Rana Gajendra Singhji |Vav Special Interview :ખાસ મુલાકાત:વાવ રાણાનો વટ જુઓ,જાણો અજાણી રસપ્રદ વાતો!
ฝัง
- เผยแพร่เมื่อ 21 พ.ย. 2024
- #GujaratTak #Gujaratinews #specialinterview #vav #vavrana #gajendrasinh
વર્ષો પહેલા ભારતમાં રાજાશાહી વખત રાજાઓ અને બાદશાહો રાજ કરતા હતા. ભારત દેશમાં નાના મોટા સ્ટેટો હતા. જેમાં 48 મુખ્ય સ્ટેટો હતા. જેવા કે જાેધપુર, વાવ, ભાવનગર, ગ્વાલિયર, પોરબંદર, મોરબી, ઉદય પુર, જેસલમેર, શિરોહી, વડોદરા, જૂનાગઢ, પાલનપુર, રાજકોટ, જામનગર, લખનૈા, જયપુર, ભોપાલ, ચંડીગઢ, મુંબઈ, દીલ્હી, જેવા વિવિધ સ્ટેટો હતા. આઝાદી પછી રજવાડા ખાલસા થયા, ત્યાર બાદ રાજાઓનું સાલીયાણું પણ બંધાયું હતું જાેકે આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલું વાવનું રાજવી સ્ટેટ આગવી ઓળખ ધરાવે છે. હાલ વાવના રાજવી સ્ટેટના રાણા સાહેબ ગજેન્દ્રસિંહજી ચૈાહાણ અને તેમના કુંવર યુવરાજ સાહેબ શીવરાજસિંહજી ચૈાહાણ અને તેમના પુત્ર (ભમરશા) પૃથ્વીરાજ ચૈાહાણના 36 મી પેઢીના વંશજાે છે. વાવના રાજા પાકિસ્તાનના સોઢા રાજવી પરિવારના ભાણેજનો નાતો ધરાવે છે. જાેકે વાવના ચૈાહાણ રાજવી પરિવાર પાસે ‘રાણા’ સાહેબની પદવીનું બિરૂદ છે.જયારે જાેધપુરના રાઠોડ પરિવાર પાસે ‘મહારાજા’ સાહેબનું બિરૂદ છે. ભાવનગરના રાજવી ગોહિલ પરિવાર પાસે ‘નરેશ’ નું બિરૂદ છે. આમ હાલમાં પણ પૃથ્વીરાજ ચૈાહાણના ૩૬ માં વંશજ એવા વાવ રાણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે નિકટનો ઘરોબો ધરાવે છે.
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: www.instagram....
LinkedIn: / gujarat-tak
ખૂબ ખૂબ અભિનંદન.. વાહ.. મારા જાગીરદાર.. બાપૂ વાવ સ્ટેટ રાજવી ગજેન્દ્ર સિંહ બાપૂ ને ધન્યવાદ
આભાર ગુજરાત તક 🙏આપે અમારા પૂર્વજો ની નિશાની ને ઉજાગર કરી
નિખાલસ સ્વભાવ,36 કોમ ના પ્રિય ઉમેદવાર હતા .લોકો અત્યારે રાજા તરીકે તેમને ગણે છે❤
બાપુ મારા માટે ભગવાન થી અધિક મુખ્ય દાતા છે વાવ રાણાને વિશે શું કહેવું મને તો એ મારા માટે ભગવાન શિવ ભગવાન
પ્રણામ વાવ રાણા સાહેબ શ્રી મે ભારતનો ઇતિહાસ વાંચ્યા છે હુ ચૌધરી આપ શ્રી ના ચરણોમાં પ્રણામ કરું છું આપ શ્રી ના પુર્વજો ના ઈતિહાસ ખુબ ઉજળા છે જેથી એ મહાન બાપુ શ્રી ના વંશજો ને હંમેશા ભારત વર્ષમાં માનભેર સન્માનની ય રહેશે ❤
વાવરાણા નો ઇતિહાસ હોય તો મોકલજો મારે જણવો છે
