આજે સંસદમાં વિપક્ષે બજેટ મુદ્દે હોબળો કર્યો!, તો પહેલી વાર Banaskanthaના બેન બોલ્યા! | Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @jamawatpodcast
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat #parliament #delhi #opposition #walkout

ความคิดเห็น • 192

  • @mdcreation9423
    @mdcreation9423 2 หลายเดือนก่อน +127

    ન માત્ર બનાસકાંઠા પરંતુ સમગ્ર ગુજરાત નો ગરીબ બાળકો નો અવાજ બનવા બદલ આભાર ગેની બેન ઠાકોર સમગ્ર ગુજરાત વતી 🙏🙏🙏

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS 2 หลายเดือนก่อน +62

    બહેન શ્રી ગેનીબેન ઠાકોર ને તેના પ્રથમ સંસદ ભાષણ માટે ખુબ ખુબ અભિનંદન આવનારા દિવસો માં ગુજરાત ની પ્રજા ના પ્રશ્નો ને વધારે મજબૂતી થી રજુ કરશો એવી શુભકામના...🎉🎉✋🏻✋🏻✋🏻❤

  • @mahendrabhaiksolanki8236
    @mahendrabhaiksolanki8236 2 หลายเดือนก่อน +39

    ખુબ ખુબ અભિનંદન બેન ને આમજ ગુજરાત ના પ્રશ્નો ઉઠાવતા રહેવાની શક્તિ મળે એવી પ્રાર્થના 👌

  • @ParladbhaiParmar
    @ParladbhaiParmar 2 หลายเดือนก่อน +25

    ખુબ ખુબ ધન્યવાદ ગેનીબેન ઠાકોર. બનાસકાંઠા સાંસદ.. પૂર્વ ગામ પચાયત સદસ્ય પીએમ પરમાર

  • @mavjibhaibochiya2946
    @mavjibhaibochiya2946 2 หลายเดือนก่อน +12

    ખૂબ ખૂબ અભિનંદન બહેનજી

  • @rafiqrani9898
    @rafiqrani9898 2 หลายเดือนก่อน +49

    नेता तब ही बना जा सकता है जब आप " हिंदी " भाषा अच्छे से बोल सकते हो ।
    गेनी बेन का संसद में पहले वक्तव्य के लिए धन्यवाद एवम शुभकामना ।

    • @MeenabenSangada
      @MeenabenSangada 2 หลายเดือนก่อน +1

      Right sir..

    • @Babaji-nl1pu
      @Babaji-nl1pu 2 หลายเดือนก่อน +3

      ભાજપ. ના. સાંસદ. તો. ગુજરાત. ની. વાત. નથી. કરતા.. મોદી. સાહેબ. થી. ડરશે. કઈ. બોલતા. નથી. પહેલી. વાર. ગુજરાત. ની. વિશે.. ગનિબહેન.. બોલ્યા. અભિનંદન

