ખુબ ખુબ અભિનંદન ..મોદી કહેછે હું ખાતો નથી ને ખવા નથી દેતો. અને હજી ગુજરાત મોડલ આખા દેશ માં લાવવાની વાત કરે છે. આખા દેશ માં સૌથી વધારે ભ્રષ્ટાચાર હોય તો ગુજરાત માં.
દીક્ષિત ભાઇ અને કિશન ભાઈ તમારી જેવા હજી સો પત્ર કરો ની જરૂર છે. બસ આવી રીતે જે કંઈ ખોટું ચાલી રહ્યુ હોય તેને પ્રકાશ માં લાવી જનતા ને જણાવતા રહેશો. ધન્યવાદ
બીજેપી સાંસદ નેતા ની તાનાશાહી ગુંડાગર્દી છે તે ને મત નો આપો બીજેપી એ ગરીબ માણસ ઉપર જુલમ કરેલ રોજગાર બંધ રાખી પેપર લીક થાય સાંસદ નેતા ને પેશન બંધ કરો તેમનાં સગા ભાઈઓ ને સરકાર તરફથી મળતી સુવિધાઓ બંધ કરો જનતા નાં ટેક્સ નાં રૂપિયા થી મોજ કરે છે મોદી અમિત શાહ ને ખબર છે અમીત શાહ નો દીકરો દુબઇ માં બેસી જાય મોજ કરે છે
ઈશ્વર કરે તમારી આ રોડો પાડો છો તેની આ અધિકારી ઓ અને નેતા ના દિલ માં થોડી ઘણી દયા નામ ની વસ્તુ હોય તો હવે ખોટું ના બોલે અને હકીકત જે શામિલ હોય તેના નામ આપે એવી વિનંતી સલામ છે બને એન્કર ભાઈઓ ને
આ જગ્યા રહી ભલે સાગઠીયા સાહેબ ની મહેરબાનીથી બનતું ટીપીઓ ગેમ અને રાજકોટ ની અંદર જો તમારે તપાસ જ કરાવી હોય જ્યારથી ટીપીઓ મનસુખ સાગરિયા જ્યારથી ટીપીઓ બન્યા છે અને કયા કયા ધારાસભ્ય કે કોર્પોરેટરે જમીન મકાનમાં કામ કર્યા છે એની તપાસ કરો એટલે બધું નામ ખુલી જશે બહુ આગળ જવાની જરૂર નથી
વજુભાઈ ની હિસ્ટ્રી ખોલો ગુજરાત ના દરેક મોટા શહેરોમાં 90% જમીન છે જે એરીયા માં જાવ એટલે જાણવા મળે આકોની જમીન છે તો કેઇ વજુભાઈ વજુભાઈ વજુભાઈ વજુભાઇ વજુભાઈ વજુભાઇ વજુભાઇ વજુભાઈ વજુભાઇ વજુભાઇ
@@jetubhaJadeja જેતુભા શંકરસિંહ થી શરમાઈ જાય છે.નહીતર આના કૌભાંડો વજુભાઈ ને પણ ટક્કર મારે એવાં છે.કેટલાને ભરતી કરાવ્યા ? કયા પોલીસ ઓફિસર ને નિયમો નેવે મુકીને આર્મ માંથી અનાર્મમા મુકી દીધા. ? ખજુરાહો મા કેટલાના ધોતીયા ખેંચ્યા ? પણ કહેવત છે કે પોતાની માને કોઈ ડાકણ ના કહે. આ સિવાય આઇ કે જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, એની મિલ્કત નું પણ કોઈ નામ નથી લેતા.કે કોઈ ચોક્કસ આંકડો નથી આપતા. શું આ બધું કાયદેસર હશે? જનતા સમક્ષ ખુલાસો કરવો જોઈએ.
भारत की शाशन व्यवस्था के चार स्तंभ है 1. विधाईका 2. कार्यपालिका 3. न्यायपालिका 4. मीडीया फिर भी कार्यपालिका ने केश लेन देन पर रोक लगाकर जो लोग टैक्स पै करते है उने केश लेने पर रोक लगानेका कानून ला कर इन्कम टैक्स विभाग ने अपना काम जो लोग टैक्स पे करते है ऊन पर डाल कर भारत का सर्वोच्च कानून और देश को आर्थिक कगाल करने की शादीश की है
શેર બજાર મા સ્ટેમ્પ ડયુટી રેટ 0.015% તથા સ્થાવર મિલકત મા સ્ટેમ્પ ડયુટી રેટ 6% લોકો પાસે થઈ ટેક્સ તો લય લીધો તેમ છતા કાયદા મુજબ લોકો ને ટેક્સ ચોર બનાવીયા છે.
