Kajal Maheriya | તમે મને ગમો છો | Tame Mane Gamo Cho | Latest Gujarati Romantic Song 2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.พ. 2022
  • This new loveSong "Tame Mane Gamo Cho" by Kajal Maheriya depicts there are some relations in the world that don’t require a relationship status the love is secretly felt in the hearts of the two.
    Listen to the best of Kajal Maheriya songs only on Saregama Gujarati!
    bit.ly/3a9taam
    Song Credits:
    Singer: Kajal Maheriya
    Artist: Zeel Joshi, Brijraj Solnki, Richa Shah, Rajesh Zaveri, Shardaben, Gajendrasinh Gohil Ashvin Gohil, Ashish Baraiya, Rishi Jani
    Producer: Red Velvet Cinema
    Concept & Director: Bhavesh Gorasiya
    Creative Head: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Production Management: Jigar Bhatiya
    Lyrics: Bharat Ravat, Devraj Adroj
    Music: Vishal Vagheshwari, Sunil Vagheshwari
    Dop: Kundan Thakor
    Drone Editor: Nitin Patel (Vastral)
    Assi. Camera: Vikram Suthar
    Makeup & Hair: Rahul Ridhhi
    Special Thanks: Amit Chosla
    Location: Manvilas Gam
    #TameManeGamoCho
    #KajalMaheriya
    #SaregamaGujarati
    #NewGujaratiSong
    #LatestRomanticSong2022
    #GujaratiRomanticSong
    Lyrics Of "Tame Mane Gamo Cho"
    Ho Aakho Ma Akhbandh Kari Rakhi Lau Tane
    Ho Ho Ho Aakho Ma Akhbandh Kari Rakhi Lau Tane
    Dil Ma Mara Bandh Kari Rakhi Lau Tane
    Aakho Ma Akhbandh Kari Rakhi Lau Tane
    Dil Ma Mara Bandh Kari Rakhi Lau Tane
    Ho Kaheli Vaato Aa Dil Ni Tane
    Nathi Kahevatu Jyare Same Tu Male
    Ho Tame Bas Gamo Bau Mane
    Bau Gamo Ha Ha Bau Gamo Ho Ho Bau Gamo
    Ek Tame Gamo So Mane
    Ho Tamari Aa Aakho Mane Kaik Kahi Jaay Che
    Rahe Hotho Bandh Pan Vaat Thai Jaay Che
    Ho Ho Tamane Joi Dil Na Dhabkara Vadhi Jaay Che
    Divas Ni Aa Yaado Rate Shamana Bani Jaay Che
    Ho Jivavu Gave Mare Tari Saath Ma
    Kayam Rahe Haath Tara Haath Ma
    Ho Tame Bas Gamo Bau Mane
    Bau Gamo Ha Ha Bau Gamo Ho Ho Bau Gamo
    Ek Tame Gamo So Mane
    Ho Dil Ma Hu To Tara Sapana Nu Ghar Banavi Lau
    Hatho Ma Hu Mahendi Tara Naam Ni Mukavi Dav
    Rato Ma Aa Hatho Ne Oshiku Banavi Lav
    Mara Re Hotho Ni Hasi Hu Tujane Banavi Lav
    Ho Tara Sivay Na Dekhay Kai Mane
    Mara Bhagwan Mani Lidha Tamane
    Ho Tame Bas Gamo Bau Mane
    Bau Gamo Ha Ha Bau Gamo Ho Ho Bau Gamo
    Ek Tame Gamo So Mane
    Ho Ho Ho Ho Ho Ho
    Ho Ho Ho
    હો આંખો માં અખબંધ બંધ કરી રાખી લઉં તને
    હો હો હો આંખો માં અખબંધ બંધ કરી રાખી લઉં તને
    દિલ માં મારા બંધ કરી રાખી લઉં તને
    આંખો માં અખબંધ બંધ કરી રાખી લઉં તને
    દિલ માં મારા બંધ કરી રાખી લઉં તને
    હો કહેલી વાતો આ દિલ ની તને
    નથી કહેવાતું જયારે સામે તું મળે
    હો તમે બસ ગમો બઉ મને
    બઉ ગમો એક તમે ગમો સો મને
    બઉ ગમો હા હા બઉ ગમો હો હો બઉ ગમો
    એક તમે ગમો સો મને
    હો તમારી આ આખો મને કંઈક કહી જાય છે
    રહે હોઠો બંધ પણ વાત થઇ જાય છે
    હો હો તમને જોઈ દિલ ના ધબકારા વધી જાય છે
    દિવસ ની આ યાદો રાતે શમણાં બની જાય છે
    હો જીવવું હવે મારે તારી સાથ માં
    કાયમ રહે હાથ તારા હાથ માં
    હો તમે બસ ગમો બઉ મને
    બઉ ગમો એક તમે ગમો સો મને
    બઉ ગમો હા હા બઉ ગમો હો હો બઉ ગમો
    એક તમે ગમો સો મને
    હો દિલ માં હું તો તારા સપના નું ઘર બનાવી લઉ
    હાથો માં હું મહેંદી તારા નામ ની મુકાવી દવ
    રાતો માં આ હાથો ને ઓશીકું બનાવી લવ
    મારા રે હોઠો ની હસી હું તુજને બનાવી લવ
    હો તારા સિવાય ના દેખાય કઈ મને
    મારા ભગવાન માની લીધા તમને
    હો તમે બસ ગમો બઉ મને
    બઉ ગમો એક તમે ગમો સો મને
    બઉ ગમો હા હા બઉ ગમો હો હો બઉ ગમો
    એક તમે ગમો સો મને
    હો હો હો હો હો હો
    હો હો હો
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal
  • เพลง

