ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

સંગીત ના રાગો રૂપી સુર સંધ્યા ભાગ 02 ।। શ્રી મહંત ઇન્દ્રભારતી બાપુ અને સંગીત વિશારદ નારાયણ ઠાકર

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.พ. 2022
  • S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
    Title :-સંગીત ના રાગ રાગિણી ઉપર વિશેષ સંવાદ ભાગ 02
    શ્રી ઇન્દ્રભારતી બાપુ અને કલાકાર નારાયણ ઠાકર
    Speech/Anchor :-Vijay Jotva - Journalist
    Respondent :-IndraBharati Bapu - Narayan Thakar
    Singer :-Narayan thakar
    Song :-
    01-Bala jogi Ayo || Raag : Desh
    02-Sadariya jini re jini || Raag : Desh
    03-kis devta ne Aj mera dil chura liya || Raag : Desh
    04-Mohe panghat pe nandlal || Raag :JayJayvanti
    05-Galiyan me gopal || Raag :JayJayvanti
    06-Darshan dyo ghanshyam || Raag : Kedar
    07-Ame kariye Eva kaam || Raag : Kedar
    08-Pyar Nahi he Sur se jinko || Raag : Malkosh
    09-Pag Ghughar bandhkar nachi re || Raag : Malkosh
    10-Savan bita jaye || Raag : Chandrakosh
    11-Man ke tarang marle tera ho gaya bhajan || Raag : Surykosh
    12-Shiv Shankara Mahadev || Raag : Sankara
    13-Aj to Hamare dwar bholenath || Raag : Bage Sheee
    14-Evi pyali pidhi me to || Raag : Bage Sheee
    15-Na bole na bole re radhe || Raag : Bage Sheee
    16-Shyam vina vraj Sunu Lage || Raag : Asha
    17-Bigde So Banjave || Raag : Ashavari
    18- Sajan re juth mat bolo || Raag : Ashavari
    19-Maro Hari bole Aya ||Raag : Ashavari (deshi)
    20-Avgun Chit na Dharo || Raag : Darbari
    21-dil ke arman ansuon mein bah gaye || Raag : Darbari
    22-Shantina denara sitaram ne || Raag : Shiv Ranjani
    23-Nagar Me jogi Aya || Raag : Shiv Ranjani
    24-Baharo ful barsavo || Raag : Shiv Ranjani
    25-Kuhu kuhu bole koyaliya || Raag : Sohini
    26-Jogiya more ghar Aye ||Raag : Lalit
    27- Ja ja re Apne mandir va || Raaag : bhimpalas
    28-Gori tera gav bada pyara || Raaag : bhimpalas
    29- Alakh ke Amal Par || Raag : Pahadi
    30-Me Ramta jogi ram || Raag : Pahadi
    31-Me to Ramta Jogi Ram || Raag : Bhairavi
    32-E mere Pyare Vatan || Raag : Charukeshi
    33-hansala Halo ne have motila || Raag : Charukeshi
    34-Guruji darshan bina jiyara mora ||Raag : kalavati
    Live Recording :-Vijay jotva -Journalist
    Contact Mail-vijaykarshan@gmail.com
    Social Media Links
    Facebook Page :- / vijayjotvajournalist
    instagram :- / vijay_jotva_journalist
    TH-cam :- / vijayjotvajournalist
    facebook profile:- / vijayjotvaahir
    આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
    આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
    (1)ભજનધામ bit.ly/2mgLHZp
    (3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
    #ઇન્દ્રભારતીબાપુ #નારાયણઠાકર #રાગ #રાગીણી
    #ShreeIndrabharatiBapu #NarayanThakar
    #GujaratiFolk #Bhajan #Santvani
    #Sangit #Rag #Ragini #MusicInfo
    #VijayJotvaJournalist #GujaratiArtist_Interview #GujaratAll_Celebrity_Interview
    Gujarat All Artist Singer Interview Documentary Biography
    WebSite :-bhajansantvani....
    સંગીત ના રાગ રાગિણી અને સંગીત ના ઠાઠ વિષે ચર્ચા
    હિન્દી ગીતો અને ભજન માં સંગીતના રાગો નો પ્રયોગ કઈ રીતે થાય તે વિષે ચર્ચા
    શ્રી મહંત ઇન્દ્રભારતી બાપુ અને સંગીત વિશારદ નારાયણ ઠાકર
    Discussion about Gujarati music
    Debate about Raag Ragini
    Shree mahant Indrabharati Bapu And Music master Narayan thakar
    gujarati folk info
    gujarati bhajan santvani Info
    સંગીત ના રાગો રૂપી સુર સંધ્યા

