પત્રકારોની Jamawat।Vivekkumar Bhatt પાસેથી સમજો Mahakumbhમાં UP પ્રશાસન નિષ્ફળ કેમ થયું?
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat #mahakumbh2025 #mahakumbh #accidentnews #prayagraj
જમાવટ ની જમાવટ જ જમાવટ કરી જાય છે....આદરણીય ચિરંજીવી દેવાંશિબહેન...અમારી આપને ખુબ ખુબ શુભેચ્છાઓ...
અરે અંઘ ભક્તો આવે તો સુઘરો તમારા માતા પિતા તમારા પરિવાર ની સેવા કરો સારા કમઁ કરો તો ઘરે જ ગંગાજળ છે 🙏🏻🙏🏻
ઘરમાં કાશી ઘરમાં મથુરા ઘરમાં ગોકુળીયુ ગામ...🙏🌹🙏
ઘરે રહીને માતા પિતા ની સેવા કરી ને પુણ્ય મેળવવુ છે જય મહાકુંભ
હું આપની ચર્ચા સાંભરી રહ્યો છું એ મારા માટે ઘણું છે પણ દુઃખ એ વાતનું છે કે મોદિ બાપુ અને યોગી બાપુ શું કરી રહ્યા છે એવું સમજાય એવી ચર્ચા કરો તો શારૂ
Pap and punya kai se nahi , tamaru dil saph rakho to badhuj saru se.
👆💯℅✅✅✅👍
એવા પાપ જ શા માટે કરવા જોઈએ કે જેથી કરીને પ્રયાગરાજ નાહવા જાવુ પડે
નહાવાથી તન ની શુદ્ધિ થાય,મન ની નહીં!
દેવાંશીબેન જે લોકો પ્રયાગરાજ ગયા છે ને બરાબર કુંભના મેળામાં નાહવા એમને છે ને પ્રયાગરાજ માં નાતા પહેલા જે મંત્ર બોલવો પડે ને એ બી નહિ આવડતો હોય એવા લોકો પુણ્યાની શોધમાં ગયા છે કલયુગ છે કશું ના મળે એ સતયુગ હતો ત્યારે પુણ્ય મળતું હતું આ તો બધા લેર કરવા જાય છે ત્યાં બધા મોજ કરવા અને પછી ફસાય એટલે ગવર્મેન્ટ ને ગાળો દે
मन चंगा तो कतोट में गंगा
ૐ नमः शिवाय...
અરે બાપુ તમારી વાત સાચી પણ આ સરકારને આમાંથી પણ ચૂંટણી પ્રચાર કરી લેવો એનું શું કરવું
Coldplay event ને મહાકુંભ સાથે સરખામણી કરીને અપરિપકવતાનું પ્રદર્શન કર્યું
મહાકુંભ માટેની વ્યવસ્થા વિજ્ઞાનિક ટેકનોલોજી ઉપયોગથી થવી જોઇતી હતી. ૮૦% લોકો સુજ બુજ વગર ના છે.
Wah bhattji wah tamari Bhasha mate man છે
ऐकदम सही ओर साफ आंकलन देंवाशी बहेन आपका
Very nice information by vivak bhai, he has very deep bright thoughts 🎤with best spritual knowledge 💐 jai ho! Devanshi ben for this very best 🎤💐
Jay mataji.........
કેટલા. કરોડ ભેગા થયા. એ. ગણતરી કોણ.
કરતુ. હ.સે🥱
नहाई धोए क्या हुआ जब मन मैल न जाय मीन (मछली)
सदा जल में रहय धोए बांस न जाय💯🇮🇳✍️कबीर जी
❤️ ऊँ शंभु सदाशिव ❤️
Vvip પ્રથા બંધ કરવી જોઇએ ધર્મ ની બાબતે ભેદભાવ ન હોવા જોઇએ 😊
1.Drone નો યુઝ કરીને જ આટલું crowd management થાય.
2.Advance Registration system હોવી જોઇએ. તો તંત્ર ને પણ અંદાજ આવે.
"Jab tak tum Bheed ka hissa ho, tum dooboge... " One of the greatest mystic of India once said...
Bilkul sachu 🙏
જા જા દીવસ બાદ બહેન , તથા આ ભાઈ તમારે સમાચાર આપવાના અમારે આવા સમાચાર સાંભળવા માટે ભગવાન શ્રી એ આ દશ્ય શોધ થઈ હશે મરા મરા મરા મરા મરા મરા નાગા નાગા નાગા શું બહેન વાત કરું નાગા સાધુ બધી ક્રિયાઓ ક્યારે કરે છે ખબર છે.તમે ખાનગી મા કહેજો બાબા ક્યારે આવું તો કહે બેટા શામ કો આના ? રાત્રે શું થાય છે બધા ને ખબર છે
જેણે સ્નાન કરી લીધુ હોય એ લોકો ને ત્યાથી રવાના કરીને પછી નવા નવા લોકો ને એન્ટ્રી આપવી જોઇએ બાકી જે લોકો જપતપ કરતા હોય એ લોકો ની અલગ જગ્યા હોવી જોઇએ
આ ટોળું કહેવાય મને નહિ
144વષેકુભયોગ,આખોટુઅનેનાટક ઉભુકરવામાઆવિયુછે
ખુબ સરસ વાત છે બેન
Best News Channel Apka channel to AAj tak se bhi best and special honest hai
\
યુટ્યુબ એબીપી ન્યૂઝ,પર, શંકરાચાર્ય સુનો..
