જુના દેશી ભજનિક મથુરભાઈ કણજારીયા સાથે સુરીલો સંવાદ -Interview With mathurbhai kanjariya

แชร์
ฝัง

ความคิดเห็น • 307

  • @kalpeshghosiya5152
    @kalpeshghosiya5152 3 ปีที่แล้ว +12

    જુના અને દેશી ભજનના પ્રાણ છે મથુરભાઇ જેમણે આપણી જુની સંતવાણી જાળવી રાખી અને ખુબજ સુરૉલૉ અવાજ છે...

  • @umeshahir4568
    @umeshahir4568 ปีที่แล้ว +1

    મથુરભાઈ કણઝારીયાને જાજાથી જય માતાજી આવા 24 કેરેટના ભજનીકને રજૂ કરવા બદલ વિજયભાઈ આપનો ખુબ ખુબ આભાર..

  • @nareshbhaisagar2184
    @nareshbhaisagar2184 3 ปีที่แล้ว +8

    આકાશવાણી રાજકોટ ના એક સારા ભજનિક ની મુલાકાત ને રજુ કરવા બદલ વિજયભાઈ આપને ધન્યવાદ.મથુરભાઈને પણ નમસ્કાર.

  • @RC-hk5yl
    @RC-hk5yl 3 ปีที่แล้ว +20

    આભાર વિજયભાઈ !
    બહુ રાહ જોવડાવી પણ આવા દિગ્ગજ કલાકાર ની મુલાકાત રજૂ કરવા બદલ ખૂબ ખૂબ આભાર
    મથુરભાઇ કણઝારીયા એક સરળ માણસ અને ઉચ્ચ કોટિના ભજનીક કલાકાર છે.

  • @jayantibhai9326
    @jayantibhai9326 3 ปีที่แล้ว +15

    વાહ મથુરભાઈ તમે મારા ફેવરેટ કલાકાર છો તમારા ભજન મને ગાતા આવડે છે ધન્યવાદ

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 ปีที่แล้ว +7

    ધન્યવાદ વિજયભાઈ મથુરભાઈ કણજારીયા ની મુલાકાત ખરેખર ખૂબ સરસ અમે મથુરભાઈ ને 85 90 ની ચાલ ધણાં સાંભળ્યા છે મથુરભાઈ કણજારીયા અને સુરેશભાઈ રાવલ સાથે ધણી કેસેટો પ્રોગ્રામ ..જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏

    • @lakhumodhvadiya7222
      @lakhumodhvadiya7222 3 ปีที่แล้ว

      સુપર જોડી જામે પણ લાઇવ મા એકાદ પરોગામ યુટયુબ મા જોવા મળે

  • @kherajsandhia6559
    @kherajsandhia6559 3 ปีที่แล้ว +16

    વિજય ભાઈ બહું સરસ..
    આવા અનુભવી કલાકારને DD ભારતી પર લાવ્યા.. સાચા ભજન ના સાચા હીરલા..

  • @gujaratmusic234
    @gujaratmusic234 2 ปีที่แล้ว +2

    વિજય ભાઇ એક દ્વારકા ના સાહિત્યકાર છે. રામજી ભાઇ સોનગરા તેમનુ ઇન્ટરવ્યુ લેજો બોવ સારી ગામડા ની અને પ્રાચીન વાતો કરે આવા કલાકારો ને આગળ લયો

  • @dilipkanzariya1985
    @dilipkanzariya1985 3 ปีที่แล้ว +13

    જય હો સંતવાણી કાકા મથુરભાઈ કણજારીયા
    મારા સમાજના હીરો મારા ગામનુ ગૌરવ
    ધન્યવાદ વિજયભાઈ જોટવા 🙏

    • @Vaibhavrabari8399
      @Vaibhavrabari8399 3 ปีที่แล้ว +1

      ક્યું ગામ ભાઈ
      ક્યો તાલુકો જિલ્લો
      કોન્ટેક્ટ નંબર આપો ભાઈ

    • @RC-hk5yl
      @RC-hk5yl 2 ปีที่แล้ว

      @@Vaibhavrabari8399મથુરભાઈ કણઝારીયા ગામ ઠાકર શેરડી ના રહેવાસી છે અને હાલ જામ ખંભાળીયા રહે છે.