@@jaydivbhudev1234જી આદરણીય ભાઈ શ્રી ભારતમાં આદરણીય ક્ષત્રિય સમાજ ના ઈતિહાસ ખુબ ઉજળા છે છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપસિંહજી પૂથ્વીરાજ ચૌહાણ આદરણીય ક્ષત્રાણી માતાઓ એ ધધકતી અગ્નિ મો જોહર કર્યા છે એમના ઘણું બધું કહી શકુ છું ભાઈ શ્રી આ દેશ એકત્રિત કરવા માટે રજવાડા આપીને દેશને મજબૂત બનાવ્યો ઘણું બધું ઈતિહાસ મોં છે એટલે એમનાં વંશજો ને બાપુ શ્રી કહીને માનસન્માન આપે છે અને હંમેશા આદરણીય રહેશે
@@jaydivbhudev1234આદરણીય ભાઈ શ્રી વાવ રાણા સાહેબ શ્રી વિશે વિડીયો બનાવેલ એમાં લખ્યું છે ભાઈ શ્રી તો જોઈ લેજો
Jay mataji
બાપુ તમને સૌને પ્રગતિ કરાવે ભગવાન તમારી મદદ કરે જય ઢીમા શામળાજી જય હો જય હો જય હો આભાર
ખુબ સજ્જન અને સારા વ્યકિતત્વ વાળા માણસ છે રાણા સાહેબ
Vav rana gajendra singh is a very humble , pure heart and disciplined personality, they always motivate to young generation.❤
Very thankful to coverage this story "nisith rajyguru".🙏🏻
વાવ રાણા સાહેબ
આપની વિરાસત ને ખુબ ખુબ અભિનંદન તેમજ આપને પણ વ્યક્તિગત રીતે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
સમય સમયની વાત છે જેવી રીતે ઘડિયાળનો કાંટો ફરીને એની પ્રમાણ દિશા પર આવે તેવી રીતે લોકતંત્ર પૂરું થઈને ફરીથી એકવાર દરબારી રાજ આવશે જેવી રીતે વાવ રાણા યે જૂની પરંપરા ઇતિહાસ અને માન મર્યાદા મોભો સાચવી રાખ્યો છે તેમબધા ક્ષત્રિયોને માન મર્યાદા વટ વચન સાચવી રાખવું ખૂબ જ જરૂરી છે ઓમ નમો નારાયણ 🚩🚩
વાહ બાપુ શું તમારો અંદાજ છે
જય માતાજી
Kharekhr aa Manas Dil no Raja che ❤❤
Khoob Khoob Abhinandan Bapu
જય.ભવાની.રાજવી.બાપુ.વાવ.દરબાર.ને.ઈતીહાસને.પરસીધકરવા.બદલ.ખૂબખૂબ.આભાર.જયજય.વાવ.રણાન.હુ.રાજગોર.ગોવિંદ.ભાઈ.લવાણા.લાખણી
સાચા રાજપૂત નું એક ઉદાહરણ સે બાપુ નું ના એમના માં અહંકાર એક સીધા સાદા અને પ્રેમાળ વયકતી સે ખુબ જય માતાજી બાપુ જય માતાજી બાપુ એક મોકો બાપુ ને આપવો જોવે ભાજપ ને જો રાજપૂત સમાજ ભાજપ સાથે જોડ્યા હોત તો બાપુ ને વાવ માં ટિકિટ ફાઇનલ મળોત બાપુ આવો ઇત્યાસ સે તો પણ રાજપૂત સમાજ આજે કોંગ્રેસ સાથે સે જે પિયોર મુસલમાન પાર્ટી સે
❤Nikhalas Aadami VavRana 🦁🌹🙏
આપણા મલકના માયાળુ માનવી ખમ્મા ઘણી બાપુ સાહેબ ને 🙏 બાપુ અઢારેય આલમ ને સાથે લઈને ચાલનારા, કોઈ પણ સમાજમાં નાનો એવો પ્રસંગ હોય તો બાપુ ની હાજરી હોયજ
આપનો સરળ સ્વભાવ આપને વધું આદરભાવ કરવા પ્રેરે છે. આપ ને મળવાનું મન થાય છે. વાહ રાણા વાહ.