ความคิดเห็น • 3.5K

  • @SaregamaGujarati
    @SaregamaGujarati  2 ปีที่แล้ว +1184

    Love listening to Gujarati songs? Click on the link below to never miss out on the best Gujarati songs from Saregama Gujarati.
    bit.ly/3GtC81H

  • @gadricreationrj27aale
    @gadricreationrj27aale 10 หลายเดือนก่อน +72

    मैं राजस्थान से हूं फिर भी इस गाने को दिन में 10 बार सुनता हूं दिल छू इस गाने ने❤🎉

  • @shivjaymataji.A2Z
    @shivjaymataji.A2Z 2 ปีที่แล้ว +13

    Ha mara Koli bhai king of brijraj bhai solanki new song best 👌

  • @AmkccsxvmcxzzMzsjny
    @AmkccsxvmcxzzMzsjny 3 หลายเดือนก่อน +77

    હુ બિહાર થી છુ પણ ગુજરાતી ગીત મને બોવ ગમે છે..

    • @navalsinhthakor6461
      @navalsinhthakor6461 2 หลายเดือนก่อน +4

      હા બિહારી બાબુ ની મોજ 😊

    • @uniqueconsultancy5506
      @uniqueconsultancy5506 2 หลายเดือนก่อน +3

      India ka koi bhi state ho gujarati song touched across heart

    • @nayak.dinesh4429
      @nayak.dinesh4429 2 หลายเดือนก่อน +2

      Power of Gujarat ❤

    • @jatinpatel9905
      @jatinpatel9905 2 หลายเดือนก่อน

      ​@@navalsinhthakor6461❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @daniyadev1432
      @daniyadev1432 2 หลายเดือนก่อน +2

      હું અમેરિકા થી છું પણ માં ગુજરાતી ગીત બોવ ગમે સે......❤

  • @hirabhaisatiya7216
    @hirabhaisatiya7216 ปีที่แล้ว +28

    My most favourite song i like this song 🥰😍❤️👌

  • @jaysikotarmaaofficial
    @jaysikotarmaaofficial 2 ปีที่แล้ว +55

    જોરદાર સોંગ ગમ્યું હો ❤️💫🤩....
    મારા વાલા મિત્રો આ સોંગ ને સ્પોટ કરવા વિનંતી 🙏❤️😘❤️😘

  • @mncreationyt7502
    @mncreationyt7502 2 ปีที่แล้ว +33

    1:58 min is so heart touching line ❣️
    Je loko ne pan aa line gamti hoy ae like karo

