હા ભાઈ પોરબંદરમાં જન્મવું કે રહેવું એ કળિયુગનું સદ્ભાગ્ય છે. એની એ ધરતી ને એના ઈ માયાળુ માનવી. વખાણ કરીએ એટલા ઓછા. ન્ટરવરસિંહજી બાપુને ઈશ્વર એની છત્રછાયામાં રાખે એવી પ્રાર્થના
Ha maru porbandar... એક વાર જરૂર આવીશ પોરબંદર કારણ કે અમારા બારોટ ના ચોપડે અમારું મૂળ પોરબંદર કેવાય છે અમારી મૂળ અટક પોરીયા અને એમાંથી અમે જેઠવા થયાં.. એટલે પોરબંદર અમારી આન બાન અને શાન છે જય જો કાઠિયાવાડ ની...
@ પ્રશાંતભાઈ : જાણીને આનંદ થયો કે તમે ઐતિહાસિક ગામ આદિત્યાણામાં રહો છો. આવવું પડશે એક વખત. આ વિડિઓની લિન્ક આદિત્યાણા ગામના લોકો અને ખાસ કરીને સરપંચશ્રીને મોકલવા વિનંતી
વાહ કાકા મજા આવી ગઈ રાણો, પાણો, ભાણો...... બવ જ મજા આવી ઘણું નવું જાણવા મળ્યું અમારા વતન વિશે... આવાં મનોરંજન વાળા વિડિયોઝ બનાવતા રહેજો એટલે અમારા જ્ઞાન મા વધારો થતો રહે. અને હા કાકા ચાઇના ની વસ્તુ બહિષ્કાર નો 1 વિડિયો બનાવજો તમારી અનુકળતા પ્રમાણે.......... Thank u kaka ...........😊😊
દિદાર ભાઇ મારા દાદા નુ આજે જ અવસાન થયુ છે. તેને ડોક્ટરે રિપોર્ટ મા કહ્યુ હતુ કે તેના ગ્યાન તંતુ નબળા પડી ગયા છે જો દિદાર ભાઇ આ વિડિયો તમે ૫ દિવસ પહેલા મુક્યો હોત તો કદાચ આ ઘી થી મારા દાદા બચી જાત.😭😭😭
Very nice 👌👍👏👏😊 video tamari bolavani staile ane orijanl je. Sudha. Bhasha. Maj Tamara badha video hoy che tethi video jovani khubaj maja aave che. Jay shree krishna 🙏🙏🌹🙏🌹🌹🙏 aa porbandar ghee to have chakhavuj pad se 👌🌹👍👏
1670 aaspaas. Raval na raja jam khengarji and satital ni story અને ગુરાતીઓને ગુજરાતી ભાષામાં સારામાં સારા પુસ્તકો વાંચવા ની લિસ્ટ ઉપર પણ વિડિયો બનાવજો pls
વાહ સરસ તમારી બોલવાની મધુર વાણી તેમજ દબાયેલા ઇતિહાસ ને બહાર લાવવવા બદલ ધન્યવાદ 🙏
વાહ અમારા પોરબંદર ની મોજ. આભાર . પોરબંદર ના વતની હોવા નુ આજે તમે અમને ગર્વ કરવી દીધું. જય જલારામ
હા ભાઈ પોરબંદરમાં જન્મવું કે રહેવું એ કળિયુગનું સદ્ભાગ્ય છે. એની એ ધરતી ને એના ઈ માયાળુ માનવી. વખાણ કરીએ એટલા ઓછા. ન્ટરવરસિંહજી બાપુને ઈશ્વર એની છત્રછાયામાં રાખે એવી પ્રાર્થના
आप कि यह भाणजी लवजी वाला धी कि बात सुनकर मुझे भी यह धी मंगवाकर खाने का मन हो गया है। 👌 धन्यवाद
जरूर खाईए। खाने बाद केसा लगा ए हमें भी बताइये
Jay ho માલધારી
Jay ho maru porbandar
જય માલધારી. જય ઠાકોર. જય પોરબંદર. માલધારી સમાજ ગુજરાતનું ઘરેણું છે.
@@DidarHemani thanks mota bhai
મુરુભાઈ રબારી વધુ ને વધુ ઘી બનાવો જેથી દરેક ને મળી રહે અને પોરબંદર ના અન્ય માલધારીયો ને પણ ત્યાં વસાવો
Porbandar na Raja mate aape kad dharam aevo shabd vapryo aetle mane khubaj prashanta thai.
