પર્યુષણમાં બનાવી શકાય તેવી પાણીપુરી, ફૂદીના અને કોથમીર,મરચા વગરનું પાણીપૂરી નું પાણી,હજમાહાજમ પાણી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • #જૈનપાણીપૂરી #tithispecialpanipuri,#jainhajmahajampani
    માત્ર ઘઉં ના લોટ માંથી પાણીપૂરી નું પૂરી બનાવો
    • YOU TUBE પર પહેલીવાર મ...

ความคิดเห็น • 127

  • @SHRAVIKANIRASOI
    @SHRAVIKANIRASOI  ปีที่แล้ว +19

    પ્રણામ....આ રસોઈ નું ગ્રુપ છે...એટલે તેમાં બધા જ પ્રકાર ની પર્યુષણ માં બનાવી શકાય તેવી વાનગીઓ શીખવાડવામાં આવશે...એમાંથી આપને જે વાનગી બનાવવામાં યોગ્ય લાગતી હોય તેવી વાનગી બનાવવી...બાકી ત્યાગ કરવો...ઘણા મેમ્બર્સ એવું કહે છે કે કઈક નવું શીખવાડો...ઘર માં સંપૂર્ણ લીલોતરી નો ત્યાગ થાય સાથે બાળકો પણ તપ હોશ થી કરે ... તો એમને રિલેટેડ આવી વાનગી મૂકવામાં આવશે.. ગ્રુપ મા બીજી ઘણી સરળ વાનગી પણ મુકેલી છે...અને બીજી પણ મૂકવામાં આવશે...એટલે દરેક ને જે યોગ્ય લાગે તેવી વાનગી બનાવવી .......ઘણા સરસ ત્યાગ કરતા હોય....ઘણા ના કરી શકતા હોય..પણ ધીરે ધીરે ડગલું આગળ ભરવા માગતા હોય...તો આવી વાનગીઓ એમના માટે મૂકવામાં આવી છે

  • @meenabavishi8017
    @meenabavishi8017 5 วันที่ผ่านมา +1

    Wah sarvottam dhanyavad 👍🙂

  • @manishashah1913
    @manishashah1913 2 วันที่ผ่านมา

    ખૂબ સરસ recipe છે હું જરૂર બનાવીશ

  • @RekhaPatel-ll9ul
    @RekhaPatel-ll9ul 5 วันที่ผ่านมา

    Khub safas. 🎉🎉

  • @jjeasjj
    @jjeasjj 3 วันที่ผ่านมา

    🎉🎉🎉

  • @dipikaponda346
    @dipikaponda346 ปีที่แล้ว +4

    ખૂબજ સરસ રેસિપી છે બેન ❤🙏

  • @MeghaShah-bd2re
    @MeghaShah-bd2re 7 วันที่ผ่านมา

  • @MonaJain-mz5sz
    @MonaJain-mz5sz ปีที่แล้ว +1

    જય જિનેન્દ્ર બહુ સરસ પાણીપુરી બનાવી છે

  • @manridhhichovatiya5856
    @manridhhichovatiya5856 ปีที่แล้ว +1

    Jay jindnend khub testy che

  • @hemaxidesai782
    @hemaxidesai782 ปีที่แล้ว +1

    Khubj saras paryushan ma kaam avse aa recipe tqq ben.