  • @ajaydabhi9385
    @ajaydabhi9385 ปีที่แล้ว +14

    kajal mehariya Tamar all song nice che my best singer is kajal mehariya...🥰❤️

  • @GudduSharma-bn3be
    @GudduSharma-bn3be ปีที่แล้ว +12

    मैं हिंदी वाला हूं ।पर ये गुजराती गाना मुझे बहुत ही अच्छा लगता है ।वाह क्या गजब ।

  • @ranjitthakorofficial3131
    @ranjitthakorofficial3131 2 ปีที่แล้ว +227

    સરસ ગીત છે કાજલબેન મહેરીયા 🔥
    બધાં મિત્રો ને જય માતાજી 🙏

  • @RajaMogalOfficial
    @RajaMogalOfficial 2 ปีที่แล้ว +57

    Brijraj solanki bhai ne full support
    Nice song 🥰
    Jay Mandhata 🙏
    Jay koli samaj 🙏

  • @jb_star__09
    @jb_star__09 2 หลายเดือนก่อน +47

    કોને કોને ગુજરાતી ગીત ગમે છે.Like કરો❤

    • @SahabudinalamMd
      @SahabudinalamMd หลายเดือนก่อน

      મને બહુ ગમે છે

    • @bhaveshjethva689
      @bhaveshjethva689 23 วันที่ผ่านมา

      Bhvaves jethva 🪔✍️

  • @khushilmehndiart818
    @khushilmehndiart818 ปีที่แล้ว +73

    i am from uttar pradesh but i love this song ❤😊

  • @nileshchauhan2436
    @nileshchauhan2436 2 ปีที่แล้ว +275

    જય કોળી સમાજ.
    બીજરાજ સોલંકી તમે અને કાજલ મહેરીયા અને જીલ જોસી એ સરસ ગીત બનાવ્યું છે,

  • @streetnewsahmedabad6035
    @streetnewsahmedabad6035 ปีที่แล้ว +18

    ખૂબજ સરસ સે
    એક્ટિંગ અને સોંગ વાહ કાજલ બેન મહેરિયા આપનો અવાજ ખૂબજ સુંદર સે

  • @user-us1wj8pd9l
    @user-us1wj8pd9l 7 หลายเดือนก่อน +20

    આ ગીત સાંભળીને મને કોઈ યાદ આવી ગયુ❤❤❤❤❤❤

    • @user-cb8tz7fy3p
      @user-cb8tz7fy3p 4 หลายเดือนก่อน

      Sem tu you mane pan koik yad aavi gayu

  • @bodedra2895
    @bodedra2895 ปีที่แล้ว +19

    Everything perfect. world class picturization and synchronize with song, congratulations. Chill

  • @shivjaymataji.A2Z
    @shivjaymataji.A2Z 2 ปีที่แล้ว +22

    જક્કાસ brijraj bhai solanki new song best 👌😍❤️

  • @mahendrasinhmakwana4387
    @mahendrasinhmakwana4387 ปีที่แล้ว +8

    ગુજરાતી ગીત સાંભરવાની મજા જ અલગ છે એકદમ હૃદય ને સ્પર્શ થઇ જય એવા હોઈ છે મને બહુજ ગમે છે. 👍અમે ગુજરાતી પ્રેમાર છીએ 🙏