VIP માટે અલગ રસ્તો અલગ ધાટ બનાવવો જોઈએ કોઈ VIP ને પબલીક ના દેખે તે રીતે હોવું જોઈએ
આવતા મહાકુંભ વખતે vip માટે અલગ થી રસ્તો બની જશે. 144 વર્ષ પછી 😂😂😂
Absolutely right
આપની વાત 100% સાચીવાત
Political & Dharam Alag hova joiye namaste 🙏
Jay shree swaminarayan 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹♥️🙏♥️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
એમને તો રેકોર્ડ બનાવવો હતો
ભાગવત પર લેક્ચર આપવાના કેમ બંધ કરી દીધા,
Devansi madam tamne sabhliyaj karu
जो गरीब लोग भगवान को याद करते हैं ऐसा विआईपी लोग कभी नहीं करते हैं लेकिन दर्द इस बात का है कोन वियाइपी ओर कोन गरीब ऐ तो भगवान जानते हैं जेय श्री राम जय श्री कृष्ण हर हर महादेव सदा शिव शक्ति
ફોરલેન હાય વે હોય અને વનવે કરો તૌ શું થાય તો ટ્રાફિક થવાનોજ છે,
સ્થળની હાલની પરિસ્થિતિ ની ઉપયોગી જાણકારી
Must watch vedio
Nasib valo ko mahakumbh no moko male che jai shreeram
Om NAMO SHIVAY Har har mahadev
₹ ૭૨૦૦ કરોડનો સરકારી ધુમાડો અને ૨૭૦૦ CCTV કેમેરા હોવા છતાં લોકો રામભરોસે છે 👊👎
બજેટના ૯૦% પૈસા સંઘ-ભાજપના ક્યાં નેતા/દલાલોના ખિસ્સામાં ગયા છે?
બેન શ્રી તમે જઈ આવ્યા paryagraj
AABHAR KAHEVO BHAI AATLI JANTA SACHVI TE MOTO SAVAL SEVA AAPNAR ADHOKARIYO SEVAKO KAMDARONE
VIP ,😢😢 Movement
11:58
ચાચાઘમર્મ,ગુરૂશંકરાચાયૅછે,બાકિઢોગીછે
બોલાવતુ કોઈ નથી લોકો જ ગયા છે
ભાઈ અમિત શાહ સાહેબ પણ ગુજરાતી ઓ ને આવવા અપીલ કરી છે... અને કરોડો રૂપિયા ની જાહેરાત થઈ છે એટલે લોકો ગયા છે
talk about bz. Its 6000 cr, 600 cr or 200 cr ? Please clarify
दिल्ली मे तो डेयली वीवीआईपी मूमेंट होता हे लोग परेशान हो गए इन नेताओं की वज़ह से
Kya sarkari handling hoy..... Fakt tayfaa baji ane rajkiy jaherat no stunt hoy.... Tya public sha mate jaay chhe.... Te samjatu nathi..... Murkha o ni vasti oochhi karva mate.... Je thaay te sara mate....!!!
All devotees go with their own. criticism to discourage is not accepted. Just appreciate the good things
Yogiji is claiming 10 crores people were gathered. Do Prayagraj has space and capacity of occupying 10 crores people..???? Or is it jumla.
Bhi aap ne chenal ne pido kamdi che
પેલી હિરોઈન વાળો વીડિયો તો જમાવટ વાડા પણ મૂક્યો હતો😂😂
Desh 2 bhag ma vehchay gayo chhe Amir Ane gareeb
Maha Khumbh ma VVIP shabda ne stahna j na hovu joiye.
Reporter bahu clever 😂😂😂
અમારા વિવેક ભાઈ મોટા પત્રકાર છે ,કુંભ મા વિવેક ભાઈ ગણા દિવસ થકી હતા તો વિવેક ભાઈ આજે કહે છે ૩૦ લોગો ની મરત્યું પછી તો વિવેક ભાઈ એ કેમ આ પ્રશ્ન સરકાર ની નહિ પૂછયા...????
In our home bath room nal niche betha ke nahlo and yad karlo , ganga , sarsvati , yamuna , tya kai javanu jaru nathi . MANSIK ROG SE.
