સાવધાન! પાટીદારોની 3000 ની વસતિવાળા ઉખેડામાં હવે માત્ર ચાર જણા રહે છે! સૂની શેરીઓ ને ખાલીખમ ખોરડાં

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 พ.ย. 2024

ความคิดเห็น • 193

  • @MukeshPatel-wr4rk
    @MukeshPatel-wr4rk 8 วันที่ผ่านมา +44

    વધુ પડતી.... ઈચ્છા ઓ નું પરિણામ છે.. બહુ મોડર્ન જીવન જીવવાની ઈચ્છા ઓ અને આધુનિક લાઈફ જીવવાની ઈચ્છા.. સાચું જીવન એજ સાદગી છે.. ખેતી સાથે નાના મોટા કામ માટે નું મહત્વ હસે તોજ ..કંઈ રસ્તો મળશે..હજુ સમય છે... સાદું અને મહેનતું જીવન એજ સાચું છે જાગો પાટીદાર જાગો

    • @subhashbhaiakbari4922
      @subhashbhaiakbari4922 8 วันที่ผ่านมา +1

      JAYSHARDAR

    • @jumokumbhar.at.bhuj.katchh387
      @jumokumbhar.at.bhuj.katchh387 7 วันที่ผ่านมา +3

      100%સાચી વાત છે

    • @patelashokbhai7646
      @patelashokbhai7646 7 วันที่ผ่านมา +2

      100% સાચું

    • @ChanduKaka-fx8xs
      @ChanduKaka-fx8xs 7 วันที่ผ่านมา

      અમારા.ગામ.મા.આમજ.સે

    • @progressivefarmersofindia3222
      @progressivefarmersofindia3222 7 วันที่ผ่านมา +1

      Bhai mrz no problem che anu su?? Patidaro ahi thi usa canada Australia chalya jay aj amani mate saru che. Ahi 2 3 viga ni kheti kari ne su thavanu chee. From anand charotar

  • @TulsidasPatel-bi8rk
    @TulsidasPatel-bi8rk 8 วันที่ผ่านมา +40

    વતન પ્રેમ જરૂરી છે માટે આપણે નાનુસરખું પણ તમામસુવિધા યુક્ત મકાન બનાવવુંજ જોઈએ પરંતુ સમયને ધ્યાનમાં રાખી અતિભવ્ય ઈમારતો બનાવવાની ભૂલ નકરવી જોઈએ

  • @mahee.55
    @mahee.55 7 วันที่ผ่านมา +42

    આ સમસ્યા ની જવાબદાર સમાજ ની દિકરિયું છે 👍👍

  • @nkgaming8681
    @nkgaming8681 7 วันที่ผ่านมา +27

    20 વષઁ બાદ કચ્છ મુસ્લિમોના તાબામા જવાનો જ,ખુબ દુઃખ થઈ રહ્યુ છે

    • @hirshah1996
      @hirshah1996 7 วันที่ผ่านมา +1

      Kya tara bap na rajwada hata kutchh....sala khetmajur ni jat kanabi...kari jat...nich jat...

    • @mustakshaikh4226
      @mustakshaikh4226 7 วันที่ผ่านมา

      Tu bachawi le .rss.modi ne kahe.

    • @hirshah1996
      @hirshah1996 7 วันที่ผ่านมา

      @@mustakshaikh4226 aa kanbi ni jate e j gujarat nu satyaanash karu chhe...baki biji koi cast aa kanbi ni cast jevi zaherili k jayivad karva vari nathi gujarat ma..