  • @soniaaryashi7008
    @soniaaryashi7008 ปีที่แล้ว +9

    Jay mataji 🙏❤️😍🙏🙏

  • @krishna.052
    @krishna.052 ปีที่แล้ว +2

    Gujrati samajh to nhi ati lekin gane ke emotions feel kr skta hu

  • @AJDancer-rd1qg
    @AJDancer-rd1qg 2 ปีที่แล้ว +63

    👌👌ખુબ સરસ છે ગીત🎶 કાજલબેન 👌👌

  • @bapu4108
    @bapu4108 2 ปีที่แล้ว +14

    બાળપણ ની યાદો તાજી કરાવી દીધી જોરદાર સોંગ fulsupport se tamne ખુબ સરસ

  • @kvbonymon2059
    @kvbonymon2059 ปีที่แล้ว +15

    One of my favourite Song... ❤️

  • @PandorMoviesChannel3553
    @PandorMoviesChannel3553 5 หลายเดือนก่อน +5

    Superb song and awesome voice👑 kajal Meheriya 🥰😍❤️💯 I love this song

  • @pandyaparesh2766
    @pandyaparesh2766 2 ปีที่แล้ว +12

    Very nice song kajal maheriya 👈❣️❣️

  • @Kiranpandey98769
    @Kiranpandey98769 4 วันที่ผ่านมา +2

    हम भी नहीं है गुजराती
    पर song बहुत प्यारा लगा♥️💖

  • @KiranPatel-vi7um
    @KiranPatel-vi7um 2 หลายเดือนก่อน +21

    મને આ ગીત બવ ગમ્યું ❤💞💞💞🥰🥰🥰🥰❣️❣️

  • @jigneshsolankikoli745
    @jigneshsolankikoli745 2 ปีที่แล้ว +41

    Very nice song kajal maheriya and brijraj solanki bro😍😍👌👌
    Jay mandhata 🚩

  • @hypergaming1694
    @hypergaming1694 2 ปีที่แล้ว +31

    Kajal your voice is wonderful, and this song my fvrt song , bss tame j gamo so😘😘😘

  • @jadavvija9791
    @jadavvija9791 ปีที่แล้ว +5

    Vah mari koli samaj nu brij Bhai gahrenu ha Bhai ha

  • @dineshchavda8664
    @dineshchavda8664 ปีที่แล้ว +11

    My favourite singer ❤️

  • @Son-of.sikotar.-5055
    @Son-of.sikotar.-5055 2 ปีที่แล้ว +9

    Nice song kajal maheriya

  • @radhethakor1066
    @radhethakor1066 2 ปีที่แล้ว +14

    Super song 👍🙏🙏🙏 Jay mogal 🙏🙏🙏🙏

  • @anshugamit5991
    @anshugamit5991 ปีที่แล้ว +2

    भरोसा और उम्मीद पर ही जिंदगी टिकी है,
    तभी तो लोग कहते हैं "फिर मिलेंगे..!!😊
    ....Nice Song....Kajal Diii

  • @indianaction2537
    @indianaction2537 ปีที่แล้ว +4

    આપરા ગુજરાતી લવ ગીત ના લીરીક્સ ની બરાબરી કોય ગીત કરી ની સકે ❤❤❤આ ગુજરાતી ગીત સીધા દિલ પર લાગે ❤❤

  • @short.Creator111
    @short.Creator111 2 ปีที่แล้ว +151

    👌🎶 જોરદાર ગીત છે કાજલ બેન મહેરીયા ♥️
    🙏🙏 જય માતાજી ની બધામિત્રો ને 🙏🙏

  • @ronakrathod7376
    @ronakrathod7376 2 ปีที่แล้ว +7

    Super song kajal ben super acting brijrajbhai

  • @pravinthakor2292
    @pravinthakor2292 10 หลายเดือนก่อน +6

    તમને જોયને દિલના ધબકારા વધી જાય ઈ પ્રેમ કેવાય પ્રેમ ની વાત અલક સે ❤❤❤❤❤

  • @mr.baldevofficial5551
    @mr.baldevofficial5551 2 ปีที่แล้ว +24

    JAY GOGA DIGITAL 1 તરફથી ફૂલ સ્પોટ
    સુપર સોંગ છે જય માતાજી મિત્રો

  • @gadhiyadhaval218
    @gadhiyadhaval218 2 ปีที่แล้ว +54

    Bijraj solanki performance is outstanding....royal entry

  • @bodedra2895
    @bodedra2895 ปีที่แล้ว +14

    So many ways to connect with soul is.. and is always god gifted.

