ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Rajkot Gamezone Fire માં મોટા સમાચાર, અધિકારીઓ બાદ હવે Rajkot ના નેતાઓનો પડશે વારો!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ค. 2024
  • રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર
    અધિકારીઓ બાદ હવે રાજકોટના નેતાઓનો વારો!
    ચૂંટાયેલાં પ્રતિનિધિ પર કાર્યવાહીની લટકતી તલવાર!
    રાજકોટના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સામે થઇ શકે કાર્યવાહી
    #GujaratPolice #RajkotGamezoneFire #Rajkot #Fire #GameZone #MokajiCircle #FireBrigade #EXCLUSIVE #GujaratFirst
    Gujarat First : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના બ્રેકિંગ ન્યૂઝ અથવા દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ, તમારી સાથે, તમારી માટે
    Follow Gujarat First's WhatsApp channel, bringing you the latest news, Stories and breaking news straight to your fingertips.
    Join Here: whatsapp.com/c...
    ======
    Social Media A/C
    ►Facebook :- / gujarat1st
    ►Instagram :- / gujaratfirst
    ►Twitter :- / gujaratfirst
    ►TH-cam :- / gujaratfirst
    ►Website :- www.gujaratfir...
    ►Andriod App :- play.google.co...
    ►IOS App :- apps.apple.com...
    GUJARAT'S NO.1 NEWS CHANNEL
    Email :- social.gujaratfirst@gmail.com

ความคิดเห็น • 321

  • @ramjibhaisorathiya851
    @ramjibhaisorathiya851 2 หลายเดือนก่อน +9

    આ નેતાઓને કોઇ પણ હોદા પર રહેવા ન દેવા જોઈએ આવા નેતાઓને લોકોએ કયારેય ચૂટવા નહીં એવું પ્રજા એ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

  • @bhailalkaria1420
    @bhailalkaria1420 2 หลายเดือนก่อน +18

    From INCIDENTS OF TRP GAME ZONE DEATHS OF MANY CHILDRENS AND THEIR RELATIVES, WE AS A " VOTERS " SHOULD SWARE NOT TO JOIN WINNERS OF M.P. OF CURRENT ELECTIONS WHEN RESULTS COMES OUT EITHER B.J.P. OR ANY CANDIDATES, TILL NOT PUNISHMENT FROM THE COURTS.

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 2 หลายเดือนก่อน +20

    રૂપાલા ને પહેલા જવાબદાર ગણવા જોઈએ

    • @jetubhaJadeja
      @jetubhaJadeja หลายเดือนก่อน

      સાચી વાત છે વિજય રૂપાણી મુખ્ય મંત્રી હતા ધનસુખ ભંડેરી ની તપાસ કરો એરપોર્ટ ઉપર તો ફોટા મા તો પેહલા હોય છે ધનસુખ ભંડેરી ની તપાસ કરો ફાઈનીશ ચેરમેન હતો

  • @Sachin-zf6rg
    @Sachin-zf6rg 2 หลายเดือนก่อน +15

    હમણાં કંઈક સારું થયું હોત તો એમ કે તો માનનીય શ્રી વડાપ્રધાન ની ઈચ્છા થી થયું

  • @user-cj2om8mc7l
    @user-cj2om8mc7l หลายเดือนก่อน +3

    સાહેબ રાધે રાધે બધા અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ

    • @jetubhaJadeja
      @jetubhaJadeja หลายเดือนก่อน

      બીજેપી નાં નેતા નો હાથ છે કાય પણ નો થાય Morbi જૂલતા પૂલ તૂટવાનું સૂ થયું પરસોતમ રૂપાલા નો વેવાઇ થાય જાયસુખ પટેલ બીજેપી ને ખબર છે

