Gujarat Rain Update: ગુજરાત પર આગળ વધી સિસ્ટમ, હવે ક્યા જિલ્લામાં પડશે ભારે વરસાદ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 336

  • @dilipgohil9970
    @dilipgohil9970 2 หลายเดือนก่อน +1

    jay mataji d c 🌹🌹🌹

  • @SabbirJat-e6x
    @SabbirJat-e6x 2 หลายเดือนก่อน +1

    કચ્છ મા આજે ખૂબ વરસાદ પડ્યો છે.. ભૂજ કચ્છ

  • @ramsingparmar1516
    @ramsingparmar1516 2 หลายเดือนก่อน

    ખુબ સરસ માહિતી દિપકભાઈ

  • @RajuMakavana-d9d
    @RajuMakavana-d9d 2 หลายเดือนก่อน

    જય માતાજી દિપકભાઈ

  • @girishrajpara2366
    @girishrajpara2366 2 หลายเดือนก่อน

    Khub saras

  • @santibarayi5955
    @santibarayi5955 2 หลายเดือนก่อน

    khub saras dipsk bhai

  • @NarbhusihRathod
    @NarbhusihRathod 2 หลายเดือนก่อน

    ઉતર ગુજરાત મા આજે સવારે દરેક તાલુકામાં વરસાદ વરસ્યો છે દિપકભાઇ સરસ

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh 2 หลายเดือนก่อน

    જય મોગલ માં ભાઈ

  • @ramnikbhaipatel9708
    @ramnikbhaipatel9708 2 หลายเดือนก่อน +13

    ગામ નાયકપુર તા માડલ જીલ્લો અમદાવાદ ખૂબ સારો વરસાદ થયો છે

  • @Gijubhaidabhi302-og7xq
    @Gijubhaidabhi302-og7xq 2 หลายเดือนก่อน

    વરસાદ

  • @arfanachauhan6881
    @arfanachauhan6881 2 หลายเดือนก่อน

    Tamari mahiti sachi padi Dipak bhai...mehsana ma saro varsad padi rahyo chhe...🙏

  • @kiranthakor7042
    @kiranthakor7042 2 หลายเดือนก่อน +11

    પાટણ માં વરસાદ સારો છે

  • @DharmendrasinhChavda-dt1on
    @DharmendrasinhChavda-dt1on 2 หลายเดือนก่อน

    દિપક ભાઈ ઉત્તર ગુજરાતમાં સરસ જોરદાર વરસાદ થયો

  • @SanjayThakor-j9u
    @SanjayThakor-j9u 2 หลายเดือนก่อน +7

    સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નો આયો 😢

  • @aswinpatel7553
    @aswinpatel7553 2 หลายเดือนก่อน +2

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને🌂 વરસસની મહિતી આપી છે. આભાર દીપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ

  • @mejbinkhan3775
    @mejbinkhan3775 2 หลายเดือนก่อน

    મહેસાણા જિલ્લામાં અતિ ભારે વરસાદ છે

  • @harshadgadhavi1904
    @harshadgadhavi1904 2 หลายเดือนก่อน

    સરસ માહિતિ - આભાર

  • @જગાજીઠાકોરઠાકોર-છ4ધ
    @જગાજીઠાકોરઠાકોર-છ4ધ 2 หลายเดือนก่อน

    સરસ ભાઈ

  • @HematAmbaliya-c8j
    @HematAmbaliya-c8j 2 หลายเดือนก่อน

    ખુબસારોવરસાદ

  • @gambhirbhaliyaBhaliya
    @gambhirbhaliyaBhaliya 2 หลายเดือนก่อน

    ગીર સોમનાથ જિલ્લા વરસાદ છે

  • @PravinPrajapati-en2ir
    @PravinPrajapati-en2ir 2 หลายเดือนก่อน

    ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લામાં વરસાદ સારો છે

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 2 หลายเดือนก่อน

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤

  • @RangaparaRangapara-d4d
    @RangaparaRangapara-d4d 2 หลายเดือนก่อน

    જય સોમનાથ

  • @Ukeshthakor722
    @Ukeshthakor722 2 หลายเดือนก่อน

    Very good news sir 👍

  • @parmarnavalsinh3449
    @parmarnavalsinh3449 2 หลายเดือนก่อน +4

    હિંમતનગર માં સરસ વરસાદ આવ્યો કાલે ❤

  • @CHIRAGMAHERIYA-gd5en
    @CHIRAGMAHERIYA-gd5en 2 หลายเดือนก่อน

    Thank you Dipak bhai

  • @dineshmeniya7828
    @dineshmeniya7828 2 หลายเดือนก่อน

    વસતડી.વઢવાણ.માનથી

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx 2 หลายเดือนก่อน

    Very nice video dipak bhai 😊😊

  • @Naruhbhai
    @Naruhbhai 2 หลายเดือนก่อน

    થાનતાલુકામાવરસાદનથી

  • @jentibhaijamod7960
    @jentibhaijamod7960 2 หลายเดือนก่อน +3

    બોટાદ માં ફુલ વરસાદની જરૂર છે.

  • @AsvinTaviya-l2k
    @AsvinTaviya-l2k 2 หลายเดือนก่อน

    દિપક ભાઈ. અમારે ક્યારે વરસાદ આવશે. ગામ મોઢુકા તા વીશિયાં. જી રાજકોટ

  • @Gordhanbaraiya00887
    @Gordhanbaraiya00887 2 หลายเดือนก่อน +8

    દીપક ભાઈ 🙏 ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો મા વરસાદ નથી ☁️☁️ નથી નથી નથી નથી નથી

  • @agariyahusenhusenagariya6744
    @agariyahusenhusenagariya6744 2 หลายเดือนก่อน

    good new

  • @muljiparmar1006
    @muljiparmar1006 2 หลายเดือนก่อน +1

    Mahesa mo saro varsad padi gayo

  • @jkgaming100k6
    @jkgaming100k6 2 หลายเดือนก่อน

    બોવ સરસ લાગ્યો વિડિઓ ❤❤❤

  • @banshristudio.p.d.thakor8028
    @banshristudio.p.d.thakor8028 2 หลายเดือนก่อน +2

    Jiy mataji

  • @vijaybhaipatel4019
    @vijaybhaipatel4019 2 หลายเดือนก่อน +7

    ઈડરમાં વરસાદ સારો છે

  • @hareshchandu5517
    @hareshchandu5517 2 หลายเดือนก่อน +1

    Jay mataji

  • @KirtisinhChuahan-oh7nq
    @KirtisinhChuahan-oh7nq 2 หลายเดือนก่อน

    દિપકભાઈ ઉતર ગુજરાત ના સતલાસણા મા વરસાદ ચાલુ છે 11:20 મિલીટે ચાલુ છે ગાજવીજ સાથે પવન સાથે

  • @LavjibhaiCHaraniya
    @LavjibhaiCHaraniya 2 หลายเดือนก่อน

    દિપકભાઇ વિંછીયા, બોટાદ, ચોટીલા તાલુકાના પંથકના વિસ્તારમાં ક્યારે વરસાદ આવશે? હાલમાં વરસાદ ની ખુબ જ જરૂરીયાત છે.

  • @karshanlakum4221
    @karshanlakum4221 2 หลายเดือนก่อน +3

    મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં વરસાદ ઓછો છે

  • @ravji3877
    @ravji3877 2 หลายเดือนก่อน +9

    ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં વાવ થરાદ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે આજે

  • @niteshbhaipatel7857
    @niteshbhaipatel7857 2 หลายเดือนก่อน

    Jay shree Krishna

  • @BhemajiThakor-yj5vs
    @BhemajiThakor-yj5vs 2 หลายเดือนก่อน +4

    ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આજે સવારથી વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે

  • @dasharatbaraiya7095
    @dasharatbaraiya7095 2 หลายเดือนก่อน

    તા.તળાજા.વેજોદરી ગામ 1મહિનાથી વરસાદ સાલુ છે હવે રયતો સારૂ

  • @RajshiAhir-d3b
    @RajshiAhir-d3b 2 หลายเดือนก่อน +4

    જય ભોલે બાબા દીપકભાઈ દ્વારકા નાં ટુપણી ગામ માં ધીમીધારે વરસાદ ચાલુ છે

  • @mrvala1617
    @mrvala1617 2 หลายเดือนก่อน +1

    Good

  • @MagicianVaitalBhaveshDevmurari
    @MagicianVaitalBhaveshDevmurari 2 หลายเดือนก่อน +1