  • @arjungadhvi9685
    @arjungadhvi9685 3 ปีที่แล้ว +3

    માથુર ભાઈ આં અમારા રતન છે મારા પાડોશી છે...dhnayvad વિજય મામા

  • @khimakaravadra5269
    @khimakaravadra5269 2 ปีที่แล้ว +3

    વાહ મથુરભાઈ વાહ વિજયભાઈ તમને પન નમસ્કાર. બુલંદ ગળાના ભાવ વાહી ગાયક મથુરભાઈને પ્રણામ. હુ મથુરભાઈ ને કાયમ સાંભળુછુ. મારા ફેવરીટ કલાકાર ને લાખો વંદન

  • @gujaratmusic234
    @gujaratmusic234 2 ปีที่แล้ว +1

    વિજય ભાઇ વાહ મથુર ભાઇ નો તો સુર દુનિયા મા અલગ પળે વાહ મથુર ભાઇ વાહ

  • @mehuldalvadiofficial779
    @mehuldalvadiofficial779 3 ปีที่แล้ว +14

    જુના અને દેસી ભજન ના પ્રાણ છો મથુર ભાઇ વિજય ભાઇ તમારો ખુબ આભાર ભાઇ તમે આવા કલાકારો ને યાદ કરો છો જય નારાયણ જય સિધ્ધનાથ

  • @shivkrupasoundthakarsherdi4122
    @shivkrupasoundthakarsherdi4122 3 ปีที่แล้ว +11

    જય હો સંતવાણી મથુરભાઈ કણજારીયા મારા સમાજના હીરો મારા ગામનુ ગૌરવ

  • @prabhudassatapara1028
    @prabhudassatapara1028 3 ปีที่แล้ว +4

    વાહ મથુરભાઈ આપ બેજ ચોપડી ભણેલા છો છતાં પણ આ સ્ટેજે પહોંચ્યા છો !! ખૂબ ખૂબ ધન્યવાદ .આપના ગયેલા ભજનો હું સાંભળું છું .વિજયભાઈને પણ ધન્યવાદ પાઠવું છું કે આવા કલાકારોને સુરીલા સંવાદ ના માધ્યમ દવારા પ્રોત્સાહિત કરો છો .ખૂબ ખૂબ ધન્યવાદ 🙏. 🙏.

  • @kalpeshsrt
    @kalpeshsrt 3 หลายเดือนก่อน

    મથુરભાઈ તમારો અવાજ અને તમારા ભજન અમને અમારી સંસ્કૃતિ હંમેશા યાદ અપાવે છે. તમને વંદન.

  • @c.k.parmar8859
    @c.k.parmar8859 3 ปีที่แล้ว +2

    તમે દેશી ભજનના પ્રાણ છો. મથુરભાઈ જ્યારે ટેકનોલોજીનો અભાવ હતો ત્યારે મથુરભાઈનું એક નામ હતું. વિજયભાઈ આ ઈન્ટરવ્યુ લેવામાં તમે થોડા પડ્યા. પણ ખૂબ ખૂબ આભાર વિજયભાઈ.

  • @જીવી.કાનજી.દીપ્તિ.નિયતિ

    અદભુત... અદભુત.. ખૂબ જ ભાવથી આ જીવતું ઇન્ટરવ્યૂ જોયું, જાણ્યું અને.... માણ્યું..!! (અત્યારે) અજવાળાંમાં જે ભજનો થાય છે તેનાં કરતાં અજવાળાં પ્રગટાવે તે ભજન પરંપરાના મારા પ્રિય ભજનિક શ્રી મથુરભાઈને સાંભળીને ખૂબ ખૂબ અને ખૂ...બ આનંદ થયો, વિજયભાઈ. જય મુરલીધર (લોએજ)

