જ્યારે કૃપા રામાપીર ની થાય છે(લખેલુ છે)|| જય રામાપીર મહિલા મંડળ દ્વારા ખુબ સરસ કીર્તન 👌

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
    🌹🙏🌹...જય રામાપીર... 🌹🙏🌹
    જ્યારે ક્રુપા રામાપીર ની થાયછે રે
    ત્યારે દિવડા ના દ્વાર ખુલી જાય છે રે.. જ્યારે ક્રુપા......
    વાવો તરણા નો ડુંગર બનાવતો રે
    ખરે ટાણે દોડીને પીર આવતો રે ... જ્યારે ક્રુપા.....
    હે ધજા દેખે ત્યાં ધણી દેખાયછે રે
    એના દેવળ દેખે ત્યાં દુખ જાય છે રે.. જ્યારે ક્રુપા.....
    બાર બીજનાં તે પાઠ પુરાયછે રે
    એના જ્યોતું મા દર્શન થાય છે રે.. જ્યારે ક્રુપા.....
    જયા વાયક આપે ત્યાં વાલો જાય છે રે
    પગ મેલે ત્યાં પાપ ટળી જાય છે રે.. જ્યારે ક્રુપા....
    વાલો બાર બીજનો ધણી કેવાય છે રે
    જયા સમરણ કરે ત્યાં સામો જાયછે રે.. જ્યારે ક્રુપા......
    ગુરુ બાલક નાથ ગુણલા ગાય છે રે
    એની હાકલે હાજર થાયછે રે..
    જ્યારે ક્રુપા રામાપીર ની થાય છે રે
    ...... 🌹🙏🌹જય રામાપીર.... 🌹🙏🌹

ความคิดเห็น • 14

  • @VarshabenGKaklotar
    @VarshabenGKaklotar 20 วันที่ผ่านมา +3

    જય રામાપીર જય હિંદવા પીર જય હો બારબીજના ધણી ની

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  20 วันที่ผ่านมา +2

      ખુબ ખુબ આભાર વર્ષા બેન જાજા દિવસે બેનકેમછો બેન મારા જયરામાપીર
      જયશ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @nishantpatel7296
    @nishantpatel7296 20 วันที่ผ่านมา +1

    સરસ ખુબ સરસ lakhine મુકવા માટે ધન્યવાદ જયરામા પીર

  • @kumbhanisonal1863
    @kumbhanisonal1863 18 วันที่ผ่านมา +2

    જય રામદેવપીર..... ખૂબ જ સરસ ગીત ગાયું છે 👌👌👌👌👌👌😊❤

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  18 วันที่ผ่านมา

      જય રામાપીર 🙏🙏🙏 ખુબ ખુબ આભાર આપનો 🙏🙏🙏 અમારી ચેનલમા આપની હાજરી ને ધન્યવાદ જયશ્રી કૃષ્ણ 🙏

  • @jalarammandal5125
    @jalarammandal5125 19 วันที่ผ่านมา +1

    વાહ પારુલ બેન વાહ ખુબ સુંદર સ્વરમાં અલખ ધણી ના ભજન ની રજૂઆત કરી જય રામદેવપીર જય દ્વારકાધીશ જલારામ મંડળ ઉધના ના 🙏🙏🙏

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  19 วันที่ผ่านมา

      જય જલારામ બાપા ખુબ ખુબ ખુબ આભાર 🙏🌹🙏 રામદેવજી જલારામ મંડળ ને ખુબ આગળ વધારે નિરોગી
      તંદુરસ્ત રાખે એવી રામદેવજી મહારાજ ને પ્રાર્થના 🙏 જય રામાપીર 🙏

  • @rasilasangani7573
    @rasilasangani7573 19 วันที่ผ่านมา +1

    જય રામાપીર 🙏 દિદી ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જાજા થી જય શ્રી સ્વામિનારાયણ ❤❤❤

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  19 วันที่ผ่านมา

      જય સ્વામિનારાયણ 🙏🙏🙏
      રસીલા બેન ખુબ ખુબ આભાર આપનો
      જય રામાપીર મહિલા મંડળ ના સૌવ બેનો ને
      જય રામાપીર 🙏🙏🙏

  • @kanomer5845
    @kanomer5845 18 วันที่ผ่านมา +1

    જય રામદેવપીર ખૂબ સરસ કીર્તન છે બેન 🙏🙏

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  18 วันที่ผ่านมา

      જય રામાપીર જયશ્રી બેન ખુબ ખુબ આભાર

  • @harshadrayhariyani2325
    @harshadrayhariyani2325 19 วันที่ผ่านมา +1

    🙏🙏🙏જય રામાપીર 🙏🙏🙏🙏
    સરસ રામદેવજી મહારાજ નુ કીતૅન છે
    કીતૅન નો કંપોજ એટલે કે જે તમે સાખી થી શરૂવાત કરી..સરસ 👍👍👌

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  19 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર 🙏🙏🙏 આવી રીતે કોમેન્ટ રૂપે આશીર્વાદ આપતા રહેજો 🙏 જય રામાપીર 🙏

  • @gondaliyaparul4090
    @gondaliyaparul4090  20 วันที่ผ่านมา

    ખુબ ખુબ આભાર આપનો,🙏🙏🙏
    આવી રીતે કોમેન્ટ રૂપે આશીર્વાદ આપતા રહેજો જયરામાપીર જયશ્રી કૃષ્ણ