    અમરેલી જિલ્લામાં ઓછો વસાદ ઓછો છે ભાઇ

  • @vimalsoni1498
    @vimalsoni1498 2 หลายเดือนก่อน

    કચ્છમાં આજે વરસાદ સારો પડ્યો છે

  • @babujithakor2307
    @babujithakor2307 2 หลายเดือนก่อน

    બનાસકાંઠા માં વરસાદ ચાલુ છે

  • @HaribhajKalu
    @HaribhajKalu 2 หลายเดือนก่อน

    આપણે ક્યારે પડશે દીપકભાઈ આપણે કાંઈ નથી સુરેન્દ્રનગર મુવી તાલુકાના રાણીપાટ માં વરસાદ

  • @srchavda7363
    @srchavda7363 2 หลายเดือนก่อน +3

    વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના પંથકના ધિમિ ધારે છાંટા ચાલુ છે ❤️💐

  • @joshihargovind254
    @joshihargovind254 2 หลายเดือนก่อน

    સરસ

  • @akbarkumbhar4977
    @akbarkumbhar4977 2 หลายเดือนก่อน

    આભાર દીપકભાઈ

  • @bejolbhai111
    @bejolbhai111 2 หลายเดือนก่อน +16

    આજે જોરદાર વરસાદ થયો બનાસકાંઠા જિલ્લામાં

    • @Sunil-it6cn
      @Sunil-it6cn 2 หลายเดือนก่อน +1

      ક્યાં થયો

    • @avarsingvaghela3012
      @avarsingvaghela3012 2 หลายเดือนก่อน

      કાંકરેજ તાલુકામાં

    • @ishvarbhaipatel1737
      @ishvarbhaipatel1737 2 หลายเดือนก่อน

      ​N

    • @kanjibhaijadav1291
      @kanjibhaijadav1291 2 หลายเดือนก่อน

      Saylatalukama
      Varsadnathi

    • @HimanshuChaudhary.3503
      @HimanshuChaudhary.3503 2 หลายเดือนก่อน

      1 inch jetlo hase Haaji Plau, tavi Marel Khet Ma 4 kalak pani Nathi padya Ra Su Hali Niklya Cho

  • @a.m.chawda2043
    @a.m.chawda2043 2 หลายเดือนก่อน +3

    😮ભચાઉ તાલુકામા સારો વરસાદ પડ્યો

    • @DESIFACTYOUTUBE
      @DESIFACTYOUTUBE 2 หลายเดือนก่อน

      Kaijagyae padyo varsad bhChAuma khadir ma to chanta che.