  • @prakashmayani4525
    @prakashmayani4525 2 หลายเดือนก่อน +4

    મોદી સાહેબ કહે છે કોઈને છોડવામાં નહીં આવે તો અગ્નિ કાર્ડમાં કેમ છોડો છો

  • @jaysukhnakrani9994
    @jaysukhnakrani9994 2 หลายเดือนก่อน +5

    અધિકારી ઓ ને ઉપર થી આજ નેતાઓ ફોન કરીને કહે છે કે આ કામ કરવુ પડશે મારા સગાનું છે એમ કરી ને અધિકારી ઓ ને દબાણ કરે છે એટલે આ જ નેતાઓ ગુનેગાર છે સૌથી પહેલાં નેતાઓ ને જેલ મા ધકેલવા જોઇયે પછી અધિકારી ઓને અને આ ભાજપ ની સરકાર ને નેતાનું રાજીનામુ લેવામા કોણ રોકે છે પ્રથમ તો સરકાર જ બોખલી છે નેતાઓને અને અધિકારી ઓને સાવરે છે એટલે આ લોકો મનમાની કરે છે

  • @muljisolanki-pl9lf
    @muljisolanki-pl9lf 2 หลายเดือนก่อน +4

    હા એ નેતાઓને સજા થવી જોઈએ

  • @kanjibhaikakadiya7861
    @kanjibhaikakadiya7861 2 หลายเดือนก่อน

    ખુબ ખુબ અભિનંદન જય શ્રી કૃષ્ણ આપ સત્ય બોલી રહ્યાં છો ધન્યવાદ હાર્દિક અભિનંદન જય શ્રી કૃષ્ણ

  • @kantilalvegad60
    @kantilalvegad60 2 หลายเดือนก่อน +2

    આ બનાવ માં મોટા અધિકારીઓ અને રાજકીય પાર્ટી ના મોટા પદાધિકારીઓ સંડોવાયેલ હોય તો આ બનાવ ની સંપૂર્ણ તપાસ તાત્કાલીક સી.બી. આઈ. ને સોંપવી જોઈએ.

  • @kanjibhaikakadiya7861
    @kanjibhaikakadiya7861 2 หลายเดือนก่อน +1

    સુરતમાં પણ એમ જ છે ભાજપના મંત્રી ઓ રેસીડેન્સી માં દુકાનો કાર્યાલય બનાવી બેઠા તપાસ કરાવો

  • @shabbirbhaichauhan4049
    @shabbirbhaichauhan4049 2 หลายเดือนก่อน +6

    સાચી.વાત.છે.અધીકારીને.નેતાવોજ.દબાવે.છે

  • @user-wj6px5my3s
    @user-wj6px5my3s 2 หลายเดือนก่อน +8

    સજા થવી જ જોઈએ

  • @sandipkatiya6692
    @sandipkatiya6692 2 หลายเดือนก่อน +1

    ગાંધીજી દેશ માટે લડત લડ્યા અને મરી ગયા તેમ તમે લડજો દીક્ષિત ભાઈ અને કિશન ભાઈ ગોરી બાર ભલે થાય પણ લડવાનું છે રોનકભાઈ એ જો દાન ભાઈ જીગ્નેશ મેવાણી ગોપાલ ઇટાલિયા ઠાકોર સમાજ ગેનીબેન જેની બેન હીરાભાઈ જગમાલ ઠાકોર બધાએ ધારણ રાખજો જગ્યો ને કામ પતાવ્યો

  • @miteshpatel4539
    @miteshpatel4539 2 หลายเดือนก่อน +15

    પાટીલ ક્યાં ખોવાઈ ગયો?

    • @nareshgoyal8096
      @nareshgoyal8096 2 หลายเดือนก่อน +1

      પોચ લાખ ની લીડ કરવા મશીન માં સેટિંગ કરવા બેઠો છે.

    • @jetubhaJadeja
      @jetubhaJadeja หลายเดือนก่อน

      પાટિલ દિલ્હી માં બેસી દારૂ સપ્લાય કરવાં માટે રાખો છે

    • @jetubhaJadeja
      @jetubhaJadeja หลายเดือนก่อน

      બીજેપી ગરીબ માણસ ની રોજી રોટી બંધ કરી અમીત શાહ નો દીકરો દુબઇ માં બેસી ને મજા કરે છે પેપર લીક થાય સરકારી નોકરી નો દેવી પડે અદાણી ગ્રૂપ મુકેશ અંબાણી મોજ માણી છે સંસદ સભ્ય નેતા જનતા ટેક્સ રિટર્ન નાં રૂપિયા થી મોજ કરે છે