  • @komalshah3052
    @komalshah3052 ปีที่แล้ว +1

    Wow so nice Recipe 🙏Jay Jinendra 🙏

  • @nitashah9305
    @nitashah9305 ปีที่แล้ว +2

    બહુ સરસ

  • @ushakantjhaveri8404
    @ushakantjhaveri8404 11 หลายเดือนก่อน +1

    Nicely explained.This pani puri can be prepared without phudina.Jai Jinendra🙏

  • @latamehta8231
    @latamehta8231 ปีที่แล้ว +1

    Khub Sara's rit btavi dhanywad

  • @hemantijhaveri8680
    @hemantijhaveri8680 ปีที่แล้ว +1

    Khub saras banavi chhe thenku

  • @mangalshah7220
    @mangalshah7220 ปีที่แล้ว +1

    खुब सरस

  • @chandrikadoshi6290
    @chandrikadoshi6290 ปีที่แล้ว +1

    Khub Saras Che

  • @chetnarambhia5164
    @chetnarambhia5164 ปีที่แล้ว +1

    Bahu saras ❤

  • @belabhansali6216
    @belabhansali6216 ปีที่แล้ว +2

    જયજિનેન્દ્ર ખુબ જ સરસ પાણી પુરી બનાવી છે

  • @rekhaparikh5548
    @rekhaparikh5548 ปีที่แล้ว +2

    Very nice recipe

  • @anjumehta9238
    @anjumehta9238 ปีที่แล้ว +1

    Khub saras 👌👌

  • @nayanashah5492
    @nayanashah5492 ปีที่แล้ว +1

    Are vaah vaah

  • @MsDakshaShah
    @MsDakshaShah ปีที่แล้ว +1

    Thank you for your Jain receipes

  • @mitalvira2023
    @mitalvira2023 11 หลายเดือนก่อน +2

    Nice

  • @bharthiyshah8863
    @bharthiyshah8863 ปีที่แล้ว +2

    Very nice 👍

  • @gitavaishnav6847
    @gitavaishnav6847 8 วันที่ผ่านมา

    Khubaj Sara’s 👌👍🙏

  • @jaywantishah8189
    @jaywantishah8189 11 หลายเดือนก่อน +1

    Very nice n soo testy👌👌👌

  • @rushabhmehta5537
    @rushabhmehta5537 8 วันที่ผ่านมา +1

    ધઉ પુરી બનાવાની રીત મોકલજો

  • @shilpadodhia9922
    @shilpadodhia9922 ปีที่แล้ว +1

    Bahuj saras recipe sikhvadi.

  • @vasantimaru7701
    @vasantimaru7701 หลายเดือนก่อน +1

    Khub saras chhe ame pan balko mate, badha mate banavisu dhanyavaad 🙏

  • @user-vy5xz1fb4e
    @user-vy5xz1fb4e ปีที่แล้ว +1

    Khub dhanyawad 🙏

  • @harshashah8555
    @harshashah8555 8 วันที่ผ่านมา

    Khub saras

  • @hinashah1429
    @hinashah1429 ปีที่แล้ว +1

    Balako Mate Parausan Mate Bahuj Saras

  • @smarthomemaker2768
    @smarthomemaker2768 ปีที่แล้ว +1

    Saras...👍

  • @krutikavaidya6597
    @krutikavaidya6597 ปีที่แล้ว +2

    👌👌 recipe

  • @deepavora9291
    @deepavora9291 ปีที่แล้ว +1

    Very nice Recipei

  • @madhuriohara4631
    @madhuriohara4631 ปีที่แล้ว +1

    Nice receipe kalech banavis

  • @jagrutivora1206
    @jagrutivora1206 ปีที่แล้ว +1

    Very nice recipe 👌

  • @binathakkar3118
    @binathakkar3118 ปีที่แล้ว +1

    Very nice 👍👌👌

  • @kailashparmar46
    @kailashparmar46 ปีที่แล้ว +1

    Very nice

  • @bhartibenmehta9514
    @bhartibenmehta9514 ปีที่แล้ว +1

    👏👏🙏I will try it

  • @jaiminicholia8016
    @jaiminicholia8016 ปีที่แล้ว +1

    Very good for this recipe

  • @bhavnashah7718
    @bhavnashah7718 7 วันที่ผ่านมา

    Very nice Recipe 🙏🙏

  • @leenadharod5126
    @leenadharod5126 16 วันที่ผ่านมา

    Paryushan ke liye acchi acchi recipe bhejiye

  • @pritipatel3384
    @pritipatel3384 10 วันที่ผ่านมา

    Shravika ni Rasoi, good Panipuri, sweet chutney idea, without Dates. and ambli, for health also.

