Dwarkaના ખેડૂતોએ Congresના નેતા સાથે ખેતરમાં હોડી ચલાવી। જોઈ લો બરબાદીના દૃશ્યો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024
  • #devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #khedut #farmers #ativrusti #farmer #dwarka #kheti #pak
    For Advertisement contact on - ads@jamawat.com
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/

ความคิดเห็น • 377

  • @Khushaldumadiya43
    @Khushaldumadiya43 2 ปีที่แล้ว +37

    અત્યાર સુધીમાં સારામાં સારો પત્રકારનો રિપોર્ટ ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ જે વસ્તુ ખરેખર બતાવવાની જરૂર છે તે બતાવી દેખાડી દેવાંશીબેન ખૂબ ખૂબ ધન્યવાદ આભાર

  • @rambharwad5134
    @rambharwad5134 2 ปีที่แล้ว +27

    વાહ દેવાંશી બેન ખુબ ખુબ ધન્યવાદ......હવે પરિવર્તન જરૂરી છે મિત્રો....બવ થયું

  • @vibhishakava5897
    @vibhishakava5897 2 ปีที่แล้ว +59

    આ વખતે સરકાર બદલવાની જરૂર છે

    • @aniltaviyad3174
      @aniltaviyad3174 2 ปีที่แล้ว +1

      Aur jyada seat bjp jitegi kesri lal ki wajah se

  • @rajgorpraful.n6636
    @rajgorpraful.n6636 2 ปีที่แล้ว +29

    AAP નેજ મત આપજો બધા🙏💕💕💕

  • @Khushaldumadiya43
    @Khushaldumadiya43 2 ปีที่แล้ว +27

    છોકરા ભણે સુધરી જાય તો ભાજપ વાળા દુઃખ થાય સમજો માણસ એનો ન સાંભળે પછી હારી જાય

  • @Khushaldumadiya43
    @Khushaldumadiya43 2 ปีที่แล้ว +94

    નાના માણસોએ નિરાશ થવાનું જ નથી હિંમત રાખો. કર્યા હશે ભાજપના દિવસો પૂરા થઈ જશે અને સારા દિવસો આવશે

    • @MaheshPatel-zu6jp
      @MaheshPatel-zu6jp 2 ปีที่แล้ว +1

      Tu tension naa le ..aek comment na ketla paisa male ? Sachu bolje.

    • @turningpoint8226
      @turningpoint8226 2 ปีที่แล้ว +7

      @@MaheshPatel-zu6jp
      Jane andh bhakt

    • @MaheshPatel-zu6jp
      @MaheshPatel-zu6jp 2 ปีที่แล้ว

      @@turningpoint8226
      Jane lapod shankh maftiya.

    • @turningpoint8226
      @turningpoint8226 2 ปีที่แล้ว

      @@MaheshPatel-zu6jp
      ગોબર ભક્ત ને માઠું લાગ્યું... ઇ લાગે, બળતરા થાય.... ફેકું ધોતી પુત્ર....

    • @jaydipsinhtank7579
      @jaydipsinhtank7579 2 ปีที่แล้ว +6

      @@MaheshPatel-zu6jp tane su vandho se a garib ni vedna ke ema he...🤔

  • @VIKRAM_RABARI_5565
    @VIKRAM_RABARI_5565 2 ปีที่แล้ว +43

    ખુબ ખુબ આભાર દેવભુમી દ્વારકા ના ગામો ની અને ખેડુતો ની મુલાકાત લેવા બદલ...🌟

  • @ravsirayde976
    @ravsirayde976 2 ปีที่แล้ว +18

    ખૂબ ખૂબ આભાર મેડમે..
    તમે અમારા દ્વારકામાં આવ્યા..

  • @mergopal7026
    @mergopal7026 2 ปีที่แล้ว +8

    આ પત્રકાર દેવાંશી બેન નો ખૂબ ખૂબ આભાર...
    કે જે નીડર નિર્ભય બનીને સત્ય સાથે એમનું કવરેજ કરે છે અને ગુજરાતની જનતાને સાચું બતાવવા માં માને છે....આવા પત્રકાર જો બીજા આગળ આવશે તો સત્ય હંમેશા જીત સે.... એટલા માટે #ભાજપ ના પત્રકારો કંઇક શીખો બેન પાસે થી....