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 2 หลายเดือนก่อน +3

    ધન્ય મીડયા

  • @kirtimakati7978
    @kirtimakati7978 หลายเดือนก่อน

    I am proud of Advocate Mehul Boghra and Jignesh Mevani. He talks just like I would. He is my hero. He is a LION for public and future of India. I see the change is coming for Rajkot. Law and Order is coming.
    આ જોઈને ઘણો આનંદ થયો કે જનતા ભેગી થઇ. ભાજપ બહુજ ફાટ્યુ ફરતું તું અને નેતા અને પોલીસ પૈસા જ ભેગા કરતા તા અને કોઈ ને ગણતા નો તા એવું લાગતું તું. સરકાર માં બે પાર્ટી જ જોય અને હવે કોંગ્રેસ પણ આવી ગઈ મેદાન માં એ સારું કહેવાય. પોલીસ પાસે એક જણ જાય તો જવાબ નો દ્યે અને ૫૦ લોકો જય તો જ FIR લખે તો કાયદો સુ કામનો. મેં જોયું કે મોટા ભાગના અધિકારીઓ પેધિજ ગયા છે. માટે હવે લોકો ને ૫૦/૫૦ ના ટોળા જકારવા જોઈ અને કોઈ પણ અધિકારીન ને જવાબ દેવો જોઈએ. વેબસાઇટ બનાવો ગ્રુપ કરવા કંપ્લેઇન્ટરજકોટ.કોમ જ્યાં એક જણ ફરિયાદ લખે તો લોકો સપોર્ટ કરેતો નવું રાજકોટ સિંગાપોર અને દુબઇ હશે. પોલીસ વાળો FIR ઉભા ઊભ લખશે.
    હું અમેરિકા નો ખાલી એક FIR ના લખવી શક્યો તો સામાન્ય માણસ શું કરે? રાજકોટ ના SP જયપાલસિંહ રાઠોડે મને જવાબ નો દીધો અને ધક્કા ખવડાવ્યા જાણે હું એનો નોકર હોઉં, કે હું જ ચોર હોઉં એવું વર્તન કર્યું. કાયદા પ્રમાણે ૪૨ લાખ ની છેતરપિંડી અને ચેક રીટર્ન માટે કિશોરે અંદીપરા (ગોંડલમાં કેટલાય ને લુંટ્યા છે) FIR તો બને જ છે પણ એને બાના જ બાતવ્યા.

  • @Babaji-nl1pu
    @Babaji-nl1pu หลายเดือนก่อน +1

    હા. પાંચે. નેતા. ઓ. થવી. જોએ.

  • @chandulalpateljunagadhjays4233
    @chandulalpateljunagadhjays4233 หลายเดือนก่อน +1

    કમિશનર તો રાષ્ટ્પતિ છે રબર સ્ટેમ બાકી તો ભાસ્ટચર માં તો ઠરાવ થાય એની અમલવારી કરવાની જ હોય કા નોકરી માંથી કાઢી પણ નાખે કોઈ ન લાયકાત વગર કર્મચારી ને ગમે ત્યારે ગમે ત્યા બેસાડી સકે તો કામ તો કઢાવી સકે તે સ્વાભાવિક છે

  • @dharmendrabhsidesai8925
    @dharmendrabhsidesai8925 2 หลายเดือนก่อน +2

    101%

  • @AshvinPatolliya-gv8nx
    @AshvinPatolliya-gv8nx 2 หลายเดือนก่อน +5

    Yes

  • @shambhubhaimakwana5182
    @shambhubhaimakwana5182 2 หลายเดือนก่อน +5

    જરૂર થવી જોઈએ

  • @KadvaPatidar
    @KadvaPatidar 2 หลายเดือนก่อน +1

    ગુજરાત ના આઠ મહાનગરપાલિકા ના મતદારો વીચાર કરો ગૂજરાત ના ગામડા ના મતદારો ગૂલામનથી થયા આ મહાનગરપાલિકા ના મતદારો તમે અવાજ ઉઠાવે એવો વિરોધ પક્ષ રહેવા દિધોનથી શુ કાઢી લીધૂ હીન્દુ મુશલમાનનાએજનડાની ગૂલામી કરીને ભોગવો હવે

