Kajal Maheriya | કાજલ ના દિલમાં રહેજો | Kajal Na Dil Ma Rehjo | New Gujarati Romantic Song 2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • કાજલ મહેરિયાનું આ નવું રોમેન્ટિક ગીત કાજલ ના દિલ માં રહેજો કહે છે કે સાચો પ્રેમ હંમેશા દિલમાં અનુભવાય છે અને તમારી સાથે રહે છે.
    Listen to the best of Kajal Maheriya songs only on Saregama Gujarati!
    bit.ly/3a9taam
    અન્ય OTT પ્લેટફોર્મ પર આ ગીતનો આનંદ માણો!
    JioSaavn bit.ly/3kkNbDm
    Spotify bit.ly/3QGWDge
    Wynk bit.ly/3WdugaW
    Hungama bit.ly/3QETnlP
    Amazon Music bit.ly/3CQGmQj
    Apple bit.ly/3GMV8IU
    TH-cam Music bit.ly/3We7D67
    Lyrics:
    દિલ માં રેહજો તમે મારા દિલ માં રેહજો
    હો... દિલ માં રેહજો રે મારી ધડકન માં રેહજો...
    હો દિલ માં રેહજો રે મારી ધડકન માં રેહજો...
    હો આંખો ની પાપણમાં યા કાજળ માં રેહજો રે
    આંખો ની પાપણમાં યા કાજળ માં રેહજો રે
    કાજલ ના દિલ માં રેહજો રે કે મારા દિલ માં રેહજો રે
    કે મારા દિલ માં રેહજો રે કાજલ ના દિલ માં રેહજો રે
    ઓ દિલ ના કોરા કાગળ પર તારું નામ રે લખી લીધું
    વાટ જોતી જેની હું તો સામે મળી ગયું
    ધીરે ધીરે અતો મારા દિલ ને રે ગમી ગયું
    હો કોઈ તો વાલમના જાય કા નો માંગે જો રે
    કોઈ તો વાલમના જાય કા નો માંગે જો રે
    કાજલ ના દિલ માં રેહજો રે કે મારા દિલ માં રેહજો રે
    કે મારા દિલ માં રેહજો રે કાજલ ના દિલ માં રેહજો રે
    હો હૈયા ની લાગણીએ તારા હેત ને બાંધી લીધા
    મીન તો મારા વાલીડા થી તમને રે માંગી લીધા
    હો શું કરું વાત તમારી આવા રે ગમી ગયા
    બોલીયા નઈ મોઢે થી પણ આંખો થી બવ કઈ ગયા
    હો મારા રે હોઠો ની આ હસી માં રેહ જો રે
    મારા રે હોઠો ની આ હસી માં રેહ જો રે
    કાજલ ના દિલ માં રેહજો રે કે મારા દિલ માં રેહજો રે
    કે મારા દિલ માં રેહજો રે કાજલ ના દિલ માં રેહજો રે
    હો... દિલમાં રેહજો મારા દિલ મા રેહજો રે
    (English)
    Dil Ma Rehjo Tame Mara Dil Ma Rehjo…
    Ho… Dil Ma Rehjo Re Mari Dhadkan Ma Rehjo…
    Ho Dil Ma Rehjo Re Mari Dhadkan Ma Rehjo…
    Ho Aankho Ni Papan Ma Ya Kajad Ma Rehjo Re
    Aankho Ni Papan Ma Ya Kajad Ma Rehjo Re
    Kajal Na Dil Ma Rehjo Re K Mara Dil Ma Rehjo Re
    K Mara Dil Ma Rehjo Re Kajal Na Dil Ma Rehjo Re
    O Dil Na Kora Kagad Par Taru Naam Re Lakhi Lidhu
    Vaat Joti Jeni Hu To Same Madi Gayu
    Ho Man Maru Atrangi Tari Taraf Nami Gayu
    Dheere Dheere Ato Mara Dil Ne Re Gami Gayu
    Ho Koi To Valamna Jay Ka No Mange Jo Re
    Koi To Valamna Jay Ka No Mange Jo Re
    Kajal Na Dil Ma Rehjo Re K Mara Dil Ma Rehjo Re
    K Mara Dil Ma Rehjo Re Kajal Na Dil Ma Rehjo Re
    Ho Haiyaa Ni Laganiye Tara Het Ne Bandhi Lidha
    Main To Mara Valida Thi Tamne Re Mangi Lidha
    Ho Su Karu Vaat Tamari Aava Re Gami Gaya
    Boliya Nai Modhe Thi Pn Ankho Thi Bauv Kai Gaya
    Ho Mara Re Hotho Ni Aa Hasi Ma Reh Jo Re
    Mara Re Hotho Ni Aa Hasi Ma Reh Jo Re
    Kajal Na Dil Ma Rehjo Re K Mara Dil Ma Rehjo Re
    K Mara Dil Ma Rehjo Re Kajal Na Dil Ma Rehjo Re
    Ho…dil Ma Rehjo Re Mara Dil Ma Rehjo Re
    Credits:
    Singer: Kajal Maheriya
    Artist: Chhaya Thakor, Pratik Vekariya
    Co-artist: Bharat Chaudhari, Bhavan
    Producer: Red Velvet Cinema
    Concept, Choreographer & Director: Vishnu Thakor Adalaj
    Creative Head: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Production Management: Jigar Bhatiya
    Music: Vishal Vageshwari, Sunil Vagheshwari
    Lyrics: Bharat Ravat & Devraj Adroj
    Camera & Editing: Montu Rajput
    Makeup & Hair: Hashmukh Limbachiya, Poonamben
    Production: Kirtan Barot
    Spotboy: Pajji, Mehul
    Dance Group : Minaxi Vaghela, Vikram Vaghela
    Light: Jitu Bhai, Kiran
    #kajalnadilmarehjo
    #kajalmaheriya
    #saregamagujarati
    #kajalmaheriyanewsong
    #newgujaratisong
    #gujaratiromanticsong
    #gujaratistatus
    #gujaratilovesong
    #gujaratisong2023
    Kajal Na Dil Ma Rehjo,કાજલ ના દિલમાં રહેજો,Kajal Maheriya,kajal maheriya na geet,gujarati song,kajal maheriya new song,tame mane gamo cho,gujarati geet,કાજલ મહેરીયા,ગુજરાતી ગીત,gujarati new song,Dil Ma Rehjo,કાજલ મહેરીયા ના ગીત,New Gujarati Song 2023,રોમેન્ટિક સોન્ગ,gujarati romantic songs,gujarati love song,trending songs,#video
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal

ความคิดเห็น • 2.8K

  • @SaregamaGujarati
    @SaregamaGujarati  ปีที่แล้ว +1856

    તામે કાજલ ને દિલ માં છો?
    ટિપ્પણીઓમાં તમારા વિચારો શેર કરો! 🙏🏼

  • @sonalpagi7311
    @sonalpagi7311 7 หลายเดือนก่อน +5

    સુ કરું હું વાત તમારી એવા રે ગમી ગયાં
    બોલ્યા નહિ મોઢે થી પણ આખો થી બોવ કહી ગયા....nice line......
    I love song ❤❤❤❤i love My Sanju...
    ❤❤❤❤❤

  • @Krupafilms
    @Krupafilms ปีที่แล้ว +23

    વાહ shu ગીત છે.... વારંવાર સાંભરવાનું મન થાય છે.... ગીતના શબ્દો બહુ જોરદાર.. બન્ને ગીતકાર મારાં તરફથી ખુબ ખુબ અભિનંદન.... તમામ ટિમને અભિનંદન..... કાજલબેન શું ગજબ ગાયા છો આપ.. બહુ જોરદાર.. બહુ જોરદાર.. Heart touching song.......

  • @radhe_b2228
    @radhe_b2228 ปีที่แล้ว +228

    મારી ગર્લફ્રેન્ડ આ સોંગ્સ ખૂબ જ સાંભળશે કેમકે એમનું નામ પણ #કાજલ છે 😘🥰 #Radhe_love_kajal❤️❤️❤️

    • @pradipdabhi6697
      @pradipdabhi6697 ปีที่แล้ว +10

      Ha moj ha👌

    • @rajachamuda.official3641
      @rajachamuda.official3641 ปีที่แล้ว +6

      Sem to you hoo😉😍😍

    • @radhe_b2228
      @radhe_b2228 ปีที่แล้ว +11

      @@rajachamuda.official3641 અલ્યા મેતો ભુક્કા જ કાઢી નાખ્યાં સાંભળી સાંભળી ને 😘😘 રોજ 2 થી 3 વાર સાંભળવાનું જ ❤️❤️

    • @kanjithakor5226
      @kanjithakor5226 ปีที่แล้ว +5

      આપડી પન એક કાજલ છે ભાઈ

    • @kanjithakor5226
      @kanjithakor5226 ปีที่แล้ว

      ને એ કાઈમ ના માટે દિલ માં છે આઈ મીશ યુ કાજલ

  • @mogalmusicofficial5
    @mogalmusicofficial5 ปีที่แล้ว +34

    જય ભીમ કાજલ બેન તમે તો અમારા દલિત સમાજનુ રતન છો ..દિલ માં હમેશા રેહશુ

    • @_vijjukoli777_
      @_vijjukoli777_ ปีที่แล้ว +1

      Ala e thakor se dofa 🔥

    • @sanjaybharvad7438
      @sanjaybharvad7438 ปีที่แล้ว +3

      😂😂😂😂😂

    • @NitinSolanki-w9l
      @NitinSolanki-w9l ปีที่แล้ว +1

      ​@@_vijjukoli777_tane kone kidhu ke aa thakor chhe em?