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 2 ปีที่แล้ว +16

    જય શ્રી કૃષ્ણ દેવાંશી બેન ખુબ ખુબ અભિનંદન તમે દ્વારકાધીશ ગયા અને આમ જનતા ની વેદના સાંભળી ને આ સરકાર ને જવાબ પુગાડ જો

  • @natvarsinhsolanki1150
    @natvarsinhsolanki1150 2 ปีที่แล้ว +41

    બેન,જે વ્યક્તિ ઘરે ઘરે જાય ઇને ખબર પડે કે કોણ કેટલું સુખી છે..બાકી દાદાની વેદના સાંભળીને ભલા ભલા નું હૈયું પીગળી જાય..બેન આપનો ખુબ ખુબ આભાર...

    • @dinbandhudinanath126
      @dinbandhudinanath126 2 ปีที่แล้ว

      બીલકુલ સાચી વાત છે🙏🙏🙏🙏🙏 આભાર

    • @rohitundhad2305
      @rohitundhad2305 2 ปีที่แล้ว

      રાઈટ

  • @mayur-us7pf
    @mayur-us7pf 2 ปีที่แล้ว +9

    દેવાંશીબેન ખૂબ સરસ...તમે આવા ગરીબ લોકોની વાત આવા મોટા પ્લેટફોર્મ પર લાવી આવા ગરીબ ખેડૂતોની સમસ્યા દૂર થાય એવા પ્રયાસો છે ... ધન્ય ધન્ય છો.. 🙏🙏 જમાવટ ખૂબ ચાલશે

  • @kutchpadkarmunch7370
    @kutchpadkarmunch7370 2 ปีที่แล้ว +5

    વાહ દેવાંશી બેન આપને ખુબ ખુબ અભિનંદન છેક ગામડા ના પ્રસ્નો ઉજાગર કરીને સરકારની પોલ ખોલવા બદલ

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 2 ปีที่แล้ว +11

    ખુબ જ સાચુ બૈન ધનયવાદ આખૈડુતો ની વાચા બનયા સથલપર જય ને સાચુ બતાવયુ ધનય છૈ

  • @hmvyas14993
    @hmvyas14993 2 ปีที่แล้ว +2

    ગુજરાત આ પ્રકારના પત્રકારત્વની ઘણાં સમયથી રાહ જોઈ રહ્યું હતું , દેવાંશી બેન તમને ખૂબ ખૂબ અભિનંદન નવો ચીલો ચાતરવા બદલ...

  • @chiragspatel30
    @chiragspatel30 2 ปีที่แล้ว +6

    પેલા ભાઈ બોલ્યાને કામ કરવા માટે દાનત હોવી જોઈએ. ઈ ૧૦૦% સાચું છે

  • @parmaruttam4193
    @parmaruttam4193 ปีที่แล้ว

    બેન તમારા જેવા સત્ય શોધક વ્યક્તિઓની વિધાનસભામાં જવાની બહુ જરૂર છે, ધન્યવાદ,

  • @rahulmakwana5373
    @rahulmakwana5373 2 ปีที่แล้ว +13

    મતદાન કરવા જાવ ત્યારે યાદ રાખજો

  • @daverajesh5181
    @daverajesh5181 2 ปีที่แล้ว +5

    ઓલ ગુજરાતમા મીડીયામા એક જ સીહણ છે સમજાય તેને વંદન

  • @priyamvashi2187
    @priyamvashi2187 2 ปีที่แล้ว +10

    This is the kind of journalism we need.
    Thank you Team Jamawat

  • @Bhavik0594
    @Bhavik0594 2 ปีที่แล้ว +2

    પ્રજાએ જેમને મત આપ્યો એમની પાસે થી કામ માગવું જોઈ એ બઉ સાચી વાત.

  • @moradiyadharmik3120
    @moradiyadharmik3120 2 ปีที่แล้ว +11

    ખુબ ખુબ આભાર દેવાંશી બેન

  • @kiritkalariya8053
    @kiritkalariya8053 ปีที่แล้ว

    , ધન્યવાદ દૈવંસીબેનતમેગામલાઅનેખેતરોમાજયનેખેડુતોનીપીડાનેવાચાઆપોછોઈબદલતમનેઅનેતમારીચેનલનેલાચાખેડુતોનીદુવાતમારીસાથેજછેબેન

  • @MaheshSharma-pq1fw
    @MaheshSharma-pq1fw 2 ปีที่แล้ว +9

    आप सही मायनो में जमीनी प्रकारिता कर रहीं है, अभिनंदन

  • @23mmanoj1
    @23mmanoj1 2 ปีที่แล้ว +12

    આજે 27 વર્ષ પછી ગોડી મીડિયાની આંખ ખુલી છે.