    • @Modern_alla
      @Modern_alla 6 วันที่ผ่านมา

      ​@@mustakshaikh4226 chuslim 😂😅

    • @user-vt2iv8sy9n
      @user-vt2iv8sy9n 5 วันที่ผ่านมา

      @@hirshah1996 ઓરીજન આઇ.ડી થી કૉમેન્ટ કર કટવા

  • @smitsadatiya4185
    @smitsadatiya4185 7 วันที่ผ่านมา +20

    કરછ ના જ ગામડાજ નહી પણ બધે આજ સ્થીતી છે

  • @dipakbabariya3741
    @dipakbabariya3741 7 วันที่ผ่านมา +11

    અમરેલી જિલ્લામાં પણ આ સ્થિતિમાં છે

  • @SnehalParmar-x7i
    @SnehalParmar-x7i วันที่ผ่านมา +1

    અમારા ગામ માં પહેલા પટેલો ની વસ્તી બોવ હતી અત્યારે ઠાકોર અને મુસ્લિમ બોવ છે

  • @tembhachudasma8456
    @tembhachudasma8456 7 วันที่ผ่านมา +12

    શહેર જેવી સગવડતા છતા ગામ થી હીજરત અને ખેતી પ્રતયે ઉદાસીનતા એ માત્ર પટેલ માટે નહી સમગ્ર દેશ માટે ખરાબ કહી શકાય આજ પચાસ વર્ષ પહેલા ગામડાંઓ કેવા સુંદર લાગતા હતા એ જેને જોયા હોય એને કોઈ ખબર પડે બાકી હવે ગામની વાતુ રહી ગઈ છે જય શ્રીરામ જય શ્રીકૃષ્ણ

    • @bharatbhairaichura8922
      @bharatbhairaichura8922 7 วันที่ผ่านมา

      😥😥😥🙏🌹❤❤❤❤❤🌹🙏jay jalaram bhai

  • @VINAY01131
    @VINAY01131 7 วันที่ผ่านมา +15

    આ સમસ્યા તો રહેવાની જ. રોજગાર ના હોય તો ત્યાં કોણ રહે? ખેતી કોઈને કરવી નહીં. છોકરી ના મળવાનો પ્રશ્ન બાબતે સમાજ જ જવાબદાર છે. છોકરી કોઈ ને જોતી નહીં પણ ખાલી વહુ જોઈ એ છે.

  • @voiceofmukeshb.kdilmaimuke895
    @voiceofmukeshb.kdilmaimuke895 7 วันที่ผ่านมา +8

    बेटी बचाओ,बेटी पड़ावों,बेटी को मॉर्डन बनावो, विधर्मी के साथ भागने दो। आजादी, और ज्यादा स्वतंत्रता की वजह से हिंदू लड़कियां अपने बड़ों की बात नहीं मानती इसलिए ये हालत है।

  • @DayaPatel-o9o
    @DayaPatel-o9o 8 วันที่ผ่านมา +22

    ખૂબજ ગંભીર સમસ્યા નો વિચાર કરવો જરુરી છે.......

  • @arvindsinhparmar8099
    @arvindsinhparmar8099 8 วันที่ผ่านมา +35

    રોજગાર ની વાત નથી....પૈસા ની લાહ્ય ...મૂળ વાત એમ છે

    • @desaitushar3439
      @desaitushar3439 7 วันที่ผ่านมา +3

      બોવ બળતરા થતી હશે ને બીજા ની પ્રગતિ જોઈ ને?

    • @Baycottkattmulle2088
      @Baycottkattmulle2088 7 วันที่ผ่านมา +3

      Government subsidy par jivava vala j aavi vato karo baki amare menat kari ne ghar chalavanu hoy bhai
      Tamari jem government subsidy uper amaru ghar na chale

    • @vikramsinhchavda7937
      @vikramsinhchavda7937 7 วันที่ผ่านมา +1

      प्रगति के नाम अधोगति ही है !! जबतक अंदरूनी शान्ति नहीं तब तक प्रगति कैसी ?

    • @dkb8572
      @dkb8572 7 วันที่ผ่านมา

      ​@@desaitushar3439 e to aa loko ma janma jat hoi kevu na pade

  • @gopalicecreambhaludiya1245
    @gopalicecreambhaludiya1245 7 วันที่ผ่านมา +7

    ચાલીસ વરસ પછી જૈન કોમ નહી હોય તેમ પચાસ વરસ પછી પાટીદાર કોમ નહી હોય.

  • @manilalpatel7733
    @manilalpatel7733 8 วันที่ผ่านมา +19

    નખત્રાણા તાલુકાના પશ્ચિમી વિભાગમાં તેમ જ લખપત તાલુકાના પાટીદાર સમાજના લોકોની સંખ્યા બહુ જ ઓછી થઈ ગઈ છે.

