હું કોઈ જ્ઞાની પુરુષ નથી જ્ઞાની પુરુષ નામ મારા અનુભવ ચેનલવાળા ચંદુભાઈ રાખેલ છેહું તો જ્ઞાન અજ્ઞાનથી ઉપર વસ્તુને માનનારો વ્યક્તિ છું છતાં પણ તમે તમારી એક ઓડિયો ક્લિપ બનાવીને youtube ઉપર મૂકી શકો છો બડો બડાઈ ના કરે બળો ના બોલે બોલ હીરા મુખસે ના કહે લાખ હમારા મોલ એટલે હું કોઈ હીરો છું એવું કહેવા નથી માગતો પરંતુ કોમેન્ટ કરતા પહેલા વિચાર કરવો જરૂરી છે વિવેક દોડાવો જરૂરી છે તે ખરેખર આ નામ જ્ઞાની પુરુષ કોને રાખેલ છે તે જાણવું જોઈએ તમારે તમે એક મહાપુરુષ છો જે બીજાની કમીઓ જોઈ અને બતાવો છો ખરેખર ધન્યવાદ છે તમને પરંતુ એક વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કોઈપણ પ્રમાણ વગર સીધેસીધી આંગળી કોઈ ઉપર ના ચીંધાય નીર ખીર કા કરે ની બેરા કહે કબીર સો હંસ હે મેરા 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
અનુભવની જે વાત છે તે લખવા બોલવા વાંચવામાં કહેવામાં આવતી નથી સંતો જે કંઈ વાણિયો લખી ગયા જે કંઈ વાત કરી ગયા છે તે બધી જ્ઞાનની જ વાતો કરીને ગયા છે અનુભવ જે છે તે કોઈ કહી જ ન શકે મૂંગા ને સપનું આવ્યું હોય તો તે કોને કહે તમે જ્ઞાની હોય તેવું લાગી રહ્યું છે મને પણ એક પ્રશ્ન મુંઝવે છે મારા પ્રશ્નનો થોડો હલ કરશો સાહેબ કબીર સાહેબની એક પ્રમાણિત વાણી સાખી દેહી જો ગુરુ કહે વો તો ધૂન ધર જ્ઞાન ચાર દાગ મેં આવે નહીં વાંકો સત ગુરુ જાન આ ચાર દાગ કયા કયા છે સાહેબ તે જણાવવાની કૃપા કરશો
સત. ,નામસાહેબ
હરી ૐ
જેભગવાન
જય ગુરુદેવ જય
આ વાતમાં કૈક ખુટે છે કૈક અધુરાસ અથવા ઉતાવળ થૈ હોય એવું મને લાગે થે માફ કરજો મને એવુ લાગે છે
No problem
તમારી વાત બિલકુલ સાચી છે
जय श्री गुरु महाराज🙏🙏🙏🙏🙏
સતનામ સાહેબ
Satnam saheb
Patan Shidhpur haive sikotar mataji
જય માતાજી
કીરણ ભાઈ તમારો મો. નંબર આપવા ની
કૃપા કરશો
આ બધાય નો જાણવા વાળો કોણ છે
બધાય થી પર છે તે
.શિવ.સર્વોદય..માછે.. સનતોને....સીતારામ
Jay guru maharaj
ભાઈ......ભાઈ...્
Jay grumaharaj bapu
Hu nirat dhara no uapdesi chu
Mahuva thi
જય ગુરુ મહારાજ પરમાત્મા
Jay ho
આભાર
એકગીયાની પૂરૂસએક અગંનાની પૂરૂસ એતાેએકકલંપછે હાઆપ મહાન છે કારણકે આપ . સબદં ગીયાનીછાે સાચાેતાે તમારાે સૂઅનુભ વ સુ બધા સંનતાે ના અનુ ભવાે તાેજગજાહેર જ છે તેમા કાઈ આપળે ગીનાનીનાે કેવાઈયે
હું કોઈ જ્ઞાની પુરુષ નથી
જ્ઞાની પુરુષ નામ મારા અનુભવ ચેનલવાળા ચંદુભાઈ રાખેલ છેહું તો જ્ઞાન અજ્ઞાનથી ઉપર વસ્તુને માનનારો વ્યક્તિ છું
છતાં પણ તમે તમારી એક ઓડિયો ક્લિપ બનાવીને youtube ઉપર મૂકી શકો છો
બડો બડાઈ ના કરે બળો ના બોલે બોલ
હીરા મુખસે ના કહે લાખ હમારા મોલ
એટલે હું કોઈ હીરો છું એવું કહેવા નથી માગતો
પરંતુ કોમેન્ટ કરતા પહેલા વિચાર કરવો જરૂરી છે
વિવેક દોડાવો જરૂરી છે તે ખરેખર આ નામ જ્ઞાની પુરુષ કોને રાખેલ છે તે જાણવું જોઈએ તમારે
તમે એક મહાપુરુષ છો જે બીજાની કમીઓ જોઈ અને બતાવો છો ખરેખર ધન્યવાદ છે તમને
પરંતુ એક વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ
કોઈપણ પ્રમાણ વગર સીધેસીધી આંગળી કોઈ ઉપર ના ચીંધાય
નીર ખીર કા કરે ની બેરા
કહે કબીર સો હંસ હે મેરા
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
અનુભવની જે વાત છે તે લખવા બોલવા વાંચવામાં કહેવામાં આવતી નથી
સંતો જે કંઈ વાણિયો લખી ગયા જે કંઈ વાત કરી ગયા છે તે બધી જ્ઞાનની જ વાતો કરીને ગયા છે
અનુભવ જે છે તે કોઈ કહી જ ન શકે
મૂંગા ને સપનું આવ્યું હોય તો તે કોને કહે
તમે જ્ઞાની હોય તેવું લાગી રહ્યું છે
મને પણ એક પ્રશ્ન મુંઝવે છે મારા પ્રશ્નનો થોડો
હલ કરશો સાહેબ
કબીર સાહેબની એક પ્રમાણિત વાણી સાખી
દેહી જો ગુરુ કહે વો તો ધૂન ધર જ્ઞાન
ચાર દાગ મેં આવે નહીં વાંકો સત ગુરુ જાન
આ ચાર દાગ કયા કયા છે સાહેબ તે જણાવવાની કૃપા કરશો
આમાં ઈર્ષા ભાવ પ્રગટ થતો હોય એવું મને લાગે છે
Good
આભાર પરમાત્મા
ગોરખ નાથની ઓલટી વાણીનુ વાણીનુ વીવરણ મુકવાનો પરતયન કરજો
આભાર
જય હો ભાઈ આના પછી નો વિડીયો મુકો
આભાર પરમાત્મા
આના પેલાનો વિડીયો છે
પછી નો વિડીયો છે
🤑🤑🤑
આભાર પરમાત્મા
Jay ho
આભાર પરમાત્મા