    • @ksgamingboos
      @ksgamingboos 11 หลายเดือนก่อน +2

      Pikina dalit che

  • @rameshdafda9445
    @rameshdafda9445 ปีที่แล้ว +13

    2:56 4:11 my favourite heart teaching lain😍🥰🥰🥰🥰 jordaar song chhe kajal ben☺☺

  • @Krupafilms
    @Krupafilms ปีที่แล้ว +71

    બોલ્યા નહિ મોઢેથી પણ આંખોથી કહી ગયા . વાહ શું શબ્દ લીધા છે..

  • @smileyboysahil7433
    @smileyboysahil7433 ปีที่แล้ว +11

    No 1 super star singer #kajalmaheriya👸👑❤️😘🥰😍 love this song 💕💕💕💕💕💕

  • @GautamRaval-xx7fz
    @GautamRaval-xx7fz ปีที่แล้ว +8

    Nice song
    aa geet sambhari ne to darek ne
    premi ni yaad aavi jay em se 💖

  • @ishvarrajput07
    @ishvarrajput07 ปีที่แล้ว +45

    કાજલ મેહરિયા નો આવાજ super છે અને ગીત એક નંબર છે 🙏🏻 ગુજરાતી લાઈક 👍 કરો

  • @SanjayThakor-oi2sv
    @SanjayThakor-oi2sv ปีที่แล้ว +41

    વાહ 👍💞કાજલબેન તમે આ ગીત બહુ સારું ગાયું છે તમને ભગવાન બહું જ આગળ વધારે💞👍👍👍👍👍👍👍

    • @RamjibhaiSolanki-ri4qe
      @RamjibhaiSolanki-ri4qe 11 หลายเดือนก่อน

      😅

    • @Itzmihiryogishorts76
      @Itzmihiryogishorts76 2 หลายเดือนก่อน +1

      ​@@RamjibhaiSolanki-ri4qeટઞઝષ રયથદધધદદદધધ સૈષ્રધઝઝઝ

  • @bharatmakvana4663
    @bharatmakvana4663 ปีที่แล้ว +16

    હા કાજલ મહેરિયા હા જોરદાર કંઠ આપ્યો...અને અમારા જેવા ઘાયલ ના દિલમાં રેજો...આ ગીત અમારી જૂની યાદો તાજી થઈ ગઈ

  • @mj.rana...official.
    @mj.rana...official. ปีที่แล้ว +110

    સુપર કાજલ મહેરીયા બેન નવુ સોંગ લઈને આવી રહ્યા છે... જય માતાજી મિત્રો.. બધા મિત્રો લાઈક કરજો

  • @himmatsolanki1409
    @himmatsolanki1409 ปีที่แล้ว +25

    ખૂબ સરસ મજાનું સોંગ હે પ્રભુ મારા આને
    આગળ મોકલે જય જોગણી માં

  • @yadavajay448
    @yadavajay448 7 วันที่ผ่านมา +1

    ❤❤❤u kajal

  • @VipulRaj-r7k
    @VipulRaj-r7k 19 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤❤

  • @SBVasani
    @SBVasani ปีที่แล้ว +75

    આ સોંગ કેટલા લોકો ને પસંદ આવ્યું 🤗❤️

  • @YogeshYT9023
    @YogeshYT9023 ปีที่แล้ว +12

    આઇ 👸💞મિસ યુ😘🥀 સેજલ 😘😘😘

  • @Kalpeshthakor413
    @Kalpeshthakor413 ปีที่แล้ว +38

    જય માતાજી બધા મિત્રો ને
    આ મારી નવી ચેનલ છે તો જરુરથી સાથ આપો જય સધી માં હું પણ જો વુ કેટલા સાથ આપેછે

  • @HemjiChaudharyPatel
    @HemjiChaudharyPatel ปีที่แล้ว +6

    ખૂબ ખૂબ સરસ કાજલ બેન ને ખૂબ સારું ગીત ગાવા માટે એક લાઈક કરતા જજો

  • @vajamukesh5224
    @vajamukesh5224 ปีที่แล้ว +29

    ખૂબજ સરસ ગાઓ છો તમે. તમારા ગાયેલા ગીતો સીધા દિલ ની અંદર ઉતરી જાય છે.મસ્ત❤️ ફિલીંગ આવે છે .

