Gori Tari Unchi Re Medine - Naresh Kanodia - Roma Manik - Arvind Barot - Gujarati Romantic Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Enjoy Latest Gujarati Songs From Super hit Action Romantic Comedy Adventure Movie Unchi Medina Uncha Mol.
    Starring : Naresh Kanodia, Roma Manik, Ramesh Mehta, Kavita Bhatt, Leena Vaz, Zameer Khan, Hiten Mehta, Vishnu Kumar Vyas, Kalpana Diwan, Jayendra Mehta, Devendra Pandit, Indumati Rajda and Jayshree Parikh.
    Singer - Arvind Barot And Sadhana Sargam
    Director - Subhash J Shah
    Story And Screenplay : Govindbhai Patel, Subhash J Shah And Mukesh Malvankar
    Music Director - Mahesh Naresh
    Producer : Govindbhai Patel
    Watch Gujarati Movies - bit.ly/Superhi...
    Watch Gujarati Songs - bit.ly/Superhi...
    Watch Gujarati Scenes - bit.ly/Gujarat...
    Watch Gujarati Jokes - bit.ly/Gujarat...
    Subscribe for More Videos: bit.ly/UltraGuj...
    #UnchiMedinaUnchaMol #UltraGujarati

ความคิดเห็น • 263

  • @UltraGujarati
    @UltraGujarati  4 ปีที่แล้ว +60

    *Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
    *Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
    *Watch Gujarati Scenes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
    *Watch Gujarati Jokes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
    *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @JitendraSolanki-dd8si
    @JitendraSolanki-dd8si 5 หลายเดือนก่อน +67

    આ પેલા ના ગીતો ખૂબ સરસ હતા જે આ ગીતોમાં મિઠાશ હતી જે સાંભળવા માં ખૂબ મજા આવતી હતી હું તો 2024 માં પણ સાંભળુ છું અને તમે સાંભળતા હોય તો એક લાઈક જરૂર કરજો.જય ભવાની ❤❤.

  • @Maheshthakor-bx3rc
    @Maheshthakor-bx3rc 8 หลายเดือนก่อน +154

    2024 ma કોણ કોણ સાંભળે છે

    • @Zn_bapu
      @Zn_bapu 7 หลายเดือนก่อน +1

      Hu

    • @mahipalshihchauhan6782
      @mahipalshihchauhan6782 7 หลายเดือนก่อน +2

      Hu

    • @JitendraSolanki-dd8si
      @JitendraSolanki-dd8si 7 หลายเดือนก่อน +1

      અમે સાંભળીયે છીએ આ પેલા ના ગીતો ખૂબ સરસ હતા જે ગીતો મા મિઠાશ હતી જે સાંભળવા ના ખૂબ મજા આવતી હતી હું તો 2024 માં સાંભળુ છું.❤❤❤❤.

  • @AniyoMundhava
    @AniyoMundhava 4 หลายเดือนก่อน +75

    કવશિક ભરવાડ આ સોંગ જબરું ગાયું લાઈવ પ્રોગ્રામ માં એ સાંભળી ને આ સોંગ માં કોણ આયું ❤

  • @mixeriya4147
    @mixeriya4147 2 ปีที่แล้ว +77

    કોણ કોણ 2022 માં આ સોંગ સાંભળે છે...
    Like

  • @jatinmiipl2511
    @jatinmiipl2511 ปีที่แล้ว +252

    મારી પેહલી પ્રેમિકા ની callertune હતી 7 year પ્રેમ રહ્યો ,breakup થઈ ગયું પણ આજે 15 varas પછી પણ જ્યારે આ ગીત sambhu છું ત્યારે એ કોલોરફુલ દિવસો યાદ આવે છે ને આંખ ભરી આવે છે.