  • @KLDayatar
    @KLDayatar 8 วันที่ผ่านมา +13

    અમારા ગામ ગીર લુવારા આખુ ગામ પાટીદાર નું હતું પણ અત્યારે એક જ પરીવાર છે

    • @hirshah1996
      @hirshah1996 6 วันที่ผ่านมา

      Saru thayu duniya mathi kanabi nu namonishan na tevu joia karnke jativad nu jer felavnar aa kanabi jat chhe

    • @sarvaiyalalji-n9h
      @sarvaiyalalji-n9h 6 วันที่ผ่านมา

      @@hirshah1996 એવું નથી એ તમારી માત્ર માન્યતા છે.

  • @vijaykhunt3007
    @vijaykhunt3007 8 วันที่ผ่านมา +15

    ગામડાંઓ વાણિયા મૂક્ત થયો તેમ

  • @JagdishKhetiya
    @JagdishKhetiya 7 วันที่ผ่านมา +5

    ગામડાઓ મા નાના ઔધોગિક એકમો સરકારે સ્થાપવા જોઈએ તોજ ગામડા પણ નાના શહેરીકરણ મા ફેરવાય આને સ્થાનિક લોકો ને રોજગારી મળે.

  • @ultracreativesankul3460
    @ultracreativesankul3460 8 วันที่ผ่านมา +12

    આગામી વર્ષોમાં ગામડા ભાંગવા થી આપણા દેશની અર્થવ્યવસ્થા પણ ભાંગી જશે....

    • @patidarsaurabhnews
      @patidarsaurabhnews  8 วันที่ผ่านมา +1

      વળી આ વિસ્તાર કચ્છનો સરહદી ઈલાકો પણ છે એટલે સરકારે વિશેષ માવજત કરવી જરૂરી છે...

  • @navinbhaichopda1254
    @navinbhaichopda1254 8 วันที่ผ่านมา +16

    ચીમનભાઈ પટેલ સરકાર સમયે જે મુખ્ય નર્મદા યોજના સામે આંદોલન હતું ને એ સમયે ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલન નો પાયો ભાજપ પક્ષ પાસે હતો નેં આંદોલન ચલાવ્યું ચીમનભાઈ પંપીંગ થી પાણી આપવા સહમત પણ થયાં એ સમયે જેની આંગળી પકડી ને આંદોલન વિરોધ પક્ષના ઈસારે હતું એ સહમત થવા ન દીધા ને મુખ્ય નર્મદા યોજના જ ખોવાણી આ ત્રીસ વર્ષ ની સરકાર એ વધારાનાં પાણી વધારાનું પાણી અને હવે પાઈપલાઈન થી ડેમો ભરવા ઉપર મુકી દીધા આજ મુખ્ય કારણ હીજરત નું છે

    • @manishvasoya8540
      @manishvasoya8540 7 วันที่ผ่านมา

      નમસ્કાર ..ખૂબ જ સત્યતા પીરસી છે.ભાઈ..

    • @trivedibipin5738
      @trivedibipin5738 6 วันที่ผ่านมา

      આવા દરેક ગામડાઓમાં ઉદ્યોગ પતિઓ એ પહેલ કરીને નાના પાયેથી ઉદ્યોગો શરૂ કરવા જોઈએ

    • @kripalsinhchavda3010
      @kripalsinhchavda3010 5 วันที่ผ่านมา

      નર્મદા બંધના જ્યારથી પાયા નખે ને ત્યારે જ જવાહરલાલ નેહરુએ તેનો વિરોધ કર્યો અડધો કિલોમીટર પાછો બંધ લેવડાવ્યો હતો

  • @Balvantbhai-nd8th
    @Balvantbhai-nd8th 7 วันที่ผ่านมา +6

    આ પરિસ્થિતિ તો દરેક ગામોમાં પ્રવર્તે છે
    અમારા ગામમાં રાજપૂત ની મુખ્ય વસ્તી છે
    એમાં ગણ્યા ગાંઠિયા ઘર સિવાય દરેક ઘરમાં ખેડૂતો પચાસ વર્ષ ઉપરના છે
    નવો ફાલ તો શહેરમાં જઈ વસ્યો છે
    જે પાછો વતન આવશે કે કેમ
    એટલે હમણાં જે વડિલો બેજ દંપતી છે
    એ સીધાં સ્મશાનમાં જ ઈ પડશે
    પછી સ્મશાન અને ગામ સમાન લાગશે