ความคิดเห็น • 148

  • @nareshdabhi351
    @nareshdabhi351 2 ปีที่แล้ว +9

    કલાકાર તો ઘણા છે આટલુ બધુ જાણતા હોય એવા કલાકાર અને ગુરુ કોક જ હોય વાહ મારો સૌથી ફેવરિટ એપિસોડ

  • @nphumbal4722
    @nphumbal4722 2 ปีที่แล้ว +5

    નારણભાઈ ને સાંભળ્યા પછી સુર ના બાદશાહ પરમ પૂજ્ય બહમલીન નારાયણ સ્વામી બાપુ ની યાદ આવી જાય છે

  • @nkgoyal7232
    @nkgoyal7232 2 ปีที่แล้ว +13

    કીર્તિદાન કરતાંયે સારું ગાય છે....નારણભાઇ ને મોટું સ્ટેજ મળવું જોઈએ....આજ સુધીનો best એપિસોડ....

    • @hetlittlesinger
      @hetlittlesinger 2 ปีที่แล้ว

      100%ભાઈ બેસ્ટ ગાયક, હાર્મોનિયમ વાદક,વ્યક્તિ અને 100%સૌથી બેસ્ટ એપિસોડ....

    • @dineshrajgor4958
      @dineshrajgor4958 11 หลายเดือนก่อน

      કિર્તીદાન કરતાં તો ઘણું સારું ગાય છે....

  • @rajubhaifichadiya901
    @rajubhaifichadiya901 2 ปีที่แล้ว +5

    ૐનમો નારાયણ.... જયશ્રીકૃષ્ણ 🙏🌹 આપને ખુબ ખુબ અભીનંદન ખુબ સરસ પ્રસ્તુતી...મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે..... શું સરસ રાગોની પ્રસ્તુતી બાપુ કરાવે છે ...મૌજ આવી ગઈ ગલીયન મેં ગોપાલ ..આવન મોરી ગલીયન મેં ગોપાલ...જય હો.....

  • @shreerashtriyarogyasarvark3649
    @shreerashtriyarogyasarvark3649 ปีที่แล้ว

    वाह क्या बात है सुपर जोरदार પરફોર્મન્સ નારણ ભાઇ મહાદેવ bless you

  • @punjabhagadhvi6902
    @punjabhagadhvi6902 2 ปีที่แล้ว +7

    પૂજય શ્રી નારાયણ બાપુને વારંવાર યાદ કરી એમના ગાયેલા ભજનોને ખૂબ સરસ ન્યાય આપયો. વાહ જય હો. જય નારાયણ.

  • @rajubhaifichadiya901
    @rajubhaifichadiya901 2 ปีที่แล้ว +3

    વાહ અષ્ટસખા ભક્ત કવિ નરસિંહ મહેતા નાં પદનું ગાન.....💐🙏💐🙏કેદાર....અડાણે મુકાણો...જય હો જય હો..

  • @shantilalpanchal949
    @shantilalpanchal949 2 ปีที่แล้ว +3

    નારાયણ ઠાકર બેસ્ટ આર્ટિસ્ટ NO1

    • @jitendrajethva2947
      @jitendrajethva2947 2 ปีที่แล้ว

      sachi vat. bija narayan bapu. khub saras. vah indrabharti bapu. .

  • @musicmeditation1493
    @musicmeditation1493 2 ปีที่แล้ว +2

    Bapuji ne Om Namo narayan pay vandan....aashavari khub saras gayo.... Bapuji ne pan raag sangeet ma khub gyan chhe

  • @nileshkumarpatel7656
    @nileshkumarpatel7656 2 ปีที่แล้ว +2

    ખૂબ જ સુંદર જમાવટ કરી...રાગો ની સુંદર જાણકારી મળી..જય હો સંતવાણી

  • @kamleshjoshi5752
    @kamleshjoshi5752 ปีที่แล้ว

    ખૂબ જ સરસ બિરદાવવા યોગ્ય પ્રયત્ન,
    ખૂબ ખૂબ અભિનંદન સહ ધન્યવાદ.

