જગદીશ ઠાકોરે અંદરની વાત કહી દીધી || Geniben thakor patan sanman
ฝัง
- เผยแพร่เมื่อ 16 พ.ย. 2024
- જગદીશ ઠાકોરે અંદરની વાત કહી દીધી || Geniben thakor patan sanman
Our social link
Facebook - / chauhanshailesh22
Instagram - / chauhanshailesh22
Equipment that I use
1) my mic : amzn.to/3m4Hkxl
2) my vlog camera: amzn.to/2T5bRi6
3) my mobile :amzn.to/3jaN0Eu
4) my tripod : amzn.to/34aOs5t
5) selfi strik : amzn.to/2T7EYle
Contact's mail - Shailesh.chauhanyt@gmail.com
#shaileshchauhan
Description
This channel does not promote any illegal content, all content provided by this channel is meant for EDUCATIONAL purpose only.
Copyright Disclaimer under section 107 of the copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statue that might otherwise by infringing. Non profit, educational or personal use tips the balance in favour of fair use.
Thanks for watching
Like Comment & Subscribe
વાહ જગદીશ બા ને ધન્યવાદ આપું છું ડી આર પટેલ થરાદ તાલુકાના 🎉❤
સરસ જગદીશભાઈ।ખુબ ખુબ અભિનંદન
@@DineshThakor-zg7jc જગદેશ ને કહો કે સિત્તેર વર્ષ પહેલાં રાજપૂતો અને ઠાકોર છત્રી ઓ નું શાસન હતું પછી કાંગ્રેસ નું સાસન સિત્તેર વર્ષ થી છે આપણા ઠાકોર સમાજ ને ભીખારી કોણ કર્યો મોદી એ કે કાંગ્રેસ સે રે એનું ઘર ખેડે તેની જમીન આપણા હાથ પગ કાપી ને કાંગ્રેસ સે લઈ લીધા હવે તો તમારા સમાજ ને આરક્ષણ લેવું પડે છે તમે તો આપવા વાળા છો ઊજલી સમાજ ની માફાડી નાંખી છોકરી ઓ ઊપર બનેલ ઘટના દાહોદ છ વર્ષ ની દીકરી ઊપર હરામી આચાર્ય ને ખોટું કર્યું છે એને ફાંસી આપવામાં આવે પણ ઈન્દિરા ગાંધી અને પ્રિયંકા ગાંધી એ આવું જ કર્યું હતું પણ સાંભળી લો ગેની કાંગ્રેસ ના સાસન માં ગાય માતા હતી ઈ વખતે ગાયો ને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કર્યું હોત તો કોઈ વિરોધ પક્ષના નેતા નહતા કાયદા નું બંધારણ ઘડ્યું હતું ત્યારે ગાય માતા હતી ડીસા તાલુકાના રામપુરા ગામ માં ઠાકોર ની બાજુમાં કોઈ હરીજન રહેછે બંને ને બોલાચાલી થઇ એમાં એકરોસિટિ કરી ઈ કાયદા નું બંધારણ કાંગ્રેસ ને કર્યા છે ઓરીજનલ હીન્દુ હોય તો કાંગ્રેસ ને વોટ ન આપે નેતાઓ એ મના છોકરાઓ માટે કરી રહ્યા છે વોટ લેવા આપણા ભાઈઓ જલસા કરવા એમને જય માતાજી જય શ્રી રામ
ખૂબ ખૂબ અભિનંદન સર્વે સદારામ સમાજના આગેવાનો ને વંદન 🙏🌄🙏
પૂર્વ સીએમ સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન
@@dhanjiasaldhanjiasal9597 સિત્તેર વર્ષ પહેલાં રાજપૂતો અને ઠાકોર છત્રી ઓ નું શાસન હતું ત્યારે પછી સિત્તેર વર્ષ પછી કાંગ્રેસ નું સાસન છે બીજી કોઈ પાર્ટી એ ભારત દેશ ની અંદર સાસન કર્યું નથી કાંગ્રેસ ને તમને ભીખારી કરી નાખયા તોય ખબર નથી પડતી આપણી જમીન લોકો ને આપી દીધી રે એનું ઘર ખેડે તેની જમીન હવે તો સુધરો ગેની આપણા ભાઈઓ માટે નથી કરતી ઈ રાહુલ ખાન ને વડાપ્રધાન બનાવવા માટે કરી રહ્યા છે તમને પછાત વર્ગ મા કોણે ધકેલી દીધા છે ઈ વીચાર કરો ગેની ગુલાબ ઠાકરસી ત્રણેય જ છો ઈ ઠાકરસી રબારી ને મજુરી કરી છે ના કોરા અઢીવટા પેરી ને ફરે છે
ખુબ ખુબ ધન્યવાદ જગદીશ બા
Congratulations અભિનંદન
Hamara Jagdish Bhai
JAy shree sadarambapa
Very good work sir 👍