  • @rathwa.vishwas.officelchan9946
    @rathwa.vishwas.officelchan9946 ปีที่แล้ว +7

    સુપર ગીત આવીયુ છે કાજલ મહેરીયા તમારૂ ઉત્તરાયણ પર્વની પર

  • @maheshdharjiya
    @maheshdharjiya ปีที่แล้ว +236

    સમય સાથે બધુજ વહી જશે,
    માત્ર પ્રેમભરી યાદો રહી જશે,
    હોઠો પર ના લાવો તો કંઈ નહી,
    દિલમાં નામ જરૂર રહી જશે...
    ❣️♥️

    • @niranjannahak6251
      @niranjannahak6251 ปีที่แล้ว +4

      Sab samay ka khel hai mere bhai

    • @rathodmaulik4933
      @rathodmaulik4933 ปีที่แล้ว +1

      vavaaaaaaaaaaaaaaaaaaaaaaaaa a aaaaaaa aaaaaaaaaaaaaaaaaaaaaaaAaasaasssssssssssaaa

    • @aapkadost2815
      @aapkadost2815 ปีที่แล้ว +4

      Haa tamari vaat 110% sachi che mari sathe pan aavu thayu che hu badha ne kaheto faru chu aavu km thai che bhai

    • @milanrasikbhai1205
      @milanrasikbhai1205 ปีที่แล้ว +1

      Vah

    • @SURESH..ATRESHA..490
      @SURESH..ATRESHA..490 ปีที่แล้ว +1

      👍👍

  • @VanitaVadhel
    @VanitaVadhel ปีที่แล้ว +94

    Bov j saras song,music khub j saras👌👍🏻👍🏻💘

  • @chavdapankaj421
    @chavdapankaj421 ปีที่แล้ว +37

    ગીત સાંભળીને મારી કાજલ ની યાદ આવી ગઈ ❤❤

  • @sameertips
    @sameertips ปีที่แล้ว +9

    કાજલના દિલમાં રહી લેશું કાજલ રાખે ત્યાં લગી☺️😍❤️

  • @bhupatthakur.indianarmy7341
    @bhupatthakur.indianarmy7341 ปีที่แล้ว +5

    So nice song આ સોંગ સાંભળી ને મને મારો પહેલો પ્યાર યાદ આવી ગયો છે .અને એને પણ જો કદાચ આ ગીત સાંભળયું હસે તો એને પણ મારી યાદ આવી ગઈ હસે.i miss you ❣️ so nice kajal Ben 👍

  • @mukeshthakor8470
    @mukeshthakor8470 ปีที่แล้ว +147

    કાજલબેન ના ગીતો અમારા દિલમા વાગે છે🎵🎵

    • @anildthakor9813
      @anildthakor9813 ปีที่แล้ว +2

      ભલે વાગે પણ થોડુક ધીમુ રાખજો તો અમને સાંજે ઊંઘ આવે

    • @kolimagan6162
      @kolimagan6162 ปีที่แล้ว +1

      ❤❤❤❤❤❤

    • @jetunhalepotra9781
      @jetunhalepotra9781 ปีที่แล้ว

      @@anildthakor9813 🤣🤣🤣😂😂😂😂

    • @motivationnaresh2459
      @motivationnaresh2459 ปีที่แล้ว

      બારક્ષરી મેં કિતને સારે અક્ષર આતે હે પર સબસે જ્યાદા મુજે તું પસન્દ હે

    • @SURESH..ATRESHA..490
      @SURESH..ATRESHA..490 ปีที่แล้ว

      ❤👍👍

  • @sonagramanhar7617
    @sonagramanhar7617 ปีที่แล้ว +15

    કાજલ બેન દેશભક્તિ નું ગીત નું આયોજન કરો તો સારુ. તમારા ઘેરા અવાજ માં દેશભક્તિ નું ગીત સાંભળવું ગમે.

  • @Parvinthakor4126
    @Parvinthakor4126 25 วันที่ผ่านมา +1

    વાહ ક્યા જવાબ છે મસ્ત ગીત ગાતે હો એસે હી હસી ખુશી માં ગાવો

  • @parmarraman8641
    @parmarraman8641 ปีที่แล้ว +4

    ખૂબ જ સરસ ગીત કાજલબેન ગાયું છે અને ગીતમાં અભિનય પણ ખુબ સરસ છે....THE BEST

  • @Filmi_Gujarat
    @Filmi_Gujarat ปีที่แล้ว +10

    કાજલ ના દિલ માં છું.. ❤️

  • @jaigogabapatetusgujarati7355
    @jaigogabapatetusgujarati7355 ปีที่แล้ว +9

    વેરી ગુડ કાજલ મેહરીયા મસ્ત સોંગ છે સુપર

  • @vishnuthakor9386
    @vishnuthakor9386 ปีที่แล้ว +5

    જોરદાર વિડિયો સોંગ છે કાજલ બેન હા મોજ

  • @rdxsolanki5370
    @rdxsolanki5370 ปีที่แล้ว +10

    કાજલ ના દિલ માં તો અમે રહી ચૂક્યા પણ કાજલ અમારા દિલ માં રેહવા જોઈએ ને 😅😅❤

  • @Hitesh5893
    @Hitesh5893 7 หลายเดือนก่อน +1

    દીલ નાં કોળા કાગળ પર તારું નામ રે લખી લીધું...રાહ જોતી જેની હું એ સામે રે મળી ગયું😘👌👌👌

