હું ગૌરવ અનુભવું છું કારણકે હેમુભાઈ ગઢવી એ સુરેન્દ્રનગર જિલ્લા ના સાયલા તાલુકા ના ઢાકણીયા ગામના વતની છે હેમુભાઈ એ તો અમારુ હેમ છે હેમુભાઈ ની રચના છે બધી સર્વ શ્રેષ્ઠ છે એમાં તો રાક નું રતન બધીજ રચના થી ચડીયાતી છે
બહુજ અદ્ભુત ! નિ:શબ્દ થઈ જવાય એવું કરુણ પરંતુ સુખદ અંત! પ્રેમ ની પરાકાષ્ઠા ! સો સો સલામ હેમુ ગઢવી ,દીના ગાંધર્વ અને ભરત યાજ્ઞિક. Thank you for upload. Love❤️
Thanks for uploading this romantic but tragic love story from legendary folk artist one and only Hemu Gadhavi which I was used to hear on radio during my childhood before more than forty-five years in India. Today again hearing this wonderful folklore sitting thousands miles away from India here in Canada! Thanks to you tube!! 🇨🇦🇮🇳
विवेकानंद ने 35 साल की उम्र में नाम कमाया और हेमू भाई गढवी ने 35 साल की उम्र में अपना नाम कमाया रोशन किया ऐसे महान व्यक्तित्व को जय हिंद
Very nice tmari yad ma jayrajsinh
વાહ હેમુ ગઢવી ખૂબ ખૂબ યાદ આવે આવા કલાકાર નય મળે
વાહ હેમુભાઇ ગઢવી વાહ જય હો
જુના નાટક રાતનું રતન સાંભળી બહુ આનંદ થયો
વાહ ગઢવી, અમર છો તમે
Khub saras juni yad avi Dilma utri gayu hardyma utarta. Ruvana avra Thai Gaya ankh bhini Thai KHUB. KHUB ABHINDAN DHANYAVAD
મખમલી અવાજ હો ગઢવી એક દમ સોરઠી હો
Mahan. Lok. Gayak. Hemugadhvi. Ne. Sat. Sat. Naman
वाह चारण जय हो
Saday amar raho bapla hemu gedhavi
મને હતું તે... મને હતું તે હરાવીયો... અને મારૂં ખજીનો બેઠો ઈ ખોઈ,
પણ એવું કામણ... ગારૂં ઈ કોઈ, હરે આજ પાધર તમાણું ઈ પોરહા...
વાહ હેમુ ગઢવી આવુ નજરાણું જોવા નહી મળે જય હો ચારણ
ગાના છે
હું ગૌરવ અનુભવું છું કારણકે હેમુભાઈ ગઢવી એ સુરેન્દ્રનગર જિલ્લા ના સાયલા તાલુકા ના ઢાકણીયા ગામના વતની છે હેમુભાઈ એ તો અમારુ હેમ છે હેમુભાઈ ની રચના છે બધી સર્વ શ્રેષ્ઠ છે એમાં તો રાક નું રતન બધીજ રચના થી ચડીયાતી છે
Excellent, jai mataji.
અમે આવીને ઉતારો કર્યો... તુને જબ્બર વસીલો ઈ જોઈ, પણ કામણ... કામણગારૂં ઈ કોઈ, હરે આજ પાધર તમાણું ઈ પોરહા..
ભાવનાની અભિવ્યક્તિ અદ્ભુત અને બેજોડ છે
બહુજ અદ્ભુત ! નિ:શબ્દ થઈ જવાય એવું કરુણ પરંતુ સુખદ અંત! પ્રેમ ની પરાકાષ્ઠા ! સો સો સલામ હેમુ ગઢવી ,દીના ગાંધર્વ અને ભરત યાજ્ઞિક. Thank you for upload. Love❤️
Musal dhar nu mandan gheru gheru ghughave rage ratnu ran dhaliyo dhankaniya dhani kavi dad
Mari sorath bhume ne lakho vandan
Vah hemudan gadhavi.
Vahi rang sa hamugadavi na Avo klakr koi divs nthi sabhdiyo Adbhut gujarti sorbmodi
મુલ.થી.મુલવાય.નહી.ચાચા.હીરા.હેમભાઈ
પ્રેમ શું હોય શકે....ઈ ચારણ જાણે.....પાદર તારું પોરહા....અદ્ભુત, અલૌકિક, અવર્ણનીય...
Great Hemu ghadvi..
વા ભાઈ વા
અતિ સરસ
હેમભા ગઢવી ને સત સત વંદન.
આજ અમને હેમુ યાદ આવશે
સારૂ ગાયું હો
ધણખમાહમૈગઢવીને
સરસ
Vah bapu
अमर रचना रोंक नु रतन वाह हेमुदान अमर नाम छे आपने कोटि कोटि नमन करते हैं
ચડસે ઘટા ઘનઘોર ગગને મેઘજલ વરસાવસે .....નીલવરણી ઓઢણી ધરાસર પરધારશે ગહેકાટ થાતાગિરમૉરા પિયૂઘર પૉકારસે ઈ વખત આ ગુજરાત ને ઓલ્યૉ યાદ હેમૂ આવશે (2)...હંસરાજભાઈ ભુવા પ.વાવડી..વાહ..અષાઢ..વાહ...હેમુ..ધન્ય..હેમુ તને...
