સુપર મજુબેન મે મારી ધરે ધણુ વાવિયુ છે .અમે માટી નો ઉપયોગ ઓછો કરી છાણ અને સુકાય ગયેલા પાન નો ઉપયોગ વધુ કરી છી તમેય એક વાર આ ઉપાય કરજો .હુ ય રાજકોટ મા જ રહુ છુ
Jsk Manjuben, you have done a great job, & have been inspiring us to this step that can make us feel the presence of Mother Nature. Thanks a lot. Stay well & stay connected
બેન બહુ સરસ કામ કર્યું
Saras
મંજુ દીદી તમારો વિડિયો મને ખુબ જ ગમ્યો છે
સરસ ગાર્ડન બનાવ્યો મંજુ દીદી
Wow...lovly work auntyji.. Inspiring!
હુ બનાસકાંઠા જિલ્લામાં રહુ છું મારે પ્લાસ્ટિક ની ડોલ અને માટલી માં તરબુચ અને શકકરટેટી વાવવા છે તો વાવી શકાય કે નહીં તે માહિતી આપવા વિનંતી
સુપર મજુબેન મે મારી ધરે ધણુ વાવિયુ છે .અમે માટી નો ઉપયોગ ઓછો કરી છાણ અને સુકાય ગયેલા પાન નો ઉપયોગ વધુ કરી છી તમેય એક વાર આ ઉપાય કરજો .હુ ય રાજકોટ મા જ રહુ છુ
Organic product vapro sathe
Aavaj j Nathi avato video ma
tamare organic shop chhe?
Jsk Manjuben, you have done a great job, & have been inspiring us to this step that can make us feel the presence of Mother Nature. Thanks a lot. Stay well & stay connected
I also liked to watch and of course I like greenery but what about Monkeys?
કુડા માં કઈક વાવ્યું હોય તો તે કુડા ને નીચે કાણા પાડવા જોઈએ કે નહીં તે માહિતી આપવા વિનંતી
કાડા પાડવા પડે વધારાનૂ પાણી નિકાલ થય જાય
Ha pava joye
main faydo e ke 100% organic vegetable khava male.
આના કરતા અમારા ઘરે આવો બધુ જોવા મળશે
મો નં આપો
Rajubhai mane khub shokh che gardening no pan mane aavdtu nathi
To mane help karso me balcony ma plants lagavya che have mare vegetables lagava chhe
Hu Ahmedabad ma j chhu
@@eminemfire4049 hi
. Hello
કોકોપીટ થી ખેતી શકય છે???
રાજકોટ માં ક્યાં છે?