Paresh Goswami Ni Aagahi : Amreliમાં વરસાદી માહોલ જામ્યો, Suratમાં ધોધમાર વરસાદ| Gujarat Tak

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ค. 2024
  • Paresh Goswami Ni Aagahi : Amreliમાં વરસાદી માહોલ જામ્યો, Suratમાં ધોધમાર વરસાદ | Gujarat Tak
    #pareshgoswami #amreli #surat #gujarattak
    હવામાન વિભાગે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છ જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 10 જુલાઈથી 14 જુલાઈ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

ความคิดเห็น • 26

  • @baldevjoshijoshi7455
    @baldevjoshijoshi7455 13 วันที่ผ่านมา +5

    થરાદતાલુકાનથીવરશાદકયારેથસેપરેશભાઈ

  • @tinajithakor9083
    @tinajithakor9083 13 วันที่ผ่านมา

    બનાસકાંઠા થરા રાધનપુર 5 ઇચ વરસાદ થયૉસૅ

  • @user-zl1dl6nr9k
    @user-zl1dl6nr9k 13 วันที่ผ่านมา +1

    ધોલ સારો વરસાદ કેદી થસે

  • @manubharvad1186
    @manubharvad1186 13 วันที่ผ่านมา

    ધાંગધ્રા માં વરસાદ છે આજે

  • @jgjadeja5758
    @jgjadeja5758 13 วันที่ผ่านมา

    અબડાસા તાલુકાના બીટા ગામ આજે સાંજે વરસાદ થયો છે વાવણી લાયક વરસાદ નોંધાયો

  • @ratankhana2526
    @ratankhana2526 13 วันที่ผ่านมา

    કીડીયાનગર,રાપર,માં વરસાદ, ચાલુ છે પરેશભાઈ

  • @anabarghanchi9513
    @anabarghanchi9513 13 วันที่ผ่านมา

    સુઈગામ તાલુકા માં વરસાદ ચાલુ છે

  • @ganpatrajgor4211
    @ganpatrajgor4211 13 วันที่ผ่านมา

    રાપર તાલુકાના સરહદી ગામડાંઓ માં
    આજે વરસાદ થયો પણ બહુ ઓછો છે
    હવે રાત્રે જોઈએ શું થાય છે

  • @user-rd1et1sr5f
    @user-rd1et1sr5f 13 วันที่ผ่านมา

    ગામ.જુથઙ.તાલુકો.માડીયા.ધોધમાર.વરસાદ઼સે

  • @BhagubhaNZala
    @BhagubhaNZala 13 วันที่ผ่านมา +2

    કાંકરેજ તાલુકામાં વરસાદ નથી પરેશભાઈ.જય.માતાજી

  • @tinajithakor9083
    @tinajithakor9083 13 วันที่ผ่านมา

    વરસાદ બહું પડી રહ્યો છૅ પરૅશભાઈ થરા રાધનપુર

  • @BajaniyaHareshkumar-iy7xn
    @BajaniyaHareshkumar-iy7xn 13 วันที่ผ่านมา

    ઉત્તર ગુજરાત પાટણ જિલ્લાના હારીજ હારીજ તાલુકામાં ક્યારે વરસાદ

  • @mehtamagan4787
    @mehtamagan4787 13 วันที่ผ่านมา

    બગધરામાસારોવરસાદછેપરેશભાઈજામજોધપરતાલૂકામાછે🎉

  • @vagheladev1396
    @vagheladev1396 13 วันที่ผ่านมา

    મોરબી ના. રફાલીયા વરસાદ પડે છે ડોઢ.કલાક થી. રાત્રે. વરસાદ. સાલુ. સે

  • @JivanbhaiSabhaya-pm1tq
    @JivanbhaiSabhaya-pm1tq 13 วันที่ผ่านมา

    Savrkyndal na gramy vistaroma sav osose

  • @hitVaghela-lr4rc
    @hitVaghela-lr4rc 13 วันที่ผ่านมา

    ગિરસોમનાથમાજોરદારસાલુછે

  • @ratankhana2526
    @ratankhana2526 13 วันที่ผ่านมา

    Rapar kidiyanagar,ma,vsa

  • @ratankhana2526
    @ratankhana2526 13 วันที่ผ่านมา

    Rapar kidiyanagar,ma,varsad,thyo

  • @vashramdhoriya7533
    @vashramdhoriya7533 13 วันที่ผ่านมา

    गरमी, बहुत, हे

  • @karshandodiya3984
    @karshandodiya3984 13 วันที่ผ่านมา

    MAHERBANIKARI. KHOTI. MAHITI N APO

  • @BholubhaiGohil
    @BholubhaiGohil 13 วันที่ผ่านมา

    खोटीनोथामा

  • @jrbuzad3312
    @jrbuzad3312 13 วันที่ผ่านมา +1

    કચ્છ ના લખપત મા બિલકુલ વરસાદ નથી

  • @asvinkumarmahepatsinh8901
    @asvinkumarmahepatsinh8901 13 วันที่ผ่านมา

    laKhtar surenredrangr vavni Thai Nathi to varsad kyare avse