  • @khushalbhaisolanki1977
    @khushalbhaisolanki1977 2 ปีที่แล้ว +7

    વાહ વાહ ભારતી જી બાપુ ગજબ નું સંગીત ની બહુત ઊંચી જાણકારી આવી જાણકારી તજજ્ઞ ને પણ નથી હોતી સંગીત નું હું હાલ જાણકારી મેળવી છે યુ ટ્યુબ ઉપરથી મે આ બધાજ રાગની માહિતી લીધી છે પણ આજે અસલ ખબર પડી છે.ગુરુ બિન જ્ઞાન ના પાવે તે ખરેખર સત્ય છે આપને સત સાત નમન 🙏🙏🙏🙏🙏👌

  • @drpandya1
    @drpandya1 3 หลายเดือนก่อน

    વાહ નારાયણ ઠાકર બ્રહ્મસમાજ નું ઘરેણું

  • @vrundakamaliya5831
    @vrundakamaliya5831 2 ปีที่แล้ว +1

    Khub sundar......Rag raginio sambhlva no lahvo malyo....

  • @user-pi6tb8dn5x
    @user-pi6tb8dn5x 7 วันที่ผ่านมา

    વાહ મોજ બધા રાગો સાંભળવાની મજા આવી ગઈ

  • @parmarrajesh1186
    @parmarrajesh1186 ปีที่แล้ว

    વાહ બાપુ આનંદ આવી ગયો

  • @kishorpatel5081
    @kishorpatel5081 ปีที่แล้ว +1

    વાહ.નારાયણ.ઠાકર.મા.સરસસ્વતી.કૃપા.કાયમ.રહે.એવી..પ્રાથૅના

  • @jaydevdave7735
    @jaydevdave7735 ปีที่แล้ว +1

    Jenaran Om Namo Narayan 🙏👏🕉

  • @maganlalgohil7120
    @maganlalgohil7120 2 ปีที่แล้ว +1

    bapu.apnu.rag.vishe.nu.gyan.apne.1000.vakhat.vandan.khub.khushi.shathe.sari rajuat.mate.naranbhai.ne.abhinadan.ane.joyta.sir.salam.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharuvyas4308
    @bharuvyas4308 ปีที่แล้ว +1

    વાહ.. નારાયણ ભાઈ ...ભજનની દુનિયા માં ખૂબ મોટું નામ કરો એવી હાર્દીક શુભકામનાઓ..

  • @mayurn.chandera2239
    @mayurn.chandera2239 2 ปีที่แล้ว +2

    વાહ ખુબ મજા આવી

  • @hetlittlesinger
    @hetlittlesinger 2 ปีที่แล้ว +4

    નારાયણ ઠાકર, બહુ જ ઉચ્ચ કોટીના ગાયક છે....
    હીરાની કિંમત જવેરી જ જાણી શકે...

  • @rameshoza2343
    @rameshoza2343 7 หลายเดือนก่อน

    Majaa padi gai thakarji must chhe

  • @akshaysolanki723
    @akshaysolanki723 2 ปีที่แล้ว +1

    wah ji wah

  • @pandyamahesh612
    @pandyamahesh612 2 ปีที่แล้ว +1

    વાહ વાહ વાહ..... જય હો...

  • @amrishdaiya
    @amrishdaiya 2 ปีที่แล้ว +2

    અદભુત ઇન્દ્રભારથી બાપુ અને નારણ ભાઇ ઠાકર એક અલગ જ અનુભવ કરાવે તેમાંય બાપુ જાણે નારણભાઈ ના સુર દ્વારા ઈશ્વર સાથે એકાકાર થઈ સંવાદ કરતા હોય એમ લાગે તેમાંય દુર્ગા રાગ
    સંગીત ની બાપુને ઊંડી સમજણ નારણ ભાઇ માંથી ઉત્કૃષ્ટ કલાકાર બહાર લાવે છે

  • @manishdhanak3628
    @manishdhanak3628 2 ปีที่แล้ว +1

    Vah vijay bhai aaj sudhi na interview ma jo koi best ma best hoy to aa interview chhe ane pu.indrbharti bapu ne rag ni atli samaj ane jankari chhe a atyare khabar
    padi. Temne mara lakh vandan🙏om namo narayan🙏

  • @musicmeditation1493
    @musicmeditation1493 2 ปีที่แล้ว +1

    Shivranjni raag aankh bhari aavi.... Yogeshpuri ji ne shradhanjali

  • @kantimeriya9109
    @kantimeriya9109 2 ปีที่แล้ว +3

    વાહ જોટવા સાહેબ 🙏
    અભિનંદન ...ખૂબ નવું નવિન જાણવા મળ્યું ... એમ થાય સાંભળ્યા જ કરીએ ....જય હો...

