂😂

  • @ajayvaghasiya9846
    @ajayvaghasiya9846 14 วันที่ผ่านมา +4

    તમારી ધીરજને નમસ્કાર દીદી. 👌👌👌👌👌👌

  • @Bhavin1281
    @Bhavin1281 25 วันที่ผ่านมา +10

    બહુજ સરસ કામ કરી રહી યા છો તમે દીદી.

  • @shantibharwad4184
    @shantibharwad4184 5 วันที่ผ่านมา +1

    જય માતાજી જય ભોલે બેન ..... Selut👍

  • @GajanandgirijiMaharaj
    @GajanandgirijiMaharaj 24 วันที่ผ่านมา +5

    Ben tame Durga no avtar se ame tamane koti koti naman jay madi

  • @manubharwad269
    @manubharwad269 20 วันที่ผ่านมา +3

    Dhanya chhe tamari mehnat ne🙏

  • @SamirKhan-rv6lv
    @SamirKhan-rv6lv 19 วันที่ผ่านมา +1

    😢 allah aap ko himmat de meri bahin or aap ki kamiyabi de or har buri aafato se mahfuz rakhi ek wife or ek maa ki takat ye h

  • @ffdivugameplay
    @ffdivugameplay 24 วันที่ผ่านมา +8

    ❤જય mataji

  • @gujaratnimaja6968
    @gujaratnimaja6968 20 วันที่ผ่านมา +6

    સરસ બેન જીવન માં તમે ઘણો બધો સંઘર્ષ કર્યો તેનું ફળ તમને ચોક્કસ મળશે.👍

  • @ravi95p
    @ravi95p 10 วันที่ผ่านมา +1

    સરસ બેન તમે ખૂબ હિંમતવાન સો

  • @alpatrivedi7762
    @alpatrivedi7762 14 วันที่ผ่านมา +3

    Proud of you !!

  • @nitabenpadhariya1430
    @nitabenpadhariya1430 24 วันที่ผ่านมา +6

    ‌ધનયછેબેનતમને

  • @nirmalabengamit8026
    @nirmalabengamit8026 14 วันที่ผ่านมา +2

    Sara's.god.bless.you.bhen

  • @iswarpatel1114
    @iswarpatel1114 16 วันที่ผ่านมา +4

    Good. Talk. God. Help. You

  • @SolankiManojkumar-j6p
    @SolankiManojkumar-j6p 20 วันที่ผ่านมา +6

    ખુબ સરસ વાત કરી છે
    હીમંત હારવાની નહીં ભગવાન ભોળાનાથ સૈવ સારૂં કરશે
    જયમાતાજી

  • @jayghadiya8563
    @jayghadiya8563 15 วันที่ผ่านมา +2

    Jay Hind
    Naman tamne

  • @deepaksheth2977
    @deepaksheth2977 14 วันที่ผ่านมา +2

    Very Good Betty. God bless u .surelly.😢

  • @jadabhai8608
    @jadabhai8608 24 วันที่ผ่านมา +9

    ખુબ સરસ સાહસી બેન👌👌

  • @nirmalabengamit8026
    @nirmalabengamit8026 14 วันที่ผ่านมา +1

    God.bless.you bahen

  • @amratbhaipatel5739
    @amratbhaipatel5739 12 วันที่ผ่านมา +4

    Good message

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 23 วันที่ผ่านมา +8

    બહેન તમારી મહેનત હિંમત નેસલામ છે ભગવાન શ્રીકૃષ્ણ શક્તિ આપે

  • @ManubhaiVasaniya
    @ManubhaiVasaniya 19 วันที่ผ่านมา +2

    ખુબ ખુબ ધન્ય વાદ

  • @PintuTech103
    @PintuTech103 11 วันที่ผ่านมา +2

    Great ben ❤

  • @damyantisurati3840
    @damyantisurati3840 6 วันที่ผ่านมา

    Khub Saras Ben

  • @SalimMalek-m7s
    @SalimMalek-m7s 9 วันที่ผ่านมา +1

    Bahuj saras

  • @Avasargraphics
    @Avasargraphics 13 วันที่ผ่านมา +20

    urmilaben na kai help joi ti hoi to msg karjo....

  • @M.Pathan901
    @M.Pathan901 18 วันที่ผ่านมา +5

    Hu ek muslim chu.. pan sister tu devi nu rup che iron lady 🤗🙏🙏

  • @sureshbhaidanjibhai2727
    @sureshbhaidanjibhai2727 21 วันที่ผ่านมา +4

    બેનતમારિહીમંતને ધન્યવાદ.

  • @HamjaPatel-r1r
    @HamjaPatel-r1r 2 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤ you are best sister

  • @tharatikabenraulji1945
    @tharatikabenraulji1945 11 วันที่ผ่านมา

    ખૂબ સરસ ઉર્મિલાબેન

  • @AnuragKaramata
    @AnuragKaramata วันที่ผ่านมา

    હાલો બેન‌ તમે સતી હનસોયા જેવૂ કામ કરીશું સે તો તમનૈ અમારા જય માતાજી