દિક્ષિતભાઈ આપ બંને ભાઈઓ ને ધન્યવાદ છે .
ગુનેગારને સજા થવી જોઈએ
બન્ને મિત્રો ને ખુખ ખુબ અભિનંદન
Vary good
સત્ય સાહસિક પત્રકારત્વ ને દિલથી વંદન 🙏🙏🙏🙏🙏
ગુજરાત ફર્સ્ટ ચેનલ તથા તમામ સ્ટાફ ભાઈઓને લાખ લાખ અભિનંદન. 🇮🇳🙏🇮🇳
ખુબ ખુબ અભિનંદન ..મોદી કહેછે હું ખાતો નથી ને ખવા નથી દેતો. અને હજી
ગુજરાત મોડલ આખા દેશ માં લાવવાની વાત કરે છે. આખા દેશ માં સૌથી વધારે ભ્રષ્ટાચાર હોય તો ગુજરાત માં.
દારૂ માફિયા ,જમીન માફિયા , ખાન મફિયા આ બધા જ ગાંધી નાગર માં બેઠેલા ઓ ને ' ટુકડો ' મોકલે છે . એટલે
કોઈ ને કશું જ થવા નું નથી.
સચિવાલયમાં કોઈ નકલી સી એમ ઓ પકડાયેલ હતો એ પણ યાદ કરવું જોઈએ.
ખુબ ખુબ અભિનંદન પત્રકાર ત્વ ને ❤❤
વરિષ્ઠ પત્રકારોને શત મસ્તક વંદન, ભારત માતાની સાચી સેવા માટે અજર અમર રહો, સેવા કરો તેવી ભગવાનને પ્રાર્થના❤❤
જવાબદાર તમામ લોકો ઉપર આજીવન કેસ કરો અને જેલભેગા કરો.
Gujarat first news
ધન્યવાદ
મેહતા સાહેબ ધન્યવાદ, આવોજ જુસો રાખજો, કોઈ નૉ પક્ષ નય, સાચું પત્રકારત્વ
દીક્ષિત ભાઈ અને કીશન ભાઈ ને લાખ લાખ વંદન કરીએ 🇮🇳🙏🇮🇳
દીક્ષિત ભાઇ અને કિશન ભાઈ તમારી જેવા હજી સો પત્ર કરો ની જરૂર છે.
બસ આવી રીતે જે કંઈ ખોટું ચાલી રહ્યુ
હોય તેને પ્રકાશ માં લાવી જનતા ને જણાવતા રહેશો. ધન્યવાદ
@@DineshPandya-em6mz❤❤
લ😊😂😂😊પ્પપ્પપ્પપ્પપ્પપ્પપ્પપ્પપ્પપ્પપ્પપ્પપ્પપ્પપ્પપ્પપ્પપ્પપ્પપ્પપ્પપ્પપ્પપ્પપ્પપ્પ@@DineshPandya-em6mz
ગુજરાતમાં તમે ચલાવી છે ભ્રષ્ટાચાર નાબૂદીની તે બદલ તમને હૃદયથી ખુબ ખુબ અભિનંદન અને ધન્યવાદ❤❤❤
વધારે બહુમતી આપવા ના પરીણામ આ છે જે આપળે અત્યારે જોઈ રહીયા છીએ
બીજેપી સાંસદ નેતા ની તાનાશાહી ગુંડાગર્દી છે તે ને મત નો આપો બીજેપી એ ગરીબ માણસ ઉપર જુલમ કરેલ રોજગાર બંધ રાખી પેપર લીક થાય સાંસદ નેતા ને પેશન બંધ કરો તેમનાં સગા ભાઈઓ ને સરકાર તરફથી મળતી સુવિધાઓ બંધ કરો જનતા નાં ટેક્સ નાં રૂપિયા થી મોજ કરે છે મોદી અમિત શાહ ને ખબર છે અમીત શાહ નો દીકરો દુબઇ માં બેસી જાય મોજ કરે છે
🙏હપ્તા થી જ બધું થાય છે સાહેબ, કોઈ વિચાર વા નું નથી નેતા ક્યાં ઓછા ભ્રષ્ટાચારી છે? એમને કાંઈ થવાનું નથી સાહેબ 🙏
ઈશ્વર કરે તમારી આ રોડો પાડો છો તેની આ અધિકારી ઓ અને નેતા ના દિલ માં થોડી ઘણી દયા નામ ની વસ્તુ હોય તો હવે ખોટું ના બોલે અને હકીકત જે શામિલ હોય તેના નામ આપે એવી વિનંતી
સલામ છે બને એન્કર ભાઈઓ ને
ખુબ ખુબ ધન્યવાદ આગળ વધો તમે
Sabab
જવાબદાર સૌને જેલમાં ધકેલી દો.