  • @bhaveshnadiyapara9793
    @bhaveshnadiyapara9793 3 ปีที่แล้ว +6

    જય દ્વારકાધિશ જય હો સંતવાણી

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 ปีที่แล้ว +3

    વિજયભાઈ ખુબ સરસ વાત કરી મથુરભાઈ એ ..આ વાત બીલકુલ સાચી છે જ્યારે કલાકાર નવો હોઈ. પોતાના પાસે ભંજન નુ કલેક્શન થોડું જ હોય અને મોટાં નામવાળા કલાકાર સાથે ગાવાનું થાઈ ત્યારે અંદર થી ભય બીક લાગતી હોય છે પણ જયારે પોતાનો જ સ્ટેજ મળે પસી ભલે નાનો હોય કે ખાલી બેઠક હોય પણ ખુબ સરસ કામ કરી બતાવે અને આગળ જતાં સંતો મહંતો ની કૃપા થી..અને પોતાની ધગજથી પોતાના નામ ને આગવી ઓળખ ઉભી કરે છે 👍 જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  3 ปีที่แล้ว

      હા નવતર ભાઈ સાચી વાત છે
      જય હો સંતવાણી

  • @mitulahirofficial6432
    @mitulahirofficial6432 3 ปีที่แล้ว +3

    વાહ..ખૂબ સરસ...મથુરભાઈનુ વ્યકિતત્વ ખૂબ જ સરળ અને સહજ છે......જય દ્વારકાધિશ

  • @Santvani11
    @Santvani11 ปีที่แล้ว

    વાહ ખૂબ સરસ... મથુરભાઈ નાં ભજન એટલે એક અલગ દુનિયા નો અહેસાસ કરાવે..

  • @varsakhiyaranabhai987
    @varsakhiyaranabhai987 29 วันที่ผ่านมา

    🙏🏼🙏🏼🙏🏼જય શ્રી દ્વારકા ધીશ 🙏🏼🙏🏼🙏🏼
    આવા કલાકારો એજ ભજન ગરબા સાચવીયા છે.બાકી ના તો સમજાણું........

  • @premjibhaikanjariya9136
    @premjibhaikanjariya9136 3 ปีที่แล้ว +4

    મથુર ભાઈ કણજારીયા મારા મિત્ર અને મારાં ફેવરીટ સિંગર છે..

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 3 ปีที่แล้ว +18

    વાહ ભાઈ મોડો પણ આવ્યો ખરો ઇન્ટરવ્યૂ,,, ખૂબ ખૂબ આનંદ થયો આભાર,,,🙏🙏🙏

  • @VajaKankariya
    @VajaKankariya 6 หลายเดือนก่อน

    જય શ્રી રામ જય રામ મંત્રની સાધના છે જય શ્રી સ્વામિનારાયણ મંદિર શેખપાટ વુજલાલકણઝરી

  • @jentibhaikanzariya4609
    @jentibhaikanzariya4609 3 ปีที่แล้ว +1

    વાહ વીજયભાઈ તમારો આભાર મથુરભાઈ હારે સુરીલો સંવાદ કરવા બદલ અને મથુરભાઈ નો પણ ખુબ ખુબ આભાર

  • @prakashmakwana3366
    @prakashmakwana3366 3 ปีที่แล้ว +3

    હું માથુર ભાઈ ભજન બહુ જ સાંભરુ છું બાકી મોજ આવી જાય
    ભજન માં એવું છે શબ્દો સમજાય તેને મોજ આવે

  • @bhaskarkhimjibhai8764
    @bhaskarkhimjibhai8764 3 ปีที่แล้ว +3

    વાહ... વાહ... મથુરભાઈ ( પ્રાચીન ભજન આરાધક) બહુ સરસ
    ઘણા સમયથી આપના ઇન્ટરવ્યૂ ની માંગ હતી
    આજે આપની મુલાકાત ઇન્ટરવ્યૂ નિહાળી ને ખૂબ ખૂબ આનંદ થયો
    વિજયભાઇ આપનો ખૂબ ખૂબ આભાર 🙏