Aapno Khub Khub AABHAR
🙏🙏🙏🙏🙏
Jay shree Ram
JAY HINDUTVA
હા હવે આવા શબ્દો ડીક્ષનરીમાં કેદ થઇ ગયા છે. આપના જેવા કદરદાનો જ સમજી શકે અને અમારો ઉત્સાહ વધારી શકે
jay mataji bapu🙏
@@denishthakkar8964 DENISHBHAI JAY MATAJI JAY JALARAM
બહુ સરસ રીતે તમે પોરબંદરના ત્રણ પાયાની વાત કરી. તમારી રજૂઆત કરવાની રીત સારી છે. અમને ખબર ન હતી તેવી વાતો જાણી.
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
@@DidarHemani khajli pan prakhyat thaygay
Superr video 👌👌
Nice voice
Proud of porbandar 😊😊
Thanks a lot 😊
Ha maru porbandar... એક વાર જરૂર આવીશ પોરબંદર કારણ કે અમારા બારોટ ના ચોપડે અમારું મૂળ પોરબંદર કેવાય છે અમારી મૂળ અટક પોરીયા અને એમાંથી અમે જેઠવા થયાં.. એટલે પોરબંદર અમારી આન બાન અને શાન છે જય જો કાઠિયાવાડ ની...
હા વતનની માટી અને એની મહેક તો ક્યારેક ત્યાં ખેંચી લાવે. પોરબંદર ભાતીગળ ઇતિહાસની ભૂમિ છે
ભાઈં. અમે આદિત્યના જ રવ છું, મને ગર્વ છે અમારા પથ્થર નો 👍👍👍👍👍👍
વાહ ભાઇ
હજુ મળે છે ભાઇ?
હા મળે છે લેવા હોય ત્યારે કેજો +919924730285
@ પ્રશાંતભાઈ : જાણીને આનંદ થયો કે તમે ઐતિહાસિક ગામ આદિત્યાણામાં રહો છો. આવવું પડશે એક વખત. આ વિડિઓની લિન્ક આદિત્યાણા ગામના લોકો અને ખાસ કરીને સરપંચશ્રીને મોકલવા વિનંતી
અમારે નગર પાલિકા છે ગ્રામ પંચાયત નથી
વાહ કાકા મજા આવી ગઈ
રાણો, પાણો, ભાણો......
બવ જ મજા આવી ઘણું નવું જાણવા મળ્યું અમારા વતન વિશે...
આવાં મનોરંજન વાળા વિડિયોઝ બનાવતા રહેજો એટલે અમારા જ્ઞાન મા વધારો થતો રહે.
અને હા કાકા ચાઇના ની વસ્તુ બહિષ્કાર નો 1 વિડિયો બનાવજો તમારી અનુકળતા પ્રમાણે..........
Thank u kaka ...........😊😊
સ્નેહ નીતરતો પ્રતિભાવ આપવા બદલ આભાર.
આભાર. તમે વિડીયો સરસ બનાવ્યો છે, પણ આ થોડું ખટકે એવું હતું.
જેમને હું 30 વર્ષથી(પહેલા પ્રિન્ટ મીડિયામાં અને હવે ઇન્ટરનેટ પર) વાંચતો આવ્યો છું એમનો માયાળુ જવાબ મળવો મારુ સદ્ભાગ્ય છે. વંદન
વાહ મોટા ભાઈ તમારી બોલવાની સટા બહુ મસ્ત છૈ મોજ પડી ગઈ
સ્નેહ નીતરતો પ્રતિભાવ આપવા બદલ આભાર
Ha moj HA GJ 25 NI
લાગણી બદલ આભાર
Ha moj ha....Ha tamaru porbandar ha. .
હમમમ પોરબંદર એટલે પોરબંદર હો
Porbandar to porbandar j 6 saheb ❤️❤️❤️❤️ porbandar etle barda nu paris 🥰🥰
હા હો ઇ વાત સાચી
Tamare chenl ma janva jevu Ghana kharu hoy , etle janva maja ave che,
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
મોજ ભાઈ મોજ અવાજ જોરદાર છે શરીર માં જોસ આવી જાય સાંભળી ને
તમે ખુશ તો અમે ખુશ. ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. આપની માયાળુ લાગણી બદલ આભાર.
Namste 🙏 ,
Khub Saras.
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Moj..proud of Gujarati..
Moj. We too.
Ha porbandar ni moj ha
એ....હા ઉદયભાઈ......હા.....હા પોરબંદર હા.
I m from porbandar...proud....
Great to know that
saras
લાગણી બદલ આભાર
Saras mahiti mate khub aabhar jay bharat
આપે વિડિઓ જોયો અને ગમ્યો એ વાતનો આનંદ છે. અમારા ઉત્સાહમાં વધારો કરવા બદલ આભાર
Vah jordar jankari api
ટૂંકો જવાબ મોટું પ્રોત્સાહન. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
Wah saras video
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Best knowledge for our govt. Exam
Thankq
Wow !! Great to know that
સરસ માહિતી આપી આપે તે બદલ ધન્યવાદ આપને અને અભિમાન તો આપને પણ નથી તે આપ બધી કૉમેન્ટ જવાબ આપો તેમાં ખબર પડી જાય છે,
માયાળુ લાગણી બદલ આભાર. દર્શકોની કમેન્ટનો જવાબ આપવો એ અમારો ધરમ છે. દર્શકો છે તો અમે છીએ.