વિજય રૂપાણી મુખ્ય મંત્રી હતા નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી હતા ધનસુખ ભંડેરી પરસોતમ રૂપાલા રામભાઈ મુકેરિયi ને ખબર છે
ખૂબજ સારા ન્યુઝ પીરસયા છે આભાર
ધન્યવાદ છે ખુલાસો કરો સરસ
Banne mitron Ne Khoob Khoob Abhinandan
વંદન કરીએ છે અને આ રીતે જ અવાજ ઉઠાવવા સલામ
સરસ
Satya vachan Satya
Vah tamari chenal ne mara 100 salam 👍👍👍👍👍
❤️❤️ અભિનંદન
सो सो❤ सलाम ❤सर❤
Sharuat hui der se lekin Assa ho raha hai, brother
Good job. The inquiry should be income tax and ED and CBI.
Thanks
Vah vah
Nidar samachar
🙏🙏
દીક્ષિત ભાઈ તમારા માં સાચી સાથી પત્રકારી સે
જેટલા જવાબદાર છે બધાય ને જેલ ભેગા કરો ખુબ જ ભ્રષ્ટાચાર નેતાઓ કરે છે
वाह।।।। साहेब, भगवान, जेवासो
સરસ રીતે ગોઠવાઈ ગયા છે ભાઈ સમજો કે માનતા હોય તો 👍 ભાજપશરકાર ખોટું કરેછે છે ભાઈ સમજો આવાતો કેટ કેટલા છેલ્લા
Good Bhai
નર સંહાર નો કેશ દાખલ થવો જોઇએ અને આવક કરતાં વધારે સંપતિ ના કેશ પણ દાખલ થવો જોઇએ. ...
જાગતા રહેજો જાગતા રહેજો
Bane tetlu share karo.
Lokone jagrute karvana madad karo.please..
Abhar.🙏🙏🙏🙏
😮😮😮😮
આ જગ્યા રહી ભલે સાગઠીયા સાહેબ ની મહેરબાનીથી બનતું ટીપીઓ ગેમ અને રાજકોટ ની અંદર જો તમારે તપાસ જ કરાવી હોય જ્યારથી ટીપીઓ મનસુખ સાગરિયા જ્યારથી ટીપીઓ બન્યા છે અને કયા કયા ધારાસભ્ય કે કોર્પોરેટરે જમીન મકાનમાં કામ કર્યા છે એની તપાસ કરો એટલે બધું નામ ખુલી જશે બહુ આગળ જવાની જરૂર નથી
Good job 😊
Absolutely right about your Suggestion, Information and Adviced, Necessarily Awareness State, National Peoples higher position achievement Clearly.
આ એસ સી વ્યકિત છે અને તેને બલિનો બકરો બનાવ્યો હોય તેવુ લાગે છે.માફ કરજો પણ પડદા પાછળ કોઇ અન્ય હોય તો નવાઇ નહી લાગવી જોઇએ.
Vah.Jagdishbhai.Van.RakshkokeHathRajSattaAaviGaiSe.AapniVatSoTakaSachise.KalaHatho.KalaMoValakeAapkeShabdoBilkulSachase.MilkalJaptKaro.JelmoNathoBadhane.
આવા ભ્રષ્ટાચાર અને ડિસમિસ કરવામાં આવે
વજુભાઈ ની હિસ્ટ્રી ખોલો ગુજરાત ના દરેક મોટા શહેરોમાં 90% જમીન છે જે એરીયા માં જાવ એટલે જાણવા મળે આકોની જમીન છે તો કેઇ વજુભાઈ વજુભાઈ વજુભાઈ વજુભાઇ વજુભાઈ વજુભાઇ વજુભાઇ વજુભાઈ વજુભાઇ વજુભાઇ
Anandiben patel ni pan etli j jaminona farm chhe
શક્કર સિંહ વાઘેલા ની તપાસ કરો.
સાચી વાત છે વજુ વાળા ની તપાસ કરો
વજુ વાળા ની તપાસ કરો ગુજરાત માં વિદેશમાં જમીન પણ છે
@@jetubhaJadeja
જેતુભા શંકરસિંહ થી શરમાઈ જાય છે.નહીતર આના કૌભાંડો વજુભાઈ ને પણ ટક્કર મારે એવાં છે.કેટલાને ભરતી કરાવ્યા ? કયા પોલીસ ઓફિસર ને નિયમો નેવે મુકીને આર્મ માંથી અનાર્મમા મુકી દીધા. ? ખજુરાહો મા કેટલાના ધોતીયા ખેંચ્યા ?
પણ કહેવત છે કે પોતાની માને કોઈ ડાકણ ના કહે.