સુપર. ભાઈ.તમારી પ્તકરિતા. આવા ન્યુઝ જોવા ગમે.ભાઈ.🎉🎉
Jay ho thakore saheb
બાપુ શ્રી નુ નામ તો સાંભળ્યું પણ ક્યારેય દર્શન ન્હોતા થયા આજે હુ આ વિડીયો બનાવ્યો એ ભાઈ શ્રી નુ ખુબ ખુબ આભાર માનુ છુ
જય ભવાની🚩🚩 જય રાજપૂતાના🚩🚩🚩🚩🚩🚩🚩🚩 જય ભવાની🚩🚩
જય માતાજી બાપુને ❤જય રાજપુતાના 🙏🚩
અમે રાણા ગજેન્દ્રસિંહ સાહેબ ને ધારાસભ્ય જોવા માંગો છો
જી જી ભાઈ શ્રી હું તો એવું ઈચ્છું છું કે દિલ્હી ની ગાદી ઉપર કોઈ શુરવીર ક્ષત્રિય બેસે એવું હુ એક ચૌધરી ઈચ્છું છું કારણ કે ઈતિહાસ સાક્ષી છે કે આ દેશ માટે આદરણીય ક્ષત્રિયો જે ત્યાગ બલિદાન આપ્યું છે એટલું કોઈ નહીં આપી શકે ❤❤ હંમેશા મારા માટે આદરણીય રહેશે ❤❤❤
વાવ રાણા સાહેબ.જય માતાજી સા
જય હો જય હો....ખૂબ જ સરળ સ્વભાવના રાજવી...દાતારી 🚩🇮🇳
બાપુને જય માતાજી 🙏 જય રાજપુતાના
Jay rajputana ❤
વાહ ધન્ય છે એમની દાતા રી ને
નાની જાગીરો ભોરલ માડકા સુઈગામ અને વાવ ચાર ભાઇતો છે નાની જાગીરો વિશે અને જાગીરદારો વિશે પણ વિસ્તૃત જાણકારી માટે રામાજી ઉર્ફે રામ સિંહજી ભોરલ અને વિકાજી ઉર્ફે વિક્રમસિંહ માડકા રૂદાજી વાવ અને પચાણસિહજી સુઈગામ આમ ચાર ભાયાતો સુઈગામ થી સુરાચન સુધી પણ અનેકાનેક વિરપુરષો ની રસપ્રદ કહાની ઓ જાણવવા પણ આ જાગીરોની વડીલોની મુલાકાતે પધારો
જી હુકમ શા આપ શ્રી ને વિનંતી છે કે આપ શ્રી મને જણાવો એવી મારી વિનંતી છે કારણ કે મને ક્ષત્રિય સમાજના ઇતિહાસ જાણવા ના ખુબ ગમે છે
આપ શ્રી હુકમ કરો તો વોટ્સએપ નંબર મુકુ
જય આશાપુરા માતાજી રેલુચી ધામ
આ વખતે ભાજપ તરફ થી રાણા સાહેબ ને ટિકિટ આપી હોત તો પ્રજા ને આનંદ થયી જાત.