  • @squarepictures7385
    @squarepictures7385 ปีที่แล้ว +68

    ગુજરાતી ગીતોમાં એક વધુ સારું, શુધ્ધ ગુજરાતી શબ્દો સાથેનું પ્રેમ ભર્યું ગીત તમે આપ્યું...

    • @revabenpatni
      @revabenpatni ปีที่แล้ว +1

      કાં જ લ ણ્ણ ડી લ માં રે જ

    • @SURESH..ATRESHA..490
      @SURESH..ATRESHA..490 ปีที่แล้ว +1

      ❤ સરસ👌👍👍

  • @dangrochadasrath5277
    @dangrochadasrath5277 ปีที่แล้ว +250

    ઘણા દિવસો પછી ખુબજસારું સૉગ રીલિઝ થયું છે ગીત ના શબ્દો હૉઠ ઉપર રણકા કરૅશૅ ,,❤️❤️❤️🌹🌹

  • @SENMAVIRAT
    @SENMAVIRAT ปีที่แล้ว +5

    વાહ શું ગીત બનાવ્યું છે 👍👍👍👍❤❤❤❤❤

  • @aakibmalek890
    @aakibmalek890 ปีที่แล้ว +2

    ખૂબ સરસ સોંગ .. ભરત ભાઈ અને દેવરાજ ભાઈ દ્વાર લખેલું અને કાજલ બેન દ્વાર ગવાયેલું ગીત .ખૂબ જ સરસ ..👌👌👌👌👌👌👌

  • @gujaratisinger7019
    @gujaratisinger7019 ปีที่แล้ว +11

    ❤️ touching

  • @vijaydigitalofficial
    @vijaydigitalofficial ปีที่แล้ว +4

    Bole To Jordaaar Song... 👌👌

  • @shaileshmakvana6275
    @shaileshmakvana6275 ปีที่แล้ว +8

    કાજલ ના દિલ મા રેજો લાઈક કરજો 👍

  • @It_is_ajju_10K
    @It_is_ajju_10K ปีที่แล้ว +8

    પોતાના પ્રેમ માટે like કરો

  • @pd.sondharva1735
    @pd.sondharva1735 ปีที่แล้ว +8

    મે આ ગીત 50વાર સાંભળી લીધું છે‌ ખુબ સરસ સોંગ છે.

  • @skismat5947
    @skismat5947 ปีที่แล้ว +377

    દ્વારકાધીશ આ ગીત ને ખુબ આગળ વધારે એવી પ્રાર્થના કરું છુ

  • @hitendranayak76
    @hitendranayak76 ปีที่แล้ว +125

    કાજલ બેન તમારા બધાજ ગીતો હું સાંભળું છું. તમે બહુજ સરસ ગાઓ છો હુંં તમારો ફેન છું દિલમાં રહેજો રે તમે આમ જ બધાના દિલમાં જ રહો છો .અને રહેવાના જ છો તમે તમારા ચાહકોની સાથે અભિમાન વગર વાત કરો છો એ બહુ ગમ્યુ બાકી ઘણા કલાકરો એવા છે કે જેમને હાલમાં બહુ અભિમાન ચડી ગયું છે. અને પોતાની જાત ને શી ખબર શું માનવા લાગ્યા છે. કે તેઓ જાણે પોતે સુપર સ્ટાર ના હોય? દર્શકો છે તો તેઓ છે એ વાત તેઓ ભુલી ગયા છે જે તેમને સમજવાની જરૂર છે. એ લોકો પોતાનો ભુતકાળ ભુલી ગયા છે. કે તેઓ શું હતા. બધાનો સમય આવે જ છે કાળ ની લપડાક ક્યારે કોના ગાલ પર પડે છે એ ખબર નથી પડતી . ભલભલા મહાન કલાકારો ખોવાઈ પણ ગયા છે જેમને અભિમાન કર્યુ છે એ ..
    એક સમુહ લગ્ન ના પ્રસંગમા આ મે જાતે અનુભવ્યું છે એ ભાઈ ને એટલું અભિમાન હતું કે છેક સ્ટેજથી હું એમની ગાડી સુધી દોડીને એમનું નામ લઈ લઈને એક સેલ્ફી આપોને ભાઈ હાથ મિલાવો ને ભાઈ કઈં નહી તો એક સ્માઈલ આપોને ભાઈ એમ કહી કહીને એમના પાછળ પાછળ દોડયો પણ એ ભાઈ જાણે એ ભાઈ ને એક સ્માઈલ આપવાનો કે અભિવાદન કરવાનો પણ ટાઈમ નતો ... જાણે પોતાની જાત ને મોદી સાહેબ જેટલા પ્રખ્યાત સમજતા હોય એમ ( જોકે મોદી સાહેબ પણ એવું નથી કરતા પોતાના ચાહકોને હાથ હલાવી અભિવાદન તો કરતા જ હોય છે. ) તેવી સિક્યુરીટી રાખીને જાણે હું જ કઈંક છું એવું વર્તન કરીને પોતાની ગાડી માં બેસી ગયા અને હું તો તેનું આ વર્તન જોઈને જ ચક થઈ ગયો કે વાહ ભાઈ વાહ .. શું એટીટ્યુડ છે આને તો .... જે એક ગીત ગાવા માટે લોકોને એક ટાઈમ કગરતા હતા એવું એ પોતે કબુલે છે જાહેર માં તોય એને અત્યારે કેટલું અભિમાન આવી ગયું છે...... પણ સમય બધાને બતાવે છે...ખેર આ તો દિલમાં લાગી આવ્યું એટલે કીધું.

  • @kiransurela3274
    @kiransurela3274 ปีที่แล้ว +7

    જોરદાર સોંગ છે 🎵🎶 સરસ

  • @BhaveshChaudhary-mp5qt
    @BhaveshChaudhary-mp5qt 2 หลายเดือนก่อน +2

    હા કાજલ ❤❤

  • @રાજેશ.રાઘવાણી
    @રાજેશ.રાઘવાણી ปีที่แล้ว +8

    કાજલ દિલમાં રહેજો ❣️ કેટલા વાગ્યે કેટલા વાગ્યે રહેજો કાજલ

  • @mergopal7723
    @mergopal7723 ปีที่แล้ว +80

    પ્રેમ ની રજુઆત કરવામાં વાર ના કરશો, જો નિભાવી ના શકો તો શરૂઆત ના કરશો,જે ને આદત નથી તમારા વિના રહેવાની, તેની સાથે ક્યારેય જુદા ના પળસો.

    • @SURESH..ATRESHA..490
      @SURESH..ATRESHA..490 ปีที่แล้ว +1

      👍

    • @BaraiyaBholo
      @BaraiyaBholo 11 หลายเดือนก่อน +1

      ​@@SURESH..ATRESHA..490ppl

    • @BaraiyaBholo
      @BaraiyaBholo 11 หลายเดือนก่อน +3

      Ji jíííúúú8ûíiî❤ photolkoo❤❤❤❤❤❤❤ó8

    • @suresrjariya7985
      @suresrjariya7985 6 หลายเดือนก่อน

      ❤​@@SURESH..ATRESHA..490

    • @nemishsurani
      @nemishsurani 5 หลายเดือนก่อน

      right

  • @thakorsailesh2112
    @thakorsailesh2112 ปีที่แล้ว +11

    Vaah kajal ben vaah 👑❤😇Nice Song_🤞🏻❤

  • @indrathetiger8074
    @indrathetiger8074 ปีที่แล้ว +16

    It is a very nice song. Kajal Mehria's sur is amazing. Whoever listens to the song, the person listens to the song again

    • @usamawithkhizarreaction
      @usamawithkhizarreaction ปีที่แล้ว

      Yes you’re right it’s music is very very amazing but I don’t understand the lyrics because I’m from Pakistan 🇵🇰

  • @harshbhaskar_official8773
    @harshbhaskar_official8773 ปีที่แล้ว +7

    શુર બધ્ધને તાલથી સજજ બહુજ સરસ ગીત બનાવ્યું છે...... ❤

  • @versithakor5970
    @versithakor5970 ปีที่แล้ว +27

    શિરા નું શાક ના થાય,, મારા ગરવી ગુજરાત ના સુપરસ્ટાર સિંગર કાજલબેન મહેરિયા ની ગાયકી ની વાત નાં થાય વાલા સુપર સુપર સોંગ,, કોમેડી ડાયલોગ વેરસી ઠાકોર જય માતાજી 🙏

  • @squarepictures7385
    @squarepictures7385 ปีที่แล้ว +7

    પોતાના પહેલા પ્રેમ માટે એક લાઈક કરજો

  • @VikramVikram-ww4xu
    @VikramVikram-ww4xu ปีที่แล้ว +69

    જૂની યાદ આવી ગઈ આ ગીત સાંભળીને

  • @ThakorkapilabensedhajiMatpur
    @ThakorkapilabensedhajiMatpur หลายเดือนก่อน +1

    🥰🥰🥰🥰🥰

  • @kunal____C03
    @kunal____C03 ปีที่แล้ว +1

    Dil ma feeling avi gy song sabhna ne 🥰🥰🥰

  • @varshabambhaniya631
    @varshabambhaniya631 ปีที่แล้ว +7

    તમારુ સોગ અમને બહુ ગમુ.... Fov... Song is the best👍😍

  • @GameToonsface
    @GameToonsface ปีที่แล้ว +6

    જોરદાર સોંગ બનાવિયુ છે કાજલ બેન મને બહુ ગમે છે 🥰😘❤

  • @pravinmakwana2768
    @pravinmakwana2768 ปีที่แล้ว +5

    👌👌👌👌👌જોરદાર સોંગ સે સાહેબ 👌👌👌👌👌

  • @rajchauhan169
    @rajchauhan169 ปีที่แล้ว +3

    Kajal no voice super che yaar mne pn bav jjj game kajal na song 🎉🎉

  • @jay_goga_dijital
    @jay_goga_dijital ปีที่แล้ว +3

    સુપર સોંગ છે હો કાજલ બેન ❤❤❤❤❤❤❤❤❤❤

  • @Shailesh0410
    @Shailesh0410 ปีที่แล้ว +49

    I Love This Song Heart Touching 💖 Song
    આ ગીત સાંભળ્યા પછી એક સમયે દવા પીધી હોય તોય ભગવાન ઉઠાવી નાં લે ભગવાનને પણ લાગે કે આને લાઈફ લાઈન આપે

  • @JIGUEDIT78629
    @JIGUEDIT78629 ปีที่แล้ว +13

    કાજલ મહેરીયા સોંગ કોને ગમે છે ગમે તો લાઈક કરો ભાઈ

    • @skismat5947
      @skismat5947 ปีที่แล้ว

      , માર્કેટ માં ધૂમ મચાવી દીધી

  • @ashvinzala2499
    @ashvinzala2499 ปีที่แล้ว +2

    જોરદાર

  • @rakeshzalarakeshzala5497
    @rakeshzalarakeshzala5497 ปีที่แล้ว +3

    કાજલ ના દિલ માં રેવું તો કઠિન છે પણ એમના સોન્ગ ના દીવાના રેવું બસ એજ કાજલ ના દિલ જેવું છે.બસ સોન્ગ ઈવા હોય છે કે દિલ માં ગા કરી જાય.સુપર સોન્ગ કાજલ મહિરિયા.સુપર સોન્ગ ઓલ

  • @rajeshkuriyarajeshkuriya2376
    @rajeshkuriyarajeshkuriya2376 ปีที่แล้ว +8

    બહુ સરસ છે આ ગીત સાંભળવાની બહુ મજા

  • @baraiyamunnabhai4653
    @baraiyamunnabhai4653 ปีที่แล้ว +7

    જય દ્વારકાધીશ... ❤️❤️

  • @vijaymakvanavijaymakavana1297
    @vijaymakvanavijaymakavana1297 ปีที่แล้ว +7

    અત્યાર સુધી માં બેસ્ટ ગીત છે

  • @જોગાજીઠાકોરહેમાસિયા

    💯💕સુપર સંગીત 💕 💯

  • @mukeshpatil9165
    @mukeshpatil9165 ปีที่แล้ว +25

    કાજુ ના દિલમાં રહેજો જોરદાર કડી 👌👌

  • @sandipdhadhal6760
    @sandipdhadhal6760 ปีที่แล้ว +81

    પહલો પ્રેમ યાદ આવો હોઈ તો લાઈક કરજો ❤️

    • @Viralbaba3
      @Viralbaba3 ปีที่แล้ว +1

      😢😢😅😅😅

  • @rsstudio9913
    @rsstudio9913 ปีที่แล้ว +4

    Kajal na dil ma rahejo vah! Shu geet se 😃

  • @Akshayediting4kstatus143
    @Akshayediting4kstatus143 5 หลายเดือนก่อน +1

    જોરદાર સોંગ ❤😊

  • @thakorrohitbhai3663
    @thakorrohitbhai3663 ปีที่แล้ว +7

    હા મોજ હા

  • @khodalrajofficial
    @khodalrajofficial ปีที่แล้ว +6

    સુપર હિટ સોંગ કાજલ બેન જય માતાજી 🙏🙏

  • @SKMUSICOFFICIAL-ij1ig
    @SKMUSICOFFICIAL-ij1ig ปีที่แล้ว +8

    બહુ મસ્ત સોંગ છે કાજલ બેન મારી વાઇફ તમારા આજ સોંગ નું stutus મૂકે છે

  • @rkcriction6983
    @rkcriction6983 ปีที่แล้ว +1

    4 mont ma kon sambhle se

  • @TORALBARIAOFFICIAL
    @TORALBARIAOFFICIAL ปีที่แล้ว +6

    Supr moj kajal Marina ni

  • @thakorvishnujikanchanpura9907
    @thakorvishnujikanchanpura9907 ปีที่แล้ว +7

    કાજલ બેન જય જય માતાજી

  • @nayanentertainment2900
    @nayanentertainment2900 5 หลายเดือนก่อน +1

    Super

  • @ThakordilipThakordilipan-kz4bm
    @ThakordilipThakordilipan-kz4bm ปีที่แล้ว +1

    Bhai Gujaratni shihni to vat j na Thay super song Kajal Ben ❤❤❤❤

  • @gohilpradipvlog1204
    @gohilpradipvlog1204 ปีที่แล้ว +51

    દિલ ❤️ મા‌ રહેવાનો વિચારતો હતો પણ પછી યાદ આવ્યું કે ગરમી થાશે તો🤣🤣🤣

  • @Mahesh.Raj.M.R.P.9924
    @Mahesh.Raj.M.R.P.9924 ปีที่แล้ว +14

    વાહ દેવરાજ ભરત ભાઈ રાવત ની મોજ ગ્રેટ સોંગ

    • @devrajkumarrawat368
      @devrajkumarrawat368 ปีที่แล้ว +1

      Thanks bhai

    • @Mahesh.Raj.M.R.P.9924
      @Mahesh.Raj.M.R.P.9924 ปีที่แล้ว +1

      @@devrajkumarrawat368 વેલકમઃ 🙏🎉🙏🎉🙏❤️🙏🎉 જય માતાજી ભાઈ

  • @Newmoviekhazana1111
    @Newmoviekhazana1111 ปีที่แล้ว +4

    મારે કાજલના દિલમાં❤ રેવું સે😢 જગ્યા સે

  • @gooddaygujarat6693
    @gooddaygujarat6693 ปีที่แล้ว +1

    nice song

  • @khorasiyachandresh9864
    @khorasiyachandresh9864 ปีที่แล้ว +21

    આ ગીત નો અંતરો ખૂબ સુંદર છે

  • @bhagawanabhaithakor
    @bhagawanabhaithakor ปีที่แล้ว +142

    🌹સુપર સોન્ગ🌷 આવા ગીતો🥀હાભળી🍀ને જુના દિવસ પણ યાદ આવિ જાય છો🙏જાય માતાજી👋બધા મત્રો ને🤝

    • @mavjibhil8694
      @mavjibhil8694 ปีที่แล้ว +1

      મારી પણ લવર છે ભાઈ એનુ નામ કાજલ

    • @chauhanrajbha5406
      @chauhanrajbha5406 ปีที่แล้ว +1

      Haaa mojjjjjjj❤❤❤

    • @SURESH..ATRESHA..490
      @SURESH..ATRESHA..490 ปีที่แล้ว

      સરસ👌👌

    • @telaring6864
      @telaring6864 10 หลายเดือนก่อน

      The great 👍👍

  • @parweendevipuzak3701
    @parweendevipuzak3701 ปีที่แล้ว +8

    કાજલ ના દિલ માં રહેજો જોરદાર સોંગ છે મિત્રો જોવાનું ભૂલતા નહિ હેપ્પી ઉતરાયણ

  • @crazyboy-rd1mx
    @crazyboy-rd1mx ปีที่แล้ว

    Ha saregama haa chali gyu hoo baki tamaaru ❤

  • @rajukumarkushwaha230
    @rajukumarkushwaha230 3 หลายเดือนก่อน

    Love. Sog. Buti full ❤❤

  • @SGxMASTER
    @SGxMASTER ปีที่แล้ว +7

    સુપર સોંગ કાજલ ના દિલ મા રેજો રે👌❤❤😘

  • @nileshgohel8800
    @nileshgohel8800 ปีที่แล้ว +5

    દિલ માં વાગે એવું ગીત સે...

  • @ravijethi5957
    @ravijethi5957 ปีที่แล้ว +5

    Superb song after long time 👌👌👌👌👌

  • @vasavasuresh287
    @vasavasuresh287 5 หลายเดือนก่อน

    ❤❤love touching song

  • @vdkuda
    @vdkuda ปีที่แล้ว +6

    🌟જોરદાર સોંગ ❤️❤️❤️

  • @gujaratidhamaka
    @gujaratidhamaka ปีที่แล้ว +25

    2:56 best line song 🥰🥰🥰🥰🥰🥰

  • @shiva_zanu_official
    @shiva_zanu_official ปีที่แล้ว +21

    કાજલ મારા દિલનો ધબકારો ❤️❤️