    • @hetchandana8412
      @hetchandana8412 2 หลายเดือนก่อน

      ગુજરાત ના ક્યાં ક્યાં બોલ્યા છે

    • @bhumichaudhari5920
      @bhumichaudhari5920 2 หลายเดือนก่อน +1

      Gujarat na cm ne hindi nathi avadatu 😂😂

  • @nanjibhaithakor7934
    @nanjibhaithakor7934 2 หลายเดือนก่อน +26

    ખુબ ખુબ ધન્યવાદ ગેનીબેન ઠાકોર

  • @HARESH_THAKOR-d5q
    @HARESH_THAKOR-d5q 2 หลายเดือนก่อน +13

    બનાસની બેન ગેનીબેન સદારામ બાપા સદાય સાથ રહેઞે જય બાપા

  • @mohitpatel7703
    @mohitpatel7703 2 หลายเดือนก่อน +7

    ગુજરાતનાં સાંસદ ને ધન્યવાદ

  • @kanubhaivanar7746
    @kanubhaivanar7746 2 หลายเดือนก่อน +28

    ગુજરાત નો અવાજ હવે સંસદમાં

  • @jashodamakwana7936
    @jashodamakwana7936 2 หลายเดือนก่อน +7

    ગેનીબેન રોજબરોજ હિન્દીમાજ બોલવાનુ રાખો તેમજ હિન્દી ભાષી મહિલા સંસદ સાથે વધારે બેસવા ઉઠવાનુ રાખો તો હિન્દી આપોઆપ આવડી જશે . અત્યારથી જ હિન્દી નવલકથાઓની ચોપડીઓ ઘરે લાવતા રહો હિન્દી વાંચન વધારે રાખો શૂન્યમાથી સર્જન બધુ ફાવી જશે. ગભરાવાની કોઈ જરૂર નથી જય ઠાકોર સમાજ🙏

    • @damordipakr7890
      @damordipakr7890 2 หลายเดือนก่อน +1

      Ak dam rights bat soahie hai bhai aapne meri bhi yahi soash hai

  • @thakorvikram6055
    @thakorvikram6055 2 หลายเดือนก่อน +14

    First time you speek in sansad. Nice 👍👍👍

  • @madhubhaikothiya6660
    @madhubhaikothiya6660 2 หลายเดือนก่อน +13

    આનુ નામ ગુજરાત ની સિંહણ કહેવાય ધન્યવાદ

  • @gshrigod
    @gshrigod 2 หลายเดือนก่อน +6

    गुजरात नी शेरनी, ગેની બેન

  • @nanubahicharaniya1049
    @nanubahicharaniya1049 2 หลายเดือนก่อน +3

    ખુબ ખુબ જેની બેન ગુજરાતની સિંહણ આપ તમામ ગુજરાતના બાળકો માટે ચિંતા વ્યક્ત કરી તે બદલ ધન્યવાદ

  • @KhalidRayma-v7o
    @KhalidRayma-v7o 2 หลายเดือนก่อน +2

    આભાર

  • @dipakbhai312
    @dipakbhai312 2 หลายเดือนก่อน +2

    ખુબ ખુબ અભિનંદન

  • @RameshbhaiThakor-kf9ym
    @RameshbhaiThakor-kf9ym 2 หลายเดือนก่อน +3

    ખૂબ ખૂબ ધનંયવાદ બનાસની બહેન ને

  • @sakiralisaiyed8581
    @sakiralisaiyed8581 2 หลายเดือนก่อน +8

    ગુજરાત ની અવાજ ઉઠાવનાર ગેનીબેન નો આભાર

  • @kiritkumarpandya154
    @kiritkumarpandya154 2 หลายเดือนก่อน +2

    ખૂબ જ સરસ સુશ્રી ગેનીબેન ને અભિનંદન 🎉🎉🎉

  • @MohansinhBaria-b3d
    @MohansinhBaria-b3d 2 หลายเดือนก่อน +3

    વાહ. ગુજરાતનું. નામ. રાખું. ખરું. ગની. બેન. રહુલજીન. અમદાવાદમાં. કોગસ. કાર્યલય. તોડી. ત્યાર. સુકીઠું. યાદ. રાખજો

  • @harilalpatel3237
    @harilalpatel3237 2 หลายเดือนก่อน +4

    ખૂબ ખૂબ અભિનંદન ગેનીબેન

  • @gumanbhaininama1022
    @gumanbhaininama1022 2 หลายเดือนก่อน +3

    Ganiben Dhanayavad 🎉.Jay Congress. 🎉

  • @ramanlalamin6032
    @ramanlalamin6032 2 หลายเดือนก่อน +4

    Dhanyvad Geniben MP of BK from Gujarat

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 2 หลายเดือนก่อน +6

    ઞેનીબેન ઠાકોર ને ખૂબ ખૂબ અભિનંદન.

