GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શામળદાસ કોલજમાં એડમિશન લીધું છે. પરંતુ હવે એક્સ્ટ્રનલ માં B.A. કરવું છે તો GCAS પોર્ટલ પર ફરીવાર રજીટ્રેશન કરવું પડશે કે પેલાનું ચાલશે.
GCAS માં મારું આઈડી ખોલું છું તો પેલા જે સાયન્સ માટે ફોર્મ ભર્યું હતું એ જ ઓપ્શન છે એમાં બીજું ચેન્જ માટેનું ઓપ્શન નથી આવતો તો મારે GCAS હવે એક્શનમાં બીએ કરવું છે એમ કે બી ઓ માં તો હવે જીકસ માં eror aavi shake kahri
Mai gcas ma pela science sir p p bharu thu have mai tya addmission nathi lidhu have external ma BA karvu ce have gcas ફરીવાર ફોર્મ ભરવું પડે k km mahiti આપશો જલ્દી sir
આવી સ્થિતિમાં તમે GCAS પોર્ટલ પર નવું એકાઉન્ટ બનાવીને તેમાં BA એક્સ્ટર્નલ નો વિકલ્પ પસંદ કરીને ફરીથી રજીસ્ટ્રેશન કરાવી શકો છો. જો તમે ફી ભરી દીધી હોય તો તમારી નવા ઇમેલ આઇડી અને નવા ફોન નંબર થી ફરીથી એકાઉન્ટ બનાવવું પડશે. જો તમે ફી ના ભરી હોય તો તમે એ જ ઈમેલ આઈડી અને એ જ મોબાઈલ નંબર દ્વારા ફરીથી પોર્ટલ ઉપર એકાઉન્ટ બનાવી શકશો. તેમાં યોગ્ય યુનિવર્સિટીનું નામ, તમારો કોર્સ તથા એક્સટર્નલ નો વિકલ્પ પસંદ કરવો.
ખૂજ સરળતા વિધાર્થી જાતે Form ભરી શકે ❤🙏👌👏
Repeater student hoy Ani pase markshit 2/3 hoy to Kay rite documents upload karvana ,❤
Repeater student hoy Ani pase markshit 2/3 hoy to Kay rite documents upload karvana ,
good job sir nice information keep this shit up 👏🏻💪🏻👍🏻
Thanks 🙏
GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શામળદાસ કોલજમાં એડમિશન લીધું છે. પરંતુ હવે એક્સ્ટ્રનલ માં B.A. કરવું છે તો GCAS પોર્ટલ પર ફરીવાર રજીટ્રેશન કરવું પડશે કે પેલાનું ચાલશે.
@@rdstudio6389 registration pahelanu chale, tmare matra mkbu form ma gcas registration number enter karvano raheshe.
Me bhryu payment thay gayu pan receipt na mali and payment successfull nathi batavta
Ripley karjo sir
Repeater student hoy Ani pase markshit 2/3 hoy to Kay rite documents upload karvana ,
Marksheet pdf kari uplod karvi.
Sir please reply aapjo mare b.a. External ma mkbu ma form bharyu che kale document verification che to mane hostel ma room made ke n made??😢
thank you sir 🙏🙏
Sir form ma next apya bad chelle eligible sirtificate mage se e kythi melvavvu
GCAS માં મારું આઈડી ખોલું છું તો પેલા જે સાયન્સ માટે ફોર્મ ભર્યું હતું એ જ ઓપ્શન છે એમાં બીજું ચેન્જ માટેનું ઓપ્શન નથી આવતો તો મારે GCAS હવે એક્શનમાં બીએ કરવું છે એમ કે બી ઓ માં તો હવે જીકસ માં eror aavi shake kahri
@@cdsarvaiya pahela nu registration chale
આભાર આપનો.
gcas ma mkbu uni nu option j nathi aavtu to form kai rite fillup karvanu ?
@@bhaviktrivedi1 tmara option ma ug external option select karvanu.
Pn saheb ema dr. Baba saheb uni batave che ? To ema shu karvanu ? @@CareerMahiti007
Ek video gcas ma pan banavo ne sir plz ???
@@CareerMahiti007ug External except by baba Saheb ambedkar univarsity select karvanu sir????pls ans
@@bhaviktrivedi1 gcas વીડિયો મેં બનાવી ને મુકેલ છે તે jovo તેમાં જણાવેલ છે તે ઓપ્શન સિલેક્ટ કરો એટલે આવી જશે.
Mkbu ma pec certificate kai rite kadhavu?
Mkbu website ma Certificate ni andar provisional eligibilty certificate upar click kri kadhvu.
2024 GSAC Ma form bharelu hoy to shu biji var bharvu padse
@@narayandharajiyanarayandha8321 na matra gcas number mkbu form ma nakhvo.
Sir GCAS ma form bharvanu ke tme je video ma kidhu te rite ??
પહેલા gcas માં ફોર્મ ભરવાનું પછી યુનિવર્સીટી નું ફોર્મ ભરવાનું
Mai gcas ma pela science sir p p bharu thu have mai tya addmission nathi lidhu have external ma BA karvu ce have gcas ફરીવાર ફોર્મ ભરવું પડે k km mahiti આપશો જલ્દી sir
આવી સ્થિતિમાં તમે GCAS પોર્ટલ પર નવું એકાઉન્ટ બનાવીને તેમાં BA એક્સ્ટર્નલ નો વિકલ્પ પસંદ કરીને ફરીથી રજીસ્ટ્રેશન કરાવી શકો છો. જો તમે ફી ભરી દીધી હોય તો તમારી નવા ઇમેલ આઇડી અને નવા ફોન નંબર થી ફરીથી એકાઉન્ટ બનાવવું પડશે. જો તમે ફી ના ભરી હોય તો તમે એ જ ઈમેલ આઈડી અને એ જ મોબાઈલ નંબર દ્વારા ફરીથી પોર્ટલ ઉપર એકાઉન્ટ બનાવી શકશો. તેમાં યોગ્ય યુનિવર્સિટીનું નામ, તમારો કોર્સ તથા એક્સટર્નલ નો વિકલ્પ પસંદ કરવો.
@@sujalg4070 આભાર આપનો સર માહિતી આપવા બદલ.
Gcas number ke bina nahi ho sakta?
Mkbu form ma sharuaat maj gcas number enter karvano hoy chhe.
Mkbu Uni. Ma payment submit karya bad aakha form and payment ni print kaya thi levani sir
@@MayankVala-x8j form bharvana main page upar aavsho aetle tamaro form number ane birthdate nakhi tame form print kadhi shaksho
Sir tema no data found aaevu batave chhe
@@CareerMahiti007 Data not found aave 6 enu Kai solution
@@MayankVala-x8jsame
Mkbu માં રાજ્યશાસ્ત્ર સેમ 5 ના મટીરીયલ ક્યાંથી મેળવવા
@@Yttips07el bhavnagar ma koi litha rakhta hoy to te lai leva athva university ni library ma contact karvo.