    • @vikramtalpada4801
      @vikramtalpada4801 ปีที่แล้ว +9

      😔😔ધન્ય છે તમારા પ્રેમ ને ભાઈ 🙏🙏

    • @desairafik1493
      @desairafik1493 11 หลายเดือนก่อน +1

      ભુડો લાગશ લોડા

    • @pateldhaval8492
      @pateldhaval8492 10 หลายเดือนก่อน +13

      જોરદાર ભાઈ હો પ્રેમ પણ હું એક વસ્તુ કઉ કે જો પ્રેમ એવાં વ્યક્તિ ને કરાય જે આપણે જિન્દગી ભર સાથ આપે બાકી લફરા કરવા તો પૈસા થી પણ મળી જાય સમજ્યા જિન્દગી ભર સાથ આપે એને જોડે જ પ્રેમ થાય

    • @avir7056
      @avir7056 8 หลายเดือนก่อน +2

      Tame kya thi cho bhai

    • @jayjahumaakuda7978
      @jayjahumaakuda7978 7 หลายเดือนก่อน +5

      મારી પ્રેમિકા સાથે મારે 17 વષૅ પ્રેમ રહયો

  • @user-cl8ov4pe1q
    @user-cl8ov4pe1q 7 หลายเดือนก่อน +44

    ગુજરાતી પિકચર જોવા 2000 ની સાલ માં રવિવાર ના દિવસે બેસી રહેતા હોય એ જ લાઈક કરે

  • @NimeshParmar-yr8sg
    @NimeshParmar-yr8sg 4 หลายเดือนก่อน +70

    Kon kon kaushik bharvad ni reel joine aavya 6 ❤️

  • @viralnaytaofficeal
    @viralnaytaofficeal 3 หลายเดือนก่อน +27

    કૌશિક ભરવાડ એ આ સોન્ગ ગાયુ એના પછી જોવા આયેલા લાઈક કરો

    • @ajayrathod7067
      @ajayrathod7067 หลายเดือนก่อน +1

      Atyar na lukha kalakar copy mari n famach thava ave che 😂

    • @valjimokariya1448
      @valjimokariya1448 7 วันที่ผ่านมา

      ​@@ajayrathod7067right

  • @Aaditya-Raj1407
    @Aaditya-Raj1407 2 ปีที่แล้ว +34

    આ યુગમાં હવે આવા સો્ન્ગ સાંભળવા નહિ મળે 😔😢💕

  • @janaksolanki7469
    @janaksolanki7469 ปีที่แล้ว +36

    2023 માં કોણ કોણ આ ગીત સાંભળે છે

  • @pankajnayka7062
    @pankajnayka7062 4 ปีที่แล้ว +51

    હૃદય ને સ્પર્શ કરે છે આ ગીત..

  • @shaileshthakor2958
    @shaileshthakor2958 10 หลายเดือนก่อน +15

    આ ગીત સાંભળી ને મને મારા જૂના દિવસો યાદ આવી ગયા અને જૂની યાદો યાદ આવી ગઈ miss you નરેશ ભાઈ કનોડિયા ..સર

  • @vyasikhalasi5163
    @vyasikhalasi5163 2 ปีที่แล้ว +19

    🌹ગુજરાતી ફિલ્મ મા એવા ગીતો છે સોનામાં સુગંધ ભરે 🌹આપણે આપણા સહ પરિવાર સાથે બેસીને સાંભળી શકીએ 🌹

  • @vishalthakor5570
    @vishalthakor5570 7 หลายเดือนก่อน +14

    સાયબા તારા દલ ની ડેલીમાં રહેવું છે.લાઇન સાંભળીને દિલ ખુશ થઈ જાય❤

  • @DineshbhaiThakor-qg4sp
    @DineshbhaiThakor-qg4sp ปีที่แล้ว +25

    જ્યારે હું બાળપણ માં હતું ત્યારે આ ગીત સાંભળીને રડી પડ્યો હતો

  • @vikramtalpada4801
    @vikramtalpada4801 ปีที่แล้ว +25

    18-8-2023 અચાનક આ ગીત મનમાં આવી ગયું ખુબ જ પ્રેમ ભરેલું ગીત છે 😔
    ખુશ રહેજે યાર ❤