  • @janvibachavda
    @janvibachavda 5 หลายเดือนก่อน +7

    प्रेमी चाहे स्वयं भगवान
    ही क्यू ना हो
    प्रेमिका के पिता को,
    स्वीकार नहीं होते
    फिर चाहे
    कृष्ण हो या महादेव

  • @amangogi2647
    @amangogi2647 2 ปีที่แล้ว +49

    बहुत ही सुन्दर गीत बृजराज भाई ❤✌️

  • @premnipanihari
    @premnipanihari 2 ปีที่แล้ว +79

    ગજબ ની loveline છે...
    ગજબ કાજલજી...
    🙏રાધે રાધે🙏

  • @rameshjivanzara4115
    @rameshjivanzara4115 ปีที่แล้ว +8

    હા હા એક બહુ ગમો છો મને💞💞

  • @shunilthakor93
    @shunilthakor93 7 หลายเดือนก่อน +8

    જય શ્રી રામ ❤❤❤

  • @shital143djremax
    @shital143djremax 2 ปีที่แล้ว +5

    Super Song kajal ben 🌷🌷🌷

  • @vs.chauhan9818
    @vs.chauhan9818 2 ปีที่แล้ว +11

    Jay mandhata 🙏.
    Nice song 👌💯
    Jay koli samaj 🙏🙏🙏

  • @jagadishsankhat3384
    @jagadishsankhat3384 ปีที่แล้ว +11

    હામારા કોળી સમાજ ની મોજ બીજરાજ સોલંકી ભાવનગર🌹🌹♥️♥️🌷🌷💐💐💗💗💓💓💞💞💕💕👩‍❤️‍👨👩‍❤️‍👨

  • @pateldipika6640
    @pateldipika6640 ปีที่แล้ว +3

    A song suntehi mera pyar ki yad aajatihe. .

  • @amitjatapara5037
    @amitjatapara5037 2 ปีที่แล้ว +7

    Super song she brijraj bhai koli ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @chmundmofficial3073
    @chmundmofficial3073 2 ปีที่แล้ว +22

    સુપર સોન્ગ કાજલ બેન આ ગીત ગમે તો મિત્રો લાઈક અને કોમન્ટ કરજો અને શેર કરજો બધાજ મિત્રો ને મારા તરફથી જય માતાજી 🙏🙏🙏👌👌👌👌👌👌 🙏🙏🙏🙏

  • @RameshDabhi-yl3dz
    @RameshDabhi-yl3dz 7 หลายเดือนก่อน +4

    RAMILABEN RAMESHBHAI DABHI VIROL 👌 👍❤️❤️❤️❤️❤️. JAY VIHAT🚩

  • @Vjlove7447
    @Vjlove7447 ปีที่แล้ว +35

    "તમે મને બહુ ગમો છો " THIS LINE IS VERY LOVE FEELING 🤗🤗😘😘

  • @minabhaimanvarduva9062
    @minabhaimanvarduva9062 2 ปีที่แล้ว +8

    Tnx kajal Ben tamru jabru song. She

  • @alpeshvankar8990
    @alpeshvankar8990 2 ปีที่แล้ว +29

    Yaad maa rahocho ane tame lajavaba cho pachi aa Song bov bovj sarsh che 🙏🙏🙏🙏 kub ja sarsh Song che kajal ben maheriya❤❤❤❤ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 ปีที่แล้ว +116

    💞 તારું ધ્યાન રાખ્યા કર પાગલ
    માનું છું કે જિંદગી તારી છે
    પણ જીવ તો તું મારો છે ને 🌎....
    🅙︎🅐︎🅐︎🅝︎🅤︎ ℕ𝕆. 𝔸𝔸𝕊ℍ𝕀𝕂
    ll Mittal ll

  • @solankimanojr9479
    @solankimanojr9479 ปีที่แล้ว +4

    એક નંબર સોંગ જોરદાર...❤️😍👌🏻👌🏻

  • @user-cb8tz7fy3p
    @user-cb8tz7fy3p 4 หลายเดือนก่อน +4

    Vaah mane maro jiv nikul yad aavi gayo ❤❤ amezing ❤❤❤

  • @user-cv9zs9oc5j
    @user-cv9zs9oc5j 2 ปีที่แล้ว +11

    કાજલમેહેરીયા ની મોજ💔💗❤️💓👌👈👆

  • @maheshdharjiya
    @maheshdharjiya 2 ปีที่แล้ว +161

    વર્ષોથી આમ ગોળ ગોળ ભમું છું,
    એક વાર તો કહી દે કે હું તને ગમું છું....!!! 🥰😘💋🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @nayahaivahh
    @nayahaivahh ปีที่แล้ว +9