પ્રયાગરાજ
મહા કુંભ માં ફોન, એલાઉ ના હોવો જોઈએ
Stat vise quata nakki karvo joia per day 1 crore thi vadhare nahi
Hu tyaj hato 80 thi vadhare loko na murtyu thaya che aa be jagya a thayu hatu
💯 Government has done lots of advertisement
તોઘરેજકરાય
Prayagmna Atlanta badh muurkha bheg thaya.
Aa desh ni public etla had sudhi anpad che ke sarkar sanatan na nam par banave che ne public bane che
Congratulations 😅😅😅😅😅🎉😢😢😮
ત્રિવેણીનુજ મહત્વછે સ્નાન નુ
ભાઈ આપણા ઘરે દીકરી ની જાન આવે ત્યારે પણ પુરી વ્યવસ્થા નથી કરી શકતા. તો આતો કરોડો લોકો ત્યાં છે થોડું ઘણું તો ચાલ્યા કરે.સહન કરવું પડે
આ સમજ બધા ની ક્યાં,અયોધ્યા ટ્રસ્ટ ના પાડે છે કે હમણાં આવો નહિ કોઈ માને ખરું
એ તો પોતાના સ્વજનો ગુમાવવાના થાય અને ત્યારે આવું કહે તો જ સાચું !
GANGA.SNAN.KKARVTHI.AJANTA.KARELA.PAP.DHOVAY
JANI.BUJI.ANE.KARELA.PAP.NAST.THATA.NATHI
Hii
0:22 ઈલાહાબાદ
Modi modi modi modi
Haji
ela bhai tamne daya aawe che..sagwad karvi joiye...sarkar badhani sagwad naa kari sake...tamare dimag lahwu joiye..ke naa jaway...
આ ભુદેવ પોતાને સોમથિંગ મને છે એટલે ચચરી છે , ચચરી હોય તો નાહ્યા વગર ઘર ભેગા થઈ જાવ મહારાજ
મોના લીસા
Loko amni marji thee gaya. Kumbh snan fakt Naga Sadhuo mate j hovu joiye. Bandh kari do.
Je Loko ni Umar 75 thi 8o varash chhe te Loko kumbh mela ma no jay potani health nu khash dhiyan rakhvu jaruri aavi thandi ma thanda pani thi nahavu te shardha no vishay chhe moti Umar na Loko Mela ma na jay te hitavah chhe
Pahela charcha karavi hati ane sarakar ne savalo karava hata
Sanan.katha.1.jagya
Bije.nathy
Rajkaran kare che a bane
5000 crore ma ek systemic city ubhu thai jay river par 5 thi 7 bridge pan RCC na bani jay bot corruption na karne total money west thai gaya ben
Mox Mali gayo . don't worry
Dharm ma Nana Mota no bhed na hoy saw Saman howa joiye paisa Patra vyakti potano Rasto shodhi le che garib aakha warsh paisa Ektha Kari dukh vethi aawe che temni achook Sambhal rakhvi joiye
Punya Ane pan ni vyakhya ..,.haju sudhi samjayu nahi..,.😂😂😂😂😂
Bhgvanna dvare jvamate vip vvip jevu nahoy
VAVA JODANI AAGAHI KARE KEVU AAVE KETLU TOFAN NUKSAN KARE GATI VEG NO GERENTI
Indirectly covering up the government.....he is not fan ...spoon of ...two giant of India.......he is writing a script of ....first man of India........?????
He multiply is income n assets by supporting the government in Gujarat.......is big question mark ???
Havan ma hadka nakhva vala you tubro ni akhi gang akha desh ma bahar avi gai chhe
Ma Bap ni puchta nathi karta e dubki gare mare to trafik j no thay
Bhagwanna.darbarma.badhaj.sarkha
Hova.joyey
10.cr.bhid.1faliu
Kaik.thay
Bhai koi k vaar aapne jate j vyastha no bhag bani javu pade
અવાજ નથી આવતો વિડિયો નો
Natak natak ne natak.mari jav
Aamne Kaya potana khicha na rupiya thi vevstha karvani hoi chhe tame karod janta bolavo shoto tamari pase vevstha j nathi keval BJP ni sarkar vah vah karva mate aava mela thavana chhe janta ne pan thodu vicharvu joye moti moti vatu kare chhe sarkar ne bhan kravo jaya jovo Taya aavi durghtna Thai chhe to kone javabdari chhe
મહાદેવ બચાવે
Ben Tame Pan 😂
Stop only criticising administration and BJP Govt.
ऐसे पढ़े लिखे पत्रकार भी बोल रहे हैं कि कल बात करो जनता कुंभ में नहाने के लिए आई थी आज 10 करोड़ अच्छी बात है मगर 10 करोड़ इंसानों को खड़े रहने की कितनी जगह होनी चाहिए यह भी आप जैसे पत्रकारों को बताना चाहिए किसकी बात माने और किसकी ना