  • @sampatbhaichaudhari6685
    @sampatbhaichaudhari6685 2 หลายเดือนก่อน +8

    Geni ban balakona Rog ni sadan ma janakari Api bakina sansad kem muga geniben ne lakh lakh dhanyavad

  • @chelajirathod8049
    @chelajirathod8049 2 หลายเดือนก่อน +2

    Khub khub abhinandan geniben

  • @rSRS-j7x
    @rSRS-j7x 2 หลายเดือนก่อน +1

    ખુબ સરસ ગેની બેન તમારો અવાજ ભાજપ ના 25 સાસંદ નકામા

  • @HSKHIMATVLOGS
    @HSKHIMATVLOGS 2 หลายเดือนก่อน

    સરસ વાત કરી ❤

  • @BPCHUDASAMAA
    @BPCHUDASAMAA 2 หลายเดือนก่อน +1

    અરે પાગલ તો બજેટ કોઈને નથી ગયું તો ગયું કોને?

  • @akashbarad9968
    @akashbarad9968 2 หลายเดือนก่อน +1

    Thank you JAMAVAT TEAM ❤

  • @KaranThakor-xr1cy
    @KaranThakor-xr1cy 2 หลายเดือนก่อน +5

    Banasni Ben Geniben😊🇮🇳

  • @aap.ki.jay.muldarm.ki.j
    @aap.ki.jay.muldarm.ki.j 2 หลายเดือนก่อน +2

    जोहार जय आदिवासी जिंदाबाद जय संविधान

  • @જગદીશપટેલ-ઘ8ખ
    @જગદીશપટેલ-ઘ8ખ 2 หลายเดือนก่อน +2

    ખુબ ખુબ અભિનંદન ગેનીબેન

  • @Nartanrathwa
    @Nartanrathwa 2 หลายเดือนก่อน +8

    India jindabad jay bajrangbali

  • @igll56
    @igll56 2 หลายเดือนก่อน +1

    ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી બાબતે પણ પ્રશ્ન ઉઠાવો.

  • @aniltaviyad3174
    @aniltaviyad3174 2 หลายเดือนก่อน +1

    Nice 👍

  • @letsdoit52
    @letsdoit52 2 หลายเดือนก่อน

    sansad ma bolva ubha thaya aej himmatvala nu Kam chhe ben good work ben Shri

  • @sureshkanmiya9499
    @sureshkanmiya9499 2 หลายเดือนก่อน +1

    રંગ રાખ્યો બનાસ ની બહેન ગેનીબેન સામ દામ અને દંડ સહિત સમગ્ર ગુજરાત ના ભાજપ ના નેતાઓ ના ધાડે ધાડા ઉતર્યા હતા અને પૈસા ની રેલમછેલ દુધ ડેરી ના ચેરમેન શંકર ચૌધરી અને હજારો ની સંખ્યા મા ચેલા ચપાટા તો પણ ભાજપ અને મોદી ના ગઢ ગણાય તે ગુજરાત મા દોડતા કરી દીધા... રંગ રાખ્યો બનાસ ની બહેન

  • @MahendraPatel-eo8pw
    @MahendraPatel-eo8pw 2 หลายเดือนก่อน +6

    धन्यवाद करता हूं गनीबे न।

  • @arunmehta4280
    @arunmehta4280 2 หลายเดือนก่อน +4

    धन्यवाद गेनी बेन

  • @chauhannarendrasinh7841
    @chauhannarendrasinh7841 2 หลายเดือนก่อน

    ખુબ સરસ ગેનીબેન

  • @zankhnasangharajaka9227
    @zankhnasangharajaka9227 2 หลายเดือนก่อน +5

    सत्ता बचाव बजट

  • @Specialforces02001
    @Specialforces02001 2 หลายเดือนก่อน +2

    Very Good Geni ben

  • @royalrajputofficial3769
    @royalrajputofficial3769 2 หลายเดือนก่อน +1

    Good work geniben Thakor

  • @Gangdas_thakor_111
    @Gangdas_thakor_111 2 หลายเดือนก่อน +5

    અમે તો બસ geni Ben Thakor ne જોવા video tuch કર્યો.