  • @ramjisongara6286
    @ramjisongara6286 3 ปีที่แล้ว +3

    વાહ વીજય ભાઈ અમારી ઈચ્છા પુરી
    બન્ને મહાનુભાવોને ખુબ ખુબ આભાર

  • @kiranbenchauhan7754
    @kiranbenchauhan7754 3 ปีที่แล้ว +8

    વિજયભાઇ ને ધન્યવાદ આવા દિગ્ગજ કલાકાર ની મુલાકાત બદલ

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 3 ปีที่แล้ว +5

    કાનદાશ બાપુ નો મંત્ર બહુજ ગમયો જય હો
    વિજયભાઈ બીજો ભાગ મુકવા વિનંતી

  • @AppuZapadiyaVlogs1972
    @AppuZapadiyaVlogs1972 3 ปีที่แล้ว +7

    🙏જય શિવશક્તિ🙏🚩🙏જય હો સંતવાણી🙏 જય હિન્દ🙏
    વાહ મથુરભાઈ કણજારીયા વાહ વિજયભાઈ જોટવા🙏

  • @nileshparmar5897
    @nileshparmar5897 3 ปีที่แล้ว +2

    વીજય ભાઈ ‌તમારો ખુબ‌ ખૂબ આભાર

  • @bhajandhara8746
    @bhajandhara8746 3 ปีที่แล้ว

    ખુબ ખુબ આભાર , ધન્યવાદ વિજયભાઈ...
    ખુબ જ સરસ મથુરભાઈ બહુજ સુંદર જુની વાતો અને
    તમારા જીવન માં આવેલા સંઘષઁ વિશે જણાવી આજના યુવા કલાકારો ને પેરણા મળે તેવો સુરીલા સવાંદ મા તમે સરસ રીતે જવાબ આપ્યા
    જય દ્વારકાધિશ
    જય સિધ્ધનાથ

  • @bhaveshnakum4863
    @bhaveshnakum4863 3 ปีที่แล้ว +25

    જમાવટ મથુરભાઈ, કાઠિયાવાડી મોરલો
    વિજયભાઈ તમારો પણ આભાર પણ અનુભવી કલાકાર નું થોડુક લાંબુ કરતા જાવ નવા નવા ૨ વરસ થી બજારમાં આવ્યા હોઈ તેના કરતાં આવા કલાકાર નું વધારે લ્યો ...... આભાર
    મથુરભાઈ ના પ્રખ્યાત ભજન: પાટે પધારો ગણપતિ,ભાડૂતી બંગલો,જાવું રે જાવું જીવને એકલું,હરિ તું ગાડું મારું ક્યાં લઇ જા,પિંગલાનું સપનું
    કષ્ટભંજન દાદાના દીપનો પ્રકાશ, સ્ટુડિયો રાધા ની પ્રભાતિયાં કેસેટ જેમાં વાયોલિન પ્રભાત ભાઈ બારોટ, હરિની હાટડીએ મારે રોજનું, હેતે હરી નો રસ પીજીએ, ભેદ નથી જાણ્યો એનો મર્મ નવ જાણ્યો, હીરો ખોવાણો કચરામાં, રામદે મંદિરમાં હોય થાળી, રામે તે સરોવર ખોદિયા
    ગરબા: ચામુંડમાના કુમ કુમ પગલાં, હરસિદ્ધિ માના ગરબા, ગળધરાથી માજી નીસર્યા

    • @kantidalvadi1005
      @kantidalvadi1005 3 ปีที่แล้ว +1

      Khubj dachi vat se
      Juna klakarnu aentriyu bdhu le to anubhvo janva mle temna jivnmathi
      Aetle juna klakarnu arntri vdhu chale to saru