જય હો ઠાકોર સમાજ
❤❤❤
સિત્તેર વર્ષ પહેલાં રાજપૂતો અને ઠાકોર અને દરબાર સાસન હતું સિત્તેર વર્ષ પછી કાંગ્રેસ ને સાસન કર્યું મોદી એ બનાસકાંઠા જિલ્લામાં સાનતી સુખી કર્યો છે પણ આપણા હીન્દુ ધર્મ નાં હાથ પગ કાપી ને કાંગ્રેસ ને લઈ લીધા રે એનું ઘર ખેડે તેની જમીન તો ઠાકોર સમાજ ને બરબાદ કણે કર્યા વીચાર કરો હજુ ટાઈમ છે દેશ ની અંદર કાંગ્રેસ સિવાય કોઈ એ સાસન કર્યું નથી તમારા નેતાઓ ને પુછો કે ઠાકોર સમાજ ની જમીન કોને આપવામાં આવી છે અને તમે આપવા વાળા આરક્ષણ લેવું પડે છે ભાઈ ગેની બહેન આપણા છે પણ આપણા હીન્દુ ધર્મ ને બરબાદ કર્યો ઈ પાર્ટી આપણી નથી મુસ્લિમ ધર્મ ની પાર્ટી છે તમે ઠાકોર સમાજના લોકો ને ચોદું બનાવી રહ્યા છે તમને પછાત વર્ગ મા કોણે ધકેલી દીધા છે ઈ વીચાર કરો સંખણી નું મત સાંભળી લો ગેની જગદેશ અમીત ચાવડા એમનું મત સાંભળી લો આ દેશમાં આગળ તમારૂં સાસન હતું પછી કાંગ્રેસ નું સાસન છે આપણી હીન્દુ ધર્મ ની દુશ્મન છે ઠાકોર રાજપૂત બ્રાહ્મણ વાણિયા પટેલ કુંભાર રબારી સુથાર દરજી નાડોધા આહીર ગઢવી આવા સમાજ ની દુશ્મન છે ઠાકોર ગેની ગેર માર્ગે દોરી રહ્યા છે ઈ તો એમના છોકરાઓ માટે કરી રહ્યા છે આગળ આપણા દેશમાં જયચંદ રાઠોડ ને દેશ ની અંદર ગદ્દારી કરી હતી
👌 ખૂબ ખૂબ ધન્યવાદ 👌 આનું નામ સાચી વિચારધારા 👌 ભાઈનું ઝેરનું મારણ ઝેર 👌 સરકારી ધન ખાઈને ધીરે-ધીરે પ્રજા નિરમાલી બનશે 👌 સરકાર પાસે ફક્ત શિક્ષણ👌 આરોગ્ય 👌 સલામતી👌 આટલું જ માગવું જોઈએ 👌 હવે ટાઈમ પાકી ગયો છે 👌 ઇન્કમટેક્સ ભરતા નાગરિકો પાસે મતાધિકાર હોવો જોઈએ 🙏 તો જ સાચું હિન્દુ રાષ્ટ્ર બનશે 👌 રામ રાજ્યની સ્થાપના થઈ જશે 👌 જય શ્રી રામ
Hindu ne todvani vat na kroo thakor bhaioo
Ganiban Thakur jyo
🎉🎉
ભાજપ વાળા તો બળવા ના જય હો કોંગ્રેસ જીનદાબાદ હા મારો ઠાકોર સમાજ હા જય કોંગ્રેસ કોંગ્રેસ જીનદાબાદ
કયા સમાજની વાત કરે છે ભાઈ અમે તો જીવશુ ત્યાં સુધી ભાજપ સાથે જ છીએ..
કોમેટ્ટ લખતા પહેલા તમારા બાપા ને પૂછી જોવો કે કોંગ્રેસે સુ કર્યું અને તમારો બાપો ના હોય તો આજુ બાજુ કોઈ મોટા વડીલ ને પૂછી જોવો કે કોગ્રેસ સે સુ કર્યું તો એ તમને કહેશે કે બેટા જે કર્યું બધું કોંગ્રેસે જ કર્યું છે નહી આ અગ્રજો આપડી પથારી ફેરવી નાખત આતો અત્યારે મોદી તૈયાર ભોજન મો બેસી ગયા છે
🎉
गुजरात प्रदेश के ऐस सी ऐस टी ओ बी सी समाज की धडकन भाई जी जगदीशभाई को दिल से जय भीम
જય માતાજી
🎉🎉
Jay thakor samj
Jagdishbhai congress ni sarkar hati tyyare kyaa hata atlu jarur boljo a vakhte kem yad na aavi vasti gantari sacha thakor hoi boljo a congres sarakar 2014 pala 10 yer sudhi hati tyyare kai jagye a ungata hata a pen jamavajo plz
100% Right
❤સરસ
ઠાકોરસમાજમાંએકતાનથીમનનામેલાછે
શ્રીસતપરિવારસતસંગમંડળઅબાસણા
ઠાકોરસમાજનોજય🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
હા કોંગ્રેસ હા 🙏
❤❤❤❤❤❤
Saachi vaat jagdishbhai
🙏🙏🙏
જગા નુ કહુ કામ નથી
ભક્તોને કેમ ચચરે છે?
ફીરોજ ઈરાની ખુબ ખુબ અભિનંદન
Bos tari
રમેશભાઈ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
😅
🙏🏾🙏🏾🙏🏾🌺🌺🌷❣️❣️🌻🌻🤔👈
કોમ વાદી નેતા
ધીરે બોલો
કોમવાદી કોણ છે એ સૌ સારી રીતે જાણે છે
7/12માનીકરાએતમારોવોકછે.કોમવાદનાફેલાવોછો્કોગેસતમેખતમકરછો.ઐવુલાગેછે.
Jagadish Thakor kogres ne jarur haravase
❤
❤❤❤❤❤❤