  • @bharatdoshi2059
    @bharatdoshi2059 2 หลายเดือนก่อน

    બનાસકાંઠા જિલ્લાના પાલનપુર માં બે દિવસ માં 4 ઇંચ વરસાદ થયો

  • @harimukund6409
    @harimukund6409 2 หลายเดือนก่อน +1

    કરછ માંડવી માં વરસાદ સવારે બહુ સરસ હતો જય સ્વામિનારાયણ

  • @sadhujagdish6427
    @sadhujagdish6427 2 หลายเดือนก่อน

    અમારે સામાન્ય વરસાદ સે વાવણી થઇ જસે આગિયા ર વાગ્યા પછી બંદ સે વરસાદ

  • @ibrahimbhatti890
    @ibrahimbhatti890 2 หลายเดือนก่อน

    કરછ નાં મુન્દ્રા તાલુકાના મોટી ખાખર ગામ માં સાંજે વરસાદ થયો

  • @hiteshbhaichaudhary2561
    @hiteshbhaichaudhary2561 2 หลายเดือนก่อน

    બનાસકાંઠા થરાદ વાવ વરસાદ સારો થયો છે દિપક ભાઈ

  • @ValabhaiAhir-r7i
    @ValabhaiAhir-r7i 2 หลายเดือนก่อน +1

    ખુબ જ સરસ

  • @dilipchaudhary3620
    @dilipchaudhary3620 2 หลายเดือนก่อน +4

    બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં સારો વરસાદ છે દિપકભાઇ

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 2 หลายเดือนก่อน

    Thanks

  • @ssanjay4603
    @ssanjay4603 2 หลายเดือนก่อน +3

    હવે મધ્ય ગુજરાત માં વરસાદ ખરો

  • @ArvindPadhiyar-w3f
    @ArvindPadhiyar-w3f 2 หลายเดือนก่อน +2

    આજે જંબુસર તાલુકાના ગામડાઓ માં વરસાદ નથ વરાપ જેવુ વાતાવરણ છે

  • @ghanshyammakwana1532
    @ghanshyammakwana1532 2 หลายเดือนก่อน

    દીપકભાઈ સુરેન્દ્રનગર જીલ્લા માં વરસાદ નથી કયારે આવશે

  • @parmarrajeshbhai4335
    @parmarrajeshbhai4335 2 หลายเดือนก่อน +1

    GODHRA.TALUKAMA.VARSAD.NADHI

  • @AkshayBamania
    @AkshayBamania 2 หลายเดือนก่อน

    Video good che

  • @ThakorAlpesh-xw6jd
    @ThakorAlpesh-xw6jd 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @BhagvansinhParmar-f2s
    @BhagvansinhParmar-f2s 2 หลายเดือนก่อน

    વડોદરા ના સાવલી તાલુકામાં મા આજે તડકો નીકળ્યો છે 31 જુલાઈ

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 2 หลายเดือนก่อน

    ઓગસ્ટ 11 થી 16 માં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રામદેવજી કેશોદ

  • @hamirravaliya3379
    @hamirravaliya3379 2 หลายเดือนก่อน

    વરાપ ક્યારે આવશે

  • @dulamuhmmad1400
    @dulamuhmmad1400 2 หลายเดือนก่อน

    કાવી જિલ્લા ભરૂચમાં કાલે 5 વરસાદ પदीઓ છે

  • @rajeshparmar7609
    @rajeshparmar7609 2 หลายเดือนก่อน +32

    ઉત્તર ગુજરાત વરસાદ સારો થયો

    • @BharatPatel-cm9nd
      @BharatPatel-cm9nd 2 หลายเดือนก่อน

      આભાર માહિતી આપવા બદલ

  • @toyatanathu8337
    @toyatanathu8337 2 หลายเดือนก่อน

    લાલપુર જામજોધપુર તાલુકાના રાત્રે ૨.૩૦ થી૭ વાગ્યે સુધી સારો વરસાદ થયો છે

  • @BharatPatel-cm9nd
    @BharatPatel-cm9nd 2 หลายเดือนก่อน

    દિપક ભાઈ ચોમાસુ વિદાય ક્યારે લેશે એ જણાવો

  • @RAJUBHAI-k2v
    @RAJUBHAI-k2v 2 หลายเดือนก่อน

    Bariya taluka mein khoob Sara barsat thayo Che

  • @maheshghodakiya5232
    @maheshghodakiya5232 2 หลายเดือนก่อน

    અમે તો રહિગયા 😢 ભઈ હવે ફરી ક્યારે આવશે
    હળવદ ધ્રાંગધ્રા માં બાકી સે😢😢😢😢

  • @shaileshnakiya1108
    @shaileshnakiya1108 2 หลายเดือนก่อน

    મોરબીના કયા ગામમાં વરસાદ છે મોરબીમાં વરસાદ છે વરસાદ છે કરતો

  • @asvarharshadsinh5819
    @asvarharshadsinh5819 2 หลายเดือนก่อน

    હળવદ માં ક્યારે આવશે

  • @musasumra1788
    @musasumra1788 2 หลายเดือนก่อน

    દિપક ભાઈ કચ્છ માં સવાર થી ધીમે ધારે વરસાદ પડી રહેયો છે

  • @siddharajdodiya7100
    @siddharajdodiya7100 2 หลายเดือนก่อน

    કાલે વરસાદ પડયો આજે તરકો છે ઉત્તર ગુજરાતમાં ❤❤

  • @ayarbhojabhai1348
    @ayarbhojabhai1348 2 หลายเดือนก่อน

    ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થયો છે.