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  3 ปีที่แล้ว +6

      Sachi vaat
      તમે પણ માથુર ભાઈ ના ખરા આશિક છો વો ભાઈ

    • @solankimahendra5393
      @solankimahendra5393 ปีที่แล้ว

      સરસ

  • @govindbhaimakwana2711
    @govindbhaimakwana2711 2 ปีที่แล้ว

    ખૂબ ખૂબ આભાર વિજયભાઈ

  • @kumarsoni9202
    @kumarsoni9202 หลายเดือนก่อน

    jai bhagvan mathur bhai bhajan ni moj hamesa karavta re jo ❤

  • @sureshdhoriyani6241
    @sureshdhoriyani6241 3 ปีที่แล้ว +2

    Vah bhai vijaybhai man ne mag puri thai gae ho jay shantvani

  • @meetradadiya1772
    @meetradadiya1772 2 ปีที่แล้ว +1

    વાહ ભાઈ વાહ મથુરભાઈ ખુબ ખુબ અભિનંદન 👌

  • @sadulbhaikhachar2015
    @sadulbhaikhachar2015 3 ปีที่แล้ว +3

    મથુરભાઈ.દેશી.વાણી.સરસ.ગાય.સે.મોજ.આવી.જાય

  • @parthivgiribapugoswam3512
    @parthivgiribapugoswam3512 3 ปีที่แล้ว +1

    જય હો... વિજયભાઈ તમે કચ્છ અતરજાળ ના પરમ વંદનીય જીતુ ગીરીબાપુ નુ ઇન્ટરવ્યૂ લેયો બહુ સારા ભજનિક છે અને પરમ વંદનીય અરજણગીરી બાપુ ના પુત્ર છે બહુ જ મોટી હસ્તી છે.... જય હો ઓમ નમો નારાયણ....

  • @manustadofficial
    @manustadofficial 3 ปีที่แล้ว +5

    વાહ મથુરભાઈ ઘણા દિવસો થી રાહ જોતા હતા

  • @rameshbapu9357
    @rameshbapu9357 3 ปีที่แล้ว +1

    વાહ સરસ
    મથુરભાઈ ની મુલાકાત
    વિજયભાઈ જય દ્વારકાધીશ

  • @RupsinhRathod-v9w
    @RupsinhRathod-v9w 3 ปีที่แล้ว +4

    વાહ મથુરભાઈ 👍

  • @kantidalvadi1005
    @kantidalvadi1005 3 ปีที่แล้ว +1

    Vah mara smaj ni ejt sachvi mathur bhai tme bhaj Dwara🇮🇳🙏🙏🙏🙏🇮🇳
    Vah guru mantr ni vat 👌🙏🙏🏼
    🙏Jay guru dev 🙏🏼
    ✍️Mne savthi vdhu samjayse sabdo mathur bhaina bhajnma
    Jay sidhnath 🙏

  • @nhofficial455
    @nhofficial455 3 ปีที่แล้ว +1

    વાહ મારા સમાજનું ઘરેણું વાહ મારો સતવારા સમાજ

  • @hansrajparmar9500
    @hansrajparmar9500 3 ปีที่แล้ว +4

    *Vah mathur bhai Khub saras*
    *Vijay bhai tamaro pan khub khub abhar audiyance ni request accept karva badle*

  • @kiransurti2226
    @kiransurti2226 ปีที่แล้ว +2

    મારા.ફેવરીત.કલાકાર.છે.મથુરભાઈ.કણજારીયા.હુ.એમના.ભજનનો.ધણા.સાભણુ.છુ

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 ปีที่แล้ว

    Ji ha jiha mathurbhai sachu zaveri

  • @વિજયભાઇપરમાર
    @વિજયભાઇપરમાર 3 ปีที่แล้ว +1

    જીઓ ઘણા મથુરભાઈ જીઓ 🙏🙏જય હો વિજયભાઈ જીઓ 🙏🙏

  • @VajaKankariya
    @VajaKankariya 6 หลายเดือนก่อน

    જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રામ રામ ભાઈને વુજલાલકણઝારી

  • @vataliyahitesh5825
    @vataliyahitesh5825 3 ปีที่แล้ว +3

    Vah mathur bhai desy bhajan ni maja kaik alga j che

  • @shivpatel115
    @shivpatel115 ปีที่แล้ว

    VA Vijay bhai va ava hacha kalakaro ni pase pochi jav so Ano khub khub abhar

  • @aravindchaniyara2155
    @aravindchaniyara2155 3 ปีที่แล้ว +1

    Khubaj aanad avyo va vijay bhai jotva🙏

  • @khodabhaiharibhai4215
    @khodabhaiharibhai4215 3 ปีที่แล้ว +1

    Thank you so much Vijay bhai and mathur bhai

  • @nareshprajapati7103
    @nareshprajapati7103 3 ปีที่แล้ว +2

    વિજયભાઇ
    રઘુવીર કુંચાલા
    નિમુલાકાતલોને
    આભાર

  • @ramgadhavi1192
    @ramgadhavi1192 3 ปีที่แล้ว +2

    ખૂબ આનંદ થયો, વિજય ભાઈ.... મથુરભાઈની મુલાકાત બદલ.અભિનંદન.. જય સંતવાણી

  • @sureshnakum3072
    @sureshnakum3072 ปีที่แล้ว

    ખૂબ ખૂબ ધન્યવાદ

  • @rameshmakwana2176
    @rameshmakwana2176 3 ปีที่แล้ว

    ખુબ સરસ મથુરભાઈ તથાવીજયભાઈ

  • @netsurforganicmanishkachhe5012
    @netsurforganicmanishkachhe5012 3 ปีที่แล้ว +1