  • @manubhaizala5323
    @manubhaizala5323 2 หลายเดือนก่อน

    Good

  • @anilsinhchauhan113
    @anilsinhchauhan113 2 หลายเดือนก่อน +1

    You are great Geniben...

  • @viramjirathod593
    @viramjirathod593 2 หลายเดือนก่อน +3

    Very good geniben Thakor.

  • @AjayKishori-p3u
    @AjayKishori-p3u 2 หลายเดือนก่อน

    🙏🙏

  • @dabhialpesh7087
    @dabhialpesh7087 2 หลายเดือนก่อน

    Very nice

  • @s.mpurohit7154
    @s.mpurohit7154 2 หลายเดือนก่อน +1

    गेनी बहन आप संसद मे वायरस के मुद्देको पेस किया अछा लगा

  • @GopalParmar-u7b
    @GopalParmar-u7b 2 หลายเดือนก่อน +6

    Very good genee ben

  • @bhagorajg1642
    @bhagorajg1642 2 หลายเดือนก่อน +1

    👌👌

  • @mahipalsinhgohil1278
    @mahipalsinhgohil1278 2 หลายเดือนก่อน +2

    Good❤🎉👍

  • @ptchaudhary
    @ptchaudhary 2 หลายเดือนก่อน +1

    ભણેલા અને અભણ સંસદ નો આ ફરક પડે છે રાહુલ ગાંધીની જેમ કાગળ વાંચીને બોલવું પડે એ પછી શું વિકાસ કરી શકે

    • @damordipakr7890
      @damordipakr7890 2 หลายเดือนก่อน

      Tamara man thi su lagyu ke Rahul Gandhi aabhan se aem

    • @ashoksolanki4567
      @ashoksolanki4567 2 หลายเดือนก่อน

      મોદી કરતા વધુ ભણેલો છે

  • @REEYASTUDIOSURAT
    @REEYASTUDIOSURAT 2 หลายเดือนก่อน +2

    હિન્દી શીખવાડો કોક 😅😅😅😅😂😂😂😂

  • @mukesh_jaat51
    @mukesh_jaat51 2 หลายเดือนก่อน +5

    ગુડ

  • @BharatSoni-bb7wu
    @BharatSoni-bb7wu 2 หลายเดือนก่อน

    Very good geniben

  • @jn8744
    @jn8744 2 หลายเดือนก่อน

    સરસ...

  • @snm923
    @snm923 2 หลายเดือนก่อน +1

    PRINCESS OF DOWNTRODDEN...❤

  • @mustaksaiyeddohaqatar6049
    @mustaksaiyeddohaqatar6049 2 หลายเดือนก่อน +1

    Great

  • @sureshsathvara321
    @sureshsathvara321 2 หลายเดือนก่อน

    🎉

  • @s.mpurohit7154
    @s.mpurohit7154 2 หลายเดือนก่อน +1

    संसद में कोई मुद्दा पेस करना कोई आसान नहीं होता क्युकी अंग्रेजी हिन्दी में बोलना पड़ता है

  • @pateljigna8684
    @pateljigna8684 2 หลายเดือนก่อน +2

    🙏

  • @prajapatiking1514
    @prajapatiking1514 2 หลายเดือนก่อน

    Super Geni ben thakor

  • @ThtTina
    @ThtTina 2 หลายเดือนก่อน +2

    ❤❤❤❤

  • @dinmahmadajmeri2023
    @dinmahmadajmeri2023 2 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤ India ghtabdan jindabad ❤❤❤❤❤

