KADAM NU JAD DHRANGADHRA || અતિ દુર્લભ ગણાતું કદંબનું ઝાડ || ૫૦૦ વર્ષ પૌરાણિક કદંબનું ઝાડ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 52

  • @mundhavamayurmundhavamayur8037
    @mundhavamayurmundhavamayur8037 ปีที่แล้ว +2

    Jay Jay nagaldham

  • @DhanidhariyaVijay
    @DhanidhariyaVijay หลายเดือนก่อน +1

    રાધે રાધે🙏🙏🙏🙏

  • @ravirathod9316
    @ravirathod9316 ปีที่แล้ว +1

    જય માતાજી

  • @hasmukhrathod9003
    @hasmukhrathod9003 2 ปีที่แล้ว +1

    Jay Shiyaram Jay Mataji

  • @dsrtbharvad1377
    @dsrtbharvad1377 2 ปีที่แล้ว +2

    Ha maru drangadhra va jay ma nagabai

  • @સૂરજસિંહવિપરમારસૂરજસિંહ

    વાહ દિલ ખુશ હો ગયા જય દ્વારકાધીશ 🙏

  • @solankimaheshbhai1908
    @solankimaheshbhai1908 2 ปีที่แล้ว +1

    શ્રી સ્વામી નારાયણ શ્રી લક્ષ્મી નારાયણ વચનામૃત

  • @bharatgajjar7684
    @bharatgajjar7684 2 ปีที่แล้ว +1

    Aabhar aapka...

  • @jigarvyas3292
    @jigarvyas3292 2 ปีที่แล้ว +1

    સરસ

  • @navingajra5440
    @navingajra5440 2 ปีที่แล้ว +2

    બહુ જ સરસ પ્રયાસ કર્યો છે કદંબ નું ઝાડ બતાવવા નો. ભલે અત્યારે પૂર્ણ પણે તમે કદંબ ના ઝાડ ને કચકડા માં મઢી શકવા માં અસફળ રહ્યા છો. પણ હિંમત નહિ હારવાની. આગળ જતાં તમારા પ્રયાસ જરૂર સફળ થાસે એવી શુભ કામનાઓ. જય માતાજી

  • @marajmoahanbhai2774
    @marajmoahanbhai2774 2 ปีที่แล้ว +1

    ધન્યવાદ

  • @AzadPanchhi
    @AzadPanchhi 3 ปีที่แล้ว +4

    Very nice 🎉🎉🙏🙏

  • @nitahariyani1900
    @nitahariyani1900 2 ปีที่แล้ว +1

    Jay siyaRam Jay Mataji

  • @hetalnaik5764
    @hetalnaik5764 2 ปีที่แล้ว +1

    કદંબ ના વૃક્ષ ને હજુ સારી રીતે બતાવી શકાય હોત તો સારું હતું. સાથ કદંબ ના વૃક્ષ નો ઇતિહાસ કહ્યો હોત તો સોને પે સુહાગા !!!! સારો પ્રયત્ન કર્યો છે ભાઈ!

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  2 ปีที่แล้ว

      ફરી એક વખત જરૂરથી પ્રયત્ન કરી છું

  • @nileshmotka8771
    @nileshmotka8771 2 ปีที่แล้ว +1

    Very.good

  • @virambharwadofficial
    @virambharwadofficial 3 ปีที่แล้ว +2

    Vah

  • @AzadPanchhi
    @AzadPanchhi 3 ปีที่แล้ว +2

    આ જગ્યા મારી ગમતીલી જગ્યાઓમાંની એક જગ્યા છે.....
    હું મનની શાંતિ મેળવવા માટે વારંવાર આ જગ્યાએ દોડી જાઉં છું.......
    😎😎🎉🎉🙏🙏

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  3 ปีที่แล้ว

      હા ભાઈ ખરેખર અહીં શાંતી એટલી છે કે અહીંથી ખસવાનું મન થાતું નથી

  • @karansisnoda4457
    @karansisnoda4457 2 ปีที่แล้ว +1

    Juna pujarinu nam apo te35varsh puja Kari Hari tiyare Mansi aavta

  • @vipulpatel7964
    @vipulpatel7964 2 ปีที่แล้ว +1

    ઝાડ ના બતાવ્યું.
    જય શ્રી કૃષ્ણ જય અંબે

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  2 ปีที่แล้ว

      ભાઈ એ મંદિર ઉપર છે એજ કદંબનું ઝાડ છે

  • @vadherdevayt4554
    @vadherdevayt4554 ปีที่แล้ว +1

    ભાઈ અમારા ગામમાં કપિલા નદીના કિનારે કપીલેસ્વર મહાદેવ નું મંદિર આવેલું ત્યાં નદી કિનારે બે કદમ નાં ઝાડ છે

  • @batukgangani1616
    @batukgangani1616 2 ปีที่แล้ว +1

    Ha maru dhg

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  2 ปีที่แล้ว

      Thanks

    • @santibbairaval4353
      @santibbairaval4353 2 ปีที่แล้ว +1

      હમારેમુમનવાસપાણિયારિઆસરમસે જગાજોવાલાયકછે તાવડગામ

  • @rameshlanghnoja3083
    @rameshlanghnoja3083 2 ปีที่แล้ว +1

    સરસ...ગામનુ નામ જણાવવા વિનંતી

  • @prajapatidiyajagdishbhaipr4896
    @prajapatidiyajagdishbhaipr4896 2 ปีที่แล้ว +3

    હા પણ કયા ગામ મા છે આ જગ્યા સરનામુ તો આપો ભાઇ

  • @dineshdetroja8769
    @dineshdetroja8769 2 หลายเดือนก่อน +1

    Rajpar gam nu kadam nu jad che bhai 🙂

  • @vaghelahiren5434
    @vaghelahiren5434 ปีที่แล้ว +1

    Sir hu dhrangadhra no su

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  ปีที่แล้ว

      ધ્રાંગધ્રાના છો તો મળશી ક્યારેક, ઈન્સ્ટાગ્રામ ની લીંક વિડિયો ની ડિસક્રિપશન માં આપેલી છે

  • @girishbhai5238
    @girishbhai5238 2 ปีที่แล้ว +1

    Ashal pervesh rudo lage

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  2 ปีที่แล้ว

      સાચી વાત, જય માતાજી

  • @prajapatidiyajagdishbhaipr4896
    @prajapatidiyajagdishbhaipr4896 2 ปีที่แล้ว +1

    ધાંગધ્રા થી કયા ગામ બાજુ જાવાનુ સર

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  2 ปีที่แล้ว

      કુડા રોડ ની પહેલી કનાલે થી

    • @dineshdetroja8769
      @dineshdetroja8769 2 หลายเดือนก่อน

      Rajpar joyu che

  • @prajapatidiyajagdishbhaipr4896
    @prajapatidiyajagdishbhaipr4896 2 ปีที่แล้ว +1

    આ ડેમનુ નામ શુ છે?

  • @dinabenparmar2661
    @dinabenparmar2661 2 ปีที่แล้ว +2

    ઝાડ જોવા માટે આંખો વિડિયો જોયો પન ઝાડ ન બતાવ્યું