  • @shilashah7080
    @shilashah7080 ปีที่แล้ว +1

    Very good for thisrecipe😊

  • @sudhashah4241
    @sudhashah4241 ปีที่แล้ว +1

    So watery

  • @bhartikucheriya6704
    @bhartikucheriya6704 ปีที่แล้ว +1

    🙏🙏

  • @hemlatadhulla4801
    @hemlatadhulla4801 หลายเดือนก่อน

    હેમલતાબેન

  • @purvilalka5377
    @purvilalka5377 ปีที่แล้ว +3

    Unique. maharaj saheb yaad aavi gaya.
    Gochari no pan laabh male❤
    All the best for more new ideas

    • @SHRAVIKANIRASOI
      @SHRAVIKANIRASOI  ปีที่แล้ว

      Thank you purviben

    • @NavalShah54
      @NavalShah54 ปีที่แล้ว +1

      ​@@SHRAVIKANIRASOI9:25

    • @kinjalajmera3528
      @kinjalajmera3528 ปีที่แล้ว

      Purvil ji tame comment MA khotu lakho cho parysan ma maraj Pan upvas karata hoy che te Pan kandum no vapre aa video ma dhekhade che te sav khotu che

    • @jineshwarishah4342
      @jineshwarishah4342 ปีที่แล้ว

      Badha maharaj tap nti krta tabiyat na hisabe

    • @purvilalka5377
      @purvilalka5377 11 หลายเดือนก่อน

      @@kinjalajmera3528 ..me in general gochari mate kidhu .. paryushan mate nahi

  • @Pinky41003
    @Pinky41003 ปีที่แล้ว +1

    👌

  • @ilamehta3508
    @ilamehta3508 ปีที่แล้ว +1

    👌👌👌👌

  • @geetashah9199
    @geetashah9199 ปีที่แล้ว +1

    ખુબ જ સરસ રેસિપી છે

  • @devyaniniceprogramwemissed9895
    @devyaniniceprogramwemissed9895 11 หลายเดือนก่อน +1

    thanks !!

  • @ritachaurasia5438
    @ritachaurasia5438 ปีที่แล้ว +1

    Some thing new

  • @preetishah2737
    @preetishah2737 ปีที่แล้ว +1

    This recipe helps a lot

  • @kalpanabhandari3127
    @kalpanabhandari3127 ปีที่แล้ว +2

    🙏👌👌👌

  • @mitasutariamitasutaria7491
    @mitasutariamitasutaria7491 หลายเดือนก่อน

    Chomasama ravo vapri shakay?

  • @anoopgandecha3510
    @anoopgandecha3510 6 หลายเดือนก่อน +1

    Amazing Jain recipes. Lot of youngsters from america watch this. But can’t read Gujarati. Your followers will double if you have sub titles in English. 😊

    • @SHRAVIKANIRASOI
      @SHRAVIKANIRASOI  6 หลายเดือนก่อน

      sure..we will add subtitles in English... Thanks for suggesting

  • @lataajmera5920
    @lataajmera5920 11 หลายเดือนก่อน

    can i use dried fudina powder and kothmari dried powder in paryusan as well as tithi please let me know

  • @mayashah1624
    @mayashah1624 2 หลายเดือนก่อน

    Puri ni recipe aapso

    • @SHRAVIKANIRASOI
      @SHRAVIKANIRASOI  2 หลายเดือนก่อน

      પૂરી ની રીત
      th-cam.com/video/B91Iu2Ptuy4/w-d-xo.html

  • @daksharuparel537
    @daksharuparel537 ปีที่แล้ว

    Mix flour ma thi banavai mam

    • @SHRAVIKANIRASOI
      @SHRAVIKANIRASOI  ปีที่แล้ว

      Na.. ઘઉં નો લોટ.. વીડિયો મુકેલ છે

  • @reshmashah4444
    @reshmashah4444 ปีที่แล้ว

    Very nice
    Sukhavelo FUDINA PAWDAR no use pn kri skay ne

  • @jaiminicholia8016
    @jaiminicholia8016 ปีที่แล้ว +1

    Other recip teach to jainben

  • @meetashah5972
    @meetashah5972 13 วันที่ผ่านมา

    Pani Puri ni. Puri kevi rete banavavi

    • @SHRAVIKANIRASOI
      @SHRAVIKANIRASOI  12 วันที่ผ่านมา

      Link મુકેલ છે

  • @latamehta8231
    @latamehta8231 ปีที่แล้ว +1

    Hu vapi thi chu aap Sara's aadiya btavo Cho to su banavu evu rahetu nthi dhanywad 🙏🙏