  • @abhaysinhrajputsstudy7715
    @abhaysinhrajputsstudy7715 2 ปีที่แล้ว +5

    પ્રજા માં એકતા નથી.....
    અને સરકાર તો ક્યાં કોઈ નું સાંભળે કસાઈ સરકાર છે.

  • @vadhel_vipul_ahir
    @vadhel_vipul_ahir 2 ปีที่แล้ว +7

    જ્યાં ખેડૂતો જ સુખી ના હોય એવો વિકાસ અમારે નહીં જોતો મેમ તમે આ લોકો નો અવાજ બન્યા એ માટે તમને ખરા દિલ થિ ધન્યવાદ🙏 આ સરકાર પોતાની જ મોજ શોખ અને તાયફા માં થી જ બહાર નહીં આવતી આજે ખેડૂત દિવસે ને દિવસે પાયમાલ થતો જાય છે ખેડતો અત્યારે કરજ માં ડૂબેલા છે એને એમાં થિ બહાર કાઢવા કોશિશ કરો એ પણ શું કરે એને થોડો શોખ છે કરજ કરવા નો પણ શું કરે એક દીકરી ના લગન કરવા માટે બાપ ની મજબૂરી હોય જે આ જાડી સાંમડી ના છે નય સમજે કેમ કે એ કયારેય કોઈ ખેડતું ના ઘરે કોઈ daya ગયા જ નય સોરી મેડમ મારા શબ્દ થોડા નય ગમે પણ જે વાસ્તવિતા છે એ રજુ કરું શુ તમારી આગળ અને તમે ખરેખર બોવ સારું કામ કરો શો બસ આજ રીતે તમે આગળ વધતા રહો એવી ભગવાન ને ખરા દિલ થિ પ્રાર્થના🙏 જય મુરલીધર🙏

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 2 ปีที่แล้ว +4

    vah vah aa bhai jeva samju hovajoye gamdana loko khub Sars vat kari bhaiye

  • @pravin1492
    @pravin1492 2 ปีที่แล้ว +18

    ખરેખર ગુજરાતી પત્રકારત્વમા પરીવર્તનની ક્રાંતી સર્જી રહ્યા છો બેન

  • @hiteshjoshi726
    @hiteshjoshi726 ปีที่แล้ว +1

    ભગવાન તમને ખૂબ શક્તિ આપે....તમે એક ખૂબજ સંવેદન શીલ વ્યક્તિ છો....ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  • @ashishkumarzala7779
    @ashishkumarzala7779 ปีที่แล้ว

    ધન્યવાદ સાચી વાત કરવા માટે

  • @vsdesai9094
    @vsdesai9094 2 ปีที่แล้ว

    વાહ દેવાંશી બેન વાહ આપનો ખૂબ ખૂબ આભાર તમે જનતાની વચ્ચે જઈ અને અવાજ ઉઠાવો છો આ છે ભાજપ સરકાર નો વિકાસ...

  • @Khushaldumadiya43
    @Khushaldumadiya43 2 ปีที่แล้ว +9

    આ રિપોર્ટ એકે એક મોટી ચેનલ ઉપર પ્રસારણ કરો મોટી ચેનલ વાળા ને જાણ કરો જુઓ માણસો કઈ રીતે જીવે છે અને આ પાછા ભાજપના મતદારો ધન્ય છે ભાજપને

  • @ગોહિલજયવર્ધનસિહ
    @ગોહિલજયવર્ધનસિહ 2 ปีที่แล้ว +6

    ધન્યવાદ બહેન શ્રી દેવાંશીબેન
    આપ પણ આપમાથી ચૂંટણી લડો
    ખરેખર તમારી જેવા જાગૃત લોકો હવે રાજકારણ મા
    જોડાશે તો ભવિષ્ય ઊજવળ બનશે
    🙏જય માતાજી🙏

  • @rahullimbadiya7532
    @rahullimbadiya7532 2 ปีที่แล้ว +4

    પરિવર્તન હવે જરૂરી છે

  • @nayanthakor7323
    @nayanthakor7323 2 ปีที่แล้ว +11

    જોઈ લેજો ડિસેમ્બરમાં ક્યાંક ને ક્યાંક ગતકડાં આવી જ જશે, આ જ માણસો બદલાઈ જશે અને વોટ પણ આપી દેશે
    બીજા પાંચ વર્ષ સહન પણ કરશે.