    Vah sars vijaybhai

  • @nanjibhaikanzariya8268
    @nanjibhaikanzariya8268 ปีที่แล้ว +2

    જામનગર જિલ્લા નાં ધ્રોલ તાલુકા નાં વાંકીયા ગામ થીં

  • @gadhviravi6321
    @gadhviravi6321 3 ปีที่แล้ว +3

    Old is gold mathur bhai...

  • @kalpeshghosiya5152
    @kalpeshghosiya5152 3 ปีที่แล้ว

    વિજયભાઇ ને વિનંતી છે કે ઘેડ વિસ્તારના ખુબ સારા એવા સંતવાણી કલાકાર વિજયભાઇ મૉકરીયાની મુલાકાત અવશ્ય કરજૉ.....આભાર

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami8730 ปีที่แล้ว +1

    જય હો સંતવાણી

  • @kiritgadhavi5252
    @kiritgadhavi5252 3 ปีที่แล้ว

    ધન્યવાદ વિજય ભાઈ.

  • @rabarimanish8047
    @rabarimanish8047 หลายเดือนก่อน

    મથુર ભાઈ તમને વદન🙏

  • @ManukhbhaiMori
    @ManukhbhaiMori 7 หลายเดือนก่อน

    જય હો જય હો મથુર ભાઈ જય માતાજી

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 ปีที่แล้ว

    જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.

  • @bharatparmar655
    @bharatparmar655 3 ปีที่แล้ว

    મથુર ભાઈ દેશી ભજન ના ખૂબ સરળ કલાકાર... તે મનો ઈન્ટરવ્યુ લેવા બદલ આભાર...

  • @gadhviravi6321
    @gadhviravi6321 3 ปีที่แล้ว +1

    Thank a lot vijay bhai....

  • @rambhairamrambhairam3856
    @rambhairamrambhairam3856 3 ปีที่แล้ว +2

    વાહ મથુર ભાઈ ખરેખર મહાન કલાકાર શો

  • @harishjoshi1880
    @harishjoshi1880 5 วันที่ผ่านมา

    Mathur Bhai khub j Sari gayki bulnd gala na malik deshi ,sahaj, saral Manas

  • @premjibarot8486
    @premjibarot8486 3 ปีที่แล้ว +5

    બહુ ‌સરસ‌‌
    વીજય ‌ભાઇ‌‌
    આવા ‌સીનીયર‌.કલાકાર‌.ની
    મુલાકાત.કરવા‌‌
    માટે.બાકી‌‌
    ટાઇમ ‌બહુ
    લગાવ્યો

  • @babubarotofficial2945
    @babubarotofficial2945 3 ปีที่แล้ว

    ખુબ ખુબ અભિનંદન વિજયભાઈ

  • @rambhairamrambhairam3856
    @rambhairamrambhairam3856 3 ปีที่แล้ว

    વાહ મથુર ભાઈ ખરેખર અલખના આરાધક સો તમે

  • @samrudhhsantvani3870
    @samrudhhsantvani3870 2 ปีที่แล้ว +1

    Pingalanu sapnu is one of the top notch song by rag, lyrics and that story behind the song is all dedication shown by mathurbhai

  • @maldevnangesh6853
    @maldevnangesh6853 3 ปีที่แล้ว +4

    mathur bhai ane pujay kandash Bapu ne Dwarka ma sarvan karvano lahavo maled hato Jay Dwarka dhis

    • @kantidalvadi1005
      @kantidalvadi1005 3 ปีที่แล้ว

      Sars
      Mara bapuae kandas bapu ni sevama khub jta
      Tya khubj bhjn sambhlta🙏🏼🇮🇳