  • @meghashah3164
    @meghashah3164 ปีที่แล้ว

    Ben Paryushan ma Aakhu dhanya na khape
    Mug ane mug ni dal bej khavay
    If I m wrong please guide

    • @SHRAVIKANIRASOI
      @SHRAVIKANIRASOI  ปีที่แล้ว

      એવું ના હોય...તમે ત્યાગ કરી શકો...આ વીડિયો જરૂર થી જોશો
      th-cam.com/video/esGJSRRp4hI/w-d-xo.html

  • @mayanahar8262
    @mayanahar8262 ปีที่แล้ว

    Puri ni resipi batao please

    • @SHRAVIKANIRASOI
      @SHRAVIKANIRASOI  ปีที่แล้ว

      Video rakh diya gya hai...isi video ke description Box me link rakhi hai

  • @rekhaashahshah4427
    @rekhaashahshah4427 ปีที่แล้ว

    Plz description ma paani na ingredients with measurements mukjo🙏🏻

  • @binitashah2100
    @binitashah2100 ปีที่แล้ว

    for hajma hajam Pani Sundar recipe chhe.
    Dry pudina (mint)powder vapray tikha panima?

  • @rupamehta7838
    @rupamehta7838 ปีที่แล้ว

    Khub saras pan tame caption ma ingredients muko to saru padse because tamari recipe sari hoy ek var joine banaviye biji var khali ingredients j jovani jaroor hoy tyare akho video jovo pade

    • @SHRAVIKANIRASOI
      @SHRAVIKANIRASOI  ปีที่แล้ว

      પ્રણામ...આ વીડિયો બહુ લાંબો થઇ જતો હતો એ કારણ થી મે સામગ્રી પહેલા નથી બતાવી...પણ આપની વાત સાચી છે...સામગ્રી ને હું આ વીડિયો ના description Box માં લખી ને મૂકી દઈશ...જેથી સરળતા રહે..

  • @parinijhaveri1735
    @parinijhaveri1735 ปีที่แล้ว

    પયુર્ષણ માં કઠોલ ખપે?

    • @SHRAVIKANIRASOI
      @SHRAVIKANIRASOI  ปีที่แล้ว

      આ વીડિયો જોશો...પર્યુષણ પહેલા રસોઈ ઘર માં શું તૈયારી કરવી......th-cam.com/video/esGJSRRp4hI/w-d-xo.html

  • @pritibagrecha1427
    @pritibagrecha1427 ปีที่แล้ว

    Paryushan ma atlo time hoi. 8 days thodu khava no moh chodi na shakay?

    • @SHRAVIKANIRASOI
      @SHRAVIKANIRASOI  ปีที่แล้ว

      પ્રણામ... આપના ત્યાગ ની અનુમોદના...આ વાનગી સમય માગી લે તેવી નથી...ઘણી તૈયારી પર્યુષણ પહેલા જ કરી લેવાની છે...કેળા,લીંબુ,મરચા જેવી લીલોતરી પર્યુષણના દિવસો માં ખાવાનો મોહ છૂટે એના માટે મુકેલ છે ...સાથે ઘણા નાના ભૂલકાં એકસણા, બીયાસણા જેવી સળંગ તપસ્યા કરતા હોય તો તેમને ભાવે અને સાથે તપ હોંશે હોંશે કરે...

  • @neetagala9413
    @neetagala9413 ปีที่แล้ว

    પર્યુષણ પર્વ માં આહાર પર નિયંત્રણ રાખવાનું હોય છે .... ટેસ્ટ ને ભૂલવાનું હોય....

    • @SHRAVIKANIRASOI
      @SHRAVIKANIRASOI  ปีที่แล้ว

      પ્રણામ..પર્યુષણ માં ઘણા કેળા ,લીંબુ ,મરચા જેવો ઉપયોગ કરતા હોય છે..લીલોતરી નો ત્યાગ કરે તેના માટે મૂકવામાં આવી છે...બાકી જે ત્યાગ કરતા હોય છે તેની અનુમોદના....પરિવાર ના દરેક સદસ્ય પર આપણે આહાર નિયંત્રણ નથી લાવી શકતા...અને ટેસ્ટ ને ભૂલે તેવા પણ નથી હોતા...એટલે કોમન વાનગી મૂકી છે...આ વાનગી ગ્રુપ છે...એટલે બધા પ્રકાર ની વાનગીઓ મુકાશે...એમાંથી આપને જે યોગ્ય જણાતી હોય તેવી વાનગી આપ બનાવશો..