  • @DineshBhuriya-kk4og
    @DineshBhuriya-kk4og 7 วันที่ผ่านมา +8

    रोजगार नि बात नती पेला तो अपनी बेटियों ने खेती काम तरफ वालों तो समाज मा बधू सारू था से ❤

  • @sarvaiyalalji-n9h
    @sarvaiyalalji-n9h 7 วันที่ผ่านมา +13

    ખેતી કામ થી દુર ભાગવા ની વૃત્તિ ને કારણે ગામડા ભાગી રહ્યા છે.

    • @YY-xk5jy
      @YY-xk5jy 4 วันที่ผ่านมา

      Bhai evu nathi. Kheti karva mate jamin ochchi thai gai ne pani dava biyarn badha na bhav vadhi gaya. Ek crop taiyar thata 4 month lage ne emay bhav na male etle 50k to 70k sudhi male means approximately 20000 Gano toy rat divas pak nu dhyan aapvanu ne ratre ujagra pan karvana. Jyare 30k thi 40k per month vagar tension kyay gaya vina job mathi male to tame su karo? Gani var to bhav j tariye besi Jay 6 tyare kharcho pan na nikre. Kheti kam karta to trading vara ne vadhu income male 6.

  • @themagicalmomentshows
    @themagicalmomentshows 13 ชั่วโมงที่ผ่านมา

    જામનગર નજીક વિભાપર પણ આ જ રસ્તે ચાલી રહ્યુ છે

  • @pareshk1804
    @pareshk1804 7 วันที่ผ่านมา +8

    પાટીદારો ના પાપ ને લીધેજ થયું છે. ગામડામાં રેવું નથી. દીકરી દેવી નથી. બધાય સરખા છે

    • @Baycottkattmulle2088
      @Baycottkattmulle2088 7 วันที่ผ่านมา +2

      Magi khava vada bija ne lecture aape 6e
      Patelo bar business mate Jay 6e naki tamari jem vechi khava

  • @zaverbhaidhanani7947
    @zaverbhaidhanani7947 7 วันที่ผ่านมา +5

    આમાં થી મોટા ભાગના લોકો વિદેશ માં રહે છે,

  • @hardevsinhgohil5068
    @hardevsinhgohil5068 5 วันที่ผ่านมา +1

    અત્યારે પાટીદાર નો પ્રશ્ન છે થોડા વર્ષ પછે આ સમશ્ય બીજા સમાજની પણ થવાની છે
    કારણ
    અમે બે અમારા બે
    સિંહ બચ્ચા એકહી અચ્છા
    ન બેટા ન બચ્ચી નિંદા આવે અચ્છી
    આપણ એક કારણ છે.

  • @ashokgadhvi2037
    @ashokgadhvi2037 8 วันที่ผ่านมา +7

    બાપ હવે આનો કોઈ ઉપાય નથી શું કરવું વીચારો હવે આગળ શું

  • @vinododiya3279
    @vinododiya3279 7 วันที่ผ่านมา +5

    જમીન બધા જોય છે પણ ગામ માં રેવૂ નથી

  • @dashrathsinhzala2343
    @dashrathsinhzala2343 3 วันที่ผ่านมา

    ગુજરાતનાં ગામડાં છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી ભાગી રહ્યાં છે એ પણ રોજગાર ના મુદ્દાથી

  • @jaysukhnasit8698
    @jaysukhnasit8698 8 วันที่ผ่านมา +11

    Amreli jilla na gamada aej halat she

  • @vinododiya3279
    @vinododiya3279 7 วันที่ผ่านมา +3

    હા બધા ગામ માં આજ હાલતછે

  • @ashokpatel9182
    @ashokpatel9182 7 วันที่ผ่านมา +3

    JAY SHREE KRISHNA JAY SHREE MELDI MATAJI JAY SHREE RAM

  • @sanjuygt
    @sanjuygt 3 วันที่ผ่านมา

    Corona virus🦠😷 jeva 🦠😷viruses 2028-2036 sudhi ma avse... Sadhu guru... Isha foundation❤