Vah Vah gaghavi
મજા આવી ગઈ આ ગીત સાંળીને
ધન્યવાદ.જુનીસન્સકૃતિનીરજુઆતક,વાબદલ
અસલ સોરઠી ભાષા ધન્યવાદ હેમભા ગઢવીને નાનપણમાં રેડિયો ઉપર આ નાટિકા સાંભળેલી ધન્યવાદ
Woder full voice gift from God
ક ઉ ભણાં હેમુ ગઢવીના અવાજને
દિંના ગાંધવ્રની વાણી. એમે અમાંણી ચારણીભાષા .
બોવ સરસ👌👌
Bhai Bhai hemubhai aahuda avi jay
એક એકથી ચડિયાતી સંગીતિકા સાંભળીને મન પ્રસન્ન થઈ જાય છે. ધન્ય છે શ્રી હેમુગઢવી તથા અન્ય કલાકારો ને.
નારદાનઝૃલાજયમોગલ 9:47
Star ni Umar ochhi hoy .e j star apano hemu hato .bapala
Jay ho hemu bhai
ભાદર તારા વહેતા પાણી
Nice OP
Gooooood Gooood
❤❤
Thanks for uploading this romantic but tragic love story from legendary folk artist one and only Hemu Gadhavi which I was used to hear on radio during my childhood before more than forty-five years in India. Today again hearing this wonderful folklore sitting thousands miles away from India here in Canada! Thanks to you tube!! 🇨🇦🇮🇳
Jay ho kaviraj
Wah.mara.hamu
યયયય
aava lekho sabhdi aakho bhini thay jay chhe bapu jay mataji
Sheni vizanand mukava vinanti che
હેમુ ગઢવીએ રજુ કરેલા દરેક સંગીત રૂપક એક થી એક ચડીયતા છે.પણ રાંકના રતનની તો વાતજ જુદી છે ભાઈ ! 26 મીનીટ નું આ રૂપક 17 મી-18મી સદીના આપણા અસલ ગ્રામ્ય જીવનની ઝાંખી કરાવી જાય છે.આવી વિષય વસ્તુને સુંદર રૂપકનું સ્વરૂપ આપવાની પ્રેરણા તેઓને ક્યાથી મળી હશે ?
.
Jayantibhai Babariya ... Aape khub saras vaat kari ho Jyaare hu Aakashvani Rajkot na programme Saanbhalta tyare Sahitya na sacha aeva Jemna Duha chhand ane Natako ma potana madhur kanth thi sahu koi ne Mantramugdh kari denar Aapna gujrat na sacha hirla jemne Gujrat no gehkto morlo kevay teva Shree Hemubhai Gadhvi na Redia par programme sanbhal vaani Lhaavo kaink alag j hato ..
Unforgettable moments of ""Ranknu Ratan""" Thank you!!!
સરસ ભાઈ સરસ છે
Super
प्रेम और मां की ममता के दोहे शेरो शायरी खट्टा करके गीत और गजल बनावे
Good history
vah maro hemu vah
Hatu te haraviyo khajine betho khoy kaman garu koy padhar taru porasa
👌🏻👌🏻🙏🏻
Hemu thava kaik badhada karase baksvas aeke aani nav male sunilo kaik sad kavi dad
The best
jay ho charan
હા મોજ હા
નાટક સારુ છે
ધનયવાદઍ..જનેતાને
SAT SAT VANDAN ""HEMU GHADHVI SAHEB AND HIS PARIWAR!!!THANK ALL!!!
આમરુ.રતન.હેમુઞઢવી
Dhirubhai Akbari છે
Varsho pahela a radio par sabhdel
Very nostalgi memory 😭
Nanpan Yaad Avvi gayu
nice very good
हेमू गढवी दमयंती बरदाई प्रफुल्ल दवे इन सभी का बायोग्राफी बतावे जन्म मृत्यु तारीख गांव प्रदेश के साथ कहानी बतावे
waah.
Hemu thava kaik have badhada karase bakavas aeke aani nav male sunilo kaik sad kavi dad
આપણી પાસે કયા શબ્દ જ છે?હેમુ.......... જય સિયારામ...
INDIAN ARMY i am selut indian army
ha saran ha
Nh pela K Nh pachhi Hemu Gadhvi
re
Juni Yado Taji Thai. Redio Ma Sambhareli Varata Sambharava Malata Anand Thayo
આ 6 dislikes પાકિસ્તાન માથી હશે.........
PASCHAL NA AAPA KATHI TANK RTA YADKITHI ÀA NATIKAMA RUN SIVKARVI SIE
,
,