  • @Khushaldumadiya43
    @Khushaldumadiya43 2 ปีที่แล้ว +14

    કાકા નિરાશ ન થાવ આપણું ચાલે મત તો ચાલે જ મત થી જવાબ આપો

  • @bapasitaram5575
    @bapasitaram5575 2 ปีที่แล้ว +2

    🙏ધન્યવાદ🙏જય જવાન🙏જય કિસાન🙏

  • @ashishbhatt1432
    @ashishbhatt1432 2 ปีที่แล้ว

    વાહ બેન જોરદાર વિડયો દિલ ભરાય ઉઠ્યુ આવા આપણા નેતા જેને પોતાની જ પડી છે

  • @PratipalsinhJadeja77
    @PratipalsinhJadeja77 2 ปีที่แล้ว +5

    ખૂબ સરસ કામ દેવાસીબેન બીજા ચેનલ વારા નથી કરી સકીયા એ તમે કરી બતાવ્યુ

  • @aamjanta1191
    @aamjanta1191 2 ปีที่แล้ว +10

    Well done. Good ground reporting need more of those.

    • @udesinhokmalivad7088
      @udesinhokmalivad7088 2 ปีที่แล้ว

      Serkar bedlo bhai BJP feil congress feil zaduu maroo Gujarat moo emandar pertee aek mokoo kejreval gee

  • @jasvantpatel8979
    @jasvantpatel8979 2 ปีที่แล้ว +1

    Devanshiben tamne khub khub abhinandn

  • @karshanvbarad1847
    @karshanvbarad1847 2 ปีที่แล้ว

    જ્યારે બુધ્ધિજીવી અને શ્રમજીવી ઓ દુઃખી થાય ત્યારે સત્તા પલટો આવતા વાર ન લાગે એવું ક્યાંક વાંચેલું છે ..

  • @ashvinbchaudhary8488
    @ashvinbchaudhary8488 2 ปีที่แล้ว

    વાહ... સાચી પત્રકારીતા હજુ પણ જીવંત છે...
    ખૂબ આદર સાથે વંદન
    આ પ્રકાર ની પરિસ્થિતિ માં ખેડૂતો જીવતા હશે...એની કલ્પના માત્ર થી અસહ્ય પીડા અનુભવાય છે...
    તો જે આ પરિસ્થિતિમાં થી પસાર થઈ રહયા છે એ ખેડૂતો કેટલી વેદના માં હશે....!!!!

  • @raningaketan4755
    @raningaketan4755 2 ปีที่แล้ว

    ખુબ દુઃખ ની વાત છે

  • @nitsir125
    @nitsir125 2 ปีที่แล้ว +1

    Only AAM AAdmi party jitse

  • @sunilbahukiya2045
    @sunilbahukiya2045 2 ปีที่แล้ว

    હા દીદી તમે ખુબજ સારું કામ કરો 6o.
    Support જમાવટ ન્યૂઝ 👍

  • @arvinbhaidesai7589
    @arvinbhaidesai7589 2 ปีที่แล้ว

    વાહ ગોપીબેન ખૂબ ખૂબ આભાર

  • @ravsirayde976
    @ravsirayde976 2 ปีที่แล้ว +4

    દ્વારકામાં સ્કૂલની મુલાકાત લો...

  • @jigneshrathwa6884
    @jigneshrathwa6884 2 ปีที่แล้ว +2

    Real journalism....It's need of today..

  • @savannakum7141
    @savannakum7141 2 ปีที่แล้ว +2

    વાહ જોરદાર સાચો વિકાસ આ જ છે

  • @ભરતસિંહગોહિલ-ફ2ખ
    @ભરતસિંહગોહિલ-ફ2ખ 2 ปีที่แล้ว +1

    જય ભવાની ભાજપ જવાની

  • @shaileshraniporda4820
    @shaileshraniporda4820 ปีที่แล้ว

    Gujarat ni mahan patrakar chhe. Je garibo mate pan aavaj uthave chhe .