તમારા આવા અભિગમ ના અમે ફેન છે
Bhle moj didar bhai
હા રવિ ભાઈ હા
Bhai Bhai moj padi gay ho
સ્નેહ નીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર
રાણો...પાણો...ભાણો....વાહ ખુબ સરસ
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Love From Porbandar 😘
Love from Mumbai. Thank you.
Jordarrrrrrrrrrrrrr
લાગણી બદલ આભાર
Very nice video sir 👌👌
I am proud to my city...🤗
So nice of you. Great to know that you are from Porbandar
Vaa maru porbandar
હા આપણું પોરબંદર. એની તો વાત જ ન્યારી
હા મારું પોરબંદર હા🔥🔥🔥🔥🔥
હા આપણું પોરબંદર હા
વાહ ખુબ સરસ માહીતી ભાઇ🙏👌
માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
Vahh tamari jibh ni sarswati
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. આપની માયાળુ લાગણી બદલ આભાર.
દિદાર ભાઇ મારા દાદા નુ આજે જ અવસાન થયુ છે. તેને ડોક્ટરે રિપોર્ટ મા કહ્યુ હતુ કે તેના ગ્યાન તંતુ નબળા પડી ગયા છે જો દિદાર ભાઇ આ વિડિયો તમે ૫ દિવસ પહેલા મુક્યો હોત તો કદાચ આ ઘી થી મારા દાદા બચી જાત.😭😭😭
ઈશ્વર દાદાના આત્માને શાંતિ આપે. અમારી સહાનુભૂતિ આપની સાથે છે. અમને પણ આ વાતનો અફસોસ રહેશે. કેટલી ઉંમર હતી દાદાની ?
૭૨ વર્ષ ઉમર હતી
સુરત ઇતિહાસ વિશે વિડિયો બનાવો ને મોટાભાઈ
સૂચન બદલ આભાર
Ha maru gj25 pbr vahhhhh bhai
Tx
હા ભાઈ. પોરબંદર એટલે પોરબંદર
You put Good affort in this video
Thank you for your kind words
Maru porbandar
હા આપણું પોરબંદર
Aelaw. ... marey Zovo
"Chartar Chhakdo" ;-)
Lovely
અરે કાંઈ ન થાય લેર કરોને સોનીભાઈ. વ્યન્ગ સમજી જવા બદલ માન થાય છે. આભાર
Glad to see you back
Thanky you
હા મોજ ગાંધીજી ના ગામ ની સુદામા ના ધામ ની
હા મોજ હા ગાંધીજીના ગામની સુદામાના ધામની અને જયેશભાઈના નામની
Nice porbandar
Yes indeed
Very nice all videos 👌
Thanks a lot 😊
સરસ માહિતી
ખુબ ખુબ આભાર ગીરીબાપુ
ઘણી ખમ્મા
પાટણ થી જય માતાજી
ઘણી ખમ્મા. જય માતાજી
Very nice 👌👍👏👏😊 video tamari bolavani staile ane orijanl je. Sudha. Bhasha. Maj Tamara badha video hoy che tethi video jovani khubaj maja aave che. Jay shree krishna 🙏🙏🌹🙏🌹🌹🙏 aa porbandar ghee to have chakhavuj pad se 👌🌹👍👏
ખુબ ખુબ આભર બહેન આપનો. કાઠ્યાવાડી ભાષા અમને ગોળ કરતા પણ ગઈળી લાગે. આપના જેવા કદરદાનો હોય એટલે ઉત્સાહમાં વધારો થાય
વાહ ગુજરાતી વાહ.
હા આ છે ચાર ચાસણી ચડે એવા ગુજરાતીઓ
I like your speaking style
Thank you for your kind words
Kaka tamaro voice pan Makhaniya Patthar jevoj che baki ho, kai na ghatey baki... Nice Video with good info. 👍👏
વાહ ! બાકી શું જવાબ આપ્યો છે તમે ! મોજ આવી ગઈ હો. ખુબ ખુબ આભાર
વાણી ના મણ કડવી ના કાચલા સારી વાણી હોય ને તો જીવન જીવવાની બહુ મજા આવે જય દ્વારકાધીશ
સાચી વાત. અતિ સુંદર કહેવત. જય દ્વારકાધીશ
Porbandar maru😍
આપણા બધાનું હો.
haa badha nu🔥
Great 👌😎 video
Glad you liked it
Nice voice n awesome explanation, thanks for sharing this video to us.🙏😊
Super bhai 👌
Thank you for your kind words
Jordar vidio
Thank you
એ રામ રામ....