  • @harshukhzala9218
    @harshukhzala9218 ปีที่แล้ว +12

    આ ગીત સાંભળીને મને બાળપણ યાદ આવી જાય છે

  • @gohelprakash-dh9zc
    @gohelprakash-dh9zc 7 หลายเดือนก่อน +10

    2024 ma kon kon jove che aa song

  • @user-bn4ki9jr1x
    @user-bn4ki9jr1x 8 หลายเดือนก่อน +14

    2024 પણ સાંભળીયે છે

  • @wonted__8838
    @wonted__8838 7 หลายเดือนก่อน +6

    Aa song ni ak line sambhri ne Dil khush Thay jaay se ❤

  • @user-cl8ov4pe1q
    @user-cl8ov4pe1q 8 หลายเดือนก่อน +14

    જુનો પ્રેમ યાદ આવ્યો હોય એ જ લાઈક કરે

  • @sohilmansuri2075
    @sohilmansuri2075 ปีที่แล้ว +19

    9વરસ નો મારો પ્રેમ 9 મિનિટ માં મને ભૂલી ગઈ કોઈ 😭😭દિવસ યાદ પણ નથી કરતી એ બેવફા સનમ ..પારકા થય ગયાં સામે મળે છે ને નજર ફેરવી લે છે

    • @Ranvijay_13
      @Ranvijay_13 ปีที่แล้ว +1

      એવું ?

    • @Ranvijay_13
      @Ranvijay_13 ปีที่แล้ว

      बाप re 😱😱

    • @pateldhaval8492
      @pateldhaval8492 10 หลายเดือนก่อน +2

      યે પ્રેમ નોહતો એને મોહ કેવાય પ્રેમ હોય ને તો બોલેજ. આજે મારી જૂની ગર્લ ફ્રેન્ડ આજે પણ મારી મમ્મી ને પૂછે કે હું શું કરૂં છું એનાં મેરેજ પછી પણ અને હું સામે મળે ને તો બોલે નઈ પણ સામે જોઈ સ્માઇલ તો આપી ને જ જાય

    • @vanrajrathod7192
      @vanrajrathod7192 7 หลายเดือนก่อน

      Na hoy

    • @dineshbharwad6592
      @dineshbharwad6592 4 หลายเดือนก่อน

      😂😂😂😂moye moye

  • @AtulRathod-mu7zy
    @AtulRathod-mu7zy ปีที่แล้ว +11

    Miss you Naresh kanodiya ane Mahesh kanodiya 😭😭😭😭😭😭😭😭

  • @Dabhipravinsinhjesangii
    @Dabhipravinsinhjesangii 8 หลายเดือนก่อน +8

    આ ગીત સાભરી ને મને મારો જૂનો પ્રેમ યાદ આવી ગયો.. સુપર સે ઊપર આ ગીત 2024...

  • @karanthakor5479
    @karanthakor5479 10 หลายเดือนก่อน +18

    સાયબા તારા દલ ની ડેલી મો મારે રેવું સે nice લાઈન ❤❤❤❤❤❤❤❤❤

    • @YogeshThakor-sl5kb
      @YogeshThakor-sl5kb 6 หลายเดือนก่อน

      ખરેખર દીલ ને આવાજ બહુ ગમે છે

  • @vikramsuthar5
    @vikramsuthar5 ปีที่แล้ว +7

    ખૂબ જ દિલ ભરાઈ જાય એવા ગીતો છે

  • @SureshbhaiParmar-x9c
    @SureshbhaiParmar-x9c 9 วันที่ผ่านมา +1

    ખુબ જ સરસ ગીત છે.....Miss_You❤️🤗👌🏼

  • @TimePass-oe7cw
    @TimePass-oe7cw ปีที่แล้ว +7

    Old is gold 🪙 , old gujarati song are beautiful 😍 while listening 🎧 it's give peaceful sound in mind. We are connected with them lot's of emotions and memories.