  • @AashaParmar-ej9rg
    @AashaParmar-ej9rg 3 หลายเดือนก่อน

    જય ગુરુદેવ 🙏હુંપણ સંતવાણી કરું છું પણ નાના મોટા પોગ્રામ રામ કરું છું તમારા જેવું નથી આવડ તું બાપૂ બરોડા 🙏

  • @hiteshjoshi726
    @hiteshjoshi726 3 หลายเดือนก่อน

    ખુબજ ઉમદા કલાકાર

  • @rameahkuvadiya3652
    @rameahkuvadiya3652 ปีที่แล้ว

    વાહ નારાયણ ભાઈ વાહ

  • @punjabhagadhvi6902
    @punjabhagadhvi6902 2 ปีที่แล้ว +1

    વાહ જય જય હો. પૂ. ઇન્દ્રભારતી બાપુનુ સંગીત વિષે જ્ઞાન અજોડ તથા નારાયણ ઠાકર ની રાગો ઉપર પક્કડ, સુરીલો મીઠો કલાસીકલ મધુર અવાજ..

  • @khushalbhaisolanki1977
    @khushalbhaisolanki1977 2 ปีที่แล้ว +8

    આ રાગ ની માહિતી યુ ટ્યુબ ઉપર ગુજરાતી મો નથી જો રાગ ની માહિતી વિવરણ આરોહ અવરોહ અને ગુજરાતી ભજન સાથે મુકવામાં આવે તો સંગીત ની ખુબજ વિસ્તૃત રીતે પસરે તેમ છે. તો મારી આપને વિનતી કે રાગ ની માહિતી ગુજરાતી મો મુકવા મો આવે

  • @user-yh2us2sl7i
    @user-yh2us2sl7i หลายเดือนก่อน

    Vah. Vah. Marabhai
    . K. J. Joshidada

  • @birenyashvi
    @birenyashvi 2 ปีที่แล้ว +1

    અપ્રતિમ

  • @dakshceriyars3973
    @dakshceriyars3973 2 ปีที่แล้ว +4

    ખુબ જ સુંદર સુર સંવાદ પુ.બાપુ તથા નારાણભાઇ 🚩🙏🏻🙏🏻
    આપની ચેનલ દ્વારા સુંદર અને સરલ માહિતી આપવા બદલ વિજયભાઈ આપનો આભાર 🙏🏻🙏🏻

  • @vinodshah8654
    @vinodshah8654 9 หลายเดือนก่อน

    Excellent
    Good work
    Bapu and Naryanbhai too good

  • @subhashzalaofficial3935
    @subhashzalaofficial3935 2 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ સુંદર રજૂઆત...

  • @amrishdaiya
    @amrishdaiya 2 ปีที่แล้ว +1

    બાપુની સંવેદનશીલતા પણ બેહદ છે યોગેશ પૂરી ની વિદાય એમને કેટલી દુઃખ પોચડે છે પ્રણામ બાપુ ને

    • @ajaygoswami2350
      @ajaygoswami2350 2 ปีที่แล้ว

      1000% bhai Yogeshpuri jeva bhajnik ani amna jeva vykti bahu ocha hoy.....

  • @bhaveshbhanushali5904
    @bhaveshbhanushali5904 2 ปีที่แล้ว +1

    वाह्ह नारान ठाकर भाई तमे सगींत विशारद छो 🙏🙏🙏

  • @chhaganbhaipatel7422
    @chhaganbhaipatel7422 7 หลายเดือนก่อน

    જય ભગવાન ભરતી બાપુ

  • @SingerRadhePatel
    @SingerRadhePatel 2 ปีที่แล้ว +1

    સુપ્પર 🌹🌹❤❤વોઈઝ.. નારાયણ ઠાકર 🌹🌹

  • @shantibhaikotila5415
    @shantibhaikotila5415 2 ปีที่แล้ว +1

    Main om om 🔥 om om om 🔥 om om 🔥 om om 🔥 om om 🔥 om om 🔥 om om 🔥 om om 🔥

  • @arvindbhaivaghela-pd6is
    @arvindbhaivaghela-pd6is 28 วันที่ผ่านมา

    Excellent singing Narayanbhai

  • @ahirsanjaybhatiya2859
    @ahirsanjaybhatiya2859 2 ปีที่แล้ว +1

    Vah ..vijay bhai

  • @charangopalcharangopalbhai3964
    @charangopalcharangopalbhai3964 2 ปีที่แล้ว +2