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 7 วันที่ผ่านมา +2

    Good 👍😊😊 jay ho Patidar jay sardar Patel saheb great lidar india orgonik

    • @Baycottkattmulle2088
      @Baycottkattmulle2088 7 วันที่ผ่านมา +3

      Population vadharo nae to namo nisan miti jase apadyu

  • @HemrajbhaiJoshi
    @HemrajbhaiJoshi วันที่ผ่านมา

    ખૂબ પટેલ બનાસકાંઠા માં આવી ગયા છે

  • @cgdholu8673
    @cgdholu8673 8 วันที่ผ่านมา +3

    Kharekhar. Khubaj ghabhir rite vicharva.jevo vishay che.

  • @saukatghasura5129
    @saukatghasura5129 3 วันที่ผ่านมา +1

    Gareeb Varg na, Madhayam Varg na Patidar Kutumbone Vasavi Deva Joiye.

  • @dalsaniyaamarut9523
    @dalsaniyaamarut9523 8 วันที่ผ่านมา +5

    ગામ બચાવો

  • @ravindradodia123
    @ravindradodia123 5 วันที่ผ่านมา +1

    પૈસા પૈસા અને પૈસા પાછળ

  • @vanrajmer8016
    @vanrajmer8016 8 วันที่ผ่านมา +4

    સીતારામ સરસ

  • @rameshbhaipatel3432
    @rameshbhaipatel3432 7 วันที่ผ่านมา

    Wahhh khub shchot samachar ukheda Ane kachh na hu pan ukheda gam no vatni chhu khub sachi vat chhe aava saras samachar Aapva badal khub khub dhanayvad

  • @Bharatbhramanbydk
    @Bharatbhramanbydk 8 วันที่ผ่านมา +2

    જય શ્રી કૃષ્ણ

  • @DineshkumarJoshi-qx8cq
    @DineshkumarJoshi-qx8cq 5 วันที่ผ่านมา

    ખેતી માટે પાણી નો પ્રશ્ન પણ થોડો ઘણો હશેજ

  • @nandlalgevariya3351
    @nandlalgevariya3351 7 วันที่ผ่านมา +2

    Sourashtra ma aaj dasa se bhai

  • @ancienttraveller2439
    @ancienttraveller2439 7 วันที่ผ่านมา +5

    Gamda ni aavi halat mate samaj pote j javabdar chhe. Aapni j Dikri o ne gamda ma nathi rehvu. Kheti na kam nathi karva. Jo badhi samaj jagrut thay ane government pan sahyog kare to 5-5 gamo nu juth banavi Nani nani factory ane bija Aekmo kholi sakay ane je Visthaapan thay rahyu chhe aene aapne atkavi sakiye aevu maru manvu chhe. Ane government pase aaj apexa rakhi chhe Ane tena maate hu chhela 5 varsh thi mara Taluka ma kam kari rahyo chhu.

    • @sarvaiyalalji-n9h
      @sarvaiyalalji-n9h 6 วันที่ผ่านมา

      @@ancienttraveller2439 સરકાર ને રસ નથી. કારણ કે કાયમી નથી.

  • @Sssttt-1
    @Sssttt-1 7 วันที่ผ่านมา +3

    पनोती सरकार छे

  • @ramniklalkamani3395
    @ramniklalkamani3395 7 วันที่ผ่านมา

    Jay umiyaji. Jai Shri Krishna Jayshri Ram

  • @rameshvanpariya4926
    @rameshvanpariya4926 8 วันที่ผ่านมา +1

    City taraf ni dote dat varyo bhai 🌹🙏 gamda ni moj ma farming ne lagta dhandhaj karavo navi pedhi ne toj saru che 👍 jay shree Krishna 🙏 badhey aaj samsya che 🌹🙏

  • @hashmukhgadara1235
    @hashmukhgadara1235 8 วันที่ผ่านมา +1

    Jay Umiya ji

  • @dbpatel1286
    @dbpatel1286 7 วันที่ผ่านมา

    ઉતર ગુજરાત ના કડી ,મહેસાણા પણ આવૌજ વાવર ચાલુ છે.