  • @valjimokariya1448
    @valjimokariya1448 7 วันที่ผ่านมา +1

    Super duper song Arvind barot sadhna sargam no avaj super chhe dhanyavad GN films

  • @TYMusicWorldChannel
    @TYMusicWorldChannel 3 ปีที่แล้ว +15

    Miss you Naresh Kanodiya 😭😭😭😭😭😭

  • @rajrnbrarathore4209
    @rajrnbrarathore4209 2 หลายเดือนก่อน +1

    18 June 2024 ma sambhalu chu super song

  • @KOLI--1204
    @KOLI--1204 8 หลายเดือนก่อน +4

    બધા સાથે આવું જ થાય એટલે આ ગીત સાંભળ્યા પછી ભણવામાં કે કામ ધંધે લાગો જેથી આપણને ગમતી આપણને મળે બાકી ફિલ્મ જેમ અંત માં આપણ ને નહી મળે

  • @sunilzala830
    @sunilzala830 6 หลายเดือนก่อน +2

    Baadpan yaad avi gayu

  • @JinalDafda-ml6xn
    @JinalDafda-ml6xn 5 หลายเดือนก่อน +2

    Sawar ma aa geeto sambhlvni bov maja ave yarrr gamdu hoi to vat j alag..

  • @ullasmakwana8771
    @ullasmakwana8771 2 หลายเดือนก่อน +1

    Great singing to legend female singer sadhana sargam ❤

  • @itzkaran5147
    @itzkaran5147 ปีที่แล้ว +7

    Always missing you super star naresh kanodiya sir😔😔

  • @bhaveshvaghela3369
    @bhaveshvaghela3369 ปีที่แล้ว +10

    એ દિવસો પાછા લાવો કોઈ

  • @sohilmansuri2075
    @sohilmansuri2075 ปีที่แล้ว +9

    ઓલ ટાઇમ હિટ સોંગ છે આતો હજી 50 વરસ થશે ને તો પણ આ ગીત શામ ભડ વાનું મન થશે

  • @karanbhaialgotar1390
    @karanbhaialgotar1390 3 หลายเดือนก่อน +4

    ભાઈ ગીત ભલે નરેશ કનોડિયા નુ હોય પણ કૌશિક ભરવાડ ના અવાજ જેવુ તો ના થાય હો ❤🎉💯

  • @jankikhant
    @jankikhant 17 วันที่ผ่านมา +2

    Kon kon 2024 ma sabhade che😂😂

  • @kishankamliya7003
    @kishankamliya7003 8 หลายเดือนก่อน +6

    Kon kon 2024 maa aa git sambharese

  • @shaileshdelvaniyaofficial8250
    @shaileshdelvaniyaofficial8250 3 ปีที่แล้ว +5

    Naresh kanodiya,Roma manek, Singer Arvind barot Sardha Sargam Aapda Gujarat na anmol ratan che

  • @ashishsavariya1513
    @ashishsavariya1513 6 หลายเดือนก่อน +3

    સરસ ગીત છે જુની યાદો આવી જાય છે

  • @ThakorpradipPradiprashikbhai
    @ThakorpradipPradiprashikbhai 2 หลายเดือนก่อน +1

    આવા સોન્ગ હવે ના બની શકે...... આતો એક સમય હતો જે આવા સુપર ની ઉપર સોન્ગ બની ગયા

  • @user-uo7iy8uv6n
    @user-uo7iy8uv6n 7 หลายเดือนก่อน +3

    એ સોંગ માર્કેટ માં છે આજે 2024 Old is gold

  • @shivrajsinh_chauhan_7852
    @shivrajsinh_chauhan_7852 6 หลายเดือนก่อน +2

    Aa geet jetli var sambhru chu ne yetli var yeni yaad ave chhe ne rovu 😢😭pade chhe

  • @PanchalaApunofficial
    @PanchalaApunofficial ปีที่แล้ว +6

    beautiful and wonderful

  • @rajukarangiya195
    @rajukarangiya195 3 ปีที่แล้ว +13

    When there was no any source of entertainment except today for having Mobile computer and super super net, this legend entertained a lot during childhood, RIP to this legend 🎉🎉