    2:06 just loved that expression of singer😍👌

  • @tanmayms7767
    @tanmayms7767 10 หลายเดือนก่อน +3

    पूरे भारत में इससे अच्छा song और कोई नही है I Love this song ❤❤❤😊😊😊😘😘😘😘

    • @thakorsravan4792
      @thakorsravan4792 10 หลายเดือนก่อน

      Kabhi Indian army ka song suna he
      Agar nai suna to aek baar sun Lena or sath me Hanuman chalisa bhi sun Lena ye bhut utar jayega ki pure India me sabse acha song ye he 😊
      Jay shree ram 🙏

  • @shaleshshakliya8478
    @shaleshshakliya8478 2 ปีที่แล้ว +17

    This is a great song💓💗💖
    I like this song 😍😘

  • @easytech8951
    @easytech8951 2 ปีที่แล้ว +15

    This actress has great smile

  • @bhoomijoshi1181
    @bhoomijoshi1181 ปีที่แล้ว +5

    My fvrt fvrt song 🎵 ... listen nd listen again nd again 🥰🥰🥰♥️

  • @bittukumarr4560
    @bittukumarr4560 2 หลายเดือนก่อน +2

    Mujhe gujrati nhi aata h but ye song mujhe bahut pasand hai aur ye singar v

  • @user-sf1hb5xt4e
    @user-sf1hb5xt4e 2 ปีที่แล้ว +27

    દરેક મિત્રોને જય માતાજી 🙏❤️
    જય દ્વારકાધીશ 🙏............

  • @mukeshparmar5993
    @mukeshparmar5993 2 ปีที่แล้ว +8

    Very nice brijraj bhai 👌👌😍😍🥰🥰

  • @popularvideo9827
    @popularvideo9827 ปีที่แล้ว +5

    Koli samaj king ha brijraj solanki ha

  • @alambhai4345
    @alambhai4345 ปีที่แล้ว +3

    I proud of Gujarati song Kajal mehriya 😅

  • @gujjugamadiya
    @gujjugamadiya ปีที่แล้ว +16

    Love you brother 😘 i love this song

  • @Fecat.
    @Fecat. 2 ปีที่แล้ว +11

    Nice song kajal Ben 👌👌

  • @limbadiyaashokbhai4544
    @limbadiyaashokbhai4544 ปีที่แล้ว +2

    Suppar Hiro
    Supaar song
    Biju song jaldi aapjo

  • @Vjlove7447
    @Vjlove7447 ปีที่แล้ว +8

    Kajal voice match to cucoo ☺️😘

  • @bhupatbhaizapadiya9953
    @bhupatbhaizapadiya9953 2 ปีที่แล้ว +6

    KING off Koli 🤟🦁

  • @harshadprajapati302
    @harshadprajapati302 ปีที่แล้ว +18

    સુપર સોન્ગ હો વાહ વાહ મન ખુશ 🙏🙏🙏

    • @rameshbagda644
      @rameshbagda644 4 หลายเดือนก่อน

      સુપર સોંગ હો

  • @RoshnKhant-hd7nw
    @RoshnKhant-hd7nw ปีที่แล้ว +3

    જોરદાર. કાજલ.. બેન.. ગીત..❤️❤️❤️ nice ❤️❤️ dil se ❤️

  • @treesyes6092
    @treesyes6092 9 หลายเดือนก่อน +11

    I think
    NO.1 FEMALE singer in gujrat
    Kajal maheriya
    High frequency melodious voice ❤
    My favorite forever ❤
    🙏😎🙌

  • @Kalpesh_Thakor_official_500
    @Kalpesh_Thakor_official_500 3 หลายเดือนก่อน +3

    આ સોંગ આખાં ગુજરાત માં ફેમસ છે..હો...સરસ છે સોંગ આ સોંગ મારા દિલ માં વશી ગયું છે દિવસ માં 5 વાર સાંભળ્યું છું 😢❤❤

