ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

શક્તિયો કૂવો : ધ્રાંગધ્રા | SHAKTIYO KUVO : DHRANGADHRA | શક્તિ માતાજી મંદિર ધ્રાંગધ્રા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ค. 2023
  • શ્રી શક્તિયો કૂવો ધ્રાંગધ્રા, કૂવાનું પાણી આજે પણ મીઠું ટોપરા જેવું છે.. ઘણી માન્યતાઓ પણ આ કૂવાના સ્થાન સાથે જોડાયેલી છે.. જેમકે ઘણા પ્રકારના રોગ આ પાણી થી મટી જતા હોય છે.. જેવા કે ઉટાટિયો, આ સ્થળ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર બાયપાસ પર આવેલ ૪૫ નંબર ની ફાટક ની બાજુ એથી જે રસ્તો નીચે ઉતરે છે એ માર્ગે થઈ ને જવાય છે.. આમતો આ જેગડવા ગામનો જૂનો ગાડા માર્ગ કહેવાય છે.. ખરેખર આ સ્થળ ચમત્કારિક કહેવાય છે લોકો શ્રદ્ધા થી અહીંયા માનતા માને છે અને માતાજી એની મનોકામના પૂર્ણ કરે છે..આ કૂવો અંદાજીત ૫૫૦ વર્ષથી પણ પ્રાચીન ગણાય છે, કૂવાના પાવઠા ના નીચે ના ભાગ તીથી વાર સહિત માહિતી દર્શાવતી એક જુનવાણી પથ્થરની તક્તી પણ લાગેલી છે..
    જય શક્તિ માતાજી.
    શક્તિયો કૂવો
    શક્તિયો કૂવો ધ્રાંગધ્રા
    શક્તિયો કૂવો : ભાગ-૨
    • શક્તિયો કૂવો : ધ્રાંગધ...
    #સૌરાષ્ટ્ર #લોકસંસ્કૃતિ #સંસ્કૃતિ #ઝાલાવાડ #તીર્થદર્શન #તીર્થયાત્રા #ધર્મદર્શન #Gujarat #GujaratiVideo #Gujarativlogs #Gujarativlogger #Bharatkhanddarshan
    ➜ Bharatkhand Darshan (Playlist)
    bit.ly/3Agai4Z
    ➜ Gujarat Darshan (Playlist)
    bit.ly/3lkYwQC
    ➜ Wildlife Sanctuary Of Gujarat (Playlist)
    bit.ly/39awemm
    ➜ Channel Link:-
    / @bharatkhanddarshan
    ➜ Instagram :-
    / bharatkhanddarshan
    ➜ Facebook Page
    / bharatkhanddarshan
    ➜ Business Inquiry:- bharatkhand.darshan@gmail.com
    ✧ Thanks For Watching The Video ✧

ความคิดเห็น • 39

  • @hiteshchaudhary859
    @hiteshchaudhary859 8 วันที่ผ่านมา +1

    Jay shakti ma

  • @AshokGohilVlogs
    @AshokGohilVlogs 29 วันที่ผ่านมา +1

    જય માતાજી 🙏🙏

  • @DipikabaRajput-vk5xv
    @DipikabaRajput-vk5xv 5 วันที่ผ่านมา +1

    મારા કુળદેવી મા છે

  • @banesinhzala4744
    @banesinhzala4744 4 หลายเดือนก่อน +6

    🙏🚩જય શ્રી મરમરા માં જય શ્રી શકિત મા જય હરપાલ દાદા જેને મારી માં નો વિડિઓ બનાવીય હોય તે ને મારા વતી ખુબ ખુબ ઝાઝા જય શ્રી રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ 🙏🚩

  • @Rajput-tl8ll
    @Rajput-tl8ll 5 หลายเดือนก่อน +3

    જયશિતારામ જયશકતિમા જયહનુમાનજી જયહરશધીમા જયહીગડાજમા જયમોમાઈમા જયખોડીયારમા જયમોગલમા

