Bhavya Santvani Dayro | Gau-Dham Kotiya | Narayan Thakar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 37

  • @natavarpandya8950
    @natavarpandya8950 ปีที่แล้ว

    વાહ નારાયણભાઈ આપની ગાયકી માં આપની શાસ્ત્રીય સંગીતની સાધના ખીલી ઉઠે છે આપ એક રાગ માંથી બીજા રાગમાં સરળતાથી પ્રવેશી શકો છો જય જય દુર્ગે માત.................... સ્તુતિ તો લેન્ડમાર્ક બની ગઈ છે સુર શબ્દ અને લય ત્રણેયને આપ ખૂબ લાડ લડાવી જાણો છો હું પોતે પણ થોડું ઘણું સંગીત જાણું છું ગાઉં છું એટલે આપને ખૂબ રસથી સાંભળું છું આપ પર ભોળાનાથ ની કૃપા કૃપા કાયમ રહો. ધન્યવાદ
    આપ કદાચ ઓળખતા હશો અગાઉ જેતપુરમાં રહેતા નૈમિશભાઈ પંડ્યા (સંગીત વિશારદ) જે મારા ભત્રીજા થાય છે

  • @KishorbhaiJoshi-o7s
    @KishorbhaiJoshi-o7s 3 หลายเดือนก่อน +1

    Vah. Natbhai. K. J. Joshi. Kdhakar.

  • @ManishGoswamiOfficial
    @ManishGoswamiOfficial 2 ปีที่แล้ว +1

    Waaaaaah Adbhut Bhai

  • @balvantrayjani8246
    @balvantrayjani8246 ปีที่แล้ว

    🙏 મહાદેવ હર. નારણભાઈ. ખુબ ખુબ ધન્યવાદ. તમારા ઉપર ભોળિયાનાથની કૃપા કાયમ રહે તેવી શુભેચ્છાઓ.
    નિંદા ના કરનારા હરિ...
    નરકમાં જાવે હરિ.
    કેમકે.....
    ભોગવી ભોગોને પીડે અંગ.... સાહેલી..

  • @BhalkaStudiosantvani
    @BhalkaStudiosantvani ปีที่แล้ว

    વાહ ભાઈ વાહ મસ્ત રજૂઆત dk bharada

  • @dheerajdaastopic4935
    @dheerajdaastopic4935 11 หลายเดือนก่อน +2

    Bahut sunder nice super cool

  • @શામાંભાઈ
    @શામાંભાઈ 4 หลายเดือนก่อน +1

    મોરખતમેસોભાઈકલાકારોતમારોગુરૂએવાહછેભાઈમારા

  • @HardikPatel-di7gj
    @HardikPatel-di7gj 2 ปีที่แล้ว +1

    જય હો મને તમારી કલાસિકલ ગાયકી ખૂબ પસંદ છે તમામ તમારું કલાસિકલ મે સાંભળેલું છે એમાંય તે દુર્ગા રાગ ને નવું રૂપ આપ્યું એ લાજવાબ છે ભાઈ
    બધા નહિ પણ ઘણા ખરા રાગો વિશે હું પણ પ્રભુ કૃપા થી જાણું છું
    જેમ કે તમારો દુર્ગા, હોરી, સારંગ, કાફી, દરબારી,જોગ, મધુવંતી એમાં ખૂબ આનંદ આવે છે જય હો જય હો...!!!👌

    • @NarayanThakarOfficial
      @NarayanThakarOfficial  2 ปีที่แล้ว +1

      આભાર વ્હાલા... જોડાયેલા રહેજો... સાંભળતા રહેજો

    • @HardikPatel-di7gj
      @HardikPatel-di7gj 2 ปีที่แล้ว

      @@NarayanThakarOfficial અરે ભાઈ ચોક્કસ
      સંગીત ની દુનિયા જ કયક એવી છે..
      જો ઉતરા સો ડૂબ ગયા જો ડુંબા સો પાર...!!!

  • @shivagohil7209
    @shivagohil7209 ปีที่แล้ว

    જય શ્રી મહાકાલ

  • @DDBharatimedia
    @DDBharatimedia 2 ปีที่แล้ว +1

    Ha kya baat he

  • @arvindsanghavi2639
    @arvindsanghavi2639 4 หลายเดือนก่อน

    Namskar

  • @parthrana6446
    @parthrana6446 2 ปีที่แล้ว

    Wa Bhudev

  • @TejramChuhan
    @TejramChuhan 6 หลายเดือนก่อน +1

    Jay ho

  • @vijayshankar1177
    @vijayshankar1177 5 หลายเดือนก่อน

    Very good

  • @govindbhaivadhiya130
    @govindbhaivadhiya130 ปีที่แล้ว +1

    वाह क्या बहुत खूब और बहुत सुन्दर...👌👍🌹😊😇😴🥰

  • @harsukhjamariya6435
    @harsukhjamariya6435 2 ปีที่แล้ว +1

    વાહ વાહ નારણભાઈ 👌

  • @rajeshbhanushali2776
    @rajeshbhanushali2776 2 ปีที่แล้ว +1

    JAY HO NARAYAN BHAI

  • @bhumibhola2944
    @bhumibhola2944 2 ปีที่แล้ว +1

    જય ભોલેનાથ
    જય સોમનાથ 🙏🏻

  • @govindrathod3874
    @govindrathod3874 2 ปีที่แล้ว

    જય ભારત માં મા મા

  • @goradhanthakar6676
    @goradhanthakar6676 2 ปีที่แล้ว +1

    Jayho aadi yogi

  • @pradipshastri7707
    @pradipshastri7707 2 ปีที่แล้ว

    I really enjoy your classical music 🎶. You are the only person who can make it always enjoyable. Who will be after Narayan swami ? Answer to all is all time great Narayan Thakar.Jay Ho....

  • @hasiyaustadekaustad8737
    @hasiyaustadekaustad8737 2 ปีที่แล้ว +1

    Jay ho