  • @zalakripal5847
    @zalakripal5847 2 หลายเดือนก่อน +8


    રાજકોટ અગ્નિકાંડ મુદ્દે મોદી સાહેબ એક શબ્દ પણ નથી બોલ્યા એટલે શું સમજવું

    • @johnbhagat9064
      @johnbhagat9064 2 หลายเดือนก่อน +1

      મણીપુર શહેર પણ ભડકે બળ્યું ત્યાં પણ મૈન રહ્યા આખા દેશમાં વાત ચાલતી હતી તોપણ કોઈ ફરક પડ્યો નથી શું કહેવું 😢

    • @harishkumarpatel3549
      @harishkumarpatel3549 2 หลายเดือนก่อน

      Saheb kehe se aa maro pariwar se saheb 33 Loko be mot Marya saheb Kem na aavya pariwar se saheb saheb dhayan ma betha se

    • @jetubhaJadeja
      @jetubhaJadeja หลายเดือนก่อน

      બોલે ક્યાંથી બીજેપી સાંસદ નેતા નો હાથ છે Vijay રૂપાણી મુખ્ય મંત્રી હતા ધનસુખ ભંડેરી પરસોતમ રૂપાલા રામભાઈ મુકિરિયI ભાનું બેન બાબરીયા બીજેપી સાંસદ નેતા છે

    • @jetubhaJadeja
      @jetubhaJadeja หลายเดือนก่อน

      ​જનતા ને ખબર છે બીજેપી ની તાનાશાહી ગુંડાગર્દી છે બીજેપી નાં નેતા નો હાથ હોય તો સૂ બોલે

    • @jetubhaJadeja
      @jetubhaJadeja หลายเดือนก่อน

      ગુજરાત સરકાર નાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ નો દિકરો બીમાર હતો તો તેને વિદેશ માં સારવાર માટે અમદાવાદ થી બાય પ્લાન ગયા જનતા ના ટેક્સ નાં રૂપિયા મોજ કરે છે

  • @jitendrakumarprajapati5429
    @jitendrakumarprajapati5429 2 หลายเดือนก่อน +4

    એમપી એમએલએ બધા ભાગીદાર હોય છે

  • @j.mmakadiya9904
    @j.mmakadiya9904 2 หลายเดือนก่อน +4

    સજા થવી જોઇએ

  • @nanjibhaipatel5860
    @nanjibhaipatel5860 หลายเดือนก่อน

    નેતાઓ ઉપર પહેલા કાર્ય વાહી થવીજોઈએ

  • @hemantjadhav5245
    @hemantjadhav5245 2 หลายเดือนก่อน

    કોન્ટ્રાક્ટ ના આપે તો અધિકારી ને બદલી કરી દેતા ઉપર થી ફોન આવે નેતા જવાબ દાર છૅ

  • @vipulpatel6383
    @vipulpatel6383 2 หลายเดือนก่อน +1

    હા

  • @chandulalpateljunagadhjays4233
    @chandulalpateljunagadhjays4233 หลายเดือนก่อน

    જો કોઈ પાણી ની વ્યવસ્થા કરેલ કે રોડ થાય તો કે મેં મહેનત કરી જશ લેવામાં હુ ને આવું થાય તો મને ખબર નથી ખાસ નેતા સુધરે તો કર્મ ચારી તો બેવડા વળી જાય જો નેતા પ્રમાણિક હોય તો કર્મચારી નાં બાપ ની તેવડ ના જ હોય કોર્પોરેટર ના મિલકત ક્યાંથી આવી તપાસ કરાવવા વિનંતી છે તમારો આવાજ સાચો છે