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 ปีที่แล้ว

    Devanshiben jayshrikrushn bahu saras karya chhe. Public ni vache jai Khabar antar puchhva te mahan karya

  • @okhamandaldwarka48
    @okhamandaldwarka48 2 ปีที่แล้ว +2

    યુવાન અને ખેડૂતની હાલત તો ખૂબ ખરાબ થઈ ગઈ છે નોકરી ધંધામાં ખૂબ જ નુકસાન પહોંચ્યું છે અને મોંઘવારી ખૂબ જ વધારે થઈ ગઈ છે પરિવર્તન આવવું જોઈએ

  • @ramjisardiya2319
    @ramjisardiya2319 2 ปีที่แล้ว +1

    Jordar ben

  • @vijaykatariya2197
    @vijaykatariya2197 2 ปีที่แล้ว

    સરસ બેન તમે ખુબજ સરસ કામ કરી રહ્યા છો

  • @chaudharisuresh2383
    @chaudharisuresh2383 2 ปีที่แล้ว

    Majbut rajuaat bhai tamari Ane devanshiben aava Neta Joi e

  • @MrHulk13
    @MrHulk13 2 ปีที่แล้ว +4

    બેન જો તમે કમેન્ટ વાચતાં હોવ તો જરા એ પણ એમને એ પણ પૂછજો કે આ વિસ્તારમાં દિવસમાં કેટલી એસ.ટી. બસો આવે છે?

    • @BhaveshPatel-qj1wf
      @BhaveshPatel-qj1wf 2 ปีที่แล้ว +2

      St bus to modi ni reli mate upyog kre che bjp...bjp htao

  • @જીતેન્દ્રભાઈમાલવીયા

    કોઈ પણનુ રાહતનુ લેવાઈ નહી ખવાઈ નહી

  • @dineshkaste133
    @dineshkaste133 2 ปีที่แล้ว +3

    Ground level of Gujarat

  • @rajubhaimachhar1639
    @rajubhaimachhar1639 2 ปีที่แล้ว

    સાચી વાત છે

  • @rohitundhad2305
    @rohitundhad2305 2 ปีที่แล้ว

    સાચી વાત છે ભાઈ ની

  • @MrVikramsdhiram
    @MrVikramsdhiram 2 ปีที่แล้ว

    Thank you ben

  • @kingchauhan4947
    @kingchauhan4947 2 ปีที่แล้ว

    Vah Didi sachiripoting Chhe

  • @chiragspatel30
    @chiragspatel30 2 ปีที่แล้ว

    ખરેખર પત્રકારત્વ આને કેવાય.
    ખુબ સરસ રીપોર્ટીગ.

  • @virjibhaivalera82
    @virjibhaivalera82 2 ปีที่แล้ว +1

    ઇ ભાઇ એક દમ સાચું બોલે સે. થેનક યુ.

  • @mihirpatel9808
    @mihirpatel9808 2 ปีที่แล้ว +1

    vote for AAP

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 2 ปีที่แล้ว +1

    જમાવટ નામ એવા ગુણ

  • @SunitabaJadeja-fr6tj
    @SunitabaJadeja-fr6tj 5 หลายเดือนก่อน

    Wah Bhai good

  • @deepdarbar4665
    @deepdarbar4665 2 ปีที่แล้ว +1

    Wah devansi ben

  • @mansukhbhaikothiya372
    @mansukhbhaikothiya372 2 ปีที่แล้ว +1

    Vah devanshi ben

  • @manishparmar4676
    @manishparmar4676 2 ปีที่แล้ว +6

    kaka ni speech modi saheb karta pan dhardar lagi yar...hey bhagwan, ava manso ne sachha vikas ni jarur che.... please BJP bhagado AAP lavo..

  • @ambabhaimakawana1381
    @ambabhaimakawana1381 ปีที่แล้ว

    દવાશીબેન . ગરીબોની હાલત ગંભીર છે આપ દરેક જિલ્લા ના ગામડાની મુલાકાત લઈ આપને જાણવા મળ્યું છે.હજુપણ આથી વધારે ગંભીર સમસ્યાનો સામનોલોકો કરી રહ્યા છે આપ રૂબરૂમાં મુલાકાત લીધી ત્યારે આપને જાણવા મળે છે.તમે એક બાહોશ અને નિડર પત્રકાર છો કોઈ ની બિક રાખ્યા વગર ગામડા ના લોકોની સાચી વેદના જાણો છો.આપની પ્રશંસનીય કામગીરી છે.આ બાબતે તમોને અમારે કહેવાની જરૂર નથી.આપ તો તારણહાર છો.