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  3 ปีที่แล้ว

      સરસ

  • @ranakaravadara531
    @ranakaravadara531 3 ปีที่แล้ว

    Jay..hoo...mathur bhai kanjariya

  • @kavyarathod4447
    @kavyarathod4447 3 ปีที่แล้ว

    રમેશ ભાઈ પરમારની મુલાકાત લેવા વિનંતી છે. ભાઈ ભજન અને લોકગીત બાદશાહ છે

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami8730 ปีที่แล้ว +1

    જય નારાયણ

  • @rajeshbhai1917
    @rajeshbhai1917 3 ปีที่แล้ว

    જય હો સંતવાણી
    મથુર ભાઈનીમોજ

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 ปีที่แล้ว

    ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.

  • @kavyarathod4447
    @kavyarathod4447 3 ปีที่แล้ว +1

    દેવાયત પંડિત ના ભજનો
    દાસી જીવણ ના ભજનો
    બહુ મસ્ત છે

  • @sachinpatel5763
    @sachinpatel5763 2 ปีที่แล้ว

    વાહ,ખુબસરસ,,સીતારામ

  • @lggamiofficialchannel2465
    @lggamiofficialchannel2465 3 ปีที่แล้ว +1

    સરસ વિજયભાઈ.. હજી ગુજરાતના ખૂણે ખૂણેથી જૂના કલાકાર ના ઈન્ટરવ્યુ મોકલવો.. જૂના કલાકાર ના ઈન્ટરવ્યુ ગમે છે.. સરસ તમારી ચેનલ ને કે ગુજરાત ના નામધારી કલાકાર ના ઈન્ટરવ્યુ ધરધર સુધી પંહોચાડો શો.. ખૂબ ખૂબ અભિનંદન વિજયભાઈ

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  3 ปีที่แล้ว

      બસ ઈશ્વર ની કૃપા ધન્યવાદ

  • @ahirharsukhvadher1693
    @ahirharsukhvadher1693 3 ปีที่แล้ว +1

    ખુબ સરસ

  • @Vaghelayagnikyagnik
    @Vaghelayagnikyagnik 10 หลายเดือนก่อน

    Jesal toral bhajan bov mast gyu .....
    Supar voice

  • @dhiruahir6548
    @dhiruahir6548 3 ปีที่แล้ว +1

    જય હો વીજય ભાઈ તેમજ મથુર ભાઈ

  • @jagdishmatiya787
    @jagdishmatiya787 2 ปีที่แล้ว

    Thanks vijay bhai 🙏🙏🙏🙏🙏 very nice

  • @vijayodedra5080
    @vijayodedra5080 3 ปีที่แล้ว

    વાહ મથુરભાઈ આપનો અવાજ જોરદાર છે હજુ

  • @narendraart2005
    @narendraart2005 3 ปีที่แล้ว

    Jay ho santvani.....
    Vah... Mathurbhai vah....🙏🙏🙏

  • @khodidasparmar7626
    @khodidasparmar7626 2 ปีที่แล้ว +1

    Jay shidhdhnath
    Bahu juna kalakar se

  • @ChiragPatel-sh4cz
    @ChiragPatel-sh4cz 3 ปีที่แล้ว

    Jay ho santvani
    Jay ho vijaybhai

  • @deepgoswami7161
    @deepgoswami7161 3 ปีที่แล้ว

    વિજય ભાઈ રમેશગીરી ગોસ્વામી ની મુલાકાત લેજો એ પણ ખૂબ સારા ભજનિક છે
    ગામ ભાવપરા પોરબંદર

  • @niranjanvadera5782
    @niranjanvadera5782 3 ปีที่แล้ว

    Vijaybhai
    Aane mathurbhai
    Dhanyavad ne patr
    Chho

  • @jethalalpatel2275
    @jethalalpatel2275 3 ปีที่แล้ว

    Vah vijaybhai vah saras mahiti apo chho

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 ปีที่แล้ว

    સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 3 ปีที่แล้ว +1

    JAI ho vala 🙏
    Vijay bhai DIL thi seluate 🙏

  • @maheshgadhviofficial
    @maheshgadhviofficial 3 ปีที่แล้ว

    Vah vijay bhai