  • @DabhiHardip-e7c
    @DabhiHardip-e7c 25 วันที่ผ่านมา +1

    હા થવી જોઈએ નેતા ઓ ને સજા મોટા ચોર આ નેતા ઓ

  • @devshider6146
    @devshider6146 2 หลายเดือนก่อน +1

    ભાજપ પહેલાં મત માગે હવેતો જીવ પણ માગે 😢

  • @DabhiHardip-e7c
    @DabhiHardip-e7c หลายเดือนก่อน

    નેતા ઓ ને સજા થવી જોઈએ કાયદો બધા માટે સરખા

  • @prakashmajithia8303
    @prakashmajithia8303 หลายเดือนก่อน

    કોઇને પણ મત ના આપતા કોર્પોરેશન નવા ઉમેદવાર હોવા જોઈએ

  • @jitubhaimakwana927
    @jitubhaimakwana927 5 วันที่ผ่านมา

    મોટાભાઈ જૂની કહેવત છે પાડા ઉપર પાણી રડ્યા જ કરો

  • @sandipkatiya6692
    @sandipkatiya6692 หลายเดือนก่อน

    સ્વસ્થાન કહેવાશે રાજકોટ રંગીલો નહિ કહેવાય

  • @vishalthakor3287
    @vishalthakor3287 หลายเดือนก่อน

    પાકેપાકો❤ ભાઈ સમજો કે માનતા હોય તો 👍 ભાજપશરકાર છે

  • @prakashmajithia8303
    @prakashmajithia8303 หลายเดือนก่อน

    આ નેતા ની ઉપર ફરીયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરો

  • @nirajnikulya9093
    @nirajnikulya9093 2 หลายเดือนก่อน +1

    આપણાં ગુજરાત ના લોક લાડીલા વડાપ્રધાન કેમ ચૂપ બેઠાં છે... એમની સંવેદના ક્યાં ગઈ,?

    • @mahendrapatel7929
      @mahendrapatel7929 2 หลายเดือนก่อน

      ચંદો સેટીંગ મા પડયા હશે મોદી

  • @ramatagamataschoolsurendra3640
    @ramatagamataschoolsurendra3640 หลายเดือนก่อน

    કાયદાકીય કાર્યવાહી થવી જ જોઈએ.