  • @sureshjasoliya2751
    @sureshjasoliya2751 7 วันที่ผ่านมา

    વાતો થયા પણ 5 વ્યક્તિ નું કુટુંબ હોય તો ખેતી ની આવક માં પૂરું નો થાય, બાકી કે સમાજ પરિવર્તન સ્વીકારે તે સર્વાય કરી શકે...બાકી ગામડા માં કોઈ દીકરી દેવા તૈયાર નથી...

  • @vinododiya3279
    @vinododiya3279 7 วันที่ผ่านมา +2

    અમે 3ભાઈ રહી ગયાછીગામડારહીછી

  • @pravinbhaiposhiya9249
    @pravinbhaiposhiya9249 7 วันที่ผ่านมา +1

    Modi se to mumkin se bhai

  • @proud2Bgujarati.vasantteraiya
    @proud2Bgujarati.vasantteraiya 7 วันที่ผ่านมา

    દેખાદેખી😢

  • @harjivansolanki4546
    @harjivansolanki4546 วันที่ผ่านมา

    Thoda time pasi kheti nu su thase🙏

  • @KalubhaSolanki-wm1yd
    @KalubhaSolanki-wm1yd 5 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤

  • @VIJAYSONI-jw7vp
    @VIJAYSONI-jw7vp 7 วันที่ผ่านมา

    જાગૃત થવું પડે સંઘટિત રહેવું પડે

  • @chhashthipatel6582
    @chhashthipatel6582 8 วันที่ผ่านมา +2

    Tamara gam biji kom jivi sake to tame ke nahi?

  • @chhashthipatel6582
    @chhashthipatel6582 8 วันที่ผ่านมา +2

    sidhi vat chhe k anamat dur karo.Anamat na lidhe patidar ne sarkari nokri nathi malti ane tethi chhokri nathi malti.Jyre OBC, ST,SC ne sarkari nokri mali jay chhe etle chhokrio pun mali jay chhe.Sarkar temne madad kare chhe.Temne game tetla badako hoy to chinta nathi.Badko j karya kare chhe karan k paisa ane sarkari nokri malvani j chhe.Sidho rasto
    batavyo.Ka to anamat dur karo kanto gam chhodo aa sarkar ni niti chhe.Sach lagyu to like karjo

  • @harjivansolanki4546
    @harjivansolanki4546 วันที่ผ่านมา

    Vikas vikas thay rhyo se,

  • @cmpatelpatel7657
    @cmpatelpatel7657 7 วันที่ผ่านมา +3

    કોઈ રહેવાવાળુ ના હોય તો અમારા ડાંગ -વાસદા ના જંગલોમા દીપડાઓ ઘણી છે પ્રાણીઓ માટે સફારી પાર્ક બનાવીએ?

  • @jadejabalwantsinh147
    @jadejabalwantsinh147 8 วันที่ผ่านมา +3

    ભુજ ની પાઉં ભાજી બગીચામાં ફરવા વાનુ હજી ભણાવો મોડર્ન બનાવો અમે બે અમારા એક 😂😂😂😂

  • @ancienttraveller2439
    @ancienttraveller2439 8 วันที่ผ่านมา +2

    Aa Prashna matra Patidar samaj purto nathi pan bahu moto prashna chhe. Government smart city project lav va mage chhe pan kyarey smart gam nai banave. Are smart gam to dur ni vat chhe pan Gamda na je mukhya jaruriyat chhe te aape toy palayan thatu thodu atkavi sakay.

  • @balkrishnarahevar6882
    @balkrishnarahevar6882 2 ชั่วโมงที่ผ่านมา

    Chinta na karo thoda varas ma badha cities tyagi ne Gamde avase kheti sivay koi Dhandho nahi eahe

  • @kmjadeja6987
    @kmjadeja6987 7 วันที่ผ่านมา +1

    Samajik vichar thik nahi. Mukhy. Karan se.