  • @surrraval.lirycs.singar
    @surrraval.lirycs.singar 2 หลายเดือนก่อน +1

    કેમ કરી દેવા re તમોને ava કૉલ સુપર લાઈન

  • @romiyogaming992
    @romiyogaming992 2 หลายเดือนก่อน +1

    Legend never die ❤❤❤

  • @ravidevariya2715
    @ravidevariya2715 2 หลายเดือนก่อน +1

    Kaushik bharvad ni reals joya pchi aa song varam var sambhdu chu

  • @harpalsinhgohil7410
    @harpalsinhgohil7410 3 ปีที่แล้ว +37

    આવા ગીત હવે નો બને

  • @RajuRathod-rk1de
    @RajuRathod-rk1de 3 หลายเดือนก่อน +1

    ek jamano hato ❤❤❤

  • @harishjadav6432
    @harishjadav6432 3 ปีที่แล้ว +8

    Old is gold

  • @bhupatthakorkhoda3809
    @bhupatthakorkhoda3809 2 หลายเดือนก่อน +1

    I miss you naresh kanodiya 😢

  • @bharatgchauhan1696
    @bharatgchauhan1696 8 หลายเดือนก่อน +2

    Mane aa song bhuj game se ❤❤❤❤

  • @PareshThakor-hv1bp
    @PareshThakor-hv1bp 3 หลายเดือนก่อน +1

    જ્યારે મારી પ્રેમીકા પૈછાવાળિ હતી અને હુગરીબહતો એવખતૈ આગીત બવુજ સાભળતો આજે એને મલે ૧૦વરસથ ઇગ્યા

  • @_rupa_darji_
    @_rupa_darji_ 2 ปีที่แล้ว +2

    Old is gold are su song che vala maru to fev song che roma manek ane naresh kanodiya su jodi su song whaaaaaa super osm

  • @urmiparmar1536
    @urmiparmar1536 4 ปีที่แล้ว +10

    My fevrit hero

  • @AshuYogi-m2l
    @AshuYogi-m2l 8 หลายเดือนก่อน +3

    Best song ❤

  • @ATUL_VLOGS_99
    @ATUL_VLOGS_99 4 หลายเดือนก่อน +3

    આજે કોણ કોણ ગીત સાભળે છે ❤

  • @user-zo8bl6wp6q
    @user-zo8bl6wp6q 2 ปีที่แล้ว +7

    જય ઠાકર વાલા

  • @jiturider2024
    @jiturider2024 2 หลายเดือนก่อน +1

    જુના પ્રેમ જીવો પાસો ન થાય સાસુજ ને 😢😢

  • @SureshSuresh-nr8lm
    @SureshSuresh-nr8lm 3 ปีที่แล้ว +4

    Oh 👌 aaj fari yaad aavi gayi super 🌟 ni

  • @karanzala4332
    @karanzala4332 หลายเดือนก่อน +1

    Ha moj ha

  • @Ramchandra.559
    @Ramchandra.559 17 วันที่ผ่านมา +1

    4.45 💕💕💕

  • @yogeshchunara5287
    @yogeshchunara5287 9 หลายเดือนก่อน +2

    Naresh bhai i miss you😢 ❤

  • @VijayThakor-wr9du
    @VijayThakor-wr9du 4 หลายเดือนก่อน +1

    Nice song ❤ Vijay Thakor USA 🇺🇸

  • @AnjanaPatel-hj9gv
    @AnjanaPatel-hj9gv 26 วันที่ผ่านมา +1

    મારે આવી રાણી કલર ની સાડી છે

  • @armylovergaming3475
    @armylovergaming3475 3 ปีที่แล้ว +4

    Naresh kanodiya best

  • @nileshsolanki9245
    @nileshsolanki9245 3 ปีที่แล้ว +7

    Supar hit song sir.and cut looking 🙏🙏😭

  • @rameshwala8614
    @rameshwala8614 2 ปีที่แล้ว +3

    Naresh kanodiya best actor

  • @vikramsuthar5
    @vikramsuthar5 ปีที่แล้ว +3

    2023 માં પણ હું ખૂબ જ સભળું છું

  • @jaymahakaliofficialmanekpu9063
    @jaymahakaliofficialmanekpu9063 3 หลายเดือนก่อน +1

  • @parmarrutvikruturainbow2148
    @parmarrutvikruturainbow2148 9 หลายเดือนก่อน +2

    Mane maru balpan bahu sambhare yar..........kash nana ne nana j rahya hata to kevi maja hati

  • @sankarmbaspathakor7874
    @sankarmbaspathakor7874 3 ปีที่แล้ว +4

    Naresh and Mahesh jodi no1

  • @chiragrajput6226
    @chiragrajput6226 2 ปีที่แล้ว +6

    2022 kon kon sabhde chhe.