    વિજયભાઈ ‌ કેશવધામ કુંતલપુરા ની મુલાકાત લેજા

  • @rameahkuvadiya3652
    @rameahkuvadiya3652 ปีที่แล้ว

    નારાયણ ભાઈ શુ તમારા વખાણ કરવા શબ્દો નથી તમારા રાગો સાંભળીને મજા આવે છે

  • @rameshahir5826
    @rameshahir5826 2 ปีที่แล้ว +1

    Jordar kam che Vijay bhai tamaro

  • @chiraggoyani2628
    @chiraggoyani2628 2 ปีที่แล้ว +2

    Khub saras કાર્ય kroso vijay bhai.... Jay ho santvani

  • @hetlittlesinger
    @hetlittlesinger 2 ปีที่แล้ว +3

    જે લોકો સંગીતને સમજે છે કે ગાય છે એમના માટે આ એપિસોડ નંબર વન પ્રોગ્રામ....

  • @ChiragPatel-sh4cz
    @ChiragPatel-sh4cz 2 ปีที่แล้ว +2

    Jay ho vijaybhai

  • @shilpamodha5230
    @shilpamodha5230 2 ปีที่แล้ว +1

    👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dilipbhil2542
    @dilipbhil2542 2 ปีที่แล้ว +2

    ઈન્દ્રભારતી બાપુ જય ગીરનારી

  • @jaypalsinhjadejaofficial1777
    @jaypalsinhjadejaofficial1777 2 ปีที่แล้ว +1

    Jay ho jay ho bapu bapu na charnoma vandan 🙏

  • @nareshdabhi351
    @nareshdabhi351 2 ปีที่แล้ว +1

    ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ નારણભાઈ

  • @pravinacharya1818
    @pravinacharya1818 2 ปีที่แล้ว +8

    Wah jotva bhai best program chhe atyaar sudhina badha interview ma no aa.em thay bhale haale hayka rakho bhag 1,2,3,4…..em aava j dyo.🙏Namo narayan

  • @ghanshyambhaipatel8967
    @ghanshyambhaipatel8967 ปีที่แล้ว

    Guru shishya banne ne koti pranam.

  • @laxmisankarjoshi3497
    @laxmisankarjoshi3497 2 ปีที่แล้ว +2

    Wah vijaybhai wah🙏🙏🙏🌹🌹🌹

  • @rameahkuvadiya3652
    @rameahkuvadiya3652 ปีที่แล้ว

    જય હો

  • @raviaparnathi4677
    @raviaparnathi4677 2 ปีที่แล้ว +4

    Jay maa mogal

  • @prakashchavda7620
    @prakashchavda7620 2 ปีที่แล้ว +1

    વાહ વિજય ભાઇ શું આજે મજા આવી
    છે રાગ વિશે જે કાઈ માહિતિ મળી
    એ શાભળી બહુ જ આનંદ નુ હુ
    વરળન નો કરીસકુ જે બાપુ એ
    રાગ ની વાત કરી એ એકદમ
    સાચી છે અમુક રાગ નારાયણ ઠાકરે
    ગાયા મે કોઈ દિવશ શાભળેલા નોતા
    સીતારામ ,

  • @ChiragPatel-sh4cz
    @ChiragPatel-sh4cz 2 ปีที่แล้ว +2

    Jay ho santvani

  • @kishorthakkar9350
    @kishorthakkar9350 2 ปีที่แล้ว +1

    Jay ho indr Bharti bapu🙏🙏🙏🙏🙏

  • @kishorthakkar9350
    @kishorthakkar9350 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏 jayho bhatibapu

  • @ghanshyamrabari4354
    @ghanshyamrabari4354 2 ปีที่แล้ว +4

    Wah narayan bhai 👌👌 super voice

  • @viramtimba93
    @viramtimba93 2 ปีที่แล้ว +1

    🙏💐👍

  • @kiransurti2226
    @kiransurti2226 2 ปีที่แล้ว +1

    ભજનસંતવાણીનીમોજ.બાપુ.સાથે

  • @viramtimba93
    @viramtimba93 2 ปีที่แล้ว +1

    jay girnari

  • @kishorthakkar9350
    @kishorthakkar9350 2 ปีที่แล้ว +1

    Jayho bhartibapu🙏🙏🙏🙏🙏

  • @kishorthakkar9350
    @kishorthakkar9350 2 ปีที่แล้ว +1

    Jay narayan thakr🙏🙏🙏

  • @Asadgurukrupa
    @Asadgurukrupa 2 ปีที่แล้ว +1

    bapu nu gava nu bahuj saras che mne emna charanma mne koik stui bhajan gavanu saubhag yare mlse?

