#terracegarden
ฝัง
- เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
- ૮૧ વર્ષે નટવરલાલ દાદાએ ધાબા પર શાકભાજીનો અદભૂત પાક લઇ બધાને ચોંકાવ્યા છે. તેમના અભૂતપૂર્વ પ્રયાસો દરેકને પ્રેરણા આપે તેવા છે. દર્શકમિત્રો વિડીયોને અંત સુધી માણજો અને દાદાના ઓર્ગેનિક ટેરેસ ગાર્ડનને નિહાળી ચોક્કસથી તમારા ઘરે ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાનો પ્રયાસ કરશો તેવી આશા.
#terracegarden #terracegardening #naturalfarming #nature
-------------------------
• સુરતના મહિલા ખેડૂત લત...
• કરમશીકાકાએ આખી શેરીને ...
• સુરતની અદભૂત ગૌ શાળા -...
• #Jaggery | નવસારીના સે...
• THE FUTURE OF FARMING:...
• #Terrace_Garden | ૮૮ વ...
-------------------------
Video Creator: Khyati Joshi, Writer-Journalist - Surat_Gujarat.
Video Edited: Khyati Joshi
Video Filmed By: Nehal Surati, Surat_Gujarat.
Video Assistant : Nidhi Jani, Surat_Gujarat
Back Ground Music Credit to : Yashvi Rawal, Gandhinagar_Gujarat
#naturalfarming #SPK #Subhashpalekar #turmeric #ગોળ #cows #jaggery
નટુ દાદા, ખુબ સરસ કામ કરી રહ્યા છો. તમારા આવા દરેક કાર્યમાં ભગવાન સફળતા આપે તેવી પ્રાર્થના.
આભાર.....🍀☘️🪴
Adbhut 👏👍 Natudada & khyati mam, atla Nana video ma badhi j jaruri jankari tame api 6, bio enzyme fakt garden mate j jaruri 6 avu nathi Ghar na kam ma pan upyogi 6, Natudada a je ladva banavya 6 tene ghan Jiva amruta kahevay 6, organic kheti ma Jiva amruta ne ghan Jiva amruta khub jaruri 6,ne dada pote kitchen waste compost pan banave 6 👏👏👏👏 , Happy terrace gardening 🌿🏡🌱
ચોક્કસ તેમના પ્રયાસ બહુ જ ઉપયોગી સાબિત થાય તેમ છે
आप परम आदरणीय पिता तुल्य ही हैं मेरे लिए और आपका इस उम्र में प्रेरणादय कृत्य में संलिप्त होना वाकई हरेक को इस ओर जरूर कुछ करने को प्रेरित करेगा।हरेक दृष्टिकोण से किया गया सफल प्रयास देखकर हमें आश्चर्य भी होता है और खुशी भी।👍🏻👍🏻
धन्यवाद दादा के प्रयास प्रेरणादायक
Natu dada khubaj saras kam kari rahya che jenathi loko ne khubaj prerna madirahi che amathi amne ghanu badhu shikhva madyu che hu khubaj aabhar manu chu
Thank you.... inspiring
નટુ દાદા અને એમના સમગ્ર પરિવારને અભિનંદન
આભાર
Khyati Ben,bau saras videos banavo Cho aap
Thank you ji
બહુ સરસ પ્રવૃત્તિ કરો છો દાદા 👍
આભાર
बहुत सुन्दर कार्य एवम विडिओ धन्यवाद
धन्यवाद
बहुत सुन्दर कार्य एवम विडिओ धन्यवाद
शुक्रिया धन्यवाद
बहुत सुन्दर कार्य एवम विडिओ धन्यवाद
Thanks for watching. धन्यवाद
Wah ! Khyatiben saras prayas ……
Thank you
વાહ કાકા જોરદાર ટેરેસ ગાર્ડન
Thank you
👍👍 Inspiration for old age people!!!!
આભાર. Thank you🪴☘️🍀
Khubaj Sundar dada
આભાર
Thanks❤🌹🙏 dada 🙏💐💐💐🙏
આભાર
બહુ સરસ પ્રવૃત્તિ કરો છો નટુકાકા, અભિનંદન
ઉમદા
👌👌👌👍
Thank you
बहुदीवसे तामरो विडियो आवियोजोइने आनंद तो 👍👍🙏
धन्यवाद. Every week upload કરીએ છીએ
Khub Saras 👌👌👌
આભાર.
Adbhuth
આભાર
ખૂબ સરસ નટુ દાદા
Great work by Natudada
Super
બહુ સરસ નટુ દાદા.
ઉત્કૃષ્ટ કાર્ય
તમારુશાકભાજીજોઈનેમજાઆવી