જોતા જોતા જીવન તારું જાય છે||Jota jota jivan taru jay chhe||ભજન નીચે લખેલું છે||Ghanshyam Kapopara
ฝัง
- เผยแพร่เมื่อ 14 ม.ค. 2025
- જોતા જોતા જીવન તારું જાય છે||Jota jota jivan taru jay chhe||Gharsabha kirtan||Ghanshyam Kapopara
જાય છે જાય છે જાય છે રે, જોતાં જોતાં જીવન તારું જાય છે. ટેક
કાળ આવરદાને ખાય છે રે, જોતાં જોતાં જીવન તારું જાય છે-રે જોતાં
બતરીશ દાંત તારા ડગવાને લાગ્યા, કેશ કાળાં તે ધોળાં થાય છે-રે જોતાં
આંખે ન દેખે ને કાને ન સુણે, કાયા કોમળ તે સૂકાય છે-રે જોતાં
પ્રભુને નામે એક પૈસો ન આપે, તેને ધૂતારા ધૂતી જાય છે-રે જોતાં
સ્વાર્થી સંબંધી કાંઈ પછી ન દેખે, વહાલા તે વેરી થાય છે-રે જોતાં
નારાયણદાસનો નાથ ભજ્યા વિણ, ચોરાસીનું વ્યાજ વધી જાય છે-રે જોતાં
• Ghanshyam kapopara
ઉપર આપેલી 👆આ લિંક મા બીજા બધા કીર્તનો છે
અને ચેનલ સબ્ક્રાઈબ કરી ને બીજાને પણ મોકલજો
#krishna #radhakrishna #સત્સંગ #nijanand #Ghanshyam
#gharsabha #kirtan #pranami
#Krishna #bansari #Kan #kanayo #kano #Krish #Kan #Gopi #raadha #radhe #Rani #jamunaji #gharsabha #bhajan #kirtan #korg #pa1000 #2023 #raas #dandiya_raas #basuri #pranami #prannathji #setu #સત્સંગ #મંડળ #setu_mahila_mandal
Pranami Bhajan
Pranami kirtan
Pranami Vanigayan
Pranami satsang
Pranami garba
Pranami raas
Pranami sundarsathji
#krishna #india #bhfyp #yoga #god #spiritual #spirituality #temple #lord #hindu #ram #shiva #krishna #mahadev #hinduism #bholenath #mahakal #harekrishna #radhakrishna #shiv #vrindavan #krishna #radhakrishna #radhakrishna #harekrishna #love #radhekrishna #vrindavan #lordkrishna #radha #india #iskcon #radhe #hindu #god #kanha #radharani #krishnalove #mahadev #hinduism #mahabharat #shiva #bhakti #krishnaconsciousness #radhakrishn #radheshyam #bharatrishna #bhakti #hanuman #mathura #haribol #vishnu #murlidhar #dwarkadhish #krishnaquotes #bhfyp #mahakal #janmashtami #barsana #temple #spirituality #bholenath #harharmahadev #spiritual #instagood #gopal #iskcontemple #lord #prabhukadwar #pashnashya #yoga #madhav #mahabharata #shiv #jaishreeram #vaikuntha #bhajan #newbhajan
#Viral #video #satsang #new #bhajanmarg #pranami #radhekrishna #gujarati
#વાયરલ
#વિડિયો
#સત્સંગ
#નવું
#ભજનમાર્ગ
#પ્રણામી
#રાધેકૃષ્ણ
#ગુજરાતી
શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ
નિજાનંદ સંપ્રદાય
શ્રી પ્રાણનાથજી
/શ્રી તારતન સાગર
• આજ કેરા આનંદ કી જય હો
પ્રણામી ધર્મ સેવા પૂજા
પ્રણામી કા અર્થ
પ્રણામી ધર્મ કા ઇતિહાસ
પ્રાણનાથ કા ઇતિહાસ
ભજન આનંદ
પ્રાણનાથ
શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ
નિજાનંદ
રાધે કૃષ્ણ પ્રણામી ઈતિહાસ
શ્રી કૃષ્ણ લીલા
શ્રી કૃષ્ણ પ્રેમ શ્રી કૃષ્ણ આનંદ
#વાયરલ
#વિડિયો
#સત્સંગ #શ્રીકૃષ્ણપ્રણામી
#ભજનમાર્ગ
#શ્રીકૃષ્ણ ધર્મ #bhajanmargPranami
#પ્રણામીસત્સંગ
ખુબ સુંદર 🙏
સરસ છે
Jay swaminarayan khubj srs
❤❤❤
વાહ ખુબ ખુબ સરસ કીતૅન ગાયું ખુબ આનંદ થયો સાંભળી ને ખુબ ખુબ આગળ વધો એવા ગોપીનાથ મંડળ ના આશીર્વાદ ધન્યવાદ 🙏👌👍🌻🌹
❤ Pranam ❤
Prem pranamji🙏
❤pranam ji ❤
Mst Bhajan 6e
Pranamji ❤❤
પ્રેમ પ્રણામ
🙏🙏🙏
ખુબ સરસ લખીને આપેલું છે તે બદલ ધન્યવાદ જયશ્રીકુષ્ણ
વાહ ગુરુ વાહ 👌👌❤
સરસ છે સરળ છે બીજા ભજન લખતાં રહેવું
Mst bhajan che ❤👌🙏🤗
Bhavvahi,sundarbhajan, Good.
સરસ ભજન છે અને સાથે લખવા બદલ આપનો ખુબ આભાર ❤❤
😊
❤ Pranamji ❤
🙏🌹🙏
👌👌👌👌👌
🙏🙏👌👌👍👍
👌👌👍👍⭐⭐🙏
🙏🙏🙏🙏💐💐
પ્રેમ પ્રણામ ભાઈ. ભજન સુન્દર હોય છે પણ લખી મુકવા મહેર કરો ખૂબ ખૂબ આભાર
Ok
જાય છે જાય છે જાય છે રે, જોતાં જોતાં જીવન તારું જાય છે. ટેક
કાળ આવરદાને ખાય છે રે, જોતાં જોતાં જીવન તારું જાય છે-રે જોતાં
બતરીશ દાંત તારા ડગવાને લાગ્યા, કેશ કાળાં તે ધોળાં થાય છે-રે જોતાં
આંખે ન દેખે ને કાને ન સુણે, કાયા કોમળ તે સૂકાય છે-રે જોતાં
પ્રભુને નામે એક પૈસો ન આપે, તેને ધૂતારા ધૂતી જાય છે-રે જોતાં
સ્વાર્થી સંબંધી કાંઈ પછી ન દેખે, વહાલા તે વેરી થાય છે-રે જોતાં
નારાયણદાસનો નાથ ભજ્યા વિણ, ચોરાસીનું વ્યાજ વધી જાય છે-રે જોતાં
A satsang kya nu 6e te lakhine mokalo
Prem pranam ji