  • @user-eg5rp4rp3k
    @user-eg5rp4rp3k 5 หลายเดือนก่อน +3

    જય શક્તિમાં

  • @user-qw1ob4lu2b
    @user-qw1ob4lu2b 19 วันที่ผ่านมา +1

    Jay Shakti mataji🙏🙏🙏

  • @MukeshThakor-xj9iv
    @MukeshThakor-xj9iv หลายเดือนก่อน +2

    જય મા શક્તિ

  • @JagdishRathod20
    @JagdishRathod20 29 วันที่ผ่านมา +1

    જય શક્તિ માં 🙇🙏🙏🙏

  • @HareshHareshmakwana
    @HareshHareshmakwana 12 วันที่ผ่านมา +1

    જય શક્તિ માં

  • @MultiwolfBL
    @MultiwolfBL 13 วันที่ผ่านมา +1

    Mashaktema,kuldavema

  • @bansariedit1297
    @bansariedit1297 4 หลายเดือนก่อน +4

    Jay shakti maa

  • @bherarammeena9666
    @bherarammeena9666 6 หลายเดือนก่อน +2

    Jay ho maa 🌹🌹🙏🙏🌷🌷

  • @KBvaghela-hb4mm
    @KBvaghela-hb4mm 3 หลายเดือนก่อน +2

    🇮🇳🌻🌹✍️👏✍️🌹🌻🇮🇳jay ho

  • @jadavprakash430
    @jadavprakash430 หลายเดือนก่อน +4

    મારા કુલદેવી

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  หลายเดือนก่อน +1

      જય શક્તિમાં

    • @ShaileshThakor-v2t
      @ShaileshThakor-v2t 11 วันที่ผ่านมา +1

      ❤❤❤++11+1++11q111q1+1+11+the 1the qq1q1q1111+1+1the qq1q1q1+11+1+11+1+1+1+111+1+111+1+1+1+1q11q1q1q1q1q111q111q1q11q1+1q11q1+1+1++1+1q1q1q1q+11+1++1+1++1+1+1+1+1+q1++11+1q1q1+1++++1q1+1q1+qq1q1q1 1qq1q1q1 q1q1q1q11q+1+1++1the q1q1q1+1q1q1q1qq11+1+1q1+q11+1+111q1q+1q1+q11+the 1the the 1qq11+1+ + 1+ + 1+ + 1+ + 1+ + 1q1q1+++1+1+1the 1q1q1q1+q1+1qq11+1q1+1the 1+11+1q1q++11+1q+1+1+q1+111+the 1q+!+1++1q1+1+the 1q1q1q1q11q q11+1+1+1q1+++1++1+1+1+++++++1+1+1+1+1++++1+1q1q1q1q11q q1qq11q1q1q​@@Bharatkhanddarshan

  • @rameshtpurohit8679
    @rameshtpurohit8679 ปีที่แล้ว +3

    ब्राह्मणो द्वारा कुआ निर्माण बहुत अच्छा, लोक कल्याण के लिए 🙏🏻🙏🏻

    • @ajaysinh6012
      @ajaysinh6012 7 หลายเดือนก่อน +1

      Braman nhai hindu.bolo ...

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  7 หลายเดือนก่อน

      भाई साहब जो कुँवा में लिखा है यही बोलेंगे ना, कुँवा साबर शंकर विजय शंकर रावल (ब्राह्मण) के द्वारा बनाया गया है वोभी विक्रम संवत १५३२ (1532) में

  • @rameshtpurohit8679
    @rameshtpurohit8679 ปีที่แล้ว +2

    Jay mataji
    Kuo bahu sarash bhai

  • @user-to7tf7ff9q
    @user-to7tf7ff9q 2 หลายเดือนก่อน +3

    સરસ

  • @user-jw1hw7ny8e
    @user-jw1hw7ny8e 5 หลายเดือนก่อน +1

    જય શક્તિ મા

  • @priyankazala5652
    @priyankazala5652 ปีที่แล้ว +1

    Jay maa shakti❤

  • @jhaladharmishthaba1944
    @jhaladharmishthaba1944 5 หลายเดือนก่อน +1

    Jay saktima

  • @Rajput-tl8ll
    @Rajput-tl8ll 5 หลายเดือนก่อน +1

    જયઢવાણીયાદાદા જયગોગાબાપા

  • @satyeetx
    @satyeetx 5 หลายเดือนก่อน +1

    Jay shakatimaa🎉❤🙏🙏💯 1:00

  • @batukgangani1616
    @batukgangani1616 ปีที่แล้ว +1

    Ha maru dhg🎉

  • @dineshbhuva399
    @dineshbhuva399 5 หลายเดือนก่อน +1

    🙏👍

  • @ajaysinh6012
    @ajaysinh6012 7 หลายเดือนก่อน +1

    Jay maa sakti ... Jay ho maa ❤❤❤❤❤😅

  • @20nuthakor94
    @20nuthakor94 8 หลายเดือนก่อน +2

    Gam kayu se lokisan muko

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  8 หลายเดือนก่อน

      વિડિયો નું ટાઈટલ મા ગામનું નામ અને વિડિયો મા એડ્રેસ આપેલું છે તમે સાંભળ્યું નહીં હોય ક્યા પછી વિડિયો પુરો નહીં જોયો હોય

  • @zalajalamsinhranjitsinh9634
    @zalajalamsinhranjitsinh9634 4 หลายเดือนก่อน +1

    Jay ma shakti

  • @kamlavaghela4126
    @kamlavaghela4126 3 หลายเดือนก่อน +1

    Jay shakti maa

  • @user-iz3qh6ke2o
    @user-iz3qh6ke2o 5 หลายเดือนก่อน +1

    જય શક્તિ મા

  • @ravidantani4939
    @ravidantani4939 4 หลายเดือนก่อน +1

    Jay shakti ma

  • @jhaladharmishthaba1944
    @jhaladharmishthaba1944 5 หลายเดือนก่อน +1

    Jay saktima