  • @Gangdas_thakor_111
    @Gangdas_thakor_111 2 หลายเดือนก่อน +2

    Good Ben ❤

  • @Suzain-g4e
    @Suzain-g4e 2 หลายเดือนก่อน

    Vah gujrat ki beti

  • @tiyupanchasara3142
    @tiyupanchasara3142 2 หลายเดือนก่อน +3

    Bhajap bhagavo des bachavo🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RakeshDamor-u3k
    @RakeshDamor-u3k 2 หลายเดือนก่อน

    સરસ ગેનીબેન

  • @vasavarakesh7559
    @vasavarakesh7559 2 หลายเดือนก่อน +1

    સુ મેડમ જી આટલા મોટા સાંસદ બન્યા અને આટલી નાની વાતો કેવા માટે બિજા નું લખેલું વાંચો છો તમને આટલું પણ મોઢે આવડતું નથી

  • @AhmedMarediya-ri2xi
    @AhmedMarediya-ri2xi 2 หลายเดือนก่อน

    Geni.ben.ना भाषण थी भाजपा ना लोकों ne..marcha.lagya..के amne.sansad.ma.besva.nthi.maltu.ne.geni.ben.kevi.rite.besi.gaya.....etale....vandha.vachka.kadhya.......geni.ben.आगे बढ़ो हम तुम्हारे साथ हैं...

  • @arvindoad3542
    @arvindoad3542 2 หลายเดือนก่อน

    બેન થોડા ગભરાયા વિના સિરિયસ થઇ અટક્યા વિના બોલો 🙏

  • @vasantchorasiya2622
    @vasantchorasiya2622 2 หลายเดือนก่อน +1

    Congress party jindabad

  • @bhagwatisamrat790
    @bhagwatisamrat790 2 หลายเดือนก่อน +2

    ગુજરાત ની શાન ગેનીબેન

  • @ambalalzala2942
    @ambalalzala2942 2 หลายเดือนก่อน +4

    Good geninen

  • @meniyagordhanbhai3721
    @meniyagordhanbhai3721 2 หลายเดือนก่อน

    આદેશનિજનતાપહેલાતોઆરડવિનિમોઢુજોવોએટલેતમનેખબરપડશેકેઆરડવિનાબજેટમાવધેલાતમનેશીઠાઆપેતોભલેપણતેનાસીઠાપણતમનેનહીઆપેકારણકેસીઠાપણરોજેરોજપડાવિદેશેએટલેતેહેઠેતોસાવટાકરડીકરીનેરાખેશેતોતમનેહવેદેવામાટેબિજૂકાયવધુનથિએટલેહવેનહિઆપે

  • @govindlimbachiyaofficial7945
    @govindlimbachiyaofficial7945 2 หลายเดือนก่อน +1

    ગેનીબેન નો હિન્દી ભાષામાં કોર્સ કરવાની જરૂર છે ગેનીબેન હિન્દી શીખવા જાવ

  • @keshardesai106
    @keshardesai106 2 หลายเดือนก่อน +2

    બનાસકાંઠા ની સિંહણ

  • @harshharsh3686
    @harshharsh3686 2 หลายเดือนก่อน

    Panchayat se parliament nahi
    Panchayat se PM tak jaoge😊

  • @jitendrathakkar3642
    @jitendrathakkar3642 2 หลายเดือนก่อน

    Budget mai scheme batate lakho milenge bad me bolte 27000 invest karo ! Matlab pahle sarkar ko do bad me wo 5-6 sal k bad lakho degi pahle do ?

  • @maheshrathod9172
    @maheshrathod9172 2 หลายเดือนก่อน

    Jay sanvidhan

  • @RouitThakor-l3z
    @RouitThakor-l3z 2 หลายเดือนก่อน +4

    Geniben gujarat no aavaj sansad ma uthavyo to bakina 25 jana su kare che

    • @RIDERS_LIFE_VLOGS
      @RIDERS_LIFE_VLOGS 2 หลายเดือนก่อน

      @@RouitThakor-l3z રાજ્ય સભા માં વાંકાનેર ના કેશરીદેવ સિંહ જી ઝાલા યે પણ પાણી બાબત નો પ્રશ્ન કરેલ પણ મંત્રી શ્રી cr patil ગુજરાત ના છે અને એક પક્ષ ના છે છતાં સંતોષ કારક જવાબ નથી આપેલ...