  • @kamleshzala3507
    @kamleshzala3507 2 ปีที่แล้ว +1

    Khub sras Bhai 🙏🏻 👌🏻👌🏻👌🏻

  • @bhaveshbhatt1275
    @bhaveshbhatt1275 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ વાહ નારણભાઈ વાહ

  • @pandyamahesh612
    @pandyamahesh612 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ અવાજ છે... વાહ

  • @vipulsci-tech5743
    @vipulsci-tech5743 2 ปีที่แล้ว +1

    Waah nice khub janva malyu Thank you 🙏

  • @maganlalgohil7120
    @maganlalgohil7120 2 ปีที่แล้ว +1

    bapu.endrbharthi.bapu.jay.hoo.

  • @pravinkumarpatel5039
    @pravinkumarpatel5039 2 ปีที่แล้ว +1

    Charno mein koti koti naman vandan

  • @bharatahir2096
    @bharatahir2096 ปีที่แล้ว

    Suprb episode.....

  • @mukeshmundhva5603
    @mukeshmundhva5603 2 ปีที่แล้ว +1

    જય હો બાવાજી જય હો

  • @gohilmehul6778
    @gohilmehul6778 2 ปีที่แล้ว +1

    જય ગીરનારી

  • @hiteshshrimali3103
    @hiteshshrimali3103 2 ปีที่แล้ว +1

    જય નારાયણ🙏🙏🙏

  • @nareshdabhi351
    @nareshdabhi351 2 ปีที่แล้ว +1

    વાહ નારણભાઈ વાહ

  • @AshvinsinhChauhan-wx4ds
    @AshvinsinhChauhan-wx4ds 10 หลายเดือนก่อน

    Jetpur nu gharenu se bhai jay ho

  • @viramtimba93
    @viramtimba93 2 ปีที่แล้ว +1

    jay ho bapu🙏

  • @rangparajasabhai.134
    @rangparajasabhai.134 11 หลายเดือนก่อน

    સંગીત સરવાણી
    અને સમજ એકદમ
    🎹🙏👍👍👍💐

  • @pravinkumarpatel5039
    @pravinkumarpatel5039 2 ปีที่แล้ว +1

    Ok

  • @sadhudayaram9967
    @sadhudayaram9967 2 ปีที่แล้ว +1

    ॐ નમઃ નારાયણ બાપુ ને

  • @sudhaparmar228
    @sudhaparmar228 2 ปีที่แล้ว +1

    Om namo Narayan bapji 🙏
    Vira Santo ni mulakat લ્યો છો ખુબ જાણવા ને તેમના દર્શન ઘર બેઠા થાય છે વિરા ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @mahipatsinhparmar3462
    @mahipatsinhparmar3462 2 ปีที่แล้ว +1

    Narayan thakar ne vandan

  • @rajbhagadhvikalavadgir3724
    @rajbhagadhvikalavadgir3724 2 ปีที่แล้ว +1

    Wah bov aanad aave se

  • @sanjivvaghela635
    @sanjivvaghela635 2 ปีที่แล้ว +1

    Narayan

  • @ranjitbaldaniya3133
    @ranjitbaldaniya3133 2 ปีที่แล้ว +2

    👌👌👌

  • @vjgodham
    @vjgodham 2 ปีที่แล้ว +2

    Wonderful conversation ..👌👌 unforgettable..Jay Murlidhar 🙏

  • @sadhudayaram9967
    @sadhudayaram9967 2 ปีที่แล้ว +1

    જય હો મોજ

  • @nileshahir4826
    @nileshahir4826 2 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ મજા આવે એમ થાય કે વારંવાર સંભલિયા રાખીએ🙏🙏

  • @surendravayeda4399
    @surendravayeda4399 3 หลายเดือนก่อน

    PUJYA INDRABHARTI BAPU SARA MA SARU SHASTRIY SANGEET JANE CHHE. SHREE NARANBHAI BRAHMAN KULBHUSHAN CHHE. TEO SHREE TEMNO AABHAV PAAR KARI GAYA CHHE.

  • @ahirhareshbhadak5487
    @ahirhareshbhadak5487 2 ปีที่แล้ว +1

    જય હો બાપુ

  • @rajeshrisonkusare1374
    @rajeshrisonkusare1374 5 หลายเดือนก่อน

    Jay mhdave❤

  • @harshtrivedi2676
    @harshtrivedi2676 ปีที่แล้ว

    👍👍🙏