  • @bhagvati3633
    @bhagvati3633 5 วันที่ผ่านมา

    Bhai samaj mein bikri to 6 Garib nahin dikh rahi koi nahin Levi Nathi

  • @ambar2945
    @ambar2945 6 วันที่ผ่านมา

    Aapde pan bija jode tahvar manavay

  • @BharatPatel-hm9mo
    @BharatPatel-hm9mo 7 วันที่ผ่านมา

    🌹❤️🙏🙏

  • @munjpatel2789
    @munjpatel2789 7 วันที่ผ่านมา

    Am j thavu joy badha ninsathe jay jantar vagadta

  • @pravinagajjar6402
    @pravinagajjar6402 7 วันที่ผ่านมา

    Patidar one ek gam banavi vasavi alagj

  • @jadejanirmalsinh4705
    @jadejanirmalsinh4705 7 วันที่ผ่านมา +1

    कड़वा पटेल के बिना के गांव सुना सुना लगता हे मेने आस पास के विलेज मे देखा हे हर विलेज मे हर समाज होना चाहिए लेकिन कड़वा पटेल तो होने ही चाहिए

    • @hirshah1996
      @hirshah1996 7 วันที่ผ่านมา

      Zaherili jat chhe kanabi ni....jatiwad thi khadbadati....janshnkhya vadhare chhe etle baki aa nich jat chhe kanbi...kara...tu kyak kanabi name badli ne coment nathi marto hoy evu lage

    • @hirshah1996
      @hirshah1996 7 วันที่ผ่านมา

      @@jadejanirmalsinh4705 baki aa jat kanabi no hoy e saru....zehrili jat kadva kanabi....

    • @jadejanirmalsinh4705
      @jadejanirmalsinh4705 6 วันที่ผ่านมา

      @hirshah1996 इस पवित्र दुनिया मे हर समाज मे बुरे लोग होते हे

    • @hirshah1996
      @hirshah1996 6 วันที่ผ่านมา

      @jadejanirmalsinh4705 tu kanabi ni padais lage...etlej ...

    • @jadejanirmalsinh4705
      @jadejanirmalsinh4705 6 วันที่ผ่านมา

      @hirshah1996 तारी माने चोदे हु क्षत्रीय छू हु साचु कहूं तू कोय राक्षस नि पेदास लागे छे

  • @AjudiyapareshParesh
    @AjudiyapareshParesh 5 วันที่ผ่านมา

    Bhai jamin vavetar karava parivar sivay bija jati ma aapavi ej mukhya karan chhe
    Bije khota fafa na maro

  • @RasikbhaiSavaliya-r4w
    @RasikbhaiSavaliya-r4w 8 วันที่ผ่านมา +1

    Men merej no prsn che

  • @ashapuraplylam2282
    @ashapuraplylam2282 8 วันที่ผ่านมา +1

    Power patty na gamo ma kheti ni jamin ma solar avse to aa j paristhiti nirman pamse

  • @chaudharinitin7734
    @chaudharinitin7734 7 วันที่ผ่านมา

    Aa gam na patidaro ni jamin kharidavi 6e bhav boljo

  • @PRAKASHPATEL-iu8nx
    @PRAKASHPATEL-iu8nx 7 วันที่ผ่านมา +1

    Co angrej (conngi) mukt karva hungrryejo ne tya gaya me patidar mukt thai ne betha.🕓🕟⏰🕙🕢🕖🕖🕡⏳

  • @JadavHaresh-e3w
    @JadavHaresh-e3w 7 วันที่ผ่านมา

    સીટી મા નીવૂત થાય ેએટલેગામડામા

  • @nathahajasisodiya1076
    @nathahajasisodiya1076 7 วันที่ผ่านมา

    Kheti karvi nathi...makan kheti vechhi ne shaher ma javu chhe ..atyare ni pedhi ne gamda ma revu nathi...

  • @PravinkumarThakkar-jy4jh
    @PravinkumarThakkar-jy4jh 7 วันที่ผ่านมา

    Gamda ma koe chokri yu aapta nathi 100 vidha jamin hoy toy aaptu nathi Amara gam ma aavuj che

  • @pranav_755
    @pranav_755 7 วันที่ผ่านมา

    Canada america ni ghelchha..

  • @AB23418
    @AB23418 7 วันที่ผ่านมา +1

    Gamda ma rahe to koi chakri aaptu nathi ne kuvara revano varo aave se tenu su.

  • @SiroyaNarendar-vw7th
    @SiroyaNarendar-vw7th 8 วันที่ผ่านมา +1

    Mka madine adhure kyu

  • @jayeshpatel2143
    @jayeshpatel2143 6 วันที่ผ่านมา

    Korona taime ganda house ful hata

  • @hirshah1996
    @hirshah1996 7 วันที่ผ่านมา +1

    Pruthvi kanabi mukt karvani jarur chhe gamda su...