  • @Chirag-s4g
    @Chirag-s4g 2 หลายเดือนก่อน

    Good geni Ben

  • @dinmahmadajmeri2023
    @dinmahmadajmeri2023 2 หลายเดือนก่อน

    Gujarat Congress MP ghenibeni thakor is Good ❤

  • @thakorshailesh828
    @thakorshailesh828 2 หลายเดือนก่อน +1

    Ha geniben

  • @manojparmar7905
    @manojparmar7905 2 หลายเดือนก่อน +1

    Bihar Ane aadhrapradesh ghakarigaya😅😅😅

  • @mrsadhiwala5953
    @mrsadhiwala5953 2 หลายเดือนก่อน +2

    ગેનીબેનઘન્યવાદ

  • @amarpatel90
    @amarpatel90 2 หลายเดือนก่อน +1

    Ganiben,
    Good

  • @FastionhubNew
    @FastionhubNew 2 หลายเดือนก่อน

    Good geniben

  • @ankitjada8969
    @ankitjada8969 2 หลายเดือนก่อน +1

    Itni bat bhi likhe kar pdhena pedta hai 😂😂😂😂😂😂😂

    • @RIDERS_LIFE_VLOGS
      @RIDERS_LIFE_VLOGS 2 หลายเดือนก่อน

      @@ankitjada8969 લોકસભા માં પ્રશ્નો લિખિત સ્વરૂપ માં હોય તોજ સ્પીકર સાહેબ એને રજુ કરવાની પરવાનગી આપે છે...

  • @kanjibhaikakadiya7861
    @kanjibhaikakadiya7861 2 หลายเดือนก่อน +6

    આ સીતારમણ છે કે સુરપંખા છે

    • @satishpanchal7387
      @satishpanchal7387 2 หลายเดือนก่อน +3

      સીતારમણ ની માત્તૃભાષા છે જ્યારે ગેનીબેન રાષ્ટ્ર ભાષા માં બોલ્યા 👍સરસ બોલ્યા

  • @sweetrecipe3174
    @sweetrecipe3174 2 หลายเดือนก่อน

    અલ્યા બનાસકાંઠા મા પનોતી બેઠી છે વરસાદ પણ નથી આવતો

  • @DAMORMITESH-iz3vm
    @DAMORMITESH-iz3vm 2 หลายเดือนก่อน +1

    બીજેપી હાર ન જાય એટલા માટે એવું બજેટ રજૂ કરાયું

  • @taramarathe1635
    @taramarathe1635 2 หลายเดือนก่อน

    मां कहना कोइ ग़लत नहीं है, बार बार क्यों कह रहे हैं बेटी जैसी है इतनी छोटी भी नहीं है निर्मला जी बहन कहों....!!हमारे घर में हम कभी कभी छोटी बेटी रोती है ये आ गस्सा करती है तो ओं मेरी मां चुप हो जा कहते हैं ।

  • @samratdangadhvi7837
    @samratdangadhvi7837 2 หลายเดือนก่อน

    ગેની નો ભાસન સાભડયો લખેલો હતો છતાં વાંચી પણ ન શક્યા

  • @Goga_no_ladlo82
    @Goga_no_ladlo82 2 หลายเดือนก่อน +1

    Rahul Gandhi ko pasand karne vale like kare 👍❤️

  • @kdbhuva3652
    @kdbhuva3652 2 หลายเดือนก่อน

    Vah ben vaah.....
    Koi to sachu bolva valu che hve...