Gujarat Rain | છપ્પરફાડ વરસાદની તૈયારી ! જુઓ સિસ્ટમ | Monsoon Update | Rain | News 18| N18V

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ค. 2024
  • As the axis of monsoon approaches, the intensity of rain may increase in Gujarat. The monsoon axis generally extends from east to west across the Bay of Bengal. Air pressure is created around the axis. As a result of which, wherever this axis is, the monsoon remains intensely active. If the axis of the monsoon moves away from Gujarat, the rainfall will decrease.
    ચોમાસાની ધરી નજીક આવતા ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. ચોમાસાની ધરી સામાન્ય રીતે પૂર્વથી પશ્ચિમમાં બંગાળની ખાડી સુધી વિસ્તરેલી હોય છે. ધરીની આસપાસ હવાનું દબાણ સર્જાયેલું હોય છે. જેના પરિણામ સ્વરૂપે આ ધરી જ્યાં જ્યાં હોય ત્યાં ચોમાસું તીવ્રતાથી સક્રિય રહે છે.. જો ચોમાસાની ધરી ગુજરાતથી દૂર ગઈ તો વરસાદના પ્રમાણમાં ઘટાડો થશે. n18oc_weather
    #gujaratrain #heavyrain #monsoon2024 #gujaratinews18
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati
    News18 Mobile App - onelink.to/desc-youtube

ความคิดเห็น • 15

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 23 วันที่ผ่านมา +2

    જુલાઈ 11 થી 26 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ યથાવત રહેશે જય રામદેવજી કેશોદ

  • @karshanlakum4221
    @karshanlakum4221 24 วันที่ผ่านมา +3

    મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં વરસાદ કયારે થશે વરસાદ નથી

  • @dhanabaraiya5650
    @dhanabaraiya5650 23 วันที่ผ่านมา

    વરસાદ ની તૈયારી

  • @sadhujagdish6427
    @sadhujagdish6427 26 วันที่ผ่านมา +6

    कयारे थसे वरसाद चौकस टाईम खरो

  • @RafiqYakub
    @RafiqYakub 26 วันที่ผ่านมา +2

    Sari varsad khpe che

  • @user-tp2qr5gm9p
    @user-tp2qr5gm9p 24 วันที่ผ่านมา +1

    સુરેન્દ્રનગર જિલ્લામાં કયારે વરસાદ પડશે

  • @uttamkasundara2551
    @uttamkasundara2551 24 วันที่ผ่านมา

    Amari fatigay

  • @xprogaming7381
    @xprogaming7381 25 วันที่ผ่านมา +1

    Khotino chhe

  • @kamleshpatel9799
    @kamleshpatel9799 24 วันที่ผ่านมา

    ખોટી ખોટી ખોટી આગાહીને આપો એક પણ ટીપું વરસાદ નથી ગોધરા માં

  • @kalpeshganavakb4317
    @kalpeshganavakb4317 26 วันที่ผ่านมา +1

    Mp 69

  • @jayeshbaliyajayeshbaliya5260
    @jayeshbaliyajayeshbaliya5260 25 วันที่ผ่านมา

    Koi visvas n krta 😂😂😂

  • @prakashsengani3359
    @prakashsengani3359 20 วันที่ผ่านมา

    Fek topa deche

  • @jayeshbaliyajayeshbaliya5260
    @jayeshbaliyajayeshbaliya5260 25 วันที่ผ่านมา

    Fake news che ha