  • @DevjiDhokadiya
    @DevjiDhokadiya หลายเดือนก่อน

    પાસે નેતા ઉપર કાર્યવાહી થવી

  • @rpsodha5102
    @rpsodha5102 หลายเดือนก่อน

    સાહેબ તમારી વાત સો ટકા સાચી છે એટલા નય એજ કરાવે છે

  • @user-cj2om8mc7l
    @user-cj2om8mc7l หลายเดือนก่อน

    આ પાંચે નેતા ઉપર કાયદેસર હોય થવી જોઈએ

  • @JitendrasinhZala-mx9zn
    @JitendrasinhZala-mx9zn 27 วันที่ผ่านมา

    ગુજરાત ફષટ ની ટીમને સલામ

  • @j.mmakadiya9904
    @j.mmakadiya9904 2 หลายเดือนก่อน +1

    નેતા બધાજ વોટિંગ મશીનમાં સેટિંગ મા છે

  • @maheshprajapati5310
    @maheshprajapati5310 หลายเดือนก่อน

    નેતાઓ સામે પગલા લેવા જોઈએ

  • @laljikvekariyavekariya5169
    @laljikvekariyavekariya5169 หลายเดือนก่อน

    એના બાપની જાગીર સમજીને જ આ નિચના પેટના છે

  • @indrasinhjadeja2704
    @indrasinhjadeja2704 2 หลายเดือนก่อน

    Ha thavi joiye

  • @himatbhaimotisariya8352
    @himatbhaimotisariya8352 หลายเดือนก่อน

    કાર્ય વાહી તો ઠીક પણ આ બધાને ફાંસી થવી જોઈએ

  • @rajendrasinhrzala8994
    @rajendrasinhrzala8994 29 วันที่ผ่านมา

    ખરેખર તો નેતાઓ અને અધિકારીઓ જ જવાબદાર હોય છે

  • @baraiyaviththalbhai5842
    @baraiyaviththalbhai5842 หลายเดือนก่อน

    બધાને જન્મ ટીપ ની સજા થવી જોઈએ

  • @manojkosti-rp9ie
    @manojkosti-rp9ie 2 หลายเดือนก่อน

    Haa

  • @jitubhaimakwana927
    @jitubhaimakwana927 5 วันที่ผ่านมา

    આવડો આજ ભાજપ નો વિકાસ

  • @user-ib2ys5cq6i
    @user-ib2ys5cq6i หลายเดือนก่อน

    સંસદ સભ્ય મોહન કુડારીયા કેમ નહી

  • @RaghubhaiBharwad-cf2xg
    @RaghubhaiBharwad-cf2xg หลายเดือนก่อน

    હવે જોઈએ થવી જોઈએ શાળા બધાયને

  • @keshavlalpanchal9374
    @keshavlalpanchal9374 2 หลายเดือนก่อน

    Aaj patrakaar SAJAG hue hai. Achchhi baat hai. Dhanyavaad. Sababo, SALAAM.

  • @adram2854
    @adram2854 2 หลายเดือนก่อน +1

    आने जेल मां नाखो बंधाई ने जीवे त्या सुधी सुटवा ना जोऐ

  • @keshsadiya1161
    @keshsadiya1161 2 หลายเดือนก่อน

    Politician sauthi vadhu javabdar chhe politicianoj potana vahaladavala ni niti tatha curreption layi adhikario pase khita kam karave che kemke election ma karela kharcha thi 100 gana curreption thi bhega kare che bhrashtachar politician na milkato ni tapas thaiy to badha politician ama sakdayela hoy chhe

  • @user-kq4sc7fw3m
    @user-kq4sc7fw3m 2 หลายเดือนก่อน

    Have badhay stiyavadi thase

  • @vipulrathvavipul7956
    @vipulrathvavipul7956 2 หลายเดือนก่อน

    🎉🎉🎉

  • @DhanaRada-xi2nr
    @DhanaRada-xi2nr หลายเดือนก่อน

    જરૂર થવી જોઇએ

  • @prakashmajithia8303
    @prakashmajithia8303 หลายเดือนก่อน

    બદલી કરી વહી જાય તો પણ ફરીયાદ કરી શકો છો

  • @laljikvekariyavekariya5169
    @laljikvekariyavekariya5169 หลายเดือนก่อน

    સાથે સાથે મોરબી પણ છે

  • @keshavlalpanchal9374
    @keshavlalpanchal9374 2 หลายเดือนก่อน

    Netaa oko dismiss kar dena chahiye. Public should not vote for such hopeless leaders, should boycott them.