  • @sonalirathod5510
    @sonalirathod5510 4 หลายเดือนก่อน +1

    મારો જૂનો પ્રેમ મને બહુ યાદ આવે છે આઇ મીસયૂ જયશ્રી

  • @807geetarajput3
    @807geetarajput3 3 ปีที่แล้ว +2

    Super song

  • @PankajRavat-p6z
    @PankajRavat-p6z ปีที่แล้ว +1

    Juno prem yad avi gayo😢

  • @gujratipubggeming1719
    @gujratipubggeming1719 2 ปีที่แล้ว +3

    Jay Mataji Thakor 🙏❣️

  • @rajasinh830
    @rajasinh830 3 หลายเดือนก่อน +1

    Master pis che aa song che. Ek Puru song sambhdo

  • @ThakorSukhadev-jk4mb
    @ThakorSukhadev-jk4mb ปีที่แล้ว +2

    ol time misyu nares sar😂😂😂

  • @user-og2ri7sz4i
    @user-og2ri7sz4i 3 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @parvinmakawan4932
    @parvinmakawan4932 4 ปีที่แล้ว +7

    Gujarati geet ni vatj kaik alag che

  • @kiranbharvad7555
    @kiranbharvad7555 3 ปีที่แล้ว +1

    Ha naresh Bhai ha

  • @laljibhaipanvecha373
    @laljibhaipanvecha373 ปีที่แล้ว +2

    સરસ ગીત છે

  • @JankhanavimalPatidar
    @JankhanavimalPatidar 2 หลายเดือนก่อน +2

    Vimal patidar

  • @Mayurparmar6350
    @Mayurparmar6350 8 หลายเดือนก่อน +2

    Miss this legend 😢

  • @mukeshdabhi8213
    @mukeshdabhi8213 4 ปีที่แล้ว +13

    Mega star n k

    • @UltraGujarati
      @UltraGujarati  4 ปีที่แล้ว +3

      *Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @rafiqsultan8092
    @rafiqsultan8092 2 ปีที่แล้ว +2

    Aava geeto aapda Gujrat ni shan kehvai
    Aapdi pehchan bhai

  • @maldevparmar7467
    @maldevparmar7467 2 ปีที่แล้ว +2

    સુપર સોગ.મિસ યુ નરેશ કનોઙીયા.

  • @firojkhanbelime2385
    @firojkhanbelime2385 หลายเดือนก่อน +1

    ❤🎉❤

  • @dhiraj.thakor...ahemdabad6432
    @dhiraj.thakor...ahemdabad6432 3 หลายเดือนก่อน +1

    Kaushik bhagvad nu kasu na Aave😊😊😊

  • @kalpeshparmar9462
    @kalpeshparmar9462 3 ปีที่แล้ว +3

    Very miss you superstar

  • @vickyeditingvideo9120
    @vickyeditingvideo9120 ปีที่แล้ว +1

    I like old is gold 😇

  • @user-og2ri7sz4i
    @user-og2ri7sz4i ปีที่แล้ว +1

    Miss you naresh kanodiya😂😂

  • @ll_bharat_thakor_07_ll
    @ll_bharat_thakor_07_ll 3 หลายเดือนก่อน +1

    Instagram reels mathi kon kon aaya 🙏

  • @jitudabhi939
    @jitudabhi939 5 หลายเดือนก่อน +1

    मेरी भी एक लवर् थी जिसका नाम सीता था वो भी शादी करके चली गई😊