એ રામ રામ.....રામ રામ ! કેમ છો જયદેવસિંહજી બાપુ ?
મોજમાં હો👍... તમે બોલો મજામાં?
Porbanadar ho❤
હા હો પોરબંદ ઈ પોરબંદર
Jay hind Vandematram
જય હિન્દ વંદેમાતરમ
Vahhhhh ramesh kodiyatar vahhhh
Ha bhai haaa
હા રામશેભાઇ અમારા શુભેચ્છક છે.
Jordar
લાગણી બદલ આભાર
વાહ વાહ
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.આ વીડિઓની લિન્ક ખેડૂતમિત્રો સાથે શેર કરવા નમ્ર વિનંતી
1670 aaspaas. Raval na raja jam khengarji and satital ni story
અને ગુરાતીઓને ગુજરાતી ભાષામાં સારામાં સારા પુસ્તકો વાંચવા ની લિસ્ટ ઉપર પણ વિડિયો બનાવજો pls
સૂચન બદલ આભાર
Link moklo
Wow nice video thankyou for this
So nice of you
Gai mata ki Jai ho.🐂🙏👋🙏👋
જય હો ગૌ માતા
I can read gujrati,hindi and a bit of Sanskrit.Thank you.
મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજી ગોહિલ એ ની જીવનગાથા ઉપર વિડીયો બનાવો ને
સૂચન બદલ આભાર.
Very nice very informative and useful video. 👌👍👍
So nice of you
GJ 25 હો 💪
હા પોરબંદર હા
Satiyo sura datar ane bhakto ni bhumi atle amaru porbandar
બિલકુલ સાચું
👌👌👌👌👌
લાગણી બદલ આભાર
જય.ભગવાન
જય ભગવાન
Wah ghanu janva malese ho tamara dwara lage raho Didar bhai
ઈશ્વરકૃપા અને આપના જેવા મિત્રનો પ્રેમ. આભાર
ખૂબ સરસ વાત કરી સાહેબ તમે જાવ તો આપણી માટે પણ ઘી નો ડબો લેતા આવજો 😜
એક લાવું કે બે ? 100 ગ્રામનો લાવું કે 50 ગ્રામનો ?😜
Ha ho...😂😂😂
@@DidarHemani 😂🤣
વાહ ભાઈ વાહ
લાગણી બદલ આભાર
મને આશા છે કે જલ્દી થી 500K Family thase ........
Keep it up...🥰
#CHareshB
તમારા મોઢામાં ઘીસાકર
Supperb
Thank you! Cheers!
Ha moj haaaaaaa
હા સાગરભાઈ હા
Nice
લાગણી બદલ આભાર
to bhai choks aavo porbandar... 🙏
હા લોકડાઉન પતે એટલે આવવું જ છે. કેદુનો જીવ મુંજાણો છે. વતનની માટીની મહેક માણી નથી એને દિવસો થઇ ગયા. ભાવભીનું આમંત્રણ આપવા બદલ આભાર
JAY HIND..
જય હિન્દ
Jay ho gujrati
જય જય ગરવી ગુજરાત
ભગવતસિંહજી મહારાજા વિશે
વીડિયો
બનાવો
સૂચન બદલ આભાર
👌👌👌
લાગણી બદલ આભાર
Very nice video! I
Thank you very much!
અમારે ઘી નો ઓર્ડર આપવો હોય તો કેવી રીતે આપી શકીએ??!
જાણકારી આપશો....
આભાર.....🙏
ગુગલ ઉપર નામ ટાઈપ કરો. ઓનલાઇન ઘી મેળવવાના અનેક વિકલ્પ છે
Ha Mara Gujarat nu gharenu.
હા સોરઠ ભૂમિ જ એવી છે
Ha moj ha
માલધારીની થોડી વાત કરી. ગમી ? જય ઠાકોર
@@DidarHemani
Jay thakar
Ha amaru porbandar GJ25
હમમમ પોરબંદર એટલે પોરબંદર
મોજે મોજ
જય ભગવાન
Porbandar na maher vise video banavo
સૂચન બદલ આભાર
proud to be a pbrin😍❣️
Great to know that
I love the speech.👋🐂
Thank you for your kind words.
I love my porbandar
We too.
Maldhari jay ho
જય ઠાકોર. જય માલધારી
Super video 🥰🥰🥰🥰
Thank you for your kind words.
Ha maru GJ 25 Porbandar ho
અરે ભાઈ પોરબંદરની તો વાત જ ન્યારી
જય.હો
જય હો
Bal thakre and raj thakrey par video banavo.....bhai
એમાં અમે ટૂંકા પાડીએ
@@DidarHemani 🤣🤣🤣