  • @nutanklakhani1665
    @nutanklakhani1665 ปีที่แล้ว

    Paryushan e to aahar sangna todvani Mosam che.....
    Kavani nahi

    • @SHRAVIKANIRASOI
      @SHRAVIKANIRASOI  ปีที่แล้ว

      બેન...એના માટે જ મુકેલ છે...ઘણા કાચા કેળા, પાકા કેળા ,કે મરચા નો ઉપયોગ કરતા હોય છે...તો આવી વાનગી બનાવે તો ઉપયોગ ના થાય...જે તપ કરે એ તો ત્યાગ કરે જ છે..પણ પરિવારના બીજા સભ્યો માટે તો બનાવવું પડે ને...

  • @meenajain2428
    @meenajain2428 ปีที่แล้ว

    Puri banavani rit

    • @SHRAVIKANIRASOI
      @SHRAVIKANIRASOI  ปีที่แล้ว

      th-cam.com/video/B91Iu2Ptuy4/w-d-xo.html

  • @alkashah418
    @alkashah418 ปีที่แล้ว

    Poori recipe pls

    • @SHRAVIKANIRASOI
      @SHRAVIKANIRASOI  ปีที่แล้ว

      th-cam.com/video/B91Iu2Ptuy4/w-d-xo.html

  • @neelamvira8122
    @neelamvira8122 ปีที่แล้ว

    સુકવેલો ફુદીનો વાપરી શકાય?

  • @sunitabhandari7366
    @sunitabhandari7366 หลายเดือนก่อน

    Mari powder kya h

    • @SHRAVIKANIRASOI
      @SHRAVIKANIRASOI  หลายเดือนก่อน +1

      Black pepper

    • @sunitabhandari7366
      @sunitabhandari7366 หลายเดือนก่อน

      Sanchar kya h

    • @Trupti-p2w
      @Trupti-p2w 15 วันที่ผ่านมา

      ​@@sunitabhandari7366kala namak.....

    • @shilpashah6297
      @shilpashah6297 7 วันที่ผ่านมา

      Kala namak​@@sunitabhandari7366

  • @jineshwarishah4342
    @jineshwarishah4342 ปีที่แล้ว

    Bahen cholanu saak sikhvadjo n

  • @user-gd8zj1jc9m
    @user-gd8zj1jc9m ปีที่แล้ว

    Puri mate ni recipe Jovi che

    • @SHRAVIKANIRASOI
      @SHRAVIKANIRASOI  ปีที่แล้ว

      th-cam.com/video/B91Iu2Ptuy4/w-d-xo.html

  • @rashmivaria6058
    @rashmivaria6058 ปีที่แล้ว

    Tame extra vaato su kaam karo cho? Badhane khabar hoy che..shravika ni rasoi channel ma badhi vaangi saari j hoy che..why you r wasting yr s n ours time

    • @SHRAVIKANIRASOI
      @SHRAVIKANIRASOI  ปีที่แล้ว +2

      પ્રણામ
      તમારો ટાઈમ બગડતો હોય તો તમે ના જોશો..વીડિયો માં વધારા ની એક પણ વાત નથી બોલાતી...તમને વધારા ની લાગે એ વાત અલગ છે..દરેક નો દૃષ્ટિકોણ હોય ..જે તમને ના ગમતું હોય તે બીજાને ગમતું હોય..અને મારો સમય બગડવાની તમે ચિંતા ના કરો...અને બધા ને ખબર છે કે શ્રાવિકા ની રસોઈ ની દરેક વાનગી સારી હોય છે તો એ મારા માટે ખુશી ની વાત છે...

  • @manoharsuyal3745
    @manoharsuyal3745 2 หลายเดือนก่อน

  • @bijalshah7931
    @bijalshah7931 ปีที่แล้ว +1

    ખુબ સરસ

  • @ninashah7129
    @ninashah7129 ปีที่แล้ว +1

    Very nice recipe 👌👌

  • @arthshah796
    @arthshah796 ปีที่แล้ว +1

    very nice