  • @user-ox4ld6ye7w
    @user-ox4ld6ye7w หลายเดือนก่อน

    હા, થવી. જોઇએ

  • @ranubhazala3013
    @ranubhazala3013 2 หลายเดือนก่อน +1

    Thavijoia

  • @user-tb8xe4ov3t
    @user-tb8xe4ov3t หลายเดือนก่อน

    કોય ને કાંય થાવા નું નથી તથાસતુ

  • @shabbirbhaichauhan4049
    @shabbirbhaichauhan4049 2 หลายเดือนก่อน

    હવે.તીસરી.આખ.બરોબરકામ.કરવા.લાગી

  • @DabhiHardip-e7c
    @DabhiHardip-e7c หลายเดือนก่อน

    હા
    થવી
    જોઈએ સજા

  • @GaneshVaisnav
    @GaneshVaisnav หลายเดือนก่อน

    નેતાને કારનો થાય ઈએનાછે

  • @yogeshdave395
    @yogeshdave395 2 หลายเดือนก่อน

    વિરોધ પક્ષ વેચાઈ ગયો

  • @maheshvasava9612
    @maheshvasava9612 หลายเดือนก่อน

    સજા થવી જોઈ

  • @bhikhubhachudasama7083
    @bhikhubhachudasama7083 หลายเดือนก่อน

    Ha

  • @ramanbhaipatel1822
    @ramanbhaipatel1822 2 หลายเดือนก่อน

    સજા ફટકારી જેલ ભેગા કરો

  • @kanubhaiparmar662
    @kanubhaiparmar662 2 หลายเดือนก่อน

    નેતા ને સજા થવી જોઈએ❤

  • @stark8344
    @stark8344 หลายเดือนก่อน

    Selut.to.all.midia.of.rajkot

  • @LovelyLighthouse-ji4dm
    @LovelyLighthouse-ji4dm 2 หลายเดือนก่อน

    સરકાર અને વહીવટી તંત્ર મીલી ભગત છે

  • @JentiKumar-oj3qp
    @JentiKumar-oj3qp หลายเดือนก่อน

    B. J p. Chor

  • @alzamirbadi
    @alzamirbadi 2 หลายเดือนก่อน

    Yes punishment

  • @rjvines5460
    @rjvines5460 หลายเดือนก่อน

    Fir kro

  • @RaghubhaiBharwad-cf2xg
    @RaghubhaiBharwad-cf2xg 2 หลายเดือนก่อน

    થવી જોઈએ

  • @jenabhaimer5205
    @jenabhaimer5205 2 หลายเดือนก่อน

    0:08

  • @jashvantmalhar824
    @jashvantmalhar824 2 หลายเดือนก่อน

    મેયર નું નામ નાં બોલ્યા તમે

  • @BHAVAJI-zy9hi
    @BHAVAJI-zy9hi 2 หลายเดือนก่อน

    BILKUL.NETAO.NE.SAJA.THAVI.JOIYE.

  • @mahavadiyadilip8962
    @mahavadiyadilip8962 2 หลายเดือนก่อน

    Ha Apvijoye

  • @VirabhaiShamla
    @VirabhaiShamla 2 หลายเดือนก่อน

    Salam midiya,,,

  • @ParmarRatibhai-rb9lo
    @ParmarRatibhai-rb9lo 2 หลายเดือนก่อน

    Netani sata sinvi jel ma puro
    Morbi kand vadodra ej kand ...
    Netao javab na aapypyo have jago janta jago

  • @yakubgirnari1571
    @yakubgirnari1571 2 หลายเดือนก่อน

    થાવી જોઓ ઈ

  • @pushpamakwana3194
    @pushpamakwana3194 2 หลายเดือนก่อน

    0:04 😮

  • @rjvines5460
    @rjvines5460 หลายเดือนก่อน

    Bangal babate kamlesh mirani virodh karva nikdelo hto

  • @pareshmungra3617
    @pareshmungra3617 2 หลายเดือนก่อน

    Pm gruhmantri ni liability bane

  • @user-pv4vy7hn3c
    @user-pv4vy7hn3c หลายเดือนก่อน

    Maybepunished

  • @user-ek6jl6mf2o
    @user-ek6jl6mf2o 2 หลายเดือนก่อน

    ભાઈ સાચુ કહોછો પણ તમારી ચેનલ ?

  • @keshsadiya1161
    @keshsadiya1161 2 หลายเดือนก่อน

    Officero ne nahi politiciano no j sajane patra che oficero ne to nishan bave che politicinoj jimmevar. Chhe politiciyano naj saja thavi joyiye

  • @GanpatbhaiPatel-m3k
    @GanpatbhaiPatel-m3k หลายเดือนก่อน

    Yash

  • @FatesinhParmar-ml8bq
    @FatesinhParmar-ml8bq หลายเดือนก่อน

    ફોશીઆપોફરીઆવુનાકરે

  • @user-yv9mv2ci6s
    @user-yv9mv2ci6s หลายเดือนก่อน

    હરમિના પેતનાસે

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 2 หลายเดือนก่อน

    પારટીમહાન

  • @jayeshpatel7435
    @jayeshpatel7435 2 หลายเดือนก่อน

    Kishan bhai a badha gunegar tamare jovu hoy to joy leje 5ma mahina 2025ma badha jamin par chhuti jase a bharat des ni durbhagy che gunegar chhuti jay a🙏

  • @ParmarRatibhai-rb9lo
    @ParmarRatibhai-rb9lo 2 หลายเดือนก่อน

    Phela netaonej jel ma rimand ane temni milkat tapsi neje netani milkat aag ma homayel parivarne aapi temne sahay karavo