આ સિવાય આઇ કે જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા,
એની મિલ્કત નું પણ કોઈ નામ નથી લેતા.કે કોઈ ચોક્કસ આંકડો નથી આપતા.
શું આ બધું કાયદેસર હશે? જનતા સમક્ષ ખુલાસો કરવો જોઈએ.
સેલ્યુટ સર ❤થી
Thank you bro
બન્ને મીત્રો ને લાખ લાખ અભિનંદન
જગદીશભાઈ ભાઈ એ સરસ ઉદાહરણ પાડા વાળું
સત્ય વાત સાચી છે
બન્ને ભાયુ ને લાખ લાખ વંદન
Khub sarash
વાહ મારા હાવજ જેવા ભાઈઓ વાહ
મીડિયા વાળા સાચા થાય ને તો કોઈના બાપની નથી થતું
Satymevjayte
ભાજપ નો વોટર જવાબદાર
First news chenal Naa malik ane temana news tim membar ne khub khub dhniyvaad
Jay hindh
જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત માતાકીજય જય જય શ્રીરામ
ખુબ સરસ
Very good
કેજરીવાલ જો જેલમાં જઈ શકતો હોય તો મોદીજી કેમ ન જઈ શકે કે રાજકોટના કોઈ ધારાસભ્ય કે કોર્પોરેટર કેમ જેલમાં ન જઈ શકે એની મને તપાસ કરીને કયો મોદીજી
Right.
भारत की शाशन व्यवस्था के चार स्तंभ है
1. विधाईका
2. कार्यपालिका
3. न्यायपालिका
4. मीडीया
फिर भी कार्यपालिका ने केश लेन देन पर रोक लगाकर जो लोग टैक्स पै करते है उने केश लेने पर रोक लगानेका कानून ला कर इन्कम टैक्स विभाग ने अपना काम जो लोग टैक्स पे करते है ऊन पर डाल कर भारत का सर्वोच्च कानून और देश को आर्थिक कगाल करने की शादीश की है
આ સિસ્ટમ લૂટ ચાલે સિસ્ટમેટિક લૂટ ચાલે છે🎉
Right sir
👌
Wah...
Saja thavi j joiye...
Bharsst netao nesaja apavo jay javan jay kishan
right 👍
👌👌👌
Very good 👍
આ બધું થવા છતાંય ભાજપ સરકાર કેમ આવે છે ? આ મોટો પૃશ્ન છે
👏👏👏
🤚🤚🤚🤚🤚
कुछ होने वाला नहीं है इसमें थोड़े दिन में ठंड पड़ जाएगा सभी बीजेपी वाले भ्रष्टाचार में डूबे हुए हैं
Demand For Presidential Rules 🎉
વા ભાય વા બરાબર છે
ધન્યવાદ મિત્રો. મિસિંગ થયેલા છે એનું શું. એનું તો કોઈ સાંભળતું નથી. એની તપાસ ક્યારે.
🙏🏻
Jay hind by fozee parivar tumako. Salam
હુંતો કવસુ કે આમાં ભૂંડ ભગતો પણ જવાબ દાર છે
વજુ વાળા ની પણ હિસ્ટ્રી ખોલો વજુએ ઘણા બધા શહેર મા કરોડો રૂપિયાની જમીનો છે
વાહ સાવજ
👍👍👍
સાચું ભાઈ
Good
Aaa middiya ne sallaam selut good 💯💯💯💯
Black money supported in Nirmal Shitaraman
જોરદાર એક્ટિંગ.... છેલ્લે સુધી આવી જ રીતે ન્યૂઝ આપશે?? વચ્ચે તમે રૂપિયા ના લેશો તો મારો ઉપર no એક્ટિંગ વાળો પાછો લઈશ અને સોરી પણ કહીશ
જગદીશ ભાઈ 🙏🙏👌👌👌
Jay hind 🇮🇳
આ પત્રકાર નેસાથ આ પ વો જોયે
વેરી.ગુડ
ગરીબો 200. ની મંજુરી કરી લાવે એની પાસે થી તમારે કામ કરવું હોય તો મને 200, રૂપિયા આપો તમારૂ કામ થય જશે
શેર બજાર મા સ્ટેમ્પ ડયુટી રેટ 0.015%
તથા સ્થાવર મિલકત મા સ્ટેમ્પ ડયુટી રેટ 6%
લોકો પાસે થઈ ટેક્સ તો લય લીધો તેમ છતા કાયદા મુજબ લોકો ને ટેક્સ ચોર બનાવીયા છે.
V must change government every 5 years
Midiya mitro no khub aabhar
જગદિશ.ભાઇ ખુબ સારૂ બોલે છે
❤❤❤❤❤❤❤
Sarkar.bdalvi.joi