  • @जयभवानी-ज4र
    @जयभवानी-ज4र 2 ปีที่แล้ว +1

    ૨૭ વર્ષ નો વિકાસ બોલે છે

  • @gauravgadhavi7378
    @gauravgadhavi7378 2 ปีที่แล้ว

    દેવાંશી બેન જેવા પત્રકાર આવે છે અને પ્રજા માટે મેહનત પણ ખુબજ કરે.
    પણ આ સીસ્ટમ થી થાકી છે.

  • @savitamarvada6739
    @savitamarvada6739 ปีที่แล้ว

    દેવાન્સી બેન તમારા જોડે વાત કરવી છે

  • @pateldrjitendra1
    @pateldrjitendra1 ปีที่แล้ว

    Perfect vaat.... પ્રજા અવાજ નથી ઊઠાવતી

  • @dineshbhaikalasva1893
    @dineshbhaikalasva1893 2 ปีที่แล้ว

    દેવાંશી બેન આજ સુધી મેં આવી સત્ય વાત બતાવતાં નિડર પત્રકાર નથી જોયા

  • @piyushshah6497
    @piyushshah6497 2 ปีที่แล้ว

    tatasth patrakaarita ne abhinandan..

  • @rajubhaimachhar1639
    @rajubhaimachhar1639 2 ปีที่แล้ว

    ખેતીનો અને ખેડૂત વિકાસ થશે તોજ ગુજરાત વિકાસ થશે ગુજરાત સરકાર ખેડૂતોનું ધ્યાન આપે

  • @amratbhaipatel5739
    @amratbhaipatel5739 2 ปีที่แล้ว

    Good pratkar good works

  • @rajusorathiya42
    @rajusorathiya42 2 ปีที่แล้ว

    Very good

  • @gopaljoshi3554
    @gopaljoshi3554 2 ปีที่แล้ว +2

    વિરોધ પક્ષ નો. દાવો. તો હોય છે

  • @desaivijesh1385
    @desaivijesh1385 2 ปีที่แล้ว +4

    આમ આદમી પાર્ટી જીંદાબાદ

  • @ranadinesh2437
    @ranadinesh2437 ปีที่แล้ว

    સરસ

  • @shabbirpatel2923
    @shabbirpatel2923 ปีที่แล้ว +1

    This Anker is not a Anker she is a good social worker type of lady, God success her and her team.

  • @hiteshvekariya569
    @hiteshvekariya569 2 ปีที่แล้ว

    Jay javan🇮🇳🇮🇳
    Jay kisan 👨‍🌾👨‍🌾🙏🙏

  • @ઝાલાસંજય-ઝ6ય
    @ઝાલાસંજય-ઝ6ય 2 ปีที่แล้ว +1

    Only AAP lavo

  • @alummah329
    @alummah329 2 ปีที่แล้ว

    Mam , well job.

  • @jadavvanja4004
    @jadavvanja4004 2 ปีที่แล้ว +1

    Vote for only AAP

  • @muneban4720
    @muneban4720 2 ปีที่แล้ว

    जोरदार बहन

  • @mrpatel5953
    @mrpatel5953 ปีที่แล้ว

    બેન ખેડૂત માટે મોટી વાત કહું તમે હાય લાઈટ કરો ભૂડ નીલગાય રોઝ નો ખુબ ત્રસ છે

  • @dhirubhaichothani5432
    @dhirubhaichothani5432 2 ปีที่แล้ว

    Vot.for Aap

  • @AmrutgiribapuNagabava
    @AmrutgiribapuNagabava 10 วันที่ผ่านมา

    Om namo Narayan

  • @bharatkumarrajpurohit9796
    @bharatkumarrajpurohit9796 2 ปีที่แล้ว

    #સાંભળો_સરકાર

  • @ManharNayka-pd1sn
    @ManharNayka-pd1sn 2 ปีที่แล้ว

    કાકાની એકદમ વાત સાચી છે

  • @hamirbhai2234
    @hamirbhai2234 2 ปีที่แล้ว +2

    અવાજંઉટાવેનેજેલમાજવુપડૈશબધાબોલતાનથી

  • @h.n.gadhvi1830
    @h.n.gadhvi1830 2 ปีที่แล้ว +1

    ખેડૂતો વગર દુનિયા ના ચાલે ભાઈ ! 🙏

  • @islamictv2494
    @islamictv2494 2 ปีที่แล้ว

    Wah kaka wah 👍