  • @mahadevbhvirsodiya263
    @mahadevbhvirsodiya263 2 หลายเดือนก่อน +2

    કાલે મોરબીના લક્ષ્મીનગરમાં ચાર હિચવરસાદછે.

  • @Ricky__gaming__7
    @Ricky__gaming__7 2 หลายเดือนก่อน

    અમદાવાદમાં 😢

  • @ishwarbhaidesai6139
    @ishwarbhaidesai6139 2 หลายเดือนก่อน

    તાલુકા કાંકરેજ જીલ્લો બનાસકાંઠા આજે વરસાદ થયો છે 🎉🎉🎉...

  • @sharmayug5245
    @sharmayug5245 2 หลายเดือนก่อน

    सरस माहीती आपो छो दिपक भाई जय श्री राधे राधे राधे

  • @vvrathod9401
    @vvrathod9401 2 หลายเดือนก่อน +2

    બનાસકાંઠા માં કાંકરેજ તાલુકાના ના ઇન્દ્રમાણા ગામમાં વેહલી સવાર થી સારો વરસાદ વાવણીલાયક થયો દિપકભાઇ

    • @armylover.505
      @armylover.505 2 หลายเดือนก่อน

      ઈન્દ્રમાણા ગામમાં તો નથી વરસાદ ભાઈ..

    • @vvrathod9401
      @vvrathod9401 2 หลายเดือนก่อน

      @@armylover.505 ભાઈ આજે સવારે ખેતર ભર્યા

    • @armylover.505
      @armylover.505 2 หลายเดือนก่อน

      ઈન્દ્રમાણા ખેતરોમાં હોય તો ભલે પણ ગામમાં નથી...😅

    • @armylover.505
      @armylover.505 2 หลายเดือนก่อน

      @@vvrathod9401 ભાઈ આપડું હોઘું આવવું જોઈએ હોઘુ....😅😃😀

    • @tetusvideo-e9s
      @tetusvideo-e9s 2 หลายเดือนก่อน

      કાકર માં સારો વરસાદ થયો

  • @Pravin-f5m
    @Pravin-f5m 2 หลายเดือนก่อน

    દીપકભાઈ પ્રાતિજ ની અંદર 5 ઇંચ વરસાદ પડ્યો ગઈકાલે

  • @baldevthakor7651
    @baldevthakor7651 2 หลายเดือนก่อน

    બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકા માં વરસાદ સારો છે

  • @karshanlakum4221
    @karshanlakum4221 2 หลายเดือนก่อน +1

    મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં વરસાદ નથી તડકો નીકળે છે

  • @ANGRY.SUBHASH
    @ANGRY.SUBHASH 2 หลายเดือนก่อน

    Surendranagar ma nadhi

  • @MadevRPatel
    @MadevRPatel 2 หลายเดือนก่อน

    થરાદમાં આજે વરસાદ ખૂબ સારો વરસાદ થયો છે

  • @maheshkoradiya5290
    @maheshkoradiya5290 2 หลายเดือนก่อน

    Surendar nagr Jilla ma kya ya varshad nhti

  • @pradipkumarvasava7994
    @pradipkumarvasava7994 2 หลายเดือนก่อน

    netrang taluko
    (bharuch)ma savar thi full varsad chalu ce

  • @shaileshnakiya1108
    @shaileshnakiya1108 2 หลายเดือนก่อน

    સુરેન્દ્રનગર જિલ્લામાં 17 8 2024 તેદી વરસાદ આવશે

  • @piyushkagathara716
    @piyushkagathara716 2 หลายเดือนก่อน

    Morbi maa Nathi

  • @dalpatsinhchauhan2738
    @dalpatsinhchauhan2738 2 หลายเดือนก่อน

    સારો વરસાદ થયો થરાદ તાલુકામાં

  • @BabulalDegama
    @BabulalDegama 2 หลายเดือนก่อน

    ઓકલ દોકલ કેદી આવસે