આપની સરળતાને વંદન રાણા સાહેબ
Jay mataji Rana saheb ❤
Jay mataji hokum
Raja,to,raja,che,vanden,
જય માતાજી બાપુ
Jay bhavani ❤
રાજપૂત રજવાડા માં રાજપૂત સમાજ ના મુસલમાન દુશ્મન હતો ખુબ લડ્યા સે ભારત ને બચાવવા માટે રાજપૂત ત્યારે આજે હિન્દુ સમાજ બચી શક્યો સે પણ અમુક જયચંદ હતા એટલે રાજપૂત સમાજ ના યોદ્ધા મરણ પામેલ સે ધોકા થી આજે પણ કેટલા જયચંદ સે સમાજ માં જો રાજપૂત સમાજ ને વિચારવા જેવું સે આજે પણ કોંગ્રેસ પાર્ટી રાજપૂત માટે મુસલમાન થી ખતરનાખ સે જો એમના ભાગ ના પડે તો આજે પણ મુસલમાન ગુલામ ની જેમ રેવું પડે પણ અમુક જયચંદ એમને જ સ્પોટ આપશે
જય માતાજી ❤❤❤
વાહ રાજા વાહ
Radhe Radhe
જય માતાજી બાપુ બાપુ ને પ્રણામ
જય રાજપુતાના 🙏
ખૂબજ સરસ 🙏🙏
ખૂબ સરસ
Jay mataji Rana saheb
Good
ઘણી ખમ્મા રાણા સાહેબ ને
હુકમ
જય માતાજી હુખમ
વાવ રાણાને ખુબ ખુબ અભિનંદન મારા માટે ભગવાન સે
ખૂબ જ સરસ વીડિયો
જય માતાજી
ચૌહાણ પરિવાર ના સર્વ જનતા પ્રેમી ને જય માતાજી ❤🙏
જય. માતાજી
મે પણ બાપુ જોડે એક લગ્ન પ્રસંગ માં ખાલી પાંચ મિનિટ મુલાકાત કરી હતી
જય દ્રારીકાધીશ 🎉
🙏🙏
જય માતાજી બાપુ ખીમ વાસ
Jay ma Aashapura.jay Ho.
Jay mataji
Khub saras jay mataji
Jay maa aasapura jay bhavani🙏🏻🚩
Kshtriya EKTA Gujarat
❤🎉🎉🎉❤
Jay mataji bapu
Jay mataji jay rajputana 🎉🎉
Real khastriy.....
Nat mastke Naman sah vandan bapu ne. Sathe sal mubarak jio aap savsath rahine 100 sal.vav mo rhyo ne vav n joyu ne aaj peli var rajayguru bhai aapki chenal k madhaythi aa rajmahal ne rubru jovano moko aapyo Dil se dhanyvad 👍👍bau dukh thay chhe komvad na kavadavamo rajnetao kadrupa ne ticket aape ne aava saxam loko ne bjp jyare ticket nathi aapti tyare 10 umedvaro ubha re ne sit gumavano varo aave.harya pachhi bjp bodhpath le ne bhavisymo aava rajkajkamna anubhavi lokone moko male.💪✌️👍✌️🙏🙏🙏
Abhinandan thankyou Nishithbhai Rajyaguruji Filmo ane purvgrahthi Ubhi Kareli Nagative Emege thi Vastavikata ketali Dur Chhe
જય કનૈયા
જય માતાજી એ ન ભુલો કે આમાં રાજપૂત સમાજ નો મહત્વ નો ભાગ છે રાજપૂતો નાં લીધે તમે છો એ ખાસ યાદ રાખવુ જોઈએ જય માતાજી
😂
દાસી પુત્ર 😂😂😂
😂😂
@@rudajirajput5546 golwad 😃
Mari kuldevi ne jaji Khammam.
Mast story
❤❤❤❤
Nikhalas darbarsaheb
Jay aashapura ma
Khama ghani Hukam
❤❤❤❤❤bapu is🙏🙏🙏🙏🙏 good👍👍👍👍🎉❤❤❤❤❤
ભુલચુક હોય તો માફ કરશો
Bhakhasar rajsthan na ratansigh Ane vav rana akaj Parivar che
Uttar gujrat ma mota bhagna lokpriya rajwada 6 pan teo dekhav karvama nathi manta
Rajveo.ghayona
Ghochar.,mo.daban.kara.tana.kadk..saja.karta....jayara.hal.sasako.gayna.ghocharo...padavo.daban.ghocharo.nu.karasa
,satriya dharma ugo ug
Nishith bhai Mobile No Apshoji
Bjp.e.emne.tikit.aapvani.hti
જય માતાજી બાપુ
સુપર. ભાઈ.તમારી પ્તકરિતા. આવા ન્યુઝ જોવા ગમે.ભાઈ.🎉🎉
જય માતાજી રાણા સાહેબ
Radhe Radhe
Jay mataji
Jay mataji bapu
જય માતાજી
❤❤❤❤
જય માતાજી
❤❤❤
જય માતાજી
જય માતાજી
જય માતાજી
જય માતાજી