  • @badboyvilogs302
    @badboyvilogs302 2 ปีที่แล้ว +7

    Ha brijraj bhai ni moj ha🥰

  • @m_k_jethava6966
    @m_k_jethava6966 2 ปีที่แล้ว +50

    Congratulations to the first album song Dosti Digital Team 🎉🎊🎥

  • @bharatrathodofficial9711
    @bharatrathodofficial9711 2 ปีที่แล้ว +25

    સરસ ગીત છે કાજલ મહેરીયા બધાં મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ

  • @roshnipadvi3182
    @roshnipadvi3182 ปีที่แล้ว +13

    Its Mindblowing Voice

  • @hindukolijerambhaimohanbha2507
    @hindukolijerambhaimohanbha2507 ปีที่แล้ว +3

    Ek Dum Badiya Brijraj bhai & kajal maheriya

  • @milandabhi2956
    @milandabhi2956 2 ปีที่แล้ว +9

    100milion view kajal Ben 😍😍😍😍

  • @ntmusicstudio16
    @ntmusicstudio16 2 ปีที่แล้ว +29

    SUPAR SONG ❤️❤️
    JAY MATAJI. 🙏🙏

  • @ajaydabhi9385
    @ajaydabhi9385 ปีที่แล้ว +2

    nice song my best singar kajal mehariya.🥰❤️🥰

  • @chetanmeghwal4708
    @chetanmeghwal4708 ปีที่แล้ว +7

    તમને જોઈ દિલના ધબકારા વધી જાય છે આ લાઇન બહુ ગમે છે ❣️❣️❣️❣️❣️

  • @jayramgariya9256
    @jayramgariya9256 2 ปีที่แล้ว +14

    Naice song
    બધા મિત્રો ને જય દ્રારકાધીશ ________________❣️

  • @MAHESHKADIYALI
    @MAHESHKADIYALI 2 ปีที่แล้ว +31

    Jay koli samaj... King of BRIZRAJ SOLANKI

  • @rahulvalvi2251
    @rahulvalvi2251 ปีที่แล้ว +6

    1 no. Song kajal ben 👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

    • @kaijulavaij6988
      @kaijulavaij6988 10 หลายเดือนก่อน

      L longi now that😮😮😮😮😅😮

  • @user-pu9nt8cv5i
    @user-pu9nt8cv5i 2 หลายเดือนก่อน +3

    Super Song kajal maheriya❤❤❤❤

  • @appu__gaming__007
    @appu__gaming__007 2 ปีที่แล้ว +12

    Vah vah kajal maheriya tame aakha gujrat ma boom padavo chho
    MR GJ 08 VALA TARAF THI FULL SPOT

  • @R.Kstudio194
    @R.Kstudio194 2 ปีที่แล้ว +12

    હા ભાવનગર હાવજ હા

  • @devil-ko2es
    @devil-ko2es ปีที่แล้ว +43

    I can't understand this languages but I love her voice ♥️ from Assam🥰

    • @dmcgamingmonster
      @dmcgamingmonster ปีที่แล้ว

      Its gujrati language bhai

    • @milan_prajapati_8910
      @milan_prajapati_8910 ปีที่แล้ว +1

      Bhai me tumhari feelings samaj sakta hu assamiss ye gujarati song hai love from gujarat ❤ reply Dena mat bhulna

  • @KamleshYadav-King
    @KamleshYadav-King 7 หลายเดือนก่อน +1

    Good brijraj Bhai Solanki Bhavnagar Ha Bhai ni Moj ha ❤❤❤❤

  • @sandipmokariya8857
    @sandipmokariya8857 ปีที่แล้ว +6

    Jay ho birijraj solanki jay koli samaj ❤❤❤

  • @maheshbaraiya3278
    @maheshbaraiya3278 2 ปีที่แล้ว +13

    Jay manthata🙏🙏

    • @mukeshpatel-ul4cs
      @mukeshpatel-ul4cs 2 ปีที่แล้ว

      કાજલ તમારું ગીત સુપર છે તમે પણ સુપર