    • @dkb8572
      @dkb8572 7 วันที่ผ่านมา

      Hame mitane vale khud b khud mit Jaye GE

    • @hirshah1996
      @hirshah1996 7 วันที่ผ่านมา +1

      @dkb8572 khaga ni Jat nich jat chhe...kari jat...khetmajur ni jat kanabi....khaga...

    • @ManishPatel-ly9wo
      @ManishPatel-ly9wo 7 วันที่ผ่านมา +1

      ​@@hirshah1996kem tari Ben ne adi gya ta kanbi te aatli balatara kares

    • @smpatel738
      @smpatel738 7 วันที่ผ่านมา

      ​@@hirshah1996Taro baap Taro sago baap nathi...tu tari maa ni bhul nu parinam chhe....(Evu tari language par thi lagyu...)

    • @hirshah1996
      @hirshah1996 6 วันที่ผ่านมา +1

      @@ManishPatel-ly9wo aukat nahi nich jat ni

  • @AshokPatel-in1wd
    @AshokPatel-in1wd 7 วันที่ผ่านมา

    Mandir se bhakto nathi

  • @ramanlalpatel6728
    @ramanlalpatel6728 7 วันที่ผ่านมา

    kheti nash to gamadao no nash. gamadao no nash to desh no nash. aa vikash chhe ke vinash ?

  • @khimgibhai
    @khimgibhai 8 วันที่ผ่านมา +6

    બેટીવધારોઅનેગામબચાવોએવીનતીહેભગવાનશતશતનમન

  • @RameshMandera
    @RameshMandera 7 วันที่ผ่านมา

    Pate ni dikariyo gamadama merej karava nati magati

  • @RameshPatel-il5df
    @RameshPatel-il5df 7 วันที่ผ่านมา

    Badhaj gamana
    aa dasaj se

  • @AshokPatel-in1wd
    @AshokPatel-in1wd 7 วันที่ผ่านมา

    Modi ne puso

  • @Vivek-or8kb
    @Vivek-or8kb 8 วันที่ผ่านมา

    Amreli ma tame savar kundla side jav nya juvan chokra no male.koo gamma 😂😂 lagan ma gya ta piraava ma moti age na loko bolo chokra badha bar j surat ahemdabad etc ma

  • @RasikbhaiVyas
    @RasikbhaiVyas 7 วันที่ผ่านมา

    Aje nayto kale tamare juna sthane avu J padse Kem K avnara divso bov kharab paristhitima avvanase

  • @jayesh430
    @jayesh430 7 วันที่ผ่านมา

    1800 Ad pahela aa samaj EK hato pachhi angrejo aavya, e pachhi BJP aavi aa badhae thai aa samajna 5 thi vadhare kataka kari nakhya, leuva patel, kadava patel, patel(amuk jagyaye only patel chhe), chodari patel,(outside and inside Gujarat) aa ek nahi badha samaj ne NETAo e alag-alag kari nakhya

  • @hirshah1996
    @hirshah1996 7 วันที่ผ่านมา

    Peli vat to e k kanbi n jat ne potani jat bolvama pan sharam aave chhe .....patidar ne patel ne amuk loko na hoda hata ane aa ghani cast ne hodda hata....bani bethela patidar ne patel ni asal jat kanabi chhe

  • @jayantilalmakani6553
    @jayantilalmakani6553 8 วันที่ผ่านมา +1

    Ukhedavashi ne namra vinati karie thodo vatan prem dakhave.

  • @pravindabhi4039
    @pravindabhi4039 7 วันที่ผ่านมา

    Apane patidare sara Sankar samaj ni dikari levi joy ye

  • @natvarsinhsodha4647
    @natvarsinhsodha4647 8 วันที่ผ่านมา +1

    Loko ne tuka કપડાં પહેરી ને જલસા j karva che

  • @ashokkumarsonivadiyaashokk7966
    @ashokkumarsonivadiyaashokk7966 5 วันที่ผ